Update on 2nd July 2018 Morning
As per IMD Dated 1st July 2018 :
The monsoon trough has further shifted northwards today. It is likely to shift further northwards along the foothills of the Himalayas and remain there during next 3-4 days.
The axis of monsoon trough at mean sea level now passes through Firozpur, Meerut, Lucknow, Muzaffarpur, Purnea, Guwahati and thence eastwards to east Nagaland.
Consequently, rainfall activity is very likely to occur at most places with isolated heavy to very heavy falls over northern parts of Uttar Pradesh, Bihar, Punjab, Haryana & Chandigarh, Western Himalayan region and extremely heavy falls at isolated places over Sub-Himalayan West Bengal & Sikkim and north eastern states during next 3 days.
Meteorological features:
The Western Disturbance as a trough in mid & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 72°E to the north of Lat. 34°N.
The UAC over Northeast Arabian Sea is now over North and adjoining Central Arabian Sea is now between 3.1 km & 5.8 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra Coast to Lakshadweep area persists.
Windy conditions expected on 3rd to 5th July over Saurashtra & Kutch.
Humidity at 3.1 km over Saurashtra & Kutch will decrease on few days.
Saurashtra, Gujarat & Kutch: 2nd to 7th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain on some days days of the forecast period. Rain quantum decreasing moving Northwards over the area.
Central Gujarat expected to receive scattered light/medium rain on few/some days of forecast period.
More chances over Gujarat/M.P. and adjoining Rajasthan border areas.
North Gujarat expected to receive scattered showers/ light rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain on few/some days of forecast period with more chances along Coastal Saurashtra.
Note: Central Gujarat, North Gujarat, Saurashtra/Kutch rainfall coverage is scattered. Saurashtra/Kutch and areas without rain should refrain from sowing in dry fields.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 1 જુલાઈ 2018 રાત્રે
ચોમાસુ ધરી હિમાલય ની તળેટી તરફ સરકે છે અને ત્યાર બાદ તે બાજુ 3-4 દિવસ રહેશે. હાલ ચોમાસુ ધરી ફિરોઝપુર, મિરત, પૂરણયા ,ગૌહાટી અને ત્યાં થી નાગાલેન્ડ તરફ જાય છે.
વેરસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે મીડ અને અપર ટ્રોપોસફ્યરિક પશ્ચિમી પવનો જે 5.8 કિમિ ના લેવલ માં Long. 72°E અને Lat. 34°N. થી ઉત્તરે છે.
અરબી સમુદ્ર વાળું યુએસી થોડું દક્ષિણ પશ્ચિમે ખસ્યું અને હાલ નોર્થ અને લાગુ સેન્ટ્રલ અરબી સમુદ્ર ઉપર છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી લક્ષદ્વીપ સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 3, 4, 5 દરમિયાન પવન વધુ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં 3.1 કિમિ માં આગાહી ના અમૂક દિવસે ભેજ ઓછો છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 જુલાઈ થી 7 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે. તે વિસ્તાર માં નોર્થ તરફ જતા માત્રા ઓછી થતી જણાય.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
ગુજરાત ના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તાર માં વધુ શક્યતા.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે જેમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા નજીક વિસ્તારો ) વારો વધુ આવે તેવી શક્યતા.
નોંધ:
મધ્ય ગુજરાત, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો ની વાત છે.
આ આગાહી ઉપર મદાર રાખી ને કોરા માં વાવવું નહિ.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
From COLA:
ભિલોડા એ ત્રણ તાલુકાનુ મુખ્ય સેન્ટર છે શામળાજી,વિજયનગર અને ભિલોડા…સર ! વંડર ગ્રાઉન્ડ મા ભિલોડા મૂકજો…..
Sir tame lakho so ke porbandar na dariya kinara na vistar ma jor Vadhare rese etle vavni layak varsad padse ke?
Sir mari coment kem parsidh thti nathi ?
IMD IMFRA khultu nathi to website aapo
Sir aa badha mitro 1 saro varsad no round aavse atle badhu bhuli jase comment carvanu
વંડરગ્રાઉન્ડ મા ભિલોડા ઉમેરજો…
સાહેબ હવે તો દુષ્કાળ ના એંધાણ
Good afternoon sir,
Plenty full raining at palitana and surrounding areas, still raining continue.
Bhavnagar MA varsad dhimi dhare Sharu thay gayo che. Sir.
Ashokbhai psim Saurashtra na driya kadhana vistarma japta pdse
સર આકાશ એકદમ ચોખ્ખું બ્લુ થઈ ગયું આગળ ફાયદો થશે
Bhaio badha positive vichar rakho
Sir khub saras varsad pade ce atyare chorvad baju
fota padi lidha saheb….
Sir 12 tarikh ni aas pas je kolkata baju low jevu dekhai che te gujarat ne faido karavse?
Sir have khoti khoti pan sari update muko.
Thodi chinta ochhi thay
Hello sir,
Slow rain (dhima Chhata)start in Rajkot, aje man Muki ne varsase k nai?
સર કેટલા દિવસ થયા છે પણ વરસાદ રાહ જોવી છે ભારે વરસાદ કોઈ શક્યતા નથી
પણ બીજા આખા રાજ્ય માં સોમસું બેઠી ગયું છે
ગુજરાત માં કેના કારણ અટક્યું છે વરસાદ
સર.
આપણે એવુ સમજવા નુ કે હજી થોડા દિવસો સારા વરસાદના કોઈ સંજોગો નથી.
અશોકભાઈ તમે લાંબા ગાળા ની આગાહી નથી આપતા પણ પંદરેક દિવસ નુ એંધાણ આપો તો હવે પછી શું રસ્તો લેવો તે થોડુ કલીયર થાય.
sutrapada shaher ma 1 pm e suraj farte motu kundalu thyu hatu… medh dhnushya na rango jevu
Sir tamari agahi kyarey khoti padi nathi aa vakhte tame varsad aavvani aagahi nathi karta atle mane large chhe as varse vrsad ni matra ochhi dekhay chhe tamne avu large chhe
Sir ek vat to paku j se k a vakhate bob ma system ochi bane se ane ek vat nu khas koy ne dhyan ma nathi avyu e se k system majboot nathi bani sakti karan k low pressure nu name to sambhalyu nathi a vakhate
Nakar to bob ni system deep depression sudhi pan bov majboot thay se
Aa varshe overall chomasu nablu rese evu lagi rahyu Che karanke ghani badhi jagyaye haji ek varsad nu tipu pan nathi padyu. Monsoon will be very weak this year evu Mara anumaan pramane lagi rahyu Che.
જુનાગઢ ના દરિયા પટ્ટીના આકાશમાં અત્યારે બપોરના સમયે સુર્ય ની ફરતે મેઘધનુષ્ય જેવું ગોળ ચક્કર થઇ જતાં લોકો કુતુહલ પૂર્વક આકાશ તરફ જોવા બહાર નીકળી ગયા હતા….
sir jodiya baju na dariya pati ma faydo thase
જેટલા જાળ કપાશે તેટલો વરસાદ ઓશો થશે
હે મેઘરાજા તુ વરસ તો મન મુકીને વરસજે રસ્તા મા ખાડા ની ચીંતા કરતો નહી એ ખાડા તો અમે પુરી દેશુ પણ પેટ નો ખાડો તારા સિવાય કોઈ પુરશે નહી
Thanks. Sir
Farivar Kharab samasar
Sir badha news vada savare em ketata ke 5 tarikh sudhi varsad ni koi sakyta nathi ane atyare kye che ke arbia sea ma system ubhi thai che 4 thi 6 tarikhe varsad thase
સર અમારે આખા ગામ માં કોરમાં વાવી દીઘું સે તે અંદર કોટા ફૂટી ગયા સે સારા વરસાદ ની જરૂર સે
સારો વરસાદ ક્યારે થાશે સર
Sir porbandar thi bhavnagar vache vaya keshod thashe ??
સર, આ ચૉમાસુ ધરી કેવી રીતે ઓળખી શકાય,
એડવાનસમેપ થી કે વેધરચાર્ટ થી, કેટલા hpa
માર્ગદર્શન કરવા વીનંતી,
Hal dihor, thorail. Varal. સારા એવા zapata, chalu thaya se
sir, gay vakhat bonus nahi maliyu to aa vakhat hamare regular payment malse ke bonus ?
Hey Ashokbhai, Mabham nu updet ma aavi gayu ke hju waiting list ma chhe..
Update thodi toonki chhe etle puchyu!!
Sir somnath thi amaru gam 20 k.m dur che to aa range dariya patti ma ave k
Si 11 july a ak uac batave chhe gujrat upaer joiye have ketla divash rahe chhe
હાલ દરિયાભારે વાદળો સે ઍ
Gir ma kyare chomusu bese che sir????
Chotila kema ave!
Sir khetar mathi pani nikdi Jay tevo varsad Bhayavadar ,Upleta Patti ma kyare padse
Sir haji toto 7 tarikha sudhi Sara varsadni aasa nay NE
અપડેટ બદલ આભાર સર.
Sar.gujratma kyare varsad aav che
Sir surya ni aaspas aje motu kudalu dekhay che enu su karan ?
Sir aa updet maa je matra chhe varsad ni te aagad ni updet karta vadhare ke ochhi
Devbhoomi dhwarka ma kyare vasad aavse
Windy ma bane models Sara batave chee
Shavrashat kutch ma kiyare varshad thashe shaheb