Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024

 

Update: 23rd August 2024 Morning 09.00 am.


Current Weather Conditions:

The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.

The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.

The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August. 

હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.

નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.

ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.

5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.

નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 23rd August 2024

Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 86 votes
Article Rating
1.4K Add your comment here
Inline Feedbacks
View all comments
JJ patel
JJ patel
29/08/2024 8:18 pm

ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
डिगेश राजगोर
डिगेश राजगोर
29/08/2024 2:26 pm

12 थी 2 ना आकड़ा मोटा आवे एवु लागे छे.. भारे थी अति भारे वर्षाद पड़ी रहयो छे… मांडवी नी स्थिति विकट छे… रुकामावती नदी ना पाणी मांडवी सिटी तरफ आवे छे अने वर्षाद चालु रहता सिटी ना पाणी नो निकाल नथी थातो… 2010 मा 24 कलाक मा 21 इंच नी याद आवि गई छे

Place/ગામ
मांडवी - कच्छ
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
29/08/2024 2:23 pm

12 pm thi 2 pm vachche 101 mm aajno total 297mm. Haju atishay bhare varsad chalu chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
29/08/2024 2:04 pm

Have IMD cyclone jaher kare ke na kare Amare bhayankar Pavan sathe ati bhayankar varsad chalu chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Retd Dhiren Patel
Retd Dhiren Patel
29/08/2024 2:04 pm

Jsk sir nd mitro, Multiple Parameters was givan Fairly Widespread near about 675-700MM rainfall. Thenks sir.

Place/ગામ
Bhayavadar(west)
Anand Raval
Anand Raval
29/08/2024 1:55 pm

Good afternoon sir.. sir..pavan kyre slow thase…khubaj che..morbi and tanakara baju.. please answer aapjo..

Place/ગામ
Morbi
Hem,bhatiya
Hem,bhatiya
29/08/2024 1:32 pm

સર તથા મિત્રો હાલ બે દિવસ થી ઈન્ટરનેટ નહોતું આજે ક્યારેક આવે છે,લગભગ દ્વારકા જિલ્લા માં 30ઇંચ જેવો વરસાદ હશે પૈડા માથે પાટુ જેવું છે અમારે કપાસ બધા પડી ગયા મગફળી ને સુવડાવી દીધી છે,અતિ પવન ની સાથે વરસાદ હતો આ 3 દિવસ થી નોન સ્ટોપ અત્યારે વિરામ લીધો છે,પણ પવન હજી એવોજ છે,આશા છે કે બધા હેમખેમ હોય પશુ પંખી ને મોલ ને બહુ મોટે પાયે નુકશાન છે,

Place/ગામ
સુતારીયા,ખંભાળિયા, દ્વારકા
Ashvin Patel
Ashvin Patel
29/08/2024 1:29 pm

ધન્ય છે અશોકભાઈ તમને નિસ્વાર્થ સેવાને કોય શબ્દ નથી તમારી સેવા ને બિરદાવવા માટે ઈશ્વર તમે નિરોગી રાખે એવી ભગવાન આગળ ખરા દિલ થી પ્રથાના

Place/ગામ
Kalana ta. Dhoraji
1000396481
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
29/08/2024 1:01 pm

Savar na 3 vagya thi 9″ varsad padi gayo chhe and haju bhayankar chalu chhe. Badhi nadio pool upar thi vahi Rahi chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
mitesh kothiya
mitesh kothiya
29/08/2024 12:55 pm

કોલાના બીજા વીકમાં સારુ બતાવે છે
કેમ થશે???? કારણકે અમરેલી ભાવનગર અને ગીરસોમનાથમાં આ રાઉન્ડમાં વરસાદ એકદમ ઓછો છે

Place/ગામ
કૃષ્ણગઢ તા.સાવરકુંડલા જિ.અમરેલી
Viral Ladani
Viral Ladani
29/08/2024 12:38 pm

Arabian sea cyclone name is asna

Place/ગામ
Kevrdra (Keshod)
nik raichada
nik raichada
29/08/2024 12:24 pm

sir As Per Imd Pramane Cyclone bnse to sir Cyclone Dur jase apda chomasa ne bav asar krse ke nahi ?

Place/ગામ
Porbandar City
डिगेश राजगोर
डिगेश राजगोर
29/08/2024 12:24 pm

12 इंच ऊपर थई गयु हसे अने हजी पण वर्षाद चालु… 630mm (25 इंच ) जेवो वर्षाद आ राउंड मा

Place/ગામ
मांडवी -कच्छ
Shashwat Pandey
Shashwat Pandey
29/08/2024 12:09 pm

Heavy rain started in Bodakdev Area Ahmedabad from last 5 min

Place/ગામ
Ahmedabad
Rajesh
Rajesh
29/08/2024 11:50 am

Cola week 2ma pacho colour purano

Place/ગામ
Upleta
Gami praful
Gami praful
29/08/2024 11:03 am

Sir, satelite image jota avu lage chhe ke cyclone banvani prakriya chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Vijaylagariya
Vijaylagariya
29/08/2024 10:58 am

Bhanvad ma 295mm kal ne aj bey thay ne thay ne k aj 29th. Naj batave

Place/ગામ
Bhanvad
Bhikhu
Bhikhu
29/08/2024 10:46 am

Sir amare વરસાદે 30 ins no akakdo par kari lidho

Chata pan atayre bhare pavan sathe varsad chalu che

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
parva
parva
29/08/2024 10:41 am

IMD e Cyclone ni mahor lagaavi didhi.
August ma pehli vakhat Cyclone banse

Place/ગામ
RAJKOT
Haresh ahir
Haresh ahir
29/08/2024 10:27 am

છેલ્લા rainfall data ma una/diu નું નામ જ નથી …આ વખતે બઉ વરસાદ ઓછો છે..

Place/ગામ
BHADASI
Pratik
Pratik
29/08/2024 10:19 am

તારીખ 29 ઓગસ્ટ 2024 ભારતીય હવામાન વિભાગ  નેશનલ બુલેટિન નંબર 21 સૌરાષ્ટ્ર અને કચ્છ પર ડીપ ડિપ્રેશન  સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 29 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 05:30 કલાકે અક્ષાંશ 23.7°N અને રેખાંશ 69.5 °E પર કેન્દ્રિત હતું જે ભુજ (ગુજરાત) ના ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 60 કિમી, નલિયા (ગુજરાત) થી 80 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) ના 270 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે  આ સીસ્ટમ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને લાગુ સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં 30મી ઓગસ્ટે… Read more »

Place/ગામ
Rajkot
JJ patel
JJ patel
29/08/2024 10:09 am

ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 0915 કલાક IST (સવારે) ઓલ ઈન્ડિયા વેધર આગાહી બુલેટિ સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 3 Kmph ની ઝડપે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજના 0530 કલાક IST પર કેન્દ્રીત હતું, 29મી ઓગસ્ટે તે જ પ્રદેશમાં અક્ષાંશ 23.7°N અને રેખાંશ 69.5°B નજીક છે. , ભુજ (ગુજરાત)થી 60 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં, નલિયા (ગુજરાત)થી 80 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન)થી 270 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાની, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્દભવશે અને 30મી ઓગસ્ટના રોજ ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Tabish Mashhadi
Tabish Mashhadi
29/08/2024 10:09 am

System cyclone banse samudra ma Jai
Latest IMD bulletin….
Gujarat thi dur jase

Place/ગામ
Ahmedabad Sarkhej
Vipul Ghetiya
Vipul Ghetiya
29/08/2024 9:35 am

સાહેબ છેલ્લા ૨૪ કલાક ના વરસાદ ના ડેટા હજી નથી આવ્યા?

Place/ગામ
Lalpur-jam
Bhavesh Parmar
Bhavesh Parmar
29/08/2024 9:27 am

System મજબૂત બનશે થોડા ટાઇમ માટે સમુદ્ર માં વાવાઝોડા માં પરિવર્તિત થાય એવી સંભાવના..દૂર જસે ગુજરાત થી આવતા 24 કલાક માં

Place/ગામ
AHMEDABAD
1000023129
Vikram maadam
Vikram maadam
29/08/2024 9:23 am

સતત 72 કલાક થઈ આજે હજુ પણ પવન + વરસાદ ચાલુ જ છે 28 ની સાંજે કલાક બે કલાક બધું સહેજ ધીમું હતું પરંતુ રાત્રે બે વાગ્યાથી પાછું બધું વધી ગયું છે .. અત્યારે પણ હજુ ચાલુ જ છે …પવન સતત વધવામાં છે…
અંદાજિત રાખેલ માપિય માં અત્યાર સુધી આ રાઉન્ડ નો કુલ વરસાદ 29 ઈંચ પહોંચી ગ્યો છે*

Place/ગામ
ટુપની તા. દ્વારકા
डिगेश राजगोर
डिगेश राजगोर
29/08/2024 8:58 am

धोधमार वर्षाद चालु छे…. छेल्ला 2 कलाक थी.. लागे छे गणा रिकॉर्ड थोड़स

Place/ગામ
मांडवी - कच्छ
Dabhi ashok
Dabhi ashok
29/08/2024 8:55 am

સર અમારા ગીંગણી ગામમા રાત્રે અતિ ભારે વરસાદ ના લીધે ઉમા સાગર ડેમ નુ પાણી અમારી નીચાણવારી સોસાયટી માં પાણી ફરી વળ્યા હવે ખમ્મયા કરે તો સારુ

Place/ગામ
Gingani
Shubham Zala
Shubham Zala
29/08/2024 8:53 am

Vadodara aje pani osaryu hju nichla area pani che 3 diwan se light nathi aje thodu normal lagyu.

Place/ગામ
Vadodara
kalpesh
kalpesh
29/08/2024 8:27 am

gondal ma tadko nikdyo

Place/ગામ
gondal
Gami praful
Gami praful
29/08/2024 8:19 am

3:30 am thi 5:30 am 104 mm, ati bhare varsad.q

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Mahesh bhai menpara
Mahesh bhai menpara
29/08/2024 8:03 am

Profile picture mate chhe sir jov chhu

Place/ગામ
Mota vadala
Jashraj gadhvi
Jashraj gadhvi
29/08/2024 7:58 am

Hmna ni systme dd e agla varsh biprjoy vavazoda krta khatar svrup dharan kryu che bhare pavan fukay rayo che ane eni sathe bhare varsad chlu che.hji hmna 24 kalak rahat mde evu dekhatu nthi bahu bhare nuksan pachim kutchh ne thavnu parishthiti dekhay rahi che

Place/ગામ
Mota layja mandvi kutchh
Mahesh bhai menpara
Mahesh bhai menpara
29/08/2024 7:47 am

Sir atyare khulu thayu kyarek va fori aave chhe

Place/ગામ
Mota vadala
डिगेश राजगोर
डिगेश राजगोर
29/08/2024 7:36 am

आखि रात अनराधार वर्षाद वर्षी रहयो छे…. अने जो पाकिस्तान बाजु सिस्टम जाय तो हजी भारे वर्षाद रहेसे कच्छ मा

Place/ગામ
मांडवी - कच्छ
Suresh lavadiya
Suresh lavadiya
29/08/2024 7:19 am

Jsk sir amare megharaja a khub het varsavyu 4 5 divasthi nadiyu chaluj 6 andaje 15 ichathi vadhare varsad padi gayo tarsi dharane trupt Kari didhi

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Nishit
Nishit
29/08/2024 7:13 am

Jamnagar ma rahat gai kal ratri thi. Atyare khali pavan fukay che.

Place/ગામ
Jamnagar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
29/08/2024 6:57 am

સાહેબ અમારે 5:00am થી સારો વરસાદ ચાલુ છે હજુ અવીરત વરસાદ ચાલુ જ છે.

Place/ગામ
Chuda .Surendranagar.
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
29/08/2024 6:52 am

3 vagya thi bhare varsad chalu chhe. 6″ upar. Pavan jne vavazodu hot evo lage chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
kaluhirapara
kaluhirapara
29/08/2024 5:39 am

લીલાપુર માં જોરદાર વરસાદ શરૂ ૪,૩૦,થી

Place/ગામ
લીલાપુર ,જસદણ
Gami praful
Gami praful
29/08/2024 4:34 am

3:30 am thi MEGHTANDAV chalu chhe, khetaro na khedan-medan kari nakhse.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
29/08/2024 4:27 am

“there is a possibility of its temporary and marginal intensification over northeast Arabian Sea on 30th August.” IMD
To sit vavazodu thase nakki? Thase to Pavan ni speed haju vadhse? Kutch ne effect karse?

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
29/08/2024 4:21 am

9 vagya thi Pavan khub vadhi gayo chhe ne vach vach ma bhare madhyam varsad no sir pan chalu chhe. Total Aaj no 115mm. Mosam no 1259mm.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
29/08/2024 4:00 am

28/8na baprna 12:30thi jordar chalu thyo, ratre Katke Katie , atresia 3am bare varsad chalu

Place/ગામ
Chandli
Rohit
Rohit
29/08/2024 3:52 am

રાજકોટ પેલેસ રોડ પર છેલી 30મિનિટ થી ભારે પવન સાથે વરસાદ ચાલુ

Place/ગામ
Rajkot
Ramesh Patel
Ramesh Patel
29/08/2024 3:31 am

Bhare varshad ane pavan chalu have to khma karo

Place/ગામ
Mandvi Kutch
डिगेश राजगोर
डिगेश राजगोर
29/08/2024 3:17 am

अति भारे पवन फूंकाई रहयो छे अने वरसाद मध्यम गति थी सांजना 6 वाग्या थी चालु छे ते हजी अविरत चालु ज छे

Place/ગામ
मांडवी - कच्छ
Pankaj sojitra
Pankaj sojitra
29/08/2024 2:06 am

sir dd aaje divas na padkhu fervyu,
ane atyare pachim taraf aagad chali evu setalight ma jota lage che
savare joy kya pogese

Place/ગામ
Rajkot
JJ patel
JJ patel
29/08/2024 1:56 am

28/8 naa sawarna 9:00 am thi ratri naa 9:pm sudhi maa 95 mm 680 mm + 95= 775 mm total 25/26/27/28/ avirata varsad ratri naa 8:00 vagya thi varsade vihaamo lidho che

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
nik raichada
nik raichada
29/08/2024 1:20 am

Porbandar city ma Last 2 divas thi Bhare Varsad aje pan savar thi sanj sudhima 3 thi 4 Inch ane total 2 divas ma 17 inch jetlo varsad pdyo ane haal pan chalu che.

Porbandar city ane jilla ma varsad thi pur ni sthiti.

Place/ગામ
Mumbai, Maharashtra