8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
ફૂલ ગરમી ને તડકો છે આજ વરસાદ આવે તો ગાજ વીજ વધુ જોવા મળે વાતાવરણ સાવ ચોખું થય ગયુ છે નવો માલ આવે એવું લાગે છે.
bhavnagar city ma pan savarno saro varsad che
Sir amara vistar ma dhandhusar.sonaradi.meghpar titodi. Beraja(baradi).sidasara.zakasiya.beh.bara a gamo ma gay ratre 1am thi 6am dhodhmar varsad padigayo asare 6″ jetlo.
Haju pan garami dhariyu vatavaran chhe
Vadodara city ma a agahi 8 July thi 14 July savar sudhi almost 300mm varsaad thyo che.
Aj to tadako nikdi gyo
jarmar jarmar varsad aviyo jordar nathi pan saro kevay aa varsh pramane
Have be divas che ketlo bhag ma ave joye
Koi ughad nu to ketu j nathi…
Sir low najik aavi rahiyu che te tema ferfar thy ske hve matlab ke thodo dhno rasto farfer thay ke nay
Porbandar city ma raat na 1 thi savar na 9 vaga sudhi bhare varsad baad 1 kalak no viram Pacho 11:15 Am vaga thi Dhodhmar varsad no second round chalu.
Porbandar jilla na anek taluka ane gramya vistaro ma pan raat thi saro varsad.
Chotila ma aaje saro varsad aavshe? Talavda khali che
અશોકભાઈ જય માતાજી,
અમારે અમદાવાદ વાળી ગાડી 11 વાગ્યે પહોંચી ગઈ છે,મધ્યમ થી વધુ વરસાદ આવે છે,ક્યારેક ક્યારેક ગાજવીજ થાય છે.
માણાવદરમાં અડધી કલાકથી ફુલ સ્પીડમાં વરસાદ ચાલુ
સાહેબ કાલાવડ થી નવ કિલોમીટર સત્યા ગામ છે અમારું ત્યાં વરસાદ છેલ્લા નવ દિવસથી સારો પણ ડેમ હજી ફૂલ થયા નથી તો આગામી બે દિવસમાં ડેમ ફુલ થાય એવી કોઈ શક્યતા જવાબ આપજો
Sir ajno 2ravud chalu
Porbandar destik na gamda modhvada sisali bagavadar taha porbandar na costal area ne ghamrol to megharaja
Have Chotila no varo aavase
ગુડ મોર્નિંગ સર શુક્રવાર થી સતત નદી માં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીમાં .. ગામમાં અને તાલુકા માં સતત ક્યારા/ખેતરો અને કોતરો ફૂલ ભરેલા જ વહે છે. આજ થી સાત દિવસ થયાં.. ગઇ કાલે સાંજે બુહારી માં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આખા બજારમાં પાણી ભરાઈ ગયા હતા… આજે પણ અતિભારે વરસાદ પડી રહ્યો છે.. ગઇ કાલે રાતે ૧૨વાગ્યા થી સતત વરસી રહ્યો છે. થોડો સમય ધિમો પડે છે. ફરી ભારે ચાલુ થઈ જાય છે.. હજુ બે દિવસ આવું જ રહેશે તો ડાંગરનું ધરૂ બગડી શકે તેમ છે.
Sir ji,
Weather વિષે હજુ ઘણા મીત્રૌને અનુભવ લેવા માટે અધ્ધ- કચરું જ્ઞાન છે તો ત્યાં રાજકોટ માં જ ૧૫-૨૦ મિત્રો મલી એક કોન્ફરન્સ રાખી જેમનું આયોજન અમે કરશું.. તમારે ફક્ત તમારા હિસાબે સમય આપી વધારે જ્ઞાન તમારી પાસે થી મલે એવું અમે ઇચ્છીએ છીએ…
Sar jem jem sistam agad avti Jay Gujarat baju tem varsad ni matra ke ochi thati Jay avu km thatu hoy
Sar atyare jordar salu thayo.
Sir.gai kale amare 4 inch padigayo.amuk chek dem bharay gaya.have thodi Rahat no swas ledho!
Aetle sir jameen karta Dariya ma maal vadhu thalvashe!! Haji saurashtra upar sympathy ni jarur chhe.
Sir Vrmgam ma 15 minit thi saro vrsad chlu
Two hour descending figure ma rat na 2 vagya sudhi na j figure batave chhe
બોટાદ સીટી માં બે ડોલ ભરાય એટલું પાણી નથી પડ્યું વારો આવે તો સારું. બાકી ગઢડા ,બરવાળામાં છે.જો કે ભારે વરસાદ બોટાદ ખમી શકે એમ નથી.વધુ માગવામાં બહું સારું નહિ.
Sir…
જુનાગઢ જિલ્લામાં માણાવદર માં અલગ અલગ એજન્સી ની આગાહી હતી તે પ્રમાણે વરસાદ નથી પડતો.
માણાવદર માં વરસાદ જોવા માટે કોઈ વેબસાઈટ કે એપ હોય તો બતાવશો.
Namaste sarji,, amare rate 4 thi 5 vage 1.30 inch jevo varsad ane fari 9 thi dhodhmar varsad chalu se. Total 3 inch ajno varsad thay gayo. Sindhni dam ma pani ni bharpur avak se. Dam 3 fut baki se orfllo tavama.
Sir ji,
system to 700hpa ma 15/16 date ma Gujarat uper j batave chhe to kem varsad ni matra ochhi batave chhe…?
ગઠકી ડેમ ઓવરફ્લો
Sir
Aaje North East Gujarat ma sari shakyta lage che.
Shu lage che tamne ?
Ashok Sir and Friends, 1kad kalak thi dhodhmar varsad varsi ryo che gajvij ane kadakao sathe…hal mdhyam gatiye chali ryo che
Sir have 15 jul pachi chu thase ke aa ravund salu rese ke have thoda divas viram lese
Aa sympathy low Arb ma vadhu sympathy batavshe.
Sachi vaat che sir apni surat ma 2-3 divas thi wsw na pavano che jyare bhi aa disha ma thi pavano vay che varsad ocho thai jay che. Thanks sir
Sir, gay kale Amara thi north na gamda ma bhare varsad hovathi gagdiya nadi ma dhodapur avyu se, gagdiya nadi sentruji ma mara gamma j bhale se..
Ame Ray gya gay kale..
System ni kay side varsad padse, te kaya chart mathi jani sakay.
Aaje savarnna 7 vagya no dhimi dhare varsad chalu thyo che,,sir hevy rain chance che amare?
Amdavad ma dhodhmar varsad
Sir Orissa valu low nablu padi gayu chhe ??
Varsad ni matra ghati chhe model ma & aagahi ma pan ferfar thayo chhe imd ma
Sarkari aakda ma ane real varsad ma ghano fer che. Sarkari aakda 35 mm batave che pan real varsad to 80mm aapas che 8 Am sudhi no
3 inc to max.thyo hoy to.
sir amare shihor samagra taluka ma kyarey 8″+ varsad thayo nathi.
13/7/2022- 6:00pm to 7:00pm 8mm,sir, South Pakistan lagu Arb sagar valu UAC LP ma parivartit thay tevu lage chhe.
Baradi ne dhoy nakhel che aje rate amari baju nathi varsad have avi jay to saru..
સર સિસ્ટમ આપડી ઉપર થી પસાર થાય ત્યારે પવન જોર કેવુક રહેશે
આજ ની પરીસ્થીતી ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 14 જુલાઈ 2022 મોર્નિંગ બુલેટિન ♦ દક્ષિણ ઓડિશા ના કાંઠા પાસે જે વેલમાર્ક લો પ્રેશર હતું તે હવે લો પ્રેશર માં પરીવર્તીત થયું છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ ઊંચાઈ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ♦ ચોમાસું ટ્રફ ધરી બીકાનેર, કોટા, ગુના, સતના, પેંદ્રા રોડ, ઝારસુગુડા, દક્ષિણ ઓડિશા ના કાંઠા પાસે રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ ઈસ્ટવેસ્ટ શીયરઝોન 20°N… Read more »
Normal karta 200% vadhare varsad padi gyo hase lagbhag ?
ECMWF and GFS bey model alag alag suchve che.
GFS to bypass jai che .
navi update ma vadhu clear thase
Sir aje bhuka kadhi nakhya che haji chalu..amare gramya ma 40 thi 50 in aju baju total varsad no akado hase…
Surat ma red alert hstu varsad nu pan zarmar vsrsad pade che 2 divas thi aju baju badhe bhare varsad che ahiya nathi tenu su karan.
Porbandar City ma rat na 3 vagya thi bhuka bolave