અપડેટ 2 સપ્ટેમ્બર 2019 સોમવાર સાંજે 6.00 વાગ્યે થશે – આવતી કાલે વાતાવરણ હજુ સારું રહેશે.
Next Update will be on 2nd September 2019 around 6.00 pm. – Weather will continue to be good tomorrow.
Current Weather Conditions on 23rd August 2019
Some weather features from IMD :
The Cyclonic Circulation over Northeast Madhya Pradesh & adjoining South Uttar Pradesh persists and now seen at 1.5 km above mean sea level.
Western end of the Monsoon Trough at mean sea level continues to run close to foothills of Himalayas and Eastern end now passes through Bareilly, Bahraich, Patna, Bankura, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Bay of Bengal off Odisha coast now lies over Northwest Bay of Bengal off Odisha-West Bengal coasts and seen between 1.5 & 4.5 km above mean sea level. Under its influence, a Low Pressure area is likely to form over Odisha & neighborhood during next 36 hours.
The Cyclonic Circulation over East Vidarbha & neighborhood persists and now seen between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.
The Cyclonic Circulation over Saurashtra & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining Saurashtra and seen between 3.1 & 4.5 km above mean sea level.
The Western Disturbance now seen as a Cyclonic Circulation between 3.1 & 3.6 km above mean sea level over North Pakistan & neighborhood.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a surplus of 20% rain till 23rd August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 19% rain till 23rd August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 41% rain from normal till 23rd August 2019.
Forecast: 26th August to 1st September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). This update is for a longer period out and hence could be updated if warranted.
Mixed weather during the forecast period with cloudy on more days. Windy on 26th/27th over some parts Gujarat Region.
A broad Cyclonic Circulation at 700 hPa over Madhya Pradesh to Gujarat is expected around 26th/27th August. Rain will be on some days of forecast period with different areas on some times different days. Rainy weather may start initially from East Gujarat on 25th Evening.
East Central Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers crossing 125 mm total rainfall during the forecast period.
South Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 100 mm total rainfall during the forecast period.
North Gujarat: There will be big variation in the Rainfall amounts over various parts of North Gujarat. Rain will be more on Eastern side and decrease towards West side. Hence, range will be wide with different area expected to receive between 25 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 125 mm total rainfall during the forecast period.
Saurashtra: Most areas expected to receive between 30 mm to 60 mm total rainfall with some high rainfall centers reaching 85 mm total rainfall during the forecast period.
Kutch: The Rain quantum for Kutch will be updated on 26th August 2019. (Date extended from 25th to 26th August 2019)
Update 26th August: Kutch expected to receive scattered showers to 30 mm total rainfall during the forecast period.
23 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:
નોર્થઇસ્ટ એમપી અને લાગુ વિસ્તારો પાર જે યુએસી ગઈ કાલે 3.1 કિમિ ના લેવલ માં હતું તે આજે હવે 1.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હાલ હિમાલય ની તળેટી બાજુ છે અને પૂર્વ બાજુ બરેલી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનાર નજીક છે જે 1.5 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ યુએસી ની અસર થી આવતા 36 કલાક માં ઓડિશા પર લો પ્રેસર થવાની શક્યતા છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ વિદર્ભ અને આસપાસ છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તાર પર 3.1 કિમિ ના યુએસી તરીકે છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 23 ઓગસ્ટ સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 20 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 19% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 23 ઓગસ્ટ સુધી માં નોર્મલ થી 41% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી ! આગાહી સમય પહેલા 3 દિવસ વહેલી આગાહી આપેલ હોય, અપડેટ ની જરૂર જણાશે તો થશે.
આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. વરસાદ ની અસર ગુજરાત ના પૂર્વ ભાગ માં 25 સાંજથી દેખાય. તારીખ 26/27 ના ગુજરાત રિજિયન માં પવન વધુ રહેશે.
મધ્ય પૂર્વ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ વરસાદ ને પણ વટાવી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 100 મિમિ સુધી વરસાદ ની શક્યતા.
નોર્થ ગુજરાત: અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા માં બહુ વધ ઘટ રહેશે જે પૂર્વ બાજુ વધુ વરસાદ ની માત્રા રહેશે અને પશ્ચિમ બાજુ ઓછી માત્રા રહેશે. આગાહી સમય માં કુલ 25 મિમિ થી 75 મિમિ સુધી વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ સુધી વરસાદ ની શક્યતા.
સૌરાષ્ટ્ર : મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 30 મિમિ થી 60 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 85 મિમિ સુધી વરસાદ ની શક્યતા.
કચ્છ: વરસાદ ની માત્રા માટે અપડેટ 26 ઓગસ્ટ ના થશે. ( અપડેટ 25 ને બદલે હવે 26 ઓગસ્ટ ના થશે )
અપડેટ 26 ઓગસ્ટ: કચ્છ માં આગાહી સમય માં છુટ્ટા છવાયા ઝાપટા થી લઇ ને ઉપર માં કુલ 30 મિમિ વરસાદ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 23rd August 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
sir…. dwarka thi 20km right east mara location na 2km na ariya ma 15 mnt ma 35 thi 40 mm varsad vatravatr( vavni layak ) jevo …
12pm thi 12:20pm
kudarat ni lila aparmpar ..
Sir Kolki ma savar thi japta chalu se
Aje Pan Goregaun ,Mumbai Ma Mediam To Heavy Varsad Chalu Savar No .
સર આજે ઉનાળાનો એહસાસ થયો છે
જો મેધરાજા મહેરબાન થાય તો સારુ
Sar lontri lagi gay jam kambhaliya ma
Vadtra gam ma
Sir.aje and kale pachim saurastr ma sarovarasad padse avu dekhay6
Dvaraka ma kyare varsad avse ke varah puru thay gyu ek pan agahi sasi nathi padti dvarka porbandar sir am Kem thay
સર કોલા અબડેટ પેલાં વીક માં બે દિવસ થી જોરદાર આવે ને 5 દીવસ નાં કોલા પણ બે વાર થી સારી અબડેટ આવી છે તો મને એવું લાગે છે કે આજ લગભગ તમારી અબડેટ આવસે તમને અબડેટ દેવા કોલા મજબુર કરી દેહે એવું લાગે છે???!
Sir amare atyare sahan na kari sakay evo tadko…. kyarek pavan ni laherki south mathi..cb clouds no khadkalo south… & West ma to Mandani varsad mate perfect vatavaran ganay ne ?
Sir market ma Ghana agahi Karo vadhi gya chhe je vari ghadiye fresh low pressure shabd no upyog Kare chhe, fresh low ane khali low ma tafavat su chhe ?
Sir
Modal EU. DE. US.CA.AU.
Ma kiya modal vadhare parinam sachot hoy gujrat/
India. Ma ke pachhi soda leman
Sir
Aama ramkda jaja chhe atle varsad nu kay khabar nathhi padtu ane tamaru kem sachu pade chhe
Sir
Dt 31 .1 ma varsda to batave chhe to aavse ????
સર. આજ ભયંકર તડકો અસહ્ય બફારો છે
Sar Aaje uklat bov che Bapor pachi lontri lage aevu dekhay che
Jam kambhaliya x
Dwarka district ma varsad avshe
Sir namaskar aaj Sawrestr ma 1/2 jageua
Hi woltej they avu lagese
Tharad citi sahit west baju vaheli savare chhutochhavayo halva thi madhyam varsad
sir 36 Kalak Ma ghana Badha no Varo Aavi jay evu lage che Kal sanj sudhi ma.badha Model jota.
Sir aaj savar ma saru aevu japtu padyu
Gam. budhecha
Ta.maliya hatina
Sir paddhri ma canc 6e
Magafali ma piyat chalu karai ke 2 divas rah joi levai?
Gam- Vadodar, Tal- Dhoraji
Sar…. windy na bane modal ma 2 divas thi vasad batave se pan varsad avto nathi please ..bhesan..di.junaghdh
Sir kale varsad hath taali aapine chhatki gyo 4 km dur baju na gamma gam bahar pani nikli gya ta
1 sep. Ma windy gfs atibhare varsad batave che 69 mm ane windy ecmwf 20 mm batave che to kya model mujab varsad padse ? Kale amare ahiya Randal mataji no utsav che to te pramane aayojan kari sakiye
તાલાલા ગીર વિસ્તાર મા 9.30am થી હળવો વરસાદ ચાલુ છે.
Sar imd nthi khultu
Asha rakhiye mitro porbandar katha vistar ma je vrsad thayo savare ae agad vadhi ni porbandar jila temaj bhanvad dwrka ne pan varsad ape je thi badha na harakh ma heli jage
sir 2 kalak thi Dhodhmar aakha chomasa ma Aaje aatalo speed ma varsad padyo haju pan Dhodhmar chalu che 3’+
અમારે મગફળી માં પાણી ચાલુ કરી દીધા છે, એવું લાગે છે પાણી પાઈ દીધા પછી વરસાદ આવસે, સ્થિતિ એવી છે પાયા વગર છૂટકો નથી.
અમારે કાલે સાંજે ૧થી૨ ઈંચ જેવો વરસાદ થયો.
સર આજે અરબી કાંઇ નવો ગોટો (સિસ્ટમ) ઉપડ્યો છે? વાદળ અને આકાશ મા ફર્ક છે
સર અલનીનો ની અસર હવે સમાપત થઈ કે અમારે દવારકા પોરબંદર બાજુ વરસાદ ઘણો ઓછો છે મને સપટેમબર માં સારા વરસાદ નીઆશા છે તારીખ 6:8ના કોમેનટ કરી હતી પાછુ આજે કોમેનટ નો જવાબ આપશો
Sir Amare arvalli na umedpur (dadhaliya) na gamdaoma Dhodhmar varsad chalu 1 kalak thi haju pan continue
આજે સવારે ના ગામ રાતડી વિસાવાડા ટુકડા મિયાણી ભાવપરા હર્ષદ ગાધવી સુધી ગાજવીજ સાથે વરસાદ છે ને અમે સાર વર્ષની થી બાદ જછીએ આ વરસે પણ એમજ થયુ
અત્યારે સેટેલાઇટ ઈમેજ મા પોરબંદર નજીક દરિયા મા મંડાણી વાદળો નો નાનો સમુહ જોવા મળે છે. વરસાદ આવી જાય એવી ઈશ્વર ને પ્રાર્થના.
Aamare Aatyare 1 inch jevo padi gyo dist.porbandar
porbandar na miyani,vadala ma bhuka bolava 3.5 inch jetlo
Himatnagar thi purv baju dhodhmar varsad 7am thi 8:30 andaje 2:50 inch
Sir aaj savar thi pavan ni disha badlay se…atyare South East …atle k amara mate girnari pavan vay se…at lalpur.. Jamnagar
Joye have su thay se aaj kai aave k ny…km k atyare vadad kyaiy nathi aabhma
kai nathi bhai khali kore koro gaje
સર અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ.
મિત્રો પોરબંદર વાળા વરસાદ અંગે ના પ્રશ્ર્નો વારંવાર રિપીટ કરે તો એમા આપણને કોઈ તકલીફ ના થવી જોઈએ. અશોકભાઈ જવાબ દેતા થાકતા નથી તો આપણને શું તકલીફ છે?? અને જે વિસ્તારમાં ઓછો વરસાદ થયો હોય એની અકળામણ ત્યારે જ અનુભવી શકિએ જો આપણે ત્યાં રહેતા હોઈએ.
sarji amareporbandar thi dwarka vachhe dariya ma jordar gajvij samday ce aje amare porbandar ma sari asha rakhi shkay
સર હાલમા ગુજરાતના એકેય છેડાને 700 હો કે 800 હો ના USC ની થોડી ઘણી અસર છે કે નહીં
Amra porbandar vistar ma jordar varsad salu se
Sar bob ma 7 dt ma ek biju low thai che te pan 11 12 13 ma gujrat ma saro evo raund aave evu che
Atyare 07.15 am Jam khambhalia thi SW porbandar-bhogat vachhe vadal dekhay chhe . Gaj vij pan hase j. Varshad hoy e mitro news aapjo. Aje Pawan south baju no chhe.
Jam khambhalia.
Devbhumi Dwarka.
sir aje rate thi lyne avti kal sudhi …. windy banne model dwarka jamnagar mate saru btave … 35…50mm varsad btave
Good morning
Porbandar ne aaje lottery Lage tevu Lage chhe.
શર આગલી વખતે ભૂલ થય ગય તો માફ કરશો ચોમશુ ધરી કયા છે અતયારે
Dhavalbhai zatakiya porbandar ma varsad khubj ochho chhe etle porbandara prashno varamvar puchhe chhe. Ashok sir vyavasthit javab aape chhe etle lagni thai ok.