Current Weather Conditions on 20th June 2018
Some Significant features as per IMD :
The Southwest Monsoon could not advance further since last one week due to weak monsoon flow in associations with (a) weak cross equatorial flow (ii) Unfavorable location of active phase of Madden Julian Oscillation (MJO) (iii) an equatorial eastwards propagating oscillations which lay over central & east Pacific Ocean, Western Hemisphere and Africa and (iv) development of low pressure system over northwest pacific Ocean.
However, the monsoon circulation is likely to improve from around 24th June with (i) expected movement of active phase of Madden Julian Oscillation (MJO) to west Equatorial Indian Ocean and adjoining Arabian Sea during next 2-3 days and (ii) development of cyclonic circulations over eastern India leading to strengthening of easterlies winds over Gangetic plains. As a result, the Southwest Monsoon is likely to further advance over remaining parts of Assam, some more parts of Maharashtra, Chhattisgarh, Odisha, West Bengal and some parts of Jharkhand, Bihar and Madhya Pradesh between 23rd to 25th June.
The Northern Limit of Monsoon continues to pass through Lat. 19°N/Long. 60°E, Lat. 19°N/Long. 70°E, Thane (including Mumbai), Ahmednagar, Buldhana, Amravati, Gondia, Titlagarh, Cuttack, Midnapore, Lat. 24°N/Long. 89°E, Goalpara, Baghdogra and Lat. 27°N/Long. 87°E.
CPC – NCEP GEFS MJO Forecast
IMD Advance Of Southwest Monsoon Map (click ‘Latest Advance for Latest Map)
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
ઓફશોર ટ્રફ કોંકણ થી કેરળ સુધી સી લેવલ ઉપર છે.
એક યુએસી દક્ષિણ કોંકણ/ગોવા આસપાસ છે જે 4.5 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
એક યુએસી 0.75 કિમિ ની ઊંચાઈ સુધી બિહાર આસપાસ છે.
બિહાર થી એક ટ્રફ 1.5 ની ઊંચાઈ સુધી છે જે કોંકણ/ગોવા વાળા યુએસી સુધી લંબાય છે (વાયા છત્તીસગઢ ), જેમાં બિહાર વાળું યુએસી પણ બૂડ છે.
એક યુએસી હરિયાણા આસપાસ છે જે 1.5 કિમિ ની ઉંચાઇ સુધીછે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 20 જૂન થી 27 જૂન 2018
પવન દક્ષિણ પશ્ચિમ ના છે. પવન થોડો ઓછો થયો છે આગળ દિવસો કરતા પવન ફરી 22 સુધી વધુ રહેશે.તારીખ 23 થી 27માં પવન ફરી ઓછો રહેશે. મહત્તમ તાપમાન હાલ છે તેનાથી તારીખ 23 થી ઘટશે। વાદળો 22 થી થશે અને આગાહી સમય માં રહેશે.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ મુખ્યત્વે આગાહી ના પાછળ ગાળા માં. દક્ષિણ ગુજરાત માં મધ્યમ વરસાદ સુધી ની શક્યતા પાછળ દિવસો માં અને 27 જૂન સુધી માં ચોમાસુ દક્ષિણ ગુજરાત માં એન્ટર થવાની શક્યતા છે. બીજા વિસ્તારો માં નોંધપાત્ર વરસાદ ની શક્યતા ઓછી. ભેજ 3.1 કિમિ માં ઓછો છે જે ગુજરાત બાજુ પહેલા વધશે અને ત્યાર બાદ સૌરાષ્ટ્ર બાજુ વધશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તારીખ 23 થી 26 દરમિયાન બાકી ના આસામ , મહારાષ્ટ્ર ના ભાગો , છતીશગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ માં આગળ વધશે તેમજ ઝારખંડ, બિહાર અને એમપી ના ભાગો માં દાખલ થઇ આગળ ચાલશે. અરબી પાંખ એક બે દિવસ મોડી ચાલશે અને 27 સુધી માં દક્ષિણ ગુજરાત માં દાખલ થશે.
Current Situation and Conclusions:
The is an Off-shore Monsoon trough at sea level now runs along Konkan to Kerala Coast.
The UAC over Madhya Maharashtra now lies over South Konkan/Goa and extends up to 4.5 km above mean sea level.
There is a UAC over Bihar and neighboring East U.P. at 0.75 km above mean sea level.
A trough runs from Bihar to the UAC along South Konkan/Goa at 1.5 km above mean sea level across Chhatishgarh, with the UAC over Bihar embedded in this trough.
There is a UAC over Haryana and extends up to 1.5 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 20th to 27th June 2018
Winds are mainly blowing from Southwest. The wind speed has reduced compared to earlier few days. Southwest winds will increase again till 22nd June and winds will be lower speed from 23rd to 27th June compared to earlier period. The Maximum Temperature will decrease from 22nd June and will be much lower from 23rd to 27th June compared to earlier period.
Scattered showers/light rain expected over South Gujarat, Central Gujarat, Saurashtra & Kutch mainly during later parts of forecast period. South Gujarat expected to receive higher quantum of medium rain during the latter parts of forecast period as Southwest Monsoon expected to enter South Gujarat by 27th June. Widespread meaningful rainfall possibility for other areas is limited during this period. Low level humidity is high, however the higher level (3.1 km above mean sea level) air is dry. The 3.1 km Humidity will increase during the latter parts of forecast period more towards Gujarat side compared to Saurashtra.
Overall Monsoon Situation:
Southwest Monsoon expected to Advance over remaining parts of Assam, some more parts of Maharashtra, Chhattisgarh, Odisha, West Bengal and enter over parts of Jharkhand, Bihar and Madhya Pradesh between 23rd to 26th June. The Arabian branch expected to move between 24th to 27th June.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir
30 tarikhe Rajasthan math ek cyclone ave 6 evu Windy ma batave 6 to ani visvniyta ketali ganvi ane tena this Gujarat ma varsad upar kevi asar padse
Please answer
Sir catamaran sudharo chhe?
sir aa badhai puche k cola km jovai…setelite km jovai.biju km jovai to hu am kavsu k menu ma jetli link se e badhiy kholo kya bhadu bharvu se koine.. kaik kbr padse sachu ne?
સર આજે પાસી અંકીલા અબડેટ આપી છે???
Sir.. Central Gujarat MA Vadodara ma varsad kyare
Sir could m.p Maharashtra ma bane che Gujarat ma avta nathi tenu karn kejo
Sir aaje surat baju evening ma thunder storm ni shakyata che k ??
સર જાન આવે છે ને તો ઉતારા ની તૈયારી કરીયે.
સાહેબ, ઉ ગુજરાત મા પિ મોનસુન માટે વાતાવરણમાં સુધારો થતો લાગે છે…
15 jun phela varsad pade tene vahelu chomasu kahevay ane 15 jun pachi varsad pade tene modu chomasu kahevay a vat chi 6 ke koti
Sir vandargravund ma Veraval ma khoti dat kyarni aave se…
Sir vandargravund ma ketla taka batave to paku Gamay ?
Sir porbandar ma aje vadado se haji vadhase ke ghatase
Bija rajya ma lo pressure thavathi apna rajya ma varsad avvanu karan shu.
Sir cola jova hoy to link kai aave
Sir sir diu eriyama agahi samay ma varsad thavani sakyta vali dat aaponi plig sir mane korma vavani kidiyu sadness
Sir. Have to evu lage ce ke gujarat ne tarabol kari ne paci j cola teno ges chodace.
સર એક લોપ્રેસર રાજસ્થાન બાજુ આવે છે 30 તારીખ ની આસપાસ
કોકા કોલા તૈયાર થાય છે બીજા વીક મા
સર. શ્રધ્ધા અંગે ની એક વાત કહુ છું. મારી ઉંમર આશરે 6/7 વરસની હશે. 1966/67 મા અમે કૂતીયાણા રહેતા ભીમ અગિયારસ પછી ના કદાચ બાર પંદર દિવસ હોય શકે. આ એ સમય હતો કે જ્યારે ભીમ એકાદશી પહેલાં વાવણી થઈ જાતી. પંરતુ વરસાદ ઘણો ખેંચાયો અને માણસો હથિયાર હેઠા મૂક્યા અને ગામ ના ચોરે બધા ભેગા થયા અને આખા ગામમાં ફરીને રામધુન ચાલૂ કરી અને પાછા ચોરા પાસે પહોચ્યા ત્યાં તો ગગનમાં કાળા ડીંબાગ વાદળો આવી ગયા અને જોરદાર વરસાદ તૂટી પડ્યો. મારૂ એવૂ માનવું છે કે સાચા દિલથી અને સમુહ મા કરેલી પ્રાર્થના નુ ફળ અવશ્ય તેમજ તાત્કાલિક મળે… Read more »
સર કોલા મા વરસાદ બતાવે છે કેટલા દિવસ બતાવે ત્યારે 100 % ગણાય
અરબી મા યુએસી છે તે કઈ બાજુ ગતિ કરસે
Sir fress cola aavyu
sir…..saurastra upar dt25/26 ma 700 hpa uac batave se???
Kapasiya have chopi devi!
Sir
Cola Map Ma aakha Gujrat ma red colour batave che to have bhare varsad ni aasha Paki sir ?
Sir cola aj sari avi
Sir tame kya model na anuman ne 1st Prathamikta apaso ……
Imd na model GSF hoy che …imd pan ECMWF model nu Taran leta hase???
Sir saurastra upar cola ma pilo calar hoyato ketala inch varsad aave?
& red calar hoyato ketala inch ave?
Jaan gada ma nikli che. Aavta Tuesday sudhi ma mandve vaajte gajte pohchi Jase,,,, barobar ne sir???????
સર જાફરાબાદ વારો આવી જાઈ
North Gujarat mate kaoi aagahi khari?
Good news sir
સર ,અડધા પશ્રીમ સૌરાષ્ટર અને ભાવનગર અમરેલી માટે હજી કઠણાઇના દીવસૉ લાગેશે, કારણ કે આવનારા દીવસૉ મા એમ પી વાળુ યુ એ સી રાજસ્થાન થી પંજાબ તરફ સરકતુ દેખાય શે તેનૉ કૉઇ છેડૉ ગુજરાત સુધી નથી
Good.news sir
સર હવે બિયારણ તૈયારી કરી લઈએ ને વરસાદ તો સારો થાશેને
Sr Namste. “june”28’29’30’……….thi”shaurastr”ma meghraja besumar varsse. Pliz jvab
sir aje cola week 1 ma pilo color avi gyo thodo to 1-2 di ma red color pn avi jai ne varsad jordar pde apde tmne su lge che sir last week of June ma 26-27 pchi akha gujarat-saurashtra ma varsad no saro round avi ske k nai cola jota plz sir jnavjo
Sir I see last two day is no
Sir junagadh daxin saurashtra ave?
Sir goa najik je uac se a kal krta majbut thayu se pan avta divse ma central Maharashtra uper jtu rese and tya vikhai jai se ano lbha goa Maharashtra na bhago ma saro malse avu lge .
Sir 27na bobma system bane chhe Ane 30 na Jaipur baju Jay chhe tevu ecmwf Ane GFS banne batave chhe Jo aavu thay to sapni pahela tya chomasu besi sake?Ane aavu thay to Amara baju varasad na chance rahe tharad wave?
MJ ની એન્ટ્રી થઇ અને Windy એ DJ ચાલૂ કર્યુ. ઓમાર બાંગ્લા ગાવા નૂ શરૂ કરી ને છેવટે ભાંગડા થી પૂરૂ કરશે. સારી સીસ્ટમ માટે નશીબ બે ડગલાં આગળ છે
Sir, Aghahina Sella divsoma sauth saurashtra ma madhyam varsad padi sake? Khash Karine Amreli ni dariya pati ma.
Mumbai pase round jevu dekhay te su chhe
Good news
Sir traf rekha jovi hoy to kya chart ma jovay ane kevi hoy to traf gnay
Tanks sir
Sory sar maru email hotu hatu
Thnx
Patan baju kyare sakayta