Update on 7th July 2018
Average rainfall over whole Gujarat 15.43% till 7th July 2018
South Gujarat 25.28%
Central Gujarat 13.63%
North Gujarat 10.74%
Saurashtra 7.85%
Kutch 1.25%
Major parts of Saurashtra & Kutch are yet waiting for meaningful rainfall.
The rainfall figures from 2nd to 7th July 2018 for whole Gujarat is as under:
South Gujarat 168 mm average rainfall.
Central Gujarat 48 mm. average rainfall,
North Gujarat 25 mm average rainfall
Saurashtra 33 mm average rainfall.
Various Districts are
Gir Somnath 102 mm
Junagadh at 61 mm
Bhavnagar at 45 mm
Amreli at 44 mm
Pobandar at 42 mm.
The other Districts where rain was less are:
Surendranagr at 2 mm
Devbhumi Dwarka at 8 mm
Botad at 8 mm
Rajkot & Morbi at 11 mm
Jamnagar at 20 mm.
Maliya Miyana & Muli taluka has not received any rain in this season.
Kutch 1 mm. during the above period. Bhachav, Bhuj, Gandhidham & Mandavi Taluka has not received any rain in this season.
Current Meteorological features based on IMD Bulletin :
Under the influence of the Upper Air Cyclonic Circulation over Northwest Bay of Bengal and adjoining coastal areas of West Bengal & Odisha a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The Axis of Monsoon trough at mean sea level passes through Kapurthala, Nahan, Najibabad, Shahjahanpur, Varanasi, Purnea, Digha and thence to the Center of the Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood.
An East-West shear zone runs roughly along latitude 19° N between 3.1 & 5.8 km above mean sea level, tilting southwards with height.
The feeble off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.
The Western Disturbance as a trough with its axis at 5.8 km above mean sea level roughly along Long. 72°E to the north of Lat. 32°N persists.
The UAC over South Pakistan & neighborhood now lies over South Pakistan & adjoining West Rajasthan and extends up to 2.1 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 7th to 13th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
Central Gujarat expected to receive scattered and some times fairly widespread light/medium rain with isolated heavy rain on some days of forecast period.
North Gujarat expected to receive scattered showers/light/medium rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain with Coastal Saurashtra receiving Scattered showers/light/medium rain and isolated heavy rain on few/some days of forecast period. ( Bhavnagar to Porbandar coastal Districts and adjoining areas)
Windy conditions expected from 11th to 13th July over Saurashtra & Kutch.
Advance Indications (Probability 60%) : 15th July to 22nd July 2018
More than normal rainfall expected due to Low Pressure System from Bay of Bengal and other Upper Air Cyclonic Circulation as well as East West shear zone at mid upper levels expected during the this Advance Indication period. The precipitation Map below from COLA.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 7 જુલાઈ 2018
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી નું યુએસી આજે મજબૂત બની લો પ્રેસર માં પરિવર્તિત થયું જે વેસ્ટ બંગાળ અને ઓડિશા ના દરિયા કિનારા નજીક છે અને અનૂસંગિક યુએસી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન (સામ સામ પવનો પૂર્વ અને પશ્ચિમ ) latitude 19° N ઉપર છે અને 3.1 કિમિ અને 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી કપૂરતાલા, નજીબાબાદ, વારાણસી, પૂરણયા , દીઘા અને ત્યાંથી બંગાળ ની ખાડી ના લો પ્રેસર સુધી લંબાય છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કોંકણ સુધી લંબાય છે.
પાકિસ્તાન વારુ યુએસી હાલ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન આસપાસ છે 2.1 કિમિ ના લેવલ માં છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11, 12, 13 દરમિયાન પવન વધુ રહેશે.
વરસાદ ના આંકડા ઉપર ઈંગ્લીશ માં આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 જુલાઈ થી 13 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મઘ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ એકલ દોકલ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા પટ્ટી જિલ્લાઓ અને લાગુ વિસ્તાર )
આગોતરું એંધાણ (શક્યતા 60%): તારીખ 15 થી 22 જુલાઈ
આવતા અઠવાડિયા માં બંગાળ ની ખાડી ની સિસ્ટમ તેમજ બીજા યુએસી/ઇસ્ટ વેસ્ટ શિયાર ઝોન વિગેરે પરિબળો ની સંયુક્ત અસર થી વરસાદ ની માત્રા નોર્મલ થી વધુ જોવા મળશે જે કોલા પણ દર્શાવે છે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Email check
Hello sir namskar
Tame apel badha ramkada jota evu lage 6 ke varsad dhimidhare 10 k 11 date ma chalu thase and 10 thi 15 day ma samgra gujrat ne dharvi dese. M i right sir ?
Good morning sir
Dhasa vistar 7/7/18 varsad
7.45pm thi 10.45pm
4 thi 6 inch
Nadi vokala chekdem bharaya
Hello sir
10 tarikhe ventusky ma saurasrta par kaik Alag 6. Su te keral vari off through 6????? Pavan sidha nathi jata rokata hoy tevu lage. Like chomasu rekha. Please ans
Porabandar thi dwarka varsad ochi shakiyata che
બીજી તરફ ઉત્તર ગુજરાતના દરિયામાં પશ્ચિમથી ઉત્તરપશ્ચિમનો પવન રહેશે અને પવનની ગતિ ૩૫થી ૪૫ કિલામીટ પ્રતિ કલાકની રહેશે. જેના પગલે માછીમારોને આગામી ૨૪ કલાક ત્યાંનો દરિયો નહીં ખેડવાની સૂચના અપાઇ છે. “”
छापा वाडा आवु कहे छे, ऊतर गुजरात मा कया दरीयाकीनारो छे??
sir…evu bne k bob vadu L.P gujrat sudhi truf lambavi dey to vhela varsad avi jay?
મિત્રો નિરાશા ખંખેરી નાંખો 16/17 મા દે ધનાધન છે સૌરાષ્ટ્રમાં so ભગવાન કે યહાં દેર હૈ અંધેર નહી હૈ
Good morning sir,
Sir, what is difference between axis of monsoon and East West shear zone.
These both are form by the conversion of opposite direction wind right?
Than why that terminologies are different? Is it based on various level(700hpa,850hpa,925hpa)?
Savrastra ma Haji rah Jovi padase
Good morning sir,15/16/17 train model ma 950/850/700 ma rajasthan , kuchh uppar circel batave chhe te bob vadu low pressure chhe ?
Thank you sir
Jamnagar jilama varsad kiyare thase
Vavani layak varsda nathi
Sir costal vistar atle cea thi ketla kilo miter jamin uper ganai
Sir ji..
Imd gfs rainfall .. 16.7 ane 17.7 amreli,
Bhavnagar ane Botad mate super duper dekhay 6. Let us make fingers
Crossed.. Jsr.
Chek
કોસ્ટલ એરિયા….. પોરબંદર, માધવપુર, માંગરોલ, ચોરવાડ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, દિવ, મહુવા, ભાવનગર ને તેની આજુબાજુ નો વિસ્તાર ( આશરે ૨૫ થી ૩૦ કિમી દરિયાઈ પટ્ટી થી અંદર નો ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર )
Sir sanjana samaye bov lode kare se khulatuj nathi.
Ashokbhai Porbandar ma tme 42 mm varsad se te vrsvano baki se ke vrsigyo
Jsk.Sir. sir aagami divsho aetle ke Dt.17 julay ma chomasu dhari no paschim chedo Ootar gujarat aetle ke Deesa Oopar aavshe aevo maro abhyash che. M I Right sir ???
Atyare cloud East to west direction baju gati Kare chhe j aavta divasho ma Sara sanket Mani sakay???
Low cloud chhe je city ni light ma dekhay chhe..11:30 pm
sir Mara andaj pramane have varsad najik aavi gayo chee
10 thi 25 ni vachee 100% Sara sarvatrik varsad ni aasa chee
Sir cosatal vistar atle kyo vistar ganay
Thanks for new update sir. મિત્રો પોઝિટિવ વિચારો વરસાદ ને આવવું જ પડશે.
Aa Chintan Patel ne kyo Santi rakhe khedutone je vavavu hoy te vavse tane agahi ma visvas na hoy to kon tane Sam dyese aa app kholavana
ભાઈઓ અહીં કોઈ ને ફરજીયાત ગુજરાત વેધર જોવાનું કે અશોકભાઈ ની આગાહી પ્રમાણે ખેતી કરવાનું નથી કીધું. અશોકભાઈ ફક્ત અહીંયા પોતાના જ્ઞાન ને આધારે અનુમાન આપે છે જે લગભગ સાચી જ પડે છે,જે બધા ને ખબર છે. જે નકારાત્મક વિચારધારા ના લોકોને તકલીફ હોય તે ગુજરાત વેધર ના જુએ અને પોતાનો અને બીજાનો સમય ન બગાડે.
Weak monsoon
Amri baju 18.24 ma varsad thase
Bhaiyo aavakhte chomasu nishfal jahe sir pan khali hayadharna aape chhe baki varsad pade aevu lagtu nathi
પ્રિય,અશોકભાઈ વાવની લાયક વરસાદ થશે એવું માની શકાય 8 થિ 14 તારીખ માં સૌરાષ્ટ્ર માં.
આભાર નવું અપડેટ આપવા માટે…..
હવે થોડો જીવ આવીયો……
Good evening sir
Agami divasho ma pavan ni gati Vadhshe ke ghatashe te kevi rite joy shakay. ?
Sir, nagative comment ne kachara topli ma nakhone, vatavaran chokkhu saru
Sir upla leval Ane nichla legal kem jovay
Good
Sar Amara jasdan vishtar shanse
Sir nablu chhomasu. Pakistan upar low chhe ?main karan right windy ma batave chhe
sir kostal saurastra ma kyo vistar ave please ans
Sir 15 thi 23 saurashtra no amuk bhag to khali dekhade che cola ma
છેલી તક
Namste sir, thoduk modu pan, negative mind vara ne WWF no punch.
Nainakho keva vara ne 15 to 22 ma brobar navravi feva chhe bara bar ne sar
sir costal saurastra atale kyo vistar ave
Sir i love rain but rain not love us.
Thank you
સરસ સમાચાર .આભાર સાહેબ.
Chintan Bhai haji 10 divas ma varsad thay to kapasiya modu na kahevay
Sir
Dhasa vistar
Dhasa Jalalpur mandava vikaliya umrada damnagar gamada ma jordar varsad 7.45thi 9.00pm ketar bara pani nikli gaya haju Pan jordar chalu che… (1.5thi2.5inch) hashe
Rajkot ma have varsad pads evu lagtu nathi , a season ma to kori j jse
Sir ,date 14 thi 18 ma bhare varsad padse sauratrama evu lage che please ans
Sir
Aa vakte lage che aamj chomasu pass thy jase
Sir aagotra endhan ni vadhu spasht ta 13 pachhi aapso ke vache vatavaran sudhrse to aapi deso..
Just for information…Mare dreap ni line nu kaam chhe e patavi lau…