Low Pressure System Fizzles Over East Rajasthan – લો પ્રેસર સિસ્ટમ પૂર્વ રાજસ્થાન પહોંચી ખતમ થઇ – Update 18th August 2018

Update on 18th August 2018

Meteorological features based on IMD Mid-Day Bulletin:

The Low Pressure System over Southeast Rajasthan has now fizzled.

Axis of Monsoon runs from Ajmer, Shivpuri, Pendra, Jamshedpur, Digha and towards Northeast Bay of Bengal.

An East­ West shear zone at 3.1 above mean sea level runs roughly along Latitude 22.0°N across Central India. This is expected to become a UAC/or UAC trough in Arabian Sea off Saurashtra Coast for a day or two.

A Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level tilting Southwards with height lies over Northwest Bay of Bengal near West Bengal/Odisha Coasts. Under its influence a Low Pressure is likely to develop by 19th August.

 

 

Saurashtra, Gujarat & Kutch: Update

The main Rainfall round comes to end tonight. Random places of Saurashtra, Gujarat & Kutch could get whatever additional benefit from the East West Shear zone over Saurashtra/Gujarat and later UAC/Trough over Arabian Sea and adjoining Saurashtra/Gujarat for a day or two.

પરિસ્થિતિ અને નિચોડ: 18 ઓગસ્ટ 2018

દક્ષિણ પૂર્વ રાજસ્થાન પહોંચી અને લો પ્રેસર ખતમ થયું.

ચોમાસુ ધરી અજમેર, શિવપુરી, પેન્દ્રા, જમશેદપુર, દિઘા અને ત્યાં થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

Latitude 22.0°N પર એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 કિમિ પર સૌરાષ્ટ્ર ગુજરાત બાજુ થી સેન્ટ્રલ ઇન્ડિયા બાજુ છવાયેલ છે. આમાંથી યુએસી છૂટું પડશે જે સૌરાષ્ટ્ર નજીક ના અરબીયન સમુદ્ર માં યુએસી કે તેના ટ્રફ તરીકે એક બે દિવસ રહેશે.

બંગાળ ની ખાડી માં 19 તારીખ આસપાસ એક લો પ્રેસર પશ્ચિમ બંગાળ/ઓડિશા કિનારા નજીક થવા ની શક્યતા.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: અપડેટ

વરસાદ નો મુખ્ય રાઉન્ડ 19 સુધી અને ત્યાર બાદ નીચે વિગતે જણાવેલ પરિબળ ને હિસાબે એક બે દિવસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ગમે તે વિસ્તાર માં વધારાનો છૂટો છવાયો વરસાદ પડી શકે.

Latitude 22.0°N પર એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 કિમિ પર સૌરાષ્ટ્ર  ગુજરાત બાજુ થી સેન્ટ્રલ ઇન્ડિયા બાજુ છવાયેલ છે.
આમાંથી યુએસી છૂટું પડશે જે સૌરાષ્ટ્ર નજીક ના અરબીયન સમુદ્ર માં યુએસી કે તેના ટ્રફ તરીકે એક બે દિવસ રહેશે.

 

 

Daily Rainfall figures are here

Gujarat Dam Rainfall figures are here

Gujarat Dam storage details are here

વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે


સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

 

 

 

 

 

 

 

 

 

 

 

0 0 votes
Article Rating
281 Add your comment here
Inline Feedbacks
View all comments
Sumat gagiya, modpar lalpur
Sumat gagiya, modpar lalpur
19/08/2018 5:08 pm

Sir, aaje savar thij halva halva japta chalu 6e, matra o6i 6e, parntu dhime dhime japta varsha kare 6e….

vipul sinojiya govindpar ta.padadhari
vipul sinojiya govindpar ta.padadhari
19/08/2018 5:04 pm

New device setting check

Rahul Thakor
Rahul Thakor
19/08/2018 5:04 pm

Sri new lo vdhare utar traf gati karese je apda mate Kay kamno nahi rahe

Dilip Kadeval
Dilip Kadeval
19/08/2018 4:20 pm

Kanpar taluko jasdan 2 PM thi 4 PM sudhi continue chalu j chhe andaje 2 inch. Thanks god.

Ravi patel ( jashapar )
Ravi patel ( jashapar )
19/08/2018 4:09 pm

Sir Aaje savarthi 2 thi 3 lottery lagigay Aatiyare pal saro varshad chalu 6
(Gam jashapar) (ta Kalavad )

k.d.mori
k.d.mori
19/08/2018 4:04 pm

Sir halma bhavnagar aaspas gajvij sharu thai સે. Varal, થોરાળી aspas ધોધમાર વરસાદ ચાલુ છે

Ramnik.faldu
Ramnik.faldu
19/08/2018 3:58 pm

Sir amare kalvad vistarmaa hadva bhare japta chalu 12 vagiya thi

Nik Raichada
Nik Raichada
19/08/2018 3:58 pm

Sir Jamnagar City ma bhare andhar cloud vache fuvara jevo hadvo chuttochavay varsad chalu thodi thodi var chalu band thai che.

Rasik vadalia
Rasik vadalia
19/08/2018 3:54 pm

Jsk.Sir. koipan samye 3:1km.ma kutch & Ootar gujarat Oopar UAC hoy ane tej samye purva said ma aetle ke Zarkhand, Chhatishger, Orisha Oopar Low Pressure hoy te samye te UAC ne 50% pavano Low Pressure bajuthi ane 50% pavano Ootar baju thi madata hoy to te sheyr zon rachanu chhe aem kahi shakay ??? Ane aavi paristhiti hoy tyare Paschim Saurashtra ne tena thi fayado thai shake ???

હિરેન પટેલ
હિરેન પટેલ
19/08/2018 3:43 pm

સર પડધરી સવાર 11 Am. થી ધીમીધારે વરસાદ ચાલૂ છે 3.30 Pm

અમિત ઠક્કર
અમિત ઠક્કર
19/08/2018 3:34 pm

સર&મિત્રો અત્યારે હું બસ માં છું ભરૂડી ટોલનાકા આસપાસ જોરદાર વરસાદ ચાલુ છે સમય 3:35pm,,

Ravindra
Ravindra
19/08/2018 3:11 pm

19 ઓગસ્ટ
અમદાવાદ શહેરમાં સવારે 10 વાગ્યાથી હળવા થી મધ્યમ વરસાદ સતત ચાલુ છે. (બપોરે 3 વાગ્યા સુધીની અપડેટ)

Rahul Kudecha
Rahul Kudecha
19/08/2018 3:08 pm

સર આ ઓફ શોર ટ્રુફ છેક મુંબઈ થી કેરલ સુધીના દરિયા કાંઠા ઉપર જ કેમ હોય છે? જ્યારથી ચોમાસુ સારું થાય ત્યાંર થી છેટ ચોમાસુ પૂરું થાય ત્યાં સુધી ત્યાં રહે છે તો સર ગુજરાત માં પણ કચ્છનો અખાત થી ખંભાતનો આખાત સુધીના દરિયા કાંઠા માં કેમ ક્યારેય ઓફ શોર ટ્રુફ નથિ થતું? અને કેરળની જેમ ભારે કે મદયમ વરસાદ પણ નથી પડતો?
એનું.શુ કરણ હોય શકે?
અને સર આ ઓફ શોર ટ્રુફ સુ છે અને તે કેવી રિતે બને છે?

parbat bhatu ahir
parbat bhatu ahir
19/08/2018 2:59 pm

sir Ventusky 21-22 ma vadhare padti west baju batave chhe ane arbsagar na uac ane bob ni system nu circulation date 22 ma batave chhe..Pan avu thay

alpesh patel
alpesh patel
19/08/2018 2:52 pm

Hello sir ta 22 Na wonderground ma sari sakyta batave 6 Kay navo mal aavano 6

Tejabhai patel
Tejabhai patel
19/08/2018 2:50 pm

Suryo pavan vay to varasad aave tenu Karan su?

Tejabhai patel
Tejabhai patel
19/08/2018 2:48 pm

Sir local cloud Banvana chance chhe ke Kem te Kai rite Jani sakay?

pankaj
pankaj
19/08/2018 2:34 pm

sir khas karine pashchim saurastra ma varsad game tevi bhare varsadni agahi hoy toy 1 ke 2 inch thi vadhare varsad padato j nathi ane pade toy sav dhimo dhimo tenu su karan hase

Bhavesh Parmar
Bhavesh Parmar
19/08/2018 2:21 pm

Ahmedabad na amuk vistaro ma bhare varsad jyare amuk ma halwa jhapta pn chalu Che varsad 1 kalak thi continue

Mansur vagh
Mansur vagh
19/08/2018 2:17 pm

Sir rajula ma 10.00am thi masariyo varsad haju pan salu se
Vadhvani sakyata khari

Ramesh Dhamecha
Ramesh Dhamecha
19/08/2018 2:05 pm

Sir
according to skymet cyclonic circulation prevailing over south costal gujarat… So may moderate to light rain possible over gujarat for another 36 hours….. Pan ana mate aap su kaheva mango sirjii… Pls reply

Vanrajsinh Dodiya Dhasa
Vanrajsinh Dodiya Dhasa
19/08/2018 2:04 pm

Sir
Dhasa ma dhimidhare varsad 1.45pm thi

Mazhar vanak
Mazhar vanak
19/08/2018 2:00 pm

Jasdan ma 12. 30pm thi halva bhare japta chalu,

Shreyansh Yadav
Shreyansh Yadav
19/08/2018 1:23 pm

Continuous Rains since 12 PM. Ahmedabad-NW Zone.
Sometimes moderate and sometimes Heavy !

કિશોરભાઈ કાલરીયા, ઉપલેટા.
કિશોરભાઈ કાલરીયા, ઉપલેટા.
19/08/2018 1:17 pm

ચાર પાચ વર્ષ પહેલા અમેરીકાનો રીપોર્ટ છાપામા આવેલ કે આગામી વર્ષોમા ભારતમા વરસાદની પેટર્ન બદલશે, અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પડશે (હોનારત થાય તેવો)જ્યારે તેની નજીકમા કે અન્ય જગ્યાએ ખુબજ ઓછો વરસાદ પડશે. છેલ્લા ત્રણ ચાર વરસમા આવી પેટર્ન દેશમા જુદી જુદી જગ્યાએ જોવા મળેલ છે. આવુ કેમ થાય છે અને કેટલા વરસો સુધી આવી વરસાદની પેટર્ન ચાલુ રહેશે ? આ બાબતની વધુ જાણકારીની અપેક્ષા છે.

Malde Odedra
Malde Odedra
19/08/2018 1:15 pm

Kutiyana

Wednesday 08/22/2018 80%
Rain
Cloudy with periods of rain. High 28C. Winds WSW at 15 to 25 km/h. Chance of rain 80%. Rainfall near 6mm.

Vipul ghetiya - lalpur
Vipul ghetiya - lalpur
19/08/2018 12:57 pm

Savare 10 vagya thi zapta chalu kyarek halva kyarek Madhya.

Modhwadiya ramde ( Modhwada )
Modhwadiya ramde ( Modhwada )
19/08/2018 12:41 pm

Hello sir, have je uac ke teno trough arebian sea ane lagu saurastra gujrat ni aaju baju rahese to tema bhej ketlo hovo joye ane pavan kay disha mathi aave to coastal area ma varsad ni shakyata riye….plz ans…

Parag kotecha
Parag kotecha
19/08/2018 12:36 pm

Sir to ano Labh Dwarka khambhaliya .Jamnagar ne malse.22 N lititud pasar thay che. Teno

Mukesh mokani junagadh
Mukesh mokani junagadh
19/08/2018 12:34 pm

સર wG મા 22-23 મા 70% બતાવે છે સારો વરસાદ થશે?

Devendra fefar
Devendra fefar
19/08/2018 12:27 pm

Jabalpur (tankara) ma atyare 15 minute ma 12 mm varsad padyo

Ramde varu
Ramde varu
19/08/2018 12:22 pm

Saurashtra naa dew bhumi jilla ma kadach a uac kai faydo krse to kharu aevu lage 6e

Kishor bhatasana.
Kishor bhatasana.
19/08/2018 12:10 pm

Tankara ma bapore 12 vagya thi saro varsad pade chhe

Haresh Zampadiya
Haresh Zampadiya
19/08/2018 12:08 pm

Sir aam to aavo prashan pusay nahi sata pusu su wonderground ma 22 tarikh thi badhe varsad 70 taka ke tena thi uper sakyta batave se to aa seni new bob ma low thase 19 tarikh ke teni aspass tena parinamrupe hase

Razak godhaviya
Razak godhaviya
19/08/2018 12:02 pm

Vary good sir
Good information really thank you vary much

Rahul sakariya
Rahul sakariya
19/08/2018 11:54 am

Sir date 22 se sauratrama varsad batave 6

k.d.mori
k.d.mori
19/08/2018 11:54 am

Sir.તમારું કહેવું છે.. કે Uas ma pavanni gati કે દિશા મહત્વની ગણાય તો aa કેવી રીતનું ગણિત હોય છે, થોડુ કંફ્યુજન થાય છે તો. આપને જ્યારે સમય મળે ત્યારે થોડું વિગતે જવાબ આપવા વિનંતી છે. આભાર

ગુંજન જાદવ : દાહોદ
ગુંજન જાદવ : દાહોદ
19/08/2018 11:33 am

Sir, ગય કાલ સવારે અને આજે સવારેના ટાઈમમા ફુવારા ચાલુ હતા.

Gojiyavipul
Gojiyavipul
19/08/2018 11:14 am

Sir Jiya hay pressure hoy Niya pavan Savri ghumarimare ane low hoy tiya ghadiyal na katathi udhi ghumari mare to aena vise Thodik Mahiti aapo

Ramji bhai kachchhi at.sanathali ta.jasdan di.rajkot
Ramji bhai kachchhi at.sanathali ta.jasdan di.rajkot
19/08/2018 11:07 am

ઉપલા લેવલ ના ભેજ સૌરાષ્ટ્ર ઉપર થી પસાર થાય છે કેટલા ટકા ભેજ હોઈ તો વરસાદ વરસી શકે?

mihir mehta
mihir mehta
19/08/2018 10:46 am

which system caused huge amount rainfall in Kerala and adjoining karnataka?…neither there was system of B.O.B nor of Arabian sea…Is it the action of off-shore trough?

B. j. dhadhal
B. j. dhadhal
19/08/2018 10:30 am

સર સરફેસ ના પવનો કઈ રીતે જોવાય?

Ashok
Ashok
19/08/2018 10:23 am

ગામ. રૂનિ. તા: ભાભર. જી.બ કાં માં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.

Patel M L
Patel M L
19/08/2018 10:13 am

Sorry, I mean new low nu location halma Kya chhe?

Pradip Rathod
Pradip Rathod
19/08/2018 10:01 am

ગુડ મોર્નિંગ સર. મિત્રો સર ની આગાહી અને હવામાન વિભાગ ની આગાહી નો તફાવત જુવો : ગઈ કાલે હવામાન વિભાગે કહ્યું હતું કે 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે અને આજે સવારે છાપા મા આવી ગયુ કે હવે લોકલ સિસ્ટમ ને હિસાબે બપોર પછી અલગ અલગ જગ્યાએ છુટો છવાયો વરસાદ આવી શકે છે

આહીર દેવશી
આહીર દેવશી
19/08/2018 9:56 am

પાછા પાવડા પકડો ક્યારેકતો આપળે પાણી આપવુ પડે તો નાકા વારવા મંડીયે

Dilip
Dilip
19/08/2018 9:46 am

Sir aaj savar thi jino jino varsad aavto hato have tadko nikalyo…ane sir bhej jova mate kyu model saru ecwmf ke gfs nullschool ane 700hpa jovano ke 850hpa ke 0achhi banne jovana…keshod vistar…

Hansraj Dhoriya
Hansraj Dhoriya
19/08/2018 9:42 am

Latitude 22.0N etle su.

Mitrajsinh
Mitrajsinh
19/08/2018 9:36 am

Sir have koi lo presar sarjay che ?

Ramesh Patel kutch mandvi
Ramesh Patel kutch mandvi
19/08/2018 9:30 am

Sir kutch mandvi ma tadko nikdyo varshad chance khara have pachi