Update on 28th August 2018
Daily Rainfall figures are here
Gujarat Dam Rainfall figures are here
Gujarat Dam storage details are here
Meteorological features partly based on IMD Mid-Day Bulletin:
Low Pressure from BOB is now less marked over North Odisha/North Chatishgarh and its Associated Cyclonic Circulation extends up to 4.5 km above mean sea level tilting Southwestwards with height.
The Axis of Monsoon trough at mean sea level now passes through Bhatinda, Hissar, Alwar, Gwalior, Satna, Ambikapur, Jamshedpur, Digha, and thence towards northeast Bay of Bengal.
There is a UAC over South Haryana & neighborhood and extends up to 3.1 Km above mean sea level.
The Cyclonic Circulation over Saurashtra/Gujarat and neighborhood at 3.1 Km to 4.5 km above mean sea level.
East West shear zone is forming near/over Saurashtra/Gujarat to Madhya Pradesh at 3.1 km to 4.5 km above mean sea level.
A Western Disturbance as a trough in Mid-level Westerlies with its axis at 5.8 km above mean sea level runs roughly along long. 72.0° E and to the north of 32.0° N.
Saurashtra, Gujarat & Kutch: 28th to 31st August 2018
Due to the UAC over Saurashtra & neighborhood, and formation of an East west Shear zone at 3.1 to 4.5 km near/over Saurashtra to Madhya Pradesh, rainfall is expected over many parts of Gujarat region and some parts over Saurashtra & Kutch. The rainfall coverage will depend upon the Latitude location of the East West shear zone. The rainfall will start from the border areas of Eastern side of Gujarat and later the rainfall area will move Westwards.
Gujarat expected to receive 25 mm to 75 mm rainfall during the forecast period. Some locations will receive less amount depending upon the location of East West shear zone.
Saurashtra expected to receive scattered showers/light/medium rain during the forecast period.
Kutch expected to receive scattered showers/light rain and isolated medium rain during the forecast period,
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 28 ઓગસ્ટ 2018
બંગાળ ની ખાડી નું લો પ્રેસર હવે નબળું પડ્યું અને તેનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે નોર્થ ઓડિશા/ નોર્થ છતીશગઢ આસપાસસ છે અને 4.5 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી ભટિંડા, હિસાર,અલવર,ગ્વાલિયર, સતના, અંબિકાપુર , જમશેદપુર, અને ત્યાંથી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક યુએસી દક્ષિણ હરિયાણા અને આસપાસ 3.1 કિમિ ના લેવલ માં છે.
સૌરાષ્ટ્ર/ગુજરાત આસપાસ એક યુએસી 3.1 થી 4.5 કિમિ ના લેવલ માં છે.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન બનવામાં છે સૌરાષ્ટ્ર/ગુજરાત આસપાસ/પર થી એમપી સુધી 3.1 થી 4.5 કિમિ ના લેવલ માં.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 28 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ 2018
સૌરાષ્ટ્ર /ગુજરાત નજીક/ઉપર એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન એમપી સુધી લંબાશે ને તેને હિસાબે ગુજરાત ના ઘણા ભાગો માં વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ વિસ્તાર અને માત્રા ની અનિશ્ચિતતા રહેશે જે શિયાર ઝોન લોકેશન પર નિર્ભર રહેશે. વરસાદ પહેલા ગુજરાત ના પૂર્વ બોર્ડર બાજુ થી ચાલુ થશે અને ત્યાર બાદ પશ્ચિમ બાજુ વરસાદ આગળ વધશે.
ગુજરાત : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 25 મીલીમીટર થી 75 મીલીમીટર ની શંભાવના. ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન લોકેશન પર અમૂક વિસ્તાર માં ઓછી માત્રા.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શંભાવના.
કચ્છ : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે ઝાપટા/હળવો ક્યાંક મધ્યમ વરસાદ ની શંભાવના.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Aaje 29 date ma north saurastra (halvad) ma 700 hpa ma 90% humudity batave chee ketla chance ganay
Sir north gujarat rajasthan border vistar ma
Dhimi dhare varsad chalu
Sir 29 /30 na junagadh thi porbandar patti ma thunderstorm ni kevi sakyata che?
Modasa aravalli ma varsad chalu 30:00 miniut thi.
Sir Aa nullschool ma maldiv pase je ghumri batave che te koi system che arab sagar ma??
Dhrangadhra ma Ketalo varasd padse
Sir savarastra par 700 hpa ma uac Che pan bhej nthi atale varsad padato nathi ?
સર આ વર્ષ મા મે એક નોટિસ કરુ છે આખા ચોમાસા દરમિયાન ગુજરાત ના ૯૦ થી ૯૫ % વીસ્તાર મા મોટા ભાગે વાદળ છાયું વાતાવરણ રહ્યું છે તે મારા મત મુજબ આપણને તેનાથી એકંદરે નુકસાન થયું છે કારણ કે અમુક અમુક દિવસો મા ગુજરાત ના ધણા વિસ્તાર મા બધા લેવલ મા ભેજ સારો હતો તો પણ વરસાદ થી વંચિત રહી ગયા છે અને અ વરસે ગુજરાત મા ગાજવીજ થન્ડર સ્ટ્રોમ નો લાભ પણ ઓછો મળ્યો છે જો વાદળ છાયું વાતાવરણ ને બદલે સીસ્ટમ જતી રે પછી તડકો નીકળી ગયો હોત તો મારા મત મુજબ ઘણા વિસ્તારોમાં ભેજ તો હતોજ તો… Read more »
Good Morning sir,
દાહોદમા વહેલી સવારથી ઝરમર વરસાદ ચાલુ છે. વાતાવરણ એકદમ ઠંડુ છે, કોઈક વાર પવન સાથે છાટા પડી જાય છે. આકાશમા પાતળી કાળી ચાદર જેવા વાદળો છવાયેલા છે ઉંચાઈએ.
Ha moj ha amare to 17 tarikh thi 29 tarikh su dhi ak divas pan avo nathi gayo ke varsad na aviyo hoy kay mi mate madhaym japda ave 1 thi 2 kalak sudhi
Sir aje amare bhadrva jevo tadko che jordar to local varsad na chance kevak rahe?
Short lived positive IOD thi September-October ma Arb mathi faydo madi shake?
To sir gujrat ma Kai system no varsad aavto hoy se
okk sir thanx
Sir 6/7 tarikhe ak uac bane chhe 700hpa ma barobar Gujrat ni vachhe pan bhej sav ochho all gujrat ma lagbhag 20/30% jevo to teno labh male gujrat ne?
Sar.imd mujab gujrat ne 2 vibhagma vechelu 6 (1) gujrat (2) sur.&kachha
Good morning sir,
Have sir arebian sea ma saptember ma system bani sake jeno labh gujrat ne thay sake
sir jambusar mate wonder ground jota gai kaal sudhi 100% varsad batavtu hatu ane aaje 20% j batave chhe to sachu shu.
સીર આ આગાહી આય એમ ડી ની છે…?
(Baaki Deleted… Moderator)
Sir , halna Arab sagar na pavan na karne bob vadi system gujrat baju aavine nabadi padi jay chhe.?
Lotri lage to lage mins sar ??
Sir varasad thi vadhare have tadaka ni jarur she nahi to bimari felay jase sachu k khotu
Sir, છેલ્લી બન્ને સિસ્ટમ મધ્ય ગુજરાત આવી ને નબળી પડી ગઇ તૌ તેનુ શુ કારણ છે ????
મહેસાણા ના સતલાસણા, ધરોઇ વિસ્તારમાં રાત્રે 3am થી હળવા ગાજ વિજ સાથે 30 મીનીટ સારો વરસાદ પછી ધીમી ધારે ચાલુ જ છે
System sir rajasthan baju sarki gay se to have aasha rakhi sakay uac par
Sir siyerzone ma ketlo varsad thay sake
Tema bhej na ke pavan na aadhare andaj karvo varsad ketlo thay te
Sir Kutch na Mota bhag ma varsad no Matra sav ochi che avakhate Kai khas male evu lagtu Nathi
Haju chomasa na 30 divas baki lekhay???
ધોલકા(અમદાવાદ) 6.30 થી મેધરાજા નુ આગમન….
Ashokbhai Saurashtra na psim driya kadha na vistar ma vrsad thase
Sir aa varshe paschim Bangal ni khadi ni sistam gujrat Sudhi Kem Nathi pohchi Sakti.
Sar morbi jillama kahi shkay tevo varsad haji sudhi varsyoj nathi nadi nala khali padya chhe have1thi 2 inch padeto pak(mol)ne phaydo thay am chhe
sir Sara samachar che aabhar.
Sir jodiya taluko dariyani najik average che chhata pan a taluka na Ghana gamo ma varsad ochho thay che te nu karansu
Sir jetpur suarashtra na kya vishtar ma ave plz ans
Sir Jetpur sovrast ma ky disa ma ganay
પ્રદીપભાઇ દુખ ન લગાડતા પણ તમે ચોમાસાના વિથડ્રો ની વાત કરો ને એટલે અમને અહક થવા માંડે છે…
આભાર સાહેબ
uttergujarat ma varasad kyare 6
Sir amare north saurastra ma mathyam varsad no chance chhe sir ans
Sir ame sema aavi sourast na kya bhagma (kalavad)
વાંચો અહીં લિંક સારી મુકેલ છે ખોટા પ્રશ્નો પૂછવા વાળા માટે
સર વરસાદ તો નહીં આવે પણ હવે તડકો આવે તો બહુ સારું
Jam khbhadiya ma aavse
Hello Sir,
Low ni majbutay pressur thi khabar pade ke wlmark che ke deppressur che parantu Uac ni majbutay kay rite khabar pade ke uac strong che ke weak che.
Please reply Sir.
Thanks
Sir Jay Umiyaji
Lalpur Ma Gaikale 8pm 20 Minit,Aje 5pm Aaspas 30 Minit Dhimidhare Varsad.
Taluka Ma Chuto Chavayo Aavoj Varsad.
સારુ આગાહી તો આવી
Thanks for new update. Varsad nu. Je kismat ma hoy te thase. Baki nisvarth seva badal khub khub abhar sir.
સર અમારે પશ્ચિમ વારા ને તો રેડા માં રોડવવું જોશે એવું લાગે છે
german model canedian model temaj bbc weather vigere model positive batave chhe tena chance ketla