Update on 12th July 2018
Average rainfall over whole Gujarat for this season is 22.86 % till 12th July 2018
Area wise average rainfall over different parts of Gujarat for this season is as under:
South Gujarat 38.35 %
Central Gujarat 20.71 % where Ahmadabad District is just 7.89 %
North Gujarat 12.00% where Banaskantha is just 5.85 %
Saurashtra 12.77% where Dev Bhumi District is just 1.9% & Surendranagar District is 3.93 %
Kutch 1.25%
Current Meteorological features based on IMD Bulletin :
The Axis of Monsoon trough at mean sea level continues to pass through Anupgarh, Jhunghunu, Shivpuri, Sidhi, Pendra, Chaibasa, Digha and thence East Southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level. Western end of Axis of Monsoon could track Southwards on some days during the forecast period but at different height.
The Cyclonic Circulation over NE Madhya Pradesh is now over South U.P. and neighborhood extending up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over North Coastal Odisha and neighborhood now extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. A Low Pressure area is very likely to form over North Bay of Bengal and neighborhood from this UAC.
The East West shear zone running roughly along latitude 21°N at 3.1 km above mean sea level & along latitude 20°N at 4.5 km above mean sea level. This shear zone will be present on multiple days at different Latitudes inn vicinity of Gujarat State.
The off-shore trough at mean sea level off Karnataka to Kerala coasts persists.
The Cyclonic Circulation is now over Saurashtra and adjoining Arabian Sea/Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 4 to 5 days in various strength.
IMD Charts have been marked with UAC & East West shear zone.
Saurashtra, Gujarat & Kutch: 12th to 19th July 2018
South Gujarat & Central Gujarat expected to receive fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
North Gujarat expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018.
60% areas of Saurashtra expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018. Isolated places could receive more than 100 mm rain cumulative
Rest 40% areas of Saurashtra & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 35 mm to 50 mm during the period up to 19th July 2018. Rainfall of Kutch has been derived from various differing forecasts having rainfall from 20 mm to 60 mm.
Note: 25 mm is approximately 1 inch old measure.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 12 જુલાઈ 2018
ચોમાસુ ધરી અનૂપગઢ, ઝૂનઝૂનુ, શિવપુરી, સીધી, પેન્દ્રા, પુરી, દીઘા અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે સી લેવલ થી 0.75 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આગાહી સમય માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકે તેવું છે જોકે જુદી ઉચાઈએ.
લો પ્રેસર થયેલ તેનું યુએસી હાલ દક્ષિણ યુ.પી. આસપાસ છે આસપાસ 1.5 કિમિ ઉંચાઈ સુધી છે.
નવું યુએસી નોર્થ ઓડિશા ના દરિયા કિનારા નજીક છે જે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી માંથી બંગાળની ખાડીનું લો થવાનું છે.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 20°N પર 4.5 કિમિ ઉપર છે. જે અરબી સમુદ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે. તેમજ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 21°N પર 3.1 કિમિ ઉપર છે. જે સૌરાષ્ટ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક થી કેરળ દરિયા નજીક છે.
એક યુએસી સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર 3.1 કિમિ ની ઉચાઈએ છે. આ યુએસી આગાહી સમય ના 4 થી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઓછા વધતા પ્રમાણ માં રહેશે.
તારીખ 12 જુલાઈ સુધી ગુજરાત ના વરસાદ ના પ્રમાણ અંગે નું ટૂંકું અપડેટ ઉપર ઈંગ્લીશ માં છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઘણા વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ક્યારેક અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 40 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 50 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના. આમાં છુટા છવાયા વિસ્તાર માં 100 મીલીમીટર થી પણ વધુ ની સંભાવના છે.
બાકી ના 40% સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં અને કચ્છ માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 35 મીલીમીટર થી 50 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
નોંધ: 25 મીલીમીટર એટલે આશરે જુના માપ પ્રમાણે 1 ઇંચ
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
આ આકડા એ ક દીવસ ના છે કે ફુલ દીવસ ના
Lathi ane aju baju na vistar ma 1-30 kalak thi dhimi dhare salu asare 25mm jetlo atyare time 19-54 haji saluj se saro varsad
Sir Babra na nadala ma ane aaju baju na gamdama 2ince thi vadhu varsad haju dhimidhare chalu.
Good news
Saheb jamnagar ane kalavad ma ketla Chan’s chhe.
Jamkandorana ma dhodhmar varsad .5pm haju chalu ,6
Atyare je bob new system thavani hati jenathi dyrect vadhu faydo saurashtr ne thAi sake
Sapar ( rajkot) ma 3pm to 7:30 pm sudhima 8″ sarsad.
Sir a round ma jodhpur and jesalmer (Rajasthan) ma varo avase?
આજે તો ગીર ને ધરવી દીધી હો
સવારનો એક જ ધારા મંડાણા છે મેઘરાજા
હજી પણ અવિરતપણે વરસી રહ્યા છે
આજે વિસાવદર પંથકને રીતસરનુ ધરવી દીધુ
@હા ગાન્ડી ગીરની મોજ હા@
Good news Sir. Amare 5pm to atyare 7.23pm dhimi dhare varsad padi rahyo se. Haju chalu j se. aashare 1inch upp.
Kolki ma andaje 15 thi 20 minute thi dhodh mar chalu..(7:25)
Sir
Dhasa vistar ma dhimidhare varsad 6.45 pm thi saru….
Lodhika taluka na taravada, ravki, khambha, pal, shapar vagere gamma andaze 5 ench varasad padyo ane haju Pan bhare varasad chalu che. Thanks sir and god
Kamathiya ma 1.5 ench varsad haji chalu se
આભાર સર આજ ખેલે. mm કેમ આપું. દર વર્ષે ઈંચ માં આપો સવો????
Thanks
Jasdan 2 kalak ma andajit 2 inch thi vadhu ,,, 7pm haju dhimi dhare chalu,,
Saheb, Dev bhumi Dwarka ma aa vakhte varsad thase ke nai, please reply
અમરેલી જિલ્લા ના વડિયા માં અંદાજે 4 થી 5 ઇંચ હજી ચાલુ છે સમય 7:7pm… ઉપરવાસમાં પણ વરસાદ છે તોરી,રામપુર,ખાન ખીજડિયા,morvada માં એટલે વડિયા ડેમ માં ભરપૂર પાણી ની આવક થઈ છે અડધા થી ઉપર ભરાઈ ગયો છે..બાજુ માં ચુડા(સોરઠ)માં 8 થી 10 ઇંચ વરસાદ છે આજનો હજી ચાલુ છે…
60taka ma devbhumi ni lotari?
Good news for Saurashtra sir
Jsk sir aaje mota dadva bahu saro
Varsad 6.
Haju dhimi dhare chalu 6e
Aap yug purush 6o saheb…
Dhoraji ma vavanilayak thay gayo
aje mahuva aju baju na gama khub j saro varsad padiyo nadi dem ma nava nir ni aavak saru
Devbhumi dwarka na kalyanpur taluka ma varsad ni sakyata ketli ane kyarthi?
Shapar(rajkot) 5inch se sir.. 3kalak dhabdhabava
Sihor
Aje સાવ koru rahyu.
Sir upleta ma atyare dhimi dhare varshad chalu 6
6pm thi
Upleta ma 6 pm sudhima 20 mm jevo chhe
વિસાવદરમા છેલ્લા 5 કલાકથી અવિરત વરસાદ ચાલુ છે.સર્વત્ર પાણી પાણી…
Jamnagar lalpur mate Sara samsara se sar
આભાર સરજી ભગવાન તમને dirdhayu અને નિરોગી જીવન બક્ષે
Sar Pavan nu Joe kevu rahese
To-Chibhda
Ta-Lodhika
Dist-Rajkot
3:15 to 6:20 varsad chalu.
Kyarek heavy to kyarek normal rain continu in Chibhda.
Sir , south Gujrat mate ketla mm varsad aavse, evu tame nathi batavyo che …
So , south Gujrat ma matra ochi rahese
To su sar Kutch maa 2 inch sudhinoj varsaad PADI sake tenathi vadhare nai
આ વખતે સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર છે આભાર
Jamnagar ma haji ghana vistar ma vavni nathi thai
Sir aaje gondal na mota dadva ma 2 inch thi vadhu meghraja varsya ne hju chalu se
New update bovj sari se
THANKS SIR
Good news
Good News Sir.
Sir, cola ane gfs gai kal sudhi Kutch mate rain Ni matra sari Avi btavtu htu pn aje ama bav gatado thai gayo.. aje to tadko Che. Pn tme kidhu Che atle vishvas Che k aagahi samay ma ekad be inch jtlo varsad Avi jase amare pn..
Good update sir atyare jasdan temaj Aas pass na gamadama 1 kalak thi bhare varsad chalu che Pan haji ghana gamma varsad nathi to agahi na divso ma varsad Aavi jase ?
Sir, rajkot na varsad na samachar 6e aaje kevok 6e sir.
Rajula na barbatana gam ma tame kidhela total karta pan vadhare padyo aje ane hju chaluj che…nadi-nala be kanthe…moje moj…
Sir
Sapar ma lagbhag 5inch jevo padi gayo 3kalakthi chalu se
Sir surface pavano no varasad padvama su roll hoy?
આ વખતે સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર છે આભાર
Have varo aavi jahe aakha saurastra no