Update on 2nd July 2018 Morning
As per IMD Dated 1st July 2018 :
The monsoon trough has further shifted northwards today. It is likely to shift further northwards along the foothills of the Himalayas and remain there during next 3-4 days.
The axis of monsoon trough at mean sea level now passes through Firozpur, Meerut, Lucknow, Muzaffarpur, Purnea, Guwahati and thence eastwards to east Nagaland.
Consequently, rainfall activity is very likely to occur at most places with isolated heavy to very heavy falls over northern parts of Uttar Pradesh, Bihar, Punjab, Haryana & Chandigarh, Western Himalayan region and extremely heavy falls at isolated places over Sub-Himalayan West Bengal & Sikkim and north eastern states during next 3 days.
Meteorological features:
The Western Disturbance as a trough in mid & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 72°E to the north of Lat. 34°N.
The UAC over Northeast Arabian Sea is now over North and adjoining Central Arabian Sea is now between 3.1 km & 5.8 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra Coast to Lakshadweep area persists.
Windy conditions expected on 3rd to 5th July over Saurashtra & Kutch.
Humidity at 3.1 km over Saurashtra & Kutch will decrease on few days.
Saurashtra, Gujarat & Kutch: 2nd to 7th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain on some days days of the forecast period. Rain quantum decreasing moving Northwards over the area.
Central Gujarat expected to receive scattered light/medium rain on few/some days of forecast period.
More chances over Gujarat/M.P. and adjoining Rajasthan border areas.
North Gujarat expected to receive scattered showers/ light rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain on few/some days of forecast period with more chances along Coastal Saurashtra.
Note: Central Gujarat, North Gujarat, Saurashtra/Kutch rainfall coverage is scattered. Saurashtra/Kutch and areas without rain should refrain from sowing in dry fields.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 1 જુલાઈ 2018 રાત્રે
ચોમાસુ ધરી હિમાલય ની તળેટી તરફ સરકે છે અને ત્યાર બાદ તે બાજુ 3-4 દિવસ રહેશે. હાલ ચોમાસુ ધરી ફિરોઝપુર, મિરત, પૂરણયા ,ગૌહાટી અને ત્યાં થી નાગાલેન્ડ તરફ જાય છે.
વેરસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે મીડ અને અપર ટ્રોપોસફ્યરિક પશ્ચિમી પવનો જે 5.8 કિમિ ના લેવલ માં Long. 72°E અને Lat. 34°N. થી ઉત્તરે છે.
અરબી સમુદ્ર વાળું યુએસી થોડું દક્ષિણ પશ્ચિમે ખસ્યું અને હાલ નોર્થ અને લાગુ સેન્ટ્રલ અરબી સમુદ્ર ઉપર છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી લક્ષદ્વીપ સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 3, 4, 5 દરમિયાન પવન વધુ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં 3.1 કિમિ માં આગાહી ના અમૂક દિવસે ભેજ ઓછો છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 જુલાઈ થી 7 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે. તે વિસ્તાર માં નોર્થ તરફ જતા માત્રા ઓછી થતી જણાય.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
ગુજરાત ના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તાર માં વધુ શક્યતા.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે જેમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા નજીક વિસ્તારો ) વારો વધુ આવે તેવી શક્યતા.
નોંધ:
મધ્ય ગુજરાત, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો ની વાત છે.
આ આગાહી ઉપર મદાર રાખી ને કોરા માં વાવવું નહિ.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
From COLA:
સેટેલાઇટ ઈમેજ ચાલુ થઈ ગઈ imd ની
Sir povan ketla divas vadhu rese
Sir pavan nu jor kyare ochu thatha ?
Sir , surat ma full sun light che, have next update sudhi varsad na chance ??
Dear sir, થરાદ વિસ્તારમા આજે હળવા વરસાદી ઝાપટા
Sir rajkot ni aju baju vista ma kyare av 6
Sir morbi dist ma varasad kiyare avase
Sir morbi dist vavarsad kiyare avse
સર ઑફસોર ટર્ફ એટલે શું,?
sir Gadiyo mal bharva gai che barabar but mal bhari gujrat baju kyare avse…???
પ્રિય અશોકભાઈ આજે જામનગર માં પવન નું જોર વધારે છે અને પવન સાથે ભેજ નું પ્રમાણ વધારે લાગે છે.તો વરસાદ ના કોઈ ચાન્સ ખરા……
Sir.
Jamanagar na gam ma varsad kedi padse mol fell javani sambhavna 6e..
Sir satelite images ma cloud movement hamesha em dekhay ke its moving from east to west. However, jyare apde aakash ma joie ke normal clouds ni movement direction joye its always west to east. Evu kem?
Aa question mane ghana time thi che plz answer.
You are doing a thankless job. Salute for that!!!!
Sea conditions are very likely to remain very rough over eastcentral Arabian Sea and along and off Gujarat coast
during next two days and over westcentral Arabian Sea during next 4 days. Fishermen are advised not to venture
into these areas during the specified period.
Aa imd Delhi Web mathi lidhel che su kaheva mage che
Gadi lova mate su karvanu sur link aapo pl
http://nwp.imd.gov.in/fdp_now/
sir add this link.
સર સેટેલાઈટ માં ૩૦ મીનીટ નાં અબડેટ થાય મારી પાસે બીજી એક એપ્લીકેશન છે તેમાં. ૧૫ મીનીટ પેલાનું બતાવે. તેમાં. એક ગાડી ઉપડી ગય છે.
Mitro hamna koij gadi Che nahi Gujarat ma etle khoti aasha na rakhso varsad ni hamna ek week mate have varsad ek week mate akha Gujarat ma viraam lese ane 11th July pachi pacho varsad no round avse
Have varsad thoda diwas mate viraam lese evu lagi rahyu Che aajna paribalo jota
sir cherapunji ma sareras ketla ich varsad pade 6?
સોરી સર ધોલેરા ના પાદર થીં ગાડી ઉપડી
સર અમદાવાદ ની નીચે નાં ભાગમા થીં અને વડોદરા ના આગળ થીં ગાડી ઉપડી
મતલબ સુરેન્દ્રનગર ની આજુબાજુ થી
Sir atyar mujab pahelu uac bob bani ne chomasu dhari ne nichi lavse ane Jo atyarna chart mujab biji system pan bane se Jo aavu thay jay to lotary lagi jay 16to20july.
Sr navu apdet kedi apso
Sara samachar hoy avi Mane asha se
Sir Anand ma tyre 1=30thi jabrjast varsad chalu have rainfall…
Sir dakshin rajesthan and kutch upper uac she tens thi pachim saurashtra ne labh Mali sake
kuchh pase je usc batave tenathi north gujrat ne j faydo thase k saurashtr ne Thai sake pavan haju ketla divas chalse vadhu
Sir maru GAM porbandar jillanu chhe aaje amare ahi nichena vadad purv this pschim taraf jay chhe ane ani upar na vadad daxin thi utar taraf jay chhe to aavu kem? Nichena pavan ane upar na pavan ma ferfar hoy chhe?sir 10 feil chhu brabar na lakhay to samji lejo
sir jamnagar ma agahi samay ma varsadna chans chhe
સર સેટેલાઈટ2 ઈમેજ મા 2કલર ના વાદળો બતાવે છે 1વ્હાઇટ ધાટો ને 2જો આછો તો તેમા શુ ફેરફાર હોય
Sir upleta ma aje savare 20 minute sudhi sara eva japta padya.
Good Morning
Sir,
Sir is four days in a cloudy environment in my village “Kharedi” but there is no rain, black clouds occur but no rain,what is reason behind it?
Sir bhesan wondargrund MA add Karoa ne
Sir aa gadi valu su che ??
Sir gujrat thi keral sudhi je taruf che te lagbhag aek mahina thi aem ne aem che to dar varse hoy ke aa varse j chhe.
સર અગાઉ તમને મેં એક વિડિઓ લિંક તમારી વેબસાઈટ પર મૂકી હતી પણ લાગે છે એ મોડરેશન માં જ રહી ગયી છે.એમાં બતાવ્યું છે કે વર્તમાન સોલાર મિનિમમ ને કારણે ચોમાસાના પ્રવાહો નોર્થ બાજુ વહેવાના બદલે પૂર્વ તરફ જ રહે છે……જેના લીધે મોનસૂન ફેઈલ થતું હોય છે…..હમણાં પણ પરિસ્થિતિ થોડી એવી જ થયી રહી હોય એવું લાગે છે.
સર પ્લીઝ એક વાર આ વીડિઓ અવશ્ય જોજો,
http://youtu.be/mE4lKXf5kyo
Date 05-07-2018
Time- 11:21 AM
Ahokbhai patel -90.24
Havaman khatu-3.48
Skayment ane any khanagi-6.28
Vot for ashokbhai patel win
Bdha bhagvan par bharoso rakho atyare to oxygen ni vyavsta kari didhi. Hve vachche pan oxygen ni vyavsta kari api se.
Psi to mja pdi dese….
Sir aaje chomasu dhari haju ta 14 mi julai shudhi paxim chedo kai daxin baju chalto nathi bhagvan kare ne vahelo aave to saru pan jo aaje batave che temaj chalyu to aa gujrat na deshi aagahi karo je dar varshe game gam tarikh shathe divali shudhi nu aanuman batave che te gotya nahi jade
One or two modules needs some software coding. Any experts in web development (wordpress) can contact me by email ashokmpatel@gujaratweather dot com (format the email address correctly)
Mal khalas thay gayo lage chhe eetale gadi aavati bandh thay gay.
Sir porbandar thi magrol patti ma saro varsad padi gayo se jyare porbandar thi dwaraka Patti ma vaavni layak varsad na tho padyo as baju koi sambhavna khari saara varsad padvani and kyare parse
Ventusky pichhehat nathi kartu su thashe?
Ashokbhai nex Apdet kedi apso
Sir
Imd satellite images Kem nathi khotu.
Hello Sir,
System bane te kay rite joy sakay ane gujarat weather app ma kyathi jovay.
Please reply.
Sir have kaik sudharo aave tevu lage chhe 11 tarikhe gujrat upar uac batave chhe ne 13 tarikhe bob ma i m write
Sir atyare temperature normal thi vadhare ke ochhi?
૭૦૦મા. ભેજ જોતાં એવું લાગે છે કે અમદાવાદ બાજું થીં આજે ગાડી ઉપડ છે???
wunderground માં સર જાફરાબાદ ને અેડ કરો