Current Weather Conditions on 29th June 2018
Monsoon progress as per IMD:
Southwest monsoon has further advanced into remaining parts of Gujarat state, Rajasthan and north Arabian Sea. Thus the southwest monsoon has covered the entire country today, the 29th June 2018.
The axis of monsoon trough at mean sea level passes through Jaisalmer, Kota, Tikamgarh, Daltonganj, Balasore and thence eastsoutheastwards to northeast Bay of Bengal. It extends upto 3.1 km above mean sea level.
The Axis of monsoon trough which is currently seen to the south of its normal position is likely to shift northwards towards the foot hills of the Himalayas from 1st July to 6th July. As a result, the rainfall activity is likely to reduce over central India and increase along the foot hills regions on 1st & 2nd July.
Other weather conditions:
The Western Disturbance as a trough in mid & upper tropspheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 64°E to the north of Lat. 30°N.
The earlier UAC over M.P./East Rajasthan now lies over East Rajasthan and neighborhood and extends up to 3.1 km above mean sea level.
There is a UAC over Northeast Arabian Sea off West Saurashtra coast between 1.5 km & 5.8 km above mean sea level tilting Southwards with height.
The off-shore trough at mean sea level now runs from south Maharashtra Coast to Kerala coast.
Update 29th June 2018:
The Southwest Monsoon has covered rest of Saurashtra, Gujarat & Rajasthan along with entire Kutch thereby covering the entire country on 29th June 2018. Forecast issued on 25th June 2018 up to 2nd July will have lower forecast out come. Rain quantum for combined region of Saurashtra & Kutch would be less than earlier forecast for the whole forecast period. No widespread rainfall during this forecast period (up to 2nd July).
વિવિધ પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, કોટા, ટીકામગઢ, બાલાસોર અને ત્યાંથી ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે અને 3.1 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
આગલુ યુએસી હાલ પૂર્વ રાજસ્થાન અને આસપાસ ના વિસ્તાર માં 3.1 કિમિ ઉંચાઈ એ છે.
નોર્થઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર થી પશ્ચિમે એક યુએસી છે જે 1.5 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
મોન્સૂન ટ્રફ દક્ષિણ કોંકણ થી કેરળ સુધી લંબાય છે.
29 જૂન 2018 અપડેટ :
હવામાન ખાતા એ આજે આખા દેશ માં ચોમાસુ ડીક્લેર કરેલ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તારીખ 25 જૂન 2018 થી 2 જુલાઈ સુધી ની આગાહી આપી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છ ને સાથે ગણી તે આગાહી માં આગાહી કરેલ વરસાદ ની માત્રા ઓછી રહેવા સંભવ છે. આ આગાહી સમય (એટલે 2 જુલાઈ) સુધી માં સાર્વત્રિક વરસાદ શક્યતા નથી.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Jambusar MA 7am thi dhimidhare varsad calu
Sir junagadh ane somnath ni su condition che varsad ni
Umeshbhai apne padosi chhie ( bagasra visavadar ) bob ma sistem banse to bhej valo pavan to apna arbi no josene ! Etle himmat rakhie
sir aapde savrastra ma varsad haji khechavse ke su??? koi endhan nathi??
sar hindi news vala kahe se ke havaman khata ye 2divas ma bhare varsad ni agahi api se sachu se sar plz answer
Sir rajasthan upar Low chhe tenathi saurastra ne fayado thase
Hello sir
Aje Tankara vistarma andaje 3 inch jevo vavni layak varsad thayo 7.30 to 9.30 pm sudhi ma . Imd ni abru sachvay gai
Sar haal 11:25 Gandhinagar ma varsad full che
સર ધોરાજી માં 50% વિસ્તારમાં વાવણી જેવો વરસાદ થયો જેતપુર રોડ . ભુખી રોડ. ભાદર ડેમ સાઈડ કંડોરણા રોડ વાવણી લાયક વરસાદ થયો છે
A mabham vat chy te 2 tarikh pachi nu hasy ? Havy pachi na update ma avy tevu lagy
Sir mara gaam ma 2 kalak this vare vare dhodhmar zaptao chalu chhe….gaam iyava ta-sanand saro aevo varsad….aashare 2 inch……and sanand ma chhanta j chhe….ahiya thi 7 km thay
એક ગીત યાદ આવી ગયુ. રુક જા એ હવા થમ જા એ હવા. અત્યારે રાજકોટ મા વાતાવરણ એવુ શાંત થઈ ગયુ છે કે જાણે LP/WMLP નજીક હોય. OK good night to all and have a wet dreams
Sir keshod mandrda maliya manavad a taluka ma japta pan nathi unada jevo tadko chuy
સાહેબ આપણાં રાજકોટ જિલ્લા માં ધોરાજી સેન્ટર માં ક્યારે થશે
Gam.chanchapar ta.morbi
8 pm thi vrsad dhimi dhare chalu.hju pn chalu.1.5 inch aaspas.hlve hlve matra ma vdharo thai rhyo che.
સંદેશ મા આપેલુ કે ગુજરાત મા ભારે થી અતી ભારે વરસાદ થશે 29/30 મા આવુ લાગતુ નથી
લિમિટ બહાર નુ છે તારીખ 6 ના રોજ થી એક સિસ્ટમ આકાર લેતી હોય એવું લાગે છે
Hve koi Amba-Aamblee dekhade ke na dekhade,Mabham fail nthi gayu kyarey!!!
Sir palanpur ma dhodhmar varsad che
Sir rate pan nava clouds banta j hoy? Jo aevu hoy to aasha rakhie. Ane jo n bane to to aaju baju je hoy e clouds jya hoy tyaj varsi jata hoy aetle aasa n rakhie
Tankara Ma Vavani Layak Varasad Thayo ,,
Sir bay of bangal ma j uac hatu teno track gujrat baju che evu lage che hal ma te uac tamilnadu ni uper che i am right sir
Morbi 1 inch varsad
મેઘરાજા IMD ચોમાસુ ડિકલેર કરે એની રાહ જોતા હોય એમ ન્યુ રાજકોટ મા અંદાજે ત્રણ ઈંચ વરસાદ. આજી ડેમ બાજુ એક દોઢ ઈંચ. હમણા ત્રણ ચાર દિવસ પહેલા એક મિત્ર એ લખ્યું હતુ કે કોરા મા બસો વિઘા મા મગફળી વાવી છે આશા છે કે ત્યાં જરૂરીયાત મુજબ વરસાદ આવી ગયો હશે
‘Kaik Goti leshu’ tamara aa shabdo haiyadharna mate chhe ke pachhi aavnara divso ma thoda sudhara na sanket chhe? Sir, aaj sudhi comment guide line virudhdh ek pan comment kri nathi.pan sir hve thakya badhu Joey ne.hve aaturta no the end kyare?
જુનાગઢ જિલ્લા ની દરિયા પટ્ટી. કોરી ધાકોડ.
Sir, ‘kutiyana thi manavadar’ na vistar ma varsad kyare thase ane ketalo thase.?
Khetar ma vavetar no time puro thato jay have sir …….
ઢુવા,વાંકાનેર મા સારા વરસાદી જાપટા ચાલુ,7:00pm થી 9:40 ધીમી ધારે જાપટા ચાલુ જ છે
ધન્ય છે તમને સર કેટલી ધીરજ થી જવાબ આપો છો ખેડૂત નો જીવ છે ને ક્યારેક ગુસ્સામાં સવાલ પૂછતો હોય પણ સર તમે જવાબ આપવામાં ક્યારેય ધીરજ ગુમાવી નથી so many many thanks and long live સરજી
Ashokpatel sir imd kya paribdo chomashu dicler kre.
Jivapar tamara ni aju baju dharo varshad
sir patan district mate bhare varsad ni sambhavana khari ?
Gam, post. Nirona ta. Nakhatrana(kutch) ma 1 kalak ma dhodhmar varsad 2″inch ni aaspaas ni sakya ta samay4:05 thi5:00 vagya sudhi ma
Sir infrared kem khultu nathi? Biji link aapo ne please. Aa site par load ganu che aetle khultu nathi. Binjaruri comments na lidhe. Please direct link provide karo
Jodhpar zala ma Sara japta padya Che…
As per IMD Rajkot Rain total 83 mm (More than 3 inches and less than 3.5 inches.)
હવામાન ખાતા મુજબ રાજકોટ માં વરસાદ 83 મીલીમીટર થયો (3 થી 3.5 ઇંચ વચ્ચે )
Morbi ma 1 kalak thi varsad chalu che haji pan continue che andaje 1 inch uper hase pavan nathi ke gajvij nathi
Morbi ma sara zapta 30 minute thi
sir himmatnagar ma dhodhmar 1 inch vadhare varsad thayu…
Jabalpur (tankara) ma jordar varsad asare 2.5 inch jetlo
Sar saro varsad kyare padse surendarngar distic ma
મોરબી મા અચાનક વાતાવરણ પાલ્તાયું વરસાદી માહોલ સર્જાયો ધીમી ધારે વરસાદ વરસ્યો
Sir tankara vistar ma 3inch thi vadhu varsad padyo haju chalu
Sir junagadh ne girnar no kyare madse?
Sir, axis monsoon truf jova ni web Kai??
Himatnagar Aju baju na Gamdao ma around 1 inch varsad (7:30 p.m)
અમરેલી જિલ્લા ના વડિયા માં 10mm જેટલો વરસાદ સાંજે હતો,,કુંકાવાવ આસપાસ પણ વરસાદ ના સમાચાર હતા,,
Sir aa imd vara a aapda par anyay karyo hoy tevu nathi lagtu
Thanks sir new update aapava badal
Dhoraji ma saru varsad nu zaptu padiyu