Update on 2nd July 2018 Morning
As per IMD Dated 1st July 2018 :
The monsoon trough has further shifted northwards today. It is likely to shift further northwards along the foothills of the Himalayas and remain there during next 3-4 days.
The axis of monsoon trough at mean sea level now passes through Firozpur, Meerut, Lucknow, Muzaffarpur, Purnea, Guwahati and thence eastwards to east Nagaland.
Consequently, rainfall activity is very likely to occur at most places with isolated heavy to very heavy falls over northern parts of Uttar Pradesh, Bihar, Punjab, Haryana & Chandigarh, Western Himalayan region and extremely heavy falls at isolated places over Sub-Himalayan West Bengal & Sikkim and north eastern states during next 3 days.
Meteorological features:
The Western Disturbance as a trough in mid & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 72°E to the north of Lat. 34°N.
The UAC over Northeast Arabian Sea is now over North and adjoining Central Arabian Sea is now between 3.1 km & 5.8 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra Coast to Lakshadweep area persists.
Windy conditions expected on 3rd to 5th July over Saurashtra & Kutch.
Humidity at 3.1 km over Saurashtra & Kutch will decrease on few days.
Saurashtra, Gujarat & Kutch: 2nd to 7th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain on some days days of the forecast period. Rain quantum decreasing moving Northwards over the area.
Central Gujarat expected to receive scattered light/medium rain on few/some days of forecast period.
More chances over Gujarat/M.P. and adjoining Rajasthan border areas.
North Gujarat expected to receive scattered showers/ light rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain on few/some days of forecast period with more chances along Coastal Saurashtra.
Note: Central Gujarat, North Gujarat, Saurashtra/Kutch rainfall coverage is scattered. Saurashtra/Kutch and areas without rain should refrain from sowing in dry fields.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 1 જુલાઈ 2018 રાત્રે
ચોમાસુ ધરી હિમાલય ની તળેટી તરફ સરકે છે અને ત્યાર બાદ તે બાજુ 3-4 દિવસ રહેશે. હાલ ચોમાસુ ધરી ફિરોઝપુર, મિરત, પૂરણયા ,ગૌહાટી અને ત્યાં થી નાગાલેન્ડ તરફ જાય છે.
વેરસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે મીડ અને અપર ટ્રોપોસફ્યરિક પશ્ચિમી પવનો જે 5.8 કિમિ ના લેવલ માં Long. 72°E અને Lat. 34°N. થી ઉત્તરે છે.
અરબી સમુદ્ર વાળું યુએસી થોડું દક્ષિણ પશ્ચિમે ખસ્યું અને હાલ નોર્થ અને લાગુ સેન્ટ્રલ અરબી સમુદ્ર ઉપર છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી લક્ષદ્વીપ સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 3, 4, 5 દરમિયાન પવન વધુ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં 3.1 કિમિ માં આગાહી ના અમૂક દિવસે ભેજ ઓછો છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 જુલાઈ થી 7 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે. તે વિસ્તાર માં નોર્થ તરફ જતા માત્રા ઓછી થતી જણાય.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
ગુજરાત ના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તાર માં વધુ શક્યતા.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે જેમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા નજીક વિસ્તારો ) વારો વધુ આવે તેવી શક્યતા.
નોંધ:
મધ્ય ગુજરાત, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો ની વાત છે.
આ આગાહી ઉપર મદાર રાખી ને કોરા માં વાવવું નહિ.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
From COLA:
Sir , south Gujrat uac no benifit surat ne malse? Surat ma Haju varsad na chance che?
Dwarka ma varsad na chance છે??
Agami divasoma North bay of Bangal MA uac Bantu hoy tevu lagese..te LP bani shake? Yes to apanane ketalo faydo thay?
Avti kale saurastra ma vatavaran kevu rahse? Kya vistar ma vadhu sakyata che?thodu janava vinanti.
Sir aapane systemna geet kyare chalu Krish?
sir model wind chart par thi avu lage che bay bangal ma halachal thay che ane mp par thi gujrat baju avse avu lage che agal jata spast thay…
Sir junagadh side gadi kai direction baju thi avse?
બાકી જાપાની રમકડું અને WG-West image બને નુ સયોંજન કરી એટલે અંદાજ નીકળી શકે
Sir imd ni link aaponi kya ketlo varsad padyo te jova mate aaj na divas no
લ્યો રાજકોટ પહોંચતા પહોંચતા ડીઝલ ખલાસ થઈ ગયુ
Namste sir sandesh news ma evu batave se ke south gujarat ma circulation sarjanu se aa vat sasi ane yes to saurashtara na kya jilla ma vadhu change re
વલ્લભીપુર તાલુકાના ગામોમાં કયારેક વરસાદ આવ છે
Bhavnagar થી gadi pasar thai chiki lage સે. 2 pm થઈ sihor aaspas ughad niklyo se.
Sir Kutch ma aapni aagahi darmiyan varsadni sakyata khari?
રાજકોટ ની ઉતર દીશા ગાડી ના નેટવર્ક મા આવે છે ધીમેધીમે
Jsk.sir. wankaner gidi pugi gay che ? Ane aamathi amuk daba Rajkot , shapar baju aave che ?
Sir somasani sruvat thi junagadh ma vatavaran to saru Che pan varsad varasto nathi haji colo pan vatavaran saruj batave Che to have Kai sans khara?
Sir navi system na geet gavay 6to have apde gadi jorma chalse k haji sarvtrik varsad mate rah Jovi pdse…
Sir.aje pachim b.k.ne fayado thase
સર, આજે હુ પાવાગઢ ગયો તો . ત્યા આખુ પાવાગઢ વાદળો થી સંપૂર્ણ ઢંકાયેલુ હતુ. 100 મીટર થી આગળ કશુ જોવાતુ નહોતું. કાળુ કટ ધુમ્મસ હતુ… પછી પવન બંધ થય ગયો અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો. 2 કલાક સુધી એકધારો વરસાદ પડ્યો. 3 ઈચ થી વધારે વરસાદ પડ્યો હશે. ખુબજ મજા આવી વરસાદમા નાહવાની સર.. આજે વાદળો સાથે રૂબરૂ મુલાકાત કરી.
દાહોદ મા સવાર થી હળવા થી મધ્યમ વરસાદ ચાલુ છે…. હાલ વરસાદે વિરામ લિધો છે… 1 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. ગત રાત્રે ભારે પવન સાથે એક સારુ ઝાપટુ પડ્યુ હતુ. Thank u sir.
sir gujarat ma sarvatrik varsad kya sudhi saky nathi
sir news ma aave che k atyare rajasthan upar systam sarjai gai che sachu
Sar Gondal MA gadi aav vana sanc Khara.
અશોકભાઈ તમારા અપડેટ ની આતુરતા થી રાહ જોઈ રહિયા છી…….
So varsad varsva mate 700 ane 850 bane leval ma bhej hovo jaruri che?
Sandesh TV vara aaghahi aape te sachi she
પ્રિય,આશોક ભાઈ આ વર્ષે આપડા સૌરાષ્ટ્રમાં-કચ્છ માં જ વરસાદ ની માત્રા ઓછી છે. જો દસેક દિવસ માં વરસાદ નઈ આવે તો વાવેતર બદલવું જોસે.અને કોલા વેધર માં જોતા એવું લાગે છે કે 9 તારીખ સુધી
વરસાદ ની માત્રા બોવજ ઓછી લાગે છે.
આખા દેશ માં ચોમાસુ જમાવટ લઈ ગયું અને આપણે બાકી જ રહી ગયા…..
Sar lalpur ma vrsad kyare aavshe
એ સાહેબ સુરેન્દ્રનગર મા છાંટા ચાલુ થયાં
sir jamkandorna di rajkot ma gadi avse ke nahi plese answer
RAIN START IN SURENDRANAGAR MULCHAND
Sir. Vijapadi ma gadi na sans khara
Sir ek silly question.
IMD nu GFS model kya jova mali sake, means k Windy earth null school or ventusky jeva j che?
please answer.
only charts hoy to e ahiya menu ma joya che different level.
Sir japata halavo madhyam bhare Ane ati bharenu praman ketlu (inchma)?
Sir morbi baju Gadi aavse k nahi plzzz ans
Respected sir, porbandar thi dwarka sudhi ma haju varsad nu ek tipu pan pdel nthi tatha pivana pani ni pan tangi ubhi they che.
Abhi gadi kya ubheli che… Amreli baju gadi avani?
આજ ની ગાડી માં. બોવ મોટો ભટાસાર થયો છે????
Sir kal ni jem saurashtra pr niche thi vadado under ave 6 e rain na clouds 6 sir plz reply apjo
Rajkot ma new gadi moklo …
Drhol ma gadi avse
Sunder ground માં ગોધરા તથા મોરવા (હડફ) માં error બતાવે છે
Sir jodiya (hadiyana) mate kai sakyta aa round ma haju road pan bhina nathi thya amre to dhime dhime ame kutch ma avi jasu evu lage
Sir ji
Aa nava mal no benefit junagadh ne mli ske k su
Aa period ma
Surendranagar ma varsad nathi, pan vadal se
Bharuch ma hmna vrsad bndh thyoj gai rat thi chalu hto
Sir Dehgam Talukama kal thi aj sudhi no varsad 2 ek inch Kevin thayo….to hve sakytao khari ???
Himvari ma saurashtra ane Kutch no amuk bhag kpay 6e
saheb wankaner ma Kai varsad ni vadhre aagahi khari 2 thi 5 divsoma
Sir dwarka mate kay che k nay a week ma varsad??