Current Weather Conditions on 12th July 2019
Saurashtra & Kutch Region Faces A Deficit Of More Than 50% Of Normal Rainfall Till 12th July As It Waits For Widespread Meaningful Rainfall.
સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે ની હજુ રાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના 50% થી વધુ ખાદ્ય રહી.
As per IMD :
Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, Barmer, Jodhpur, Churu, Ludhiana, Kapurthala and Lat. 33°N/Long. 74.5°E.
The Low Pressure Area over northeast Uttar Pradesh & adjoining Bihar has become less marked. However, the associated cyclonic circulation persists and now lies between 3.1 & 5.8 km above mean sea level.
A Western disturbance as a cyclonic circulation extending upto 3.1 km above mean sea level lies over eastern parts of Iran and adjoining Afghanistan.
Western end of the trough at mean sea level runs across south Punjab, Haryana and West Uttar Pradesh. The Eastern part of the trough runs close to the foothills of the Himalayas, Sub-Himalayan West Bengal, Assam & Nagaland. The other branch of the trough runs from Northwest Bihar to Northeast Bay of Bengal across Jharkhand and Gangetic West Bengal.
The cyclonic circulation over south Gujarat region & neighborhood at 4.5 km above mean sea level persists.
The feeble off-shore trough at mean sea level from Karnataka coast to north Kerala coast persists.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 12th July to 19th July 2019
Very windy and cloudy conditions expected during most days of the Forecast period with winds reaching 25-40 km at some times during the day. The Maximum windy conditions on 13th to 17th July. There is a shortfall of more than 50% rain till 12th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 14% Deficit till 12th July 2019.
Forecast:
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
South Gujarat could receive scattered Light/Medium Rainfall on some days of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Showers/Light Rainfall on some days of the forecast period. Wait Continues for Saurashtra & Kutch for meaningful widespread Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2019
ચોમાસુ ઉત્તરી રેખા હાલ Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, થી બારમેર, જોધપુર, ચુરુ, લુધિયાણા,કપૂરથલા અને Lat. 33°N/Long. 74.5°E. સુધી છે.
હવે ચોમાસુ પંજાબ ના થોડા ભાગો અને પશ્ચિમ રાજસ્થાન માં બેસવાનું બાકી છે.
થોડા દિવસ થાય યુપી અને બિહાર બાજુ એક લો પ્રેસર હતું જે WMLP પણ થયું હતું અને હવે તે નબળું પડી ગયું છે. ફક્ત તેના આનુસંગિક યુએસી છે જે 3.1 અને 5.8 કિમિ ના લેવલ માં છે.
સી લેવલ નો સીઝનલ ટ્રફ નો પશ્ચિમ છેડો દક્ષિણ પંજાબ થી હરિયાણા અને પશ્ચિમ યુપી સુધી છે. પૂર્વ બાજુ આ ટ્રફ બે બાજુ ફંટાય છે. એક ફાંટો હિમાલય ની તળેટી થી અસાં નાગાલેન્ડ બાજુ અને બીજો ફાંટો નોર્થવેસ્ટ બિહાર થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે વાયા ઝારખંડ, પશ્ચિમ બંગાળ રાજસ્થાન થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે વાયા દક્ષિણ યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3.1 કિમિ ના યુએસી તરીકે ઈરાન અફઘાન બોર્ડર વિસ્તાર માં છે.
3.1 કિમિ થી 4.5 કિમિ નું યુએસી દક્ષિણ ગુજરાત અને લાગુ વિસ્તારો પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્ણાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધી માં વરસાદ ની 50% થી વધુ ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 14% ઘટ રહી છે.
આગાહી:
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળછાયું વાતાવરણ તેમજ દિવસ ના ક્યારેક પવન 25 થી 40 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના બધા દિવસો માં, વધુ પવન ખાસ કરીને 13 થી 17 જુલાઈના.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી સમય ના અમુક દિવસો.
સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકી નું ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના અમુક દિવસો. સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir g ..in TV news director jayant sarkar predict heavy rain in sgujarat and ngujarat from 20 to 28
નમસ્કાર ખેડૂત મિત્રો…
આજે એવું લાગે છે કે અશોકસર ની અપડેટ્ આવશે. જેમાં ” આનંદો” શબ્દ નો ઉપયોગ થાય તેવા સંકેત દેખાઈ છે… આવતી 21-22. અને 26/7 થી 31/7 સુધી વરસાદ આવવાની શક્યતા છે.
ને જો એવું થાય તો આવતી અપડેટ્ માં કમેન્ટસ નું પુર આવશે…
Avse ke nai aje varasad
Sir varsad aave aevu vatavarn
At khakhrda .1:10 pm
Sir. Navi koi system che
Manavadar ma varsad kedi these sir
Sir have to tamara tarafthi sari agahi ave ane varsad varshe to saru
Aa kutra ( dog) swan ladu khai khai ne
Bimar padse….
Sir atyrni pn ECMWF ni update sari avi system kutch sudhi pochadi
Sari asha che varsad ni 25 pchi barobar sir?
Rain accumulation ma rain pn btave che Rajkot ma 91mm kal ratni ecm ma etlo btavta ta…
Sir aaje vatavaran ma sudharo che
Sir tamne badha khedut mitro follow karta hase pan hu khedut nathi to pan follow karu chu Anu karann e Che ke tame je aagahi aapo cho to te sachot 99% sachij hoy Che Mari pase ghanna khedut mitro aavi ne puche ke joto Ashok bhai ni aagahi ma su aaviyu Che baki me bija ghanna ne aagahi karta joya Che pan badha aade dhad aagahi Kari nakhe Che tamari aagahi par ghanna khedut mitro Aadhar rakhe Che bas have to bhagvan kheduto na Pak ne bachave avi prathna karu chu jay jawan Jay kishaan
(Baaki Deleted By Moderator) B positive mitro.!
Mara bhaio comment karo atle gaam nu naam lakhva vinti.
Sir 24 tarikh thi pavan ni speed ma vadharo thase avu dekhay6e ,ane 28 tarikhe 850 hpa ane 700 hpa ma bahodu uac uttar gujrat , saurashtra upar dekhay6e . Varsad pan dekhay6e su maru anuman sachu6e sir .
21 22 23 મા કેવો ચાન્સ છે વરસાદ નો
Sir aatyare 12vagye aakash ma vadaro gheray gaya se. Pavan nahi evo se ane kyare k bhur na jatka, kyarek mangharoliyo vay se. Vatavaran mast se. Varsad pade pasi pasi coment kari.
Sir banaskata chibada ma khub bafharo che vadlo nthi (Baaki Deleted by Moderator)
Sir ne koy disturb karo ma sir aje study’s karva do (Baaki Deleted by Moderator)
અત્યારે વોટ્સએપ મા GSTV વાળા નો એક જૂનો વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમા કહેવામા આવે છે કે 21-22-23 જુલાઈ ગુજરાતમાં 3 સિસ્ટમના પ્રભાવ હેઠળ અતિભારે વરસાદ પડશે. એ વિડિયો 2017 અથવા 2018 નો હશે..
25,7,19 pachhi saro varsad samgra gujrat ma padi shake chhe evu anuman dekhay rahi yu chhe ser maru anumam sachu chhe?
સાહેબ આજે ભયંકર બફારો છે અને વહેલી સવારે ભૂર પવન પણ ફૂંકાતો હતો આજે મંડાણી થાશે
કોઈ જયને મેઘરાજ કહો,
गुजरात नही देखा तो,
कुछ नही देखा,
कुछ दिन तो गुजरो,
गुजरात मे.
UAC no earth
Gaykal no rajkot na amuk area ma 2inch amuk area ma chatta.
ગુરુ જી અને બધા મિત્રો ને નમસ્કાર. તારીખ 25 ના રોજ એક સિસ્ટમ ભુવનેશ્વર પાસે બને છે અને તેની દિશા હાલ ના સંજોગો મુજબ ગુજરાત તરફ ની છે. અત્યારે તો જો અને તો કહેવાય. સિસ્ટમ આવી જાય તો ગુજરાત મા સારવત્રીક વરસાદ ની શક્યતા દેખાય રહી છે. આપણે પોઝીટીવ રહીએ. B positive. God is great. 27 તારીખે મધ્યપ્રદેશ લાગુ ગુજરાત મા થી એન્ટ્રી થાશે
Aaje vatavaran sudhartu hoy avu lage che pavan dhimo ane bafaro thay che
Porbandar, Bhomiyavadar
Sanand ma zarmar varsad chalu….. Pavan bilkul nathi
Sir photo check
Aje north-west and east na pavan bay 6e
Atle me farto-farto bay 6e
Sir Mari comments Kem batavti Nathi?
Sir 28date ma chomasu dhari(trouf) utar Gujarat sudhi ave che. ecmwf pramane to system apani baju aavva na chans vadhe k. Vadhti unchai a dakshin taraf zukav che.
સર હવે સીસટમ થઈ ગઇ કે નઇ પલીજ સર જવાબ
Sir aaje vatavaran Saru che pavan sav nathi ukadat full Che to bapoe pachi varsad aavi sake at modhvada di.porbandar
સર બધા ૨૬/૨૭ ની વાતો કરે છે, એની પેલા તમે સારા સમાચાર આપશો. (Baaki deleted by Moderator)
સર એક લો પે્સર પુરવ માં થી આવે ને બીજુ પસીમ માં થી બેય ભેગાં થાય તો કેટલો વરસાદ પડે
Gaya varse vayru padyu tyare 2000+ hati
Sir aaje savar this vatavaran clean thayu che etle bapor bad mamdani varasad aavva ni sakyta dekhay che
Have 26 thi 30ma jamavat kare evu lage 6 majbut system surashtra gujrat uper aave 6 ecmfw pramane
Windy ma Ecmwf model 28 july na khubaj positive che gujart mate….lage che ke sarvtrik Varsad no round aavi jay…
Sir, cola ma vadhu colour aavyo, first week pan saru batave chhe.
સર હવે તો eu,us,ca,au બધા મોડલ ૨૬/૨૭/૨૮ તારીખ માં દેખાડવા લાગ્યા છે તો હવે ૯૦% ચાન્સ ગણાય
રેકોર્ડ બ્રેક કોમેન્ટ & જવાબ. કુલ કોમેન્ટ 1285…મારા અંદાઝ મુજબ પેહલી વાર એક આગાહી/પોસ્ટ માં આટલી બધી કોમેન્ટ છે.
Kerala ma a week bhukha khaadse monsoon laage che
Sir cola colour full
Photo check sir
Cola Lal chor thyu
ECMWF ni pn 28 na positive update avi system pchad biji bne e 28 na GUJARAT ma pochadi…hal purti sari update kevai…aa pchu nki nai 12 kalak ma Fri j Jai…divas vdhare Kai no kevai km k 2-3 divas nu pn aghru che kevu barobar ne sir…avakte BV fr fr kre che Modelo…
Sir gujrat ma kedi avse varsad
Sir hu chhela 3 varsh thi badha ni comment vanchu ane jawab melvi lav 6u aa mari paheli comment 6 mara abhyas mujab dt 21/22ma thunderstorms saurashtra upar batave 6 etle mara mantavya mujab varsad ni matra ane vistar aa divso ma vadhare evu lage 6
Rajkot mavdi chok Gondal chokdi Khali chata j che
Sir
27 thi varsad chalu thai tevu windy, accqua weather, weather chanel, ventus ma dekhade chhe to tamaru shu kevu nu Thai chhe. Aa vakhate saurashtra no varo avase ?