Weather Conditions on 13th August 2018
Current Meteorological features based on IMD Bulletin :
Under the influence of the Cyclonic Circulation over North coastal Odisha & neighborhood, a Low Pressure area has formed over Northwest Bay of Bengal off West Bengal Coast. Associated Cyclonic circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. It is likely to become more marked during next 24 hours.
The axis of monsoon trough at mean sea level now passes through Amritsar, Patiala, Delhi, Hamirpur, Churk, Daltonganj, Jamshedpur, center of Low Pressure area over Northwest Bay of Bengal off West Bengal Coast and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
A cyclonic circulation at 3.1 km above mean sea level lies over central parts of Rajasthan & neighborhood.
Brief Forecast:
The Bay of Bengal System is expected to track towards Jharkhand and Madhya Pradesh during the next few days and due to this the Low or UAC of the System, a good round of rainfall is expected over Saurashtra, Kutch & Gujarat during 16th to19th August 2018. The details of area wise quantum will be given in update on 15th August 2018.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 13 ઓગસ્ટ 2018
નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં પશ્ચિમ બંગાળ ના કિનારા નજીક એક લો પ્રેસર થયું છે, જેના અનૂસંગિક યુએસી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે. હજુ તે વેલમાર્કડ લો થશે (મજબૂત થશે ) .
ચોમાસુ ધરી હાલ પંજાબ ના અમૃતસર થી દિલ્હી, જમશેદપુર અને લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે. આવતા ત્રણેક દિવસ માં ધરીનો પશ્ચિમ છેડો નોર્મલ બાજુ આવે તેવી શક્યતા છે.
સિસ્ટમ ઝારખંડ અને મધ્ય પ્રદેશ બાજુ જશે. આવતા દિવસો આ સિસ્ટમ ના લો/કે યુએસી થી 16 થી 19 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા છે.
આ રાઉન્ડ સિસ્ટમ આધારિત હોય તારીખ 15 ઓગસ્ટ ના અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા અંગે ની અપડેટ થશે.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
સર,જી નમસ્કાર. વર્તમાન સમયમાં દીકરાઓના આસાનીથી લગ્ન થતા નથી(જો કે આ પ્રશ્ર્ન સમાજની અમુક ગ્યાતીઓ સિવાય બધી જ ગ્યાતીઓને લાગુ પડે છે.)કોઈ પરિવારમા દીકરાનુ સગપણનુ નકી થાય અને તે પરિવારમા જે આનંદ થાય તેટલો આનંદ આપની અપડેટ વાચીને થયો.મારી બાજુમાં રહેતા મારા પાડોશીને આપની આગાહી(અપડેટ ની)વાત કરતા તેણે ફુવારા ગોઠવવાનુ કામ બે ત્રણ દિવસ મુલત્વી રાખ્યું. આભાર.
Thanks sir new update
Tnx sar good news
Thanks nice
Sir low mathe depresan thayu che
Tadhak thay teva samachar!
Thanks sir . Have final . Moj moj
Thanks
Thanks
Good news
Thanks
Gujarat gadi nu chelu station Che. Have pahochava Ni tyari Che.
બાબત બની ગઈ સાહેબ સારા સમાચાર
Good news
Thnq sir
Thanks for new update sir.
Jay bavaji bapu
Thanks for new update sir
Thank sir have sir varsad ni matra no ghatadta
Thanks
Thank you sir for new update.
Thanks sir for good news
Thanks
Sir.
Tnx for updates.
Jsk. Sir. Thanks for new update.
Good news sir thanks
Tnx updates sir.
Hello sir, thank tou for the update chhella 4 divas thi varsani aasha hati 16 thi 19 ma pan tamaro sikko baki hato je have lagi gayo. Thank you again..
Tnx sir.
Thanks
Chalo hve, varsad aavshe ae pakku !
ખુબ સરસ
ઈશ્વર કરે કે તમારી ને મારી મનોકામના
પુરી કરે અને વરસાદ આવે
Thanks for very useful information
આભાર સર. બેય મોડલ માં વરસાદ ઓસા જાજો બતાવે છે. અલગ અલગ દિવસે તો વરસાદ આવસે ભાઈ બસ ખુશ રહો
Saras
ખેડૂતો માટે ખુબ જ સારા સમાચાર
thx
હજુ અવઢવમાં મા છો સર, બુધવારના રોજ ખોખાંરો ખાઈ ને કહેજો * આનંદો *
Good news …..
Sir Thanks for new update
thanks sar
Tnx sir
આભાર સર નવી આગાહી માટે
Thanks sir abhar
Thanks sir good
Good news sir
Thank you sir for new update
Thank you sir for new update
Thanks
Thanks sirji
Thenks sar
Very good