5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall. 104 Talukas received more than 10 mm rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.
IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:
aiwfb_050822
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.
The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.
5 ઓગસ્ટ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
North Gujarat area expected to get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th August 2022
Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022
Sir agami divaso ma kevu rehse vatavaran amari Baju janavso…?
સર આજે વહેલી સવારથી ભારે ઝાપટા ચાલુ છે
sir tatha mitro rat thi mota sate reda chalu che,atlo amre gaya round ma nato jetlo aaj reda thaki pdi jai che
Sware 6 vague dhimi dhare 20 mit aavyo varsad
Jay matajiii sir Good morning …. Sir amara vistar ma 12 13 nd aaje 14 ma Saro varsad aavyo ame to aasha mukiii didhi hati. aagahi 5to12august ni htiiii . Bhle Jem hoy team aavyo e saruuu.
Sr.amare vrap kyare thache plij.
સર હવે ભજીયા પૂરા થય ગયા છે નવો ઘાણવો બનાવો હવે
Sir avu kyarei banyu che k system mp uparti gay hoi n u tern Marin pachi ritern aavi hoi n Gujrat ne faydo Thayo hoi..?
Sar.amare devbhumi dawarka na dariyaptima varap kiyare avshe?
sir amare have kedi bandh thase aa varsad ? thaki gya sav
સર તારીખ 16 થી 20 મા ઉત્તર ગુજરાત ને વરસાદ નો વધુ લાભ મળી સકે રાઇટ સર?
અશોકભાઈ હવે કયક કયો 13.તારીખ પણ ગયા.
Sir amare kalavad na mota vadala vistar ma regado haylo nathi.aagad kaik saru dekhai to kio.
Cola no naso utari gyo aaj.
Memnagar Ahmedabad ma bhare 1 inch jetlo
Dodhmar reda chalu thaya che
Gfs pramane gujrat saurastra NE vadhu faydo aavti gadi
Amare tadko kyare nikadse
Cyclone Warning : Date : 13-08-2022 Time of issue : 13:30:00 Validity : 06 Matter : The depression over northwest Arabian Sea to move northwestwards and weaken into a well marked low pressure area during next 06 hours. It would recurve north-northeastwards and weaken further gradually. For details visit : http://rsmcnewdelhi.imd.gov.in/ Issuing authority : IMD
Sir bangal ni khadi ma aaje low thayu 6eno labh saurastr ne madse ke nay thodo prakash pado ans please gya raund ma Kay khas aavyu nai
Sir,Gujarat region ane Kutchh nu pan 5 to 12 nu aapo to saru
તમારી સચોટ આગાહી હોય છે કોય ફેરફાર નથી થતો
જે તમ કહો એમજ વરસાદ આવે છે
Sir, meteologix khule 6e pan khulya pa6i scrolling nathi thatu. Page choti jay 6e.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 13 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ આજે 13મી ઓગસ્ટ, 2022 ના રોજ 08:30 કલાકે ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાયું છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી લંબાય છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવા સાથે આગામી 12 કલાક દરમિયાન વેલમાર્ક લો પ્રેશર થવાની અને પછીના 24 કલાક દરમિયાન ડિપ્રેશનમાં પરીવર્તીત થવાની સંભાવના છે. ♦ ઉત્તરપશ્ચિમ અને લાગુ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 13મી… Read more »
sir arbi vadi system depression mathi nabdi padi wml thay jay ne recurve kre chhe to te pachi saurashtra uper aavi sake imd mid day bulletin ma chhe
morbi ma dhimi dhare varsad saru thayo chhe 5 minutes thi
Sir, daily Rainfall data ma kaik lalag j batade che… Khali Saurastra Region j batade che…
Aa round ma 4 inch thi uper..
Sir amre 9thi 12ma roj 15thi 20minit na aek be zapta aavijata hata. Aevrej saro varsad khehvay.
Sir.. Chella 4-5 varsh thi Gujarat ma varsad vadhu pade che te “climate change” Na karne hase? Skymat weather na mahesh palawat aevu k che?
Sir tamari agahi pramane amare khub saro varsad thayo.have avta divso ma varsad ni sakyta che ??
ફેસબુક માં જે ભુક્કા વાર્યું આગાહી આવે છે તેને વિનંતી કે આવા શબ્દો નો ઉપયોગ ના કરવો જોઈએ આવી આગાહી થી બધા આશા વધારે રાખે છે ને એ પ્રમાણે આવતું નથી
એ બધા ની આગાહી નું કામ સારું જ છે
sar apni agahi pramane amare varsad avi gayo baki YouTube vara to gotare chadi Gaya hata have navi gili ne navo dav
Aaje hvaman chokhu thtu Jay che pavan pan mape che
Sir પ્રોફાઇલ ફોટો માટે વર્લ્ડ પ્રેસ ખૂલતું નથી સુ કરું
Sir 13 thi 20 nu kyk agotru aapo ne plis
Porbandar City ma vrsadi zapta chalu j che
સર ન્યુઝ માં બતાવે છે અરબી સમુદ્રમાં ગુજરાતના દરિયા કિનારે બે બે લો સક્રિય આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે આ લો ક્યાં છે સર અને કઈ બાજુ જાય છે
આભાર સાહેબ સૌરાષ્ટ્ર region ના આગાહી period ના rainfall update માટે, લગભગ બધે આપની આગાહી પ્રમાણે જ વરસાદ થયેલ છે, તકલીફ ત્યાં થાય છે કે બધા પોતા ના વિસ્તાર ને ભારે વરસાદ વાળો વિસ્તાર માની તે પ્રમાણે આશા રાખે છે.
vijapur ma gai kale aa chomasa no sauthi moto varsad
116 mm thayo
gamda vistar ma 150 mm sudhi no che
Good morning sir..sir tamari aagahi samay ma .morbi aajubaju kai khash rain nathi thayo..but… have je 14 to 17 na chance rakhi sakay ke aa system no labh saro male . thanks sir.. please sir answer apjo..
સર હવે 16/17 માં નવો રાઉન્ડ પછી 22 થી બીજો રાઉન્ડ આવો મારો અંદાજ છે
Sir…. madhya/purv/utter gujrat…kuch.varsad date.15/16/17…?
A round ma 40mm thayu….
Hve a arabian sea ma deep depression thaiy che system ane U- turn le che….
Joya rakhiye su thay
અશોક સર સિવાય ના બધા આગાહી આપવા વાળા નુ અનુમાન ખોટું પડ્યું સરે જે આગાહી કરી છે તે પ્રમાણે બધે વરસાદ થાય છે અને જે મિત્રો ના ગામ મા હજુ વરસાદ નથી થયો તેમનો પણ વારો આવી જશે કુદરત નો ખેલ છે અને લાસ્ટ માં કવ (પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત)
Amare bharuch ma pn aje saro varsad pdyo sirji
Sir
Aa varse darek round matlab 3 varsad na round ma 70 % varsad dariyama padiyo particular Gujarat ne lagu padta round ma e pan katha thi najik na dariya vistar ma
સર 13 થી 16 મા કેવું રેસે વરસાદ નું મકાન ની છત ભરવાની છે એટલે પૂછ્યું વાંધો તો નઈ આવે ને.
https://youtu.be/jdWET-MifY8
Email kem banavvu
Porbandar thi najik north baju na7 gamda ma aagahi samaygala ma andaje 20 inch jetlo Varsad thyo se sir ji.
https://youtu.be/STE6Yzblp5o
AA link arabion sea branch na wind ne samjva mateni chhe ( mechanizam of southwest monsoon,areion sea branch)