Current Weather Conditions on 23rd June 2018
As per IMD :
Southwest monsoon has further advanced into remaining parts of central Arabian Sea, some more parts of Maharashtra and some parts of Gujarat region. The Northern Limit of Monsoon passes through Lat. 20°N/ Long. 60°E, Lat. 20°N/ Long. 65°E, Lat. 20°N/ Long. 70°E, Valsad, Malegaon, Amravati, Gondia, Titlagarh, Cuttack, Midnapore, Lat. 24°N/ Long. 89°E, Goalpara, Baghdogra and Lat. 27°N/ Long. 87°E.
Conditions are favourable for further advance of Southwest Monsoon over some parts of north Arabian Sea, remaining parts of Maharashtra & Assam; some more parts of Gujarat region, Chhattisgarh, Odisha, West Bengal; some parts of south Saurashtra, Jharkhand, Bihar and Madhya Pradesh during next 2-3 days.
Conditions are becoming favourable for premonsoon thunderstorm activity over parts of northwest India from 27 June onwards.
IMD Advance Of Southwest Monsoon Map (click ‘Latest Advance for Latest Map)
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
નોંધ: રેગ્યુલર અપડેટ 25 તારીખે છે.
વાતાવરણ 22 જૂન થી સુધારો જોવા મળેલ છે. ચોમાસુ આજે 23 જૂન દક્ષિણ ગુજરાત માં વલસાડ સુધી પહોંચ્યું. હવે 2-3 દિવસ માં દક્ષિણ ગુજરાત ના વધુ ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્ર માં ચોમાસુ આગળ ચાલશે. જે વિસ્તાર માં ચોમાસુ ના પહોંચ્યું હોય ત્યાં છૂટ છવાયા ઝાપટા/વરસાદ ચાલુ રહેશે. જ્યાં ચોમાસુ પહોંચ્યું હોય ત્યાં વરસાદ વિસ્તાર અને માત્રા વધુ હોય.
Current Situation and Conclusions:
The is an Off-shore Monsoon trough at sea level now runs along South Gujarat to Kerala Coast.
There is a UAC at 700 hPa over Maharashtra and adjoining areas.
The East-West shear zone runs roughly along latitude 20.0°N over Indian region between 3.1 and 5.8 km above
mean sea level and tilt southwards with height.
Saurashtra, Gujarat & Kutch: Next update 25th June 2018
Scattered showers/rain to continue over Saurashtra, Gujarat & Kutch till onset of Southwest Monsoon. Areas where the Monsoon has onset the rain coverage and quantum will be higher.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Limbdi ma aje savar thi sara eva varsadi zapta chalu.
Tesa
Sir amare chorvad dariya pati ma khubaj andhar ce pn varsad nthi to su upla level ma bhej ny hoy pls javab apjo
Kudrat pase Bhadha modal khota.
Sir amare keshod vistar ma khub j pavan funkay chhe to aavo pavan ketlak divas raheshe ane megho kyare padharashe…
સર અત્યારે વરસાદવ આવે તે ખુબ સારી વાત છા અને વધુ વરસાદ આવે એવી આશા છે
સર મિત્રો ની જાણકારી માટે પૂછુ છુ
અત્યારે જે વરસાદ ગુજરાત મા ગાજ વીજ અને પવન સાથે આવે છે કઇ સિસ્ટમ અને કયા કારણ થી આવે છે
Uac ane varsadi system alag kahevay ? jo ha to varsadi system sema joi skay plz.ans.
Wunderground Weather Forecast માં જૂનાગઢ માં 19 mm આજ નો વરસાદ બતાવે મોટે ભાગે આમાં બતાવે એનો ડબલ વરસાદ પડે છે.એવું મને લાગે. જોયે આજ કેટલો ક વરસાદ પડે જૂનાગઢ માં
સર આ રાઉન્ડ મા પશ્ચિમ સૌરાષ્ટ્ર નો વારો આવશે…?કે હજુ વાર લાગે ખાશ કરીને પોરબંદર સાઈડમાં સર તમે લાંબા સમય ની આગાહી નથી કરતાં છતા પણ પુછુ છુ…થોડુંક તો અનુમાન આપો…કારણકે imd મા નથી બતાવતુ 10 દિવસ નુ જોઈએ છે તો પણ plz ans
Sir junagadh,veraval,porbandar baju kyare varsad thavani sakyta che?
Kodinar ma dhimi share varsad
Vaheli savar thi surat ma saro varsad padi rahyo che
Rain start in surendranagar
Rain start in Surendranagar 7.45 am
Cola 22 tarikh nu khule che sir
Surendranagar ma varsad start
जमीन जल चुकी है, आसमान बाकी है..।
सूखे कुँए तुम्हारा,
इम्तहान बाकी है..।
बरस जाना वक्त पर हे मेघा…
किसी का मकान गिरवी है
किसी का लगान बाकी है.
Vaheli savar thi varsad chalu chhe☔️☔️☔️☔️ At Nadiad lagbhag 1.5 inch
Namste sar 700 hpa ma bhej ochho chhe aena lidhe varsad nu praman ochhu gani sakay
સર હજી અમારે પોરબંદર બાજુ પવન વધારે છે
sir amdavad,sanand,bavala, vistar ma vaheli savar thi varsadi zapta chhe
Sir Ahmedabad it’s rain with heavy lightning.. 6.36am….
Regards
Sameer shah
અમદાવાદ શહેરમાં વહેલી સવારે ૫-30 વાગ્યાની આસપાસ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
વીજળીના કડાકા ભડાકા વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.
અત્યારે 6-30 વાગ્યા સુધી એટલે કે એક કલાકથી એકધારો વરસાદ ચાલુ છે.
Ahmedabad rain start airport area
Very heavy rains in ahmedabad
Ashokbhai first rain in this year v have got morning 4am to continue. Jabarjust gaajvij sathe
Very good rain in godhra…yesterday night for an hour and it’s raining here since morning 4.30..
Vadodara ma 5:00am baad very heavy rain lighting ane thunder sathe.
sir surat ma kal bapore 1 vagya aspas bov saro varsad hato ne atyare 3.30 am thi pan saro chalu thyo 6e
Sir west surshtra mate kayk alag thi update aapjo ne
સર.ગૂજરાત આ મહીનામાં જે વિસ્તારમાં બાકી છે
ત્યા વરસાદ થઈ જા છે અમરેલી જીલ્લા માં હજુ ઘણા તાલુકા અનેક ગામ બાકી છે ..આભાર
Sir ,
Daily 8:00 P.M. aaspas apni site ke slow chale chhe?
Web page khultu j nathi
Saurashtrd vrdad kyrea av6e
A little drizzle in junagadh
Himatnagar aju baju vistar ma vijli na kadaka ane jordar pavan sathe varsad nu Agman thayu… ( 10:45)
Sir vaceson kyare hase winter ma ke summer ma.plz.ans.
Sir uac windy ma joi skay ane varsadi system sema joi skay.plz.ans. ans.
Weather Update:Ahmedabad
dehgam talukama dhimi dhare varsad chalu vijdio na kadaka ne bhadaka sathe
Sir, hu the weather channel,cola,imd weather chart badha ne follow karu chhu,aema dwarka baju pela 27-28 june na varsad hato pachhi 29 june na last 30 june chalyo gyo ane have 1 july na batave chhe e pan 1 inch ni aaju baju to haji kayu paribal dwarka baju asar kare chhe.?
સર દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે એમ ક્યાં ક્યાં જિલ્લા નો સમાવેશ થાય
કેશોદ તાલુકામાં વરસાદી માહોલ
Check
Somashu to daxinm awi gayu lage che?
Patan ma halvo varsad
Sir pela bangad side agad chalvanu hatu te pela gujrat baju chalyu to good news gujarat mate ane have bangal side agad chalse k gujrat side
સર ઉપલેટા,ભાયાવદર ,આજુ બાજુ વાલા કાલે..આશા રાખી એ ….વરસાદ આવે એવી ?????
Sir
Dhasa vistar ma Zapata… 4pm
Patna ghoghasamadi malpra Gadhada taluka na gamda ma halvo varsad hato.
Hacchuu Bhai Hacchuu
રાજકોટ મા 7-30 થી 8 સુધી મા વરસાદ સારો પડ્યો. વિસ્તાર : રામાપીર ચોકડી ગાંધીગ્રામ આશરે 15 – 20 mm
Sir 2. 3. Divas ma Saurasta ma vavni layak varsad Thai jase