27th August 2018
A Low Pressure area developed on 25th August over the Coastal areas of West Bengal & North Odisha and adjoining Northwest Bay of Bengal. This Low Pressure became a Well Marked Low Pressure on 26th August. Today it lies nearly in the same area over West Bengal & North Odisha Coast. The Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The Axis of Monsoon trough at mean sea level now passes through Amritsar, Fatehabad, Meerut, Dalotganj, Jamshedpur, Center of the Low Pressure area & thence towards East Central Bay of Bengal.
There is a UAC over Southwest Uttar Pradesh & neighborhood and extends up to 3.1 Km above mean sea level.
The Cyclonic Circulation over Saurashtra/Gujarat at 3.1 Km above mean sea level.
Update tomorrow due to uncertainty of Rainfall amounts for Saurashtra & Kutch. Main Rain Date 29/30th August.
તારીખ 25 ઓગસ્ટ ના એક લો પ્રેસર નોર્થ ઓડિશા/પશ્ચિમ બંગાળ કાંઠા પર થયું હતું. તે વેલ માર્ક લો પ્રેસર છે જે નોર્થ ઓડિશા /પશ્ચિમ બંગાળ કિનારા આસપાસ છે.
ચોમાસુ ધરી અમૃતસર, ફાતેહાબાદ, મિરત, જમશેદપુર, લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક યુએસી દક્ષિણ પશ્ચિમ યુપી અને આસપાસ 3.1 કિમિ ના લેવલ માં છે.
સૌરાષ્ટ્ર/ગુજરાત પર એક યુએસી 3.1 કિમિ ના લેવલ માં છે.
અપડેટ આવતી કાલે કારણ કે સૌરાષ્ટ્ર કચ્છ ના વરસાદ ની માત્રા અનિશ્ચિત છે. મુખ્ય વરસાદ 29/30 તારીખ સંભાવના.
Brief Update – ટૂંકું ને ટચ Dated 24th August 2018
26 ઓગસ્ટ 2018 આસપાસ બંગાળ ની ખાડી માં લો પ્રેસર થવી શક્યતા છે.
તેનો તારીખ 27/28 ઓગસ્ટ ના ગુજરાત બાજુ ફાયદો થઇ શકે. સૌરાષ્ટ્ર માટે શું અસર ની જાણકારી આવતી અપડેટ 26 ઓગસ્ટ ના થશે.
હાલ છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ, જેમાં ગુજરાત બાજુ પ્રમાણ/વિસ્તાર વધુ સૌરાષ્ટ્ર/કચ્છ કરતા.
A Low Pressure area is expected to form over North Bay of Bengal around 26th August 2018. Possibility of benefit of rain over Gujarat around 27th/28th August 2018. Effect of the Low/UAC for Saurashtra & Kutch will be updated on on/around 26th August 2018.
Currently possibility of scattered showers/light rain for Gujarat, Saurashtra & Kutch. Gujarat showers quantum/coverage will be higher than Saurashtra/Kutch.
Click here for Comment guidelines – કમેન્ટ માર્ગદર્શન અહીં છે.. ક્લિક કરો
ha sir Aa varche japta pan kacha shona jeva lage..
Good morning sir
Sir dhari normali kya sudhi niche taraf ave to saurashtra ne vadhu faydo thay shake ?
Sir porbandar na Rana vadvada ma aje svarthi saro varsad
toe sir Aaju khere pan Aamare to Rede Raji revanu..!
kal thi reda Aavey che Aaje pan saware Aavyu.!
Sir imd bulletin anusar 27 tarikhe south gujarat and 28 and 29 tarikhe saurashtra na 51 thi 75 taka vistar ma saro varsad aavse right biju ke aakha saurashtra ne labh nahi male te vistaro janava narmvinanti
Cool atmosphere at rajkot like a hillstation..
Sir
આ વખતે ચોમાસુ કાંઈક અલગ જોવા મળ્યું દક્ષિણ ગુજરાત ને છોડીને ક્યાંય સારો વરસાદ થયો નથી જેમ કે જેઠ મહિનામાં ૨ થી ૩ વરસાદ થાય પણ આ વખતે એકજ વરસાદ થયો અને અષાઢ મા પણ એકજ થયો, જ્યારે શ્રાવણ માસમાં હેલી થાય પણ આ વખતે એવું કાંઈજ નથી તો શું આ પર્યાવરણ મા થઈ રહેલા બદલાવ ની અસર છે કે કેરળ મા જે થયું તેની અસર છે.
sir 28/29 augst imd all gujarat rain batave se
Di. Junagadh ta. Manavadar. Village. Vekari. 1inch jevo se24 kalak no
..
Sir
27tarikhe varsad aavse am aapanne 26tarikhe kevanase
Sayb LG ni aagahi nathi karta
Pahela 7divas agau keta
Pasi 5divas
Have1divase aavi giyase bolo
Vah sayb vah
Savar thi zordar zapta chalu chhe. Lower level clouds vashu chhe.
light rain in Ambaji at 9-15 am
sir 28 29 30 ma Humidity 90% Aas pass batave che to varsad ni sakyata Sari Samji sakay Aamara Vistar ma..?
sir 500 hpa ma gujarat par nullschool ma batave chhe te shu chhe pl.
Wg ma kutiyana ma date barobar Nathi aavti
Aaj porbandar ma jordar japta salu
Sir varsad na japta Ave Che pan Tani jode pavan pan bov Ave Che Tema fer far as thase?
પાટણ જીલ્લા મો ક્યારે આવશે હજી સુધી1ઇંચ જેટલો જ વરસાદ થયો છે
Savare 8;00 vagya thi jarmar varsad chalu
Good morning sir & mitro amare aje savare 4:30am thi Sara Eva Zapata pade chhe
30 o8 aju baju MA arbi samudr MA halchal low pressure batave6?
Sir . Kutch ma 2003 thi 2017 na gada ma varsad saro thayo
Pan 1986 thi 2002 na gada ma 4 thi 5 varsho Sara Gaya
Sir a gada ma pavano jor khub rahyu em vadilo kahe che tamane time male tyare a vise Jara Jojo ne saheb
Sar kamlaour.ma7vagiya.thichalu.varshad ??
Thordima roj 3 divas thi savar thi bapor sidhi madhayam japda pade che
Sir, આ વર્ષે વરસાદી સિસ્ટમ ની ઝડપ ખુબ વધું છે, અને વરસાદ ની વરસણી પણ ખૂબ ધીમી છે, તૌ આનું શુ કારણ હોય શકે ?????
Dt 26/8 Gondal ma 6.30 to 6.45 saro varsad 10 mm
Sir akhi rat japta chalu hata.at menaj ta mangrol dist junagadh
Rajkot ma varsad chalu midiyam 6:30am this Haji chlu7:15am
Sir amare Jetpur ma savare 4 vagya thi 5 vagya sudhi madhyam varsad padyo haji dhimi dhare salu j se
ગોંડલ માં સવારના છ વાગ્યા થી અત્યારે ૬/૪૦મિનિટ સુધી સારો વરસાદ અને હજી વરસાદ ચાલું છે…ગોંડલ માટે આજે ઘી ગોળ નું સિરામણ..
સર તા. 29 -30 પછી pressure 1004 -6 બતાવે છે તો વાતાવરણ માં ફેરફાર થાય?
Sar 26tu 28 utargujaratma faydo thase
Sir, aa varse ek pan system arabi samudra ma thi nathi ave enu su karan…?
same savare Bagasra ma sara Zapata..
Sir, kutiyana ma dhodhmar varsad ni shakyata khari,
Please answer me.
Baroda ma ek Kallak medium to heavy rain padi gayo & good news for 27th & 28th Aug. Aa period ma bhare varsad to nai pade pan sara eva zapta padse whole Gujarat ma
imd gfs rainfall image મા 25-8-18 મા સૌરાષ્ટ્ર ના ગિર આસપાસ નાનુ ગોળ સર્કલ દેખાડે છે તે શું સૂચવે છે ??
Thank you ashok bhai..26th August kai good news mali sakse.
Mendarda ma ketlo varsad aavse
Heavy rain in Vadodara from 10:30 p.m. to 11:10 p.m. , light rain still continue at 11:15 p.m.
sir monsoonrekha date 27and 28 thodi normal jagya baju khse chhe and pachhi upar ni tarf sri jay chhe a anuman sachu se ke khotu
Sir.700 hpa ma east na pvano hoyto varsaad avve?nahi to tme kyo Ketla hpa ma avve.plz.ans.
Ashokbhai Porbandar ma naksa ma vadda Btave to pan varsad kem nthi pdto
Good
News
Sir 27/28 na 500 ane 850 HPA na bhej batave che pan 700hpa ma 50℅ thiy aocho thay jay che to kya level no varsad aavi sake 700hpa ma to chek 30/31 tarikh na bhej batave che
mathe matha j hoy dwarka khmbhaliya ma koy saru japtu pn nathi aavtu to mota varsad ni su rah jovi mal dhor mate sara ni pn ashat aavi gay 50,% dushkal thy gayo si
સર. આ વખતે ચોમાસાની શરૂઆતથી ખુબજ ઠંડો પવન છે તેનું કારણ શું હોય શકે
આભાર સાહેબ
અમારી બાજુ north /west પવનને ‘ ખાર ‘ અથવા ‘ સુરયો ‘ પવન વાય એમ કહેવાય છે અને વડીલો માનતા કે આ પવન વાય તો 3 દિવસ અથવા 3 ધડી માં વરસાદ આવેજ
મારો અનુભવ છે કે આ પવન વાતો હોય તે વખતે MP માં uac હોવાનુ
Good news sir
સર
તમારી નિસ્વાર્થ ભાવે સેવા ખરેખર અભિનંદન ને પાત્ર છે
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
જય જય ગરવી ગુજરાત