Update on 21st July 2018
Daily Rainfall figures are here
Gujarat Dam Rainfall figures are here
Gujarat Dam storage details are here
Current Meteorological features based on IMD Bulletin :
The Well Marked Low Pressure area over Northwest Bay of Bengal & adjoining West Bengal and Odisha coasts concentrated into a Depression this morning the 21st July 2018 near latitude 21.0°N and longitude 88.0°E, about 120 km East Southeast of Balasore. System is expected to track West Northwestwards and cross North Odisha vicinity of Balasore by tonight, the 21st July 2018.
The Axis of Monsoon trough at mean sea level now passes through Anupgarh, Jaipur, Shivpuri, Tikamgarh, Varanasi, Jamshedpur, Center of Depression over NW Bay of Bengal and thence to Eastcentral Bay of Bengal and extends up to 2.1 km above mean sea level.
A Trough at 3.1 km above mean sea level is over Saurashtra, Gulf of Khambhat & Adjoining South Gujarat.
The feeble off-shore trough at mean sea level runs from South Gujarat coast to North Kerala coast.
Saurashtra, Gujarat & Kutch: 23rd to 27th July 2018
Bay of Bengal Depression System is expected to track West Northwestwards during the next 2/3 days and reach Madhya Pradesh. Due to this System there is a good chance of rainfall over M.P./Gujarat border areas, East Central Gujarat and adjoining North Gujarat, South Gujarat during 23rd to 27th July 2018. There is also possibility of good rain for Districts of Bhavnagar, Amreli & Gir Somnath during this period. Details for Saurashtra & Kutch as well as Gujarat will be updated on 23rd July.
Windy conditions expected over Saurashtra/Kutch for next few days. Cloudy weather on most days.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 21 જુલાઈ 2018
ઓડિશા પશ્ચિમ બંગાળ ના કિનારા નજીક બંગાળ ની ખાડી માં 19 તારીખે લો પ્રેસર થયું।. 20 તારીખે મજબૂત બની વેલ માર્કંડ લો થયું જે આજે વધુ મજબૂત બની ને ડિપ્રેસન માં પરિવર્તિત થયું. બાલાસોર થી 120 કિમિ પૂર્વ દક્ષિણ પૂર્વ પર છે. આજે રાત્રી સુધી માં ઓડિશા ના બાલાસોર આસપાસ થી જમીન પર આવશે.
ચોમાસુ ધરી અનૂપગઢ, જયપુર, વારાણસી, જમશેદપુર, ડિપ્રેસન સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 2.1 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
એક અપર એર ટ્રફ 3.1 કિમિ ની ઉંચાઈએ છે જે સૌરાષ્ટ્ર, ખંભાત ની ખાડી, લાગુ દક્ષિણ ગુજરાત પર છે.
મામૂલી ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી સી લેવલ માં છે.
પવન નું જોર રહેશે અને વધુ દિવસો વાદળ છાયું વાતાવરણ રહેશે.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 23 જુલાઈ થી 27 જુલાઈ 2018
બંગાળ ની ખાડી ની સિસ્ટમ આવતા 2/3 દિવસ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી એમપી સુધી પહોંચવાની શક્યતા છે. એટલે પ્રાથમિક અંદાજ મુજબ આ સિસ્ટમ થી ગુજરાત ના એમપી/ગુજરાત બોર્ડર વિસ્તાર, મધ્ય ગજરાત અને લાગુ નોર્થ ગુજરાત, દક્ષિણ ગુજરાત માં વરસાદ ના રાઉન્ડ ની શક્યતા તારીખ 23 થી 27 જુલાઈ દરમિયાન થઇ છે. સૌરાષ્ટ્ર ના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા માં પણ આ રાઉન્ડ માં વરસાદ ની શક્યતા. પુરા સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે વિગતવાર અપડેટ 23 જુલાઈ ના થશે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
સર પ્રોફાઇલ પિચર ચેન્જ નથી થતુ સુ કરવુ પડે એમા
Sir amare marchi sopvi che to rajkot jila ma jo nava raund ma varsad thay em hoy to sopi nahitar baki rakhi plz sir javab apajo
Sir. Equator ni niche ni baju je cyclone hoy che te clockwise direction ma hoy se and high pressure anticlockwise hoy se?. Means ke india ma je cyclone hoy tena thi ultu.
Windy કેટલા ટાઈમે અપડેટ થતું હશે?
Sir haji jamnagar jila no jodiya taluka ma vavni layak varsad nathi thiyo avta updet ma Kejo jodiya taluka nu
Sir profile pictures gothavai gayu
આભાર
Sar morabi said varo avase aravud ma
Sar kalavad taluko kaya jon ma aave she.?
Sar 23thi 27 na raund ma babra(amreli) vistar ma labh mal 6
Sir kal ni apdet ma morbi no ulekha karjo
Jsk.Sir. amare Sidsar (jamjodhpur) ma aaje full varap (Tadko) che, ane badha kheduto ae kheti karya aetle (sati) hakva nu chalu kari didhu che.
Sir windy Ma esmwf model ma Gujarat mate rain saro batave che
Pan gfs model ma matra bahu occhi batave che date 24/25 ma to vadhare vishwash koni upper karovo?
Dt.24 ma 500hpa ma gujrat upar je ghadiyal na round karta undhu ghume che te uac che ke low chhe…… Tenathi faydo su thay
Aa vakhate aevu to su che ke tamare sir somvar sanj sudhi rah jovi padse?
Sir aavti Kal ni update ma j khabar padse ne Gujrat ma kya vistar ma vadhu varsad padse?
સર દરેક ચાઁટ અલગ અલગ બતાવે છે
Sir profile pictures kem gothavai ?
Wol Na badha model mathi nidaan ae nikle che ke uttar ane Madhya Gujarat ma varsad aavse saro ..ek UAC 850 ane 700 ma thase ane te low pressur sudhi motu circulation felase tenathi north west India Na Mota bhagg Na vistaro ma varsad thase .. Nidan sachu sir???
Windy na bane model 24 to 26 ma saru batave chee
Sir Monday na update ma over all saurastra in mahiti apso sir ans. Please
સર, IMD મુજબ 24 કલાક પછી ડિપ્રેશન પાછું વેલ માર્કેડ થશે……
Good morning sir
Sir bob vali system up Baju jati hoy to pan Gujrati ne kevi rite varsad no faydo malato hoy ?
સરસ
Good news sir
North Gujarat ma saro varsad padse ke nahi? Generally 15 Aug pachhi varsad khub ochho thai jato hoy chhe….
rajkot varsad ni sakayta6
Comments ma photos upload krvanu possible hoi to kro…Ena adhare qstns puxva che…Reply plz
sir axis monsoon normal thase avta divaso ma bcs hmna north baju che…?
Mitro kutch ma varasad ave avi apne sao bhagavan pase prathna kariye
સર મારી કોમેન્ટ નથી આવતી કાઈ ભુલ હોય તૌ જણાવવા વિનંતિ તથા સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા મુળી વિષે જણાવવા વિનંતિ
Sir vinchhiya and jasdan saurashtra kya bhag ma ganay kem aam surendranagar no vistar najik thay botad baju pan najik thay
Sir gondal talukama varap ketadivas resident please give ans
Sir Bob Vali badhi system m.p.parathi turn Kem lai le chhe?
bhare thi ati bhare pavan chalu thayo che kutch ma savarna 5am thi chalu
Sir,bob ma biju low vahelu thavathi pahelu mp valu low nabdu padi gyu ne?
Sir
Pavan bov tadho che dhorajima
Sir western ghat ma roj varsad pade? Chomasa darmiyan.
જામનગર ના જોડિયા તાલુકા હજી વરસાદ ની જરૂર છે.આરાઉન્ડ.માં આવીજસે.સર કચ્છ ઉપર આવે તો તિયાથી જોડિયા નજીક થાય તો તેનો લાભ મળે…માત્ર વચ્ચે ખાડી છે…સીધુ કંડલા…
Depression ma toe vadad no god-god goto hoy.je dd ke cyclone karta ochho hoy but bob ma system depression ni matra sudhi pahochi chhe ae doubtful chhe.”satta aagad shanpan nakamu”!!!!
sir varap ni khas jarur che
Amare to sav saf thai gyu vatavaran
Saurashtra baju ketli 50,50 sakyata Sir?
Clear sky Matra chitari vagar varsad varap?
Sir. Cola kem haju kai batavtu nathi gujrat mate….
Sir,
Imd night update ma depression pachu well marked thase 24 hours ma…
સર,,દિવ, ઉના,ગિર ગઢડા તા:-૨૩ થી ૨૭ દરમિયાન કેવો વરસાદ રહેશે ?? જોકે અમારે હાલ વરસાદ ની નહીં પણ વરાપ ની જરૂર છે.. આભાર
સર કોલા મા નથી બતાવતુ અરબી હોય તો બતાવે bob હોય તો કેમ ના બતાવે એ નુ કારણ શુ ?
જય જય ગરવી ગુજરાત……….
Sir ji
Sipu ane banas ma nava neer avya ….2 din ma 3 ft sudhi pani avyu….
Overflow ni sakyta ketala divso ma dekhay….??
ભાવનગર નું નામ અપડેટ માં આવ્યું એટલે હૈયુ રોમાંચિત થય ગયુ. ખુબ ખુબ આભાર સાહેબ