Cyclonic Storm ‘GAJA’ Over Westcentral And Adjoining Eastcentral & Southeast Bay Of Bengal
Cyclone Alert For North Tamil Nadu, Puducherry & Adjoining South Andhra Pradesh Coasts: : Yellow Message
મધ્ય પશ્ચિમ અને લાગુ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં ‘GAJA’ વાવાઝોડું – ઉત્તર તામિલનાડુ, પુડુચેરી અને લાગુ દક્ષિણ આંધ્ર દરિયા પટ્ટી માટે વાવાઝોડા ની ચેતવણી.
IMD BULLETIN NO. : 08 (BOB/09/2018)
TIME OF ISSUE: 1600 HOURS IST DATED: 11.11.2018
નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1541955769
JTWC Tropical Cyclone 07B – ‘GAJA’ Warning No. 3 Dated 11th November 0900 UTC (02.30 pm. IST)
Forecast: Saurashtra, Gujarat & Kutch 11th To 17th November 2018
The Maximum & Minimum Temperature is expected to be near normal for most days of forecast period. The Maximum Temperature range on most days could be 34 to 36 C and Minimum Temperature could be 16 C to 19 C. On 13th/15th November the Minimum Temperature is expected to be above normal due to change in wind direction from North and Northeast to Northwest along with increase in Morning Humidity for these two days.
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 થી 17 નવેમ્બર 2018
મહત્તમ અને ન્યુનતમ તાપમાન આગાહી ના વધુ દિવસો નોર્મલ નજીક રહેશે અને પવન ઉત્તર તેમજ ઉત્તર પૂર્વ ના રહેશે. મહત્તમ 34 C થી 36 C અને ન્યુનત્તમ તાપમાન 16 C થી 19 C. તારીખ 13 થી 15 નવેમ્બર ના પવન ઉત્તર પશ્ચિમ ના થશે એટલે સવારે ભેજ વધશે તેમજ ન્યુનત્તમ તાપમાન પણ વધશે.
Sar Mumbai and dvarakama kamosami varasad tv ma hayave che
Sir lakhpat bhuj vistar ma mavthu thyu e kya paribar Na karne thyu hase
Sir aaje varshad na news madel se to sir kya paribad thi thay sake
Sir mavtha na samachar che
Sir mavtu thase ke su Aajnu vatavrl joto
સર અમારે આજે બહુ ઘાટા વાદળ છે. જીલ્લો પોરબંદર. તો શું સર આવનારા દિવસોમાં વાતાવરણ મા અસ્તથિરતા આવશે.
Hvaman khatu 10-11 ma mavtha ni shakyta gujarat ma btave chhe thase sir evu kai
સર શક્ય હોય તો વાદળ ઝાકળ અને તાપમાન માટે ની અપડેટ કરતા રહો તો ખેડૂતો ને ફાયદો થાય
Sir winter mate koi update aapo
Ashokbhai porbandar jakr ave avi skiyta che
Sar aavkte philippine des taiwan hong kong
South korea aadeso ma bov vavajoda jova malya tenu su karan bov majbut hata
sir,amare hal zakar bahu pade chhe jethi dadam(annar) ma dag padi jay chhe to kaya sudhi avu rahese{({@@tharad vistar ma dadam bahu chhe.sir tamne ane tamam mitro ne dadam khava mate aamantan@@}}
સર તમારી અપડેટ્સ મુજબ ધાણા ચણા જીરું અને ધઉ ની ખેતી મા વાદળછાયું સુકુ ઝાકળ આબધા વાતાવરણ મુજબ પીયત અને દવાઓ ના ડોઝ આપવામાં આવતા હોય છે તો રેઞયુલર અપડેટ્સ ખેડૂતોને માટે અતિ મહત્વ ની હોવાથી રેઞયુલર અપડેટ્સ કરવા નમ્ર વિનંતી
sir skymet vara atyare mjo che em kahe che ane mjo na lidhe thandi ochi che em kahe che to su sir aa sachi vat che?
Sir surat nu maximum normal below temperature ketlu che ???
સર
Dt. 11 આજુબાજુ સામાન્ય વરસાદ ની શક્યતા છે?
સર પવન ૫શીમ દીશા માથી ( સવરાણ) થયો છે તો ઝાકળ આવવાની શક્યતા ખરી.
Sir 10mi aaju baju Kai chhe mavathaa jevu?
sir date 10 aaspas hadvo varsad jevu lage che kutch ma
Sir hal ma je tamilnadu ma je varsad pade chhe tenu karan shy?
Sir updet kem Nathi muktA
9 તારીખ થી ઝાકળ વર્ષા ની શક્યતા છે?
Sir aa varse thandi nu praman ochu rahese
sir windy map mujab city name bajuma temprature lakhel se to chine na badha city ma minus temp. batave se – 4 thi – 24 sudhi se pasi jem chine ni utar baju na badha desh ma aenathi pan minus temp. se to aenu su karan hoy?
Sir arvalli ma mavthani sambhavna khri?
Sir aa Kah (Katra) kya leval ma thata hoy che . Ketla hpa ma.?
sir thandi kyare vadhse?
Sir su mavdu tase ke su?
Sir windy ecmwf mujab 4tarikh sudhi high clouds batave se, ane tyar bad maximum temperature pan normal thay rahyu se. Sir Tamara abhyas ma maximum temperature kyare normal thase janavjo ne.
Good noon sir . Aa varse Kerala ma vadhu varsad batave che tenu su karan sir
Sar gfs kya modal ma thandi jovay atale ke kya hapa ma 500 ke 700
Sir kutch mandvi ma jakad kayare aavse
સર મે કોમોડિટી મા વાસેલ જાન્યુઆરી થી માર્ચ અલ નીનો 70% આવાની સકયતાછે સોમાશા મા પણ અસર કરી સકે
Cold winds r blowing from East & North East direction at about 10 to 15 kms/hr especially in the morning & night.
Sir, have thandi ni sharuat thai Che. Baroda was 15 degree yesterday.
સર, મારો એક સવાલ છે કે આપનુ હવામાન ખાતુ ને કેટલીક ખાનગી સન્સથાઑ ચોમાસા પહેલા વરસાદ નુ અનુમાન આપતા હોય છે કે આગામી ચોમાસુ કેવુ રેસે જેમકે નબળુ, સામાન્ય કે સારૂ આ ક્યા પરિબળો ને આધારે અનુમાન કરે. ને બીજુ કે તમે આવુ કાય અનુમાન આપો છો કે નય…..
શિયાળાના કાતરા અથવા કહ નોધી 7.5 મહિને વરસે તેવી માન્યતા છે મારા અનુભવ પ્રમાણે 100 % સાચુ પડતુ નથી મન મનાવવા જેવુ હોય છે બાકી તો ચોમાસુ હોય એટલે બે ચાર દિવસ આઘાપાછો વરસાદ તો થવાનો જ હોય
માકડીયા ભાઈ અહીં અમારે ધ્રોલ એક વડીલ મુરબ્બી kah ૭.૫ મહીને પાકે (વરસાદ આવે) em કહે છે પણ પ્રાચીન વર્ષા vigyan નાં જાણકાર sajanbha સુમણીયા (જેને ડૉ અબ્દુલ કલામ સાહેબના હસ્તે એવોર્ડ મળેલ) તે ૧૯૫ દિવસે આવે em કહે છે
કહ નું ગણિત બધા અલગ અલગ કરતા હોય છે કોઈ 7 મહિને તો કોઈ 7.5 મહિને પાકે તેમ કહે છે તેમાં કઈ ફિક્સ નથી
સર ..આ બેદિવસ થી જે વાદળ છાયુ આકાશ દેખાય છે ….તેને આવતા વર્ષ ના કહ કહેછે ….સાડા સાત મહિને વરસે …એવુ કહે છે ….તેમુજબ આ કહ જુલાઈ 6થી 7 તારીખે વરસસે ….એવુ અનુમાન છે ….
સર તમે અથવા બીજા મિત્રો …આ ગણિત જાણતા હોય તો…વધુ …માહિતી આપસો …
સર આજે વાદળા છે તૌ કાંઇ નવા જૂની થાશે કે શુ. ( સુરેન્દ્રનગર)
Dear sir, aje rajkot ma ghana badha vadado 6 to su vadado vikhai jase to thandi vadhu padse sir ?? Please ans apjo
Sir, unala ane chomasa ma vadala thaay etle tapman ghate chhe jyare shiyala ma vadala thaay etle tapman kem vadhi jaay chhe? ( Minimum temperature)
વાદળા બોવ થયા છે.તો છાટા છૂટી ની શક્યતા નથી ને .અને કેટલા દીવસ રહે છે.
Sir gujrat weather khuli ne pasu close thayjay se to su karvu comment vanchva pan nathi detu app. Google mathi kholel se
Baroda ma aaje sanjh pachi thanda pawano chalu thaya Che to aavta diwaso ma thandi vadhvani shakyata khari?
Sir aa badha alnino ane lanino ni vat kare 6 ketala taka sachi mani chakay?
Imd pune vala kahe che k aa vakhate garmi February mathi j chalu thai jase ane aakara takdka sathe hit wave thase ane teni asar chomasa upar pan padse tu kahe che
To please tame tamro opinion aap jo ke hakikat su thase
Vadan chhayu vatavaran 6 tenu karan
હાઈ લેવલ ના વાદળ છે છાંટા છૂટી ની શક્યતા છે?
Sar marcha no pak paki gayo 6 ane marcha ne sukavva na hoy6 tyare zakar bahuj nuksan thatu hoy6 to zakar avva ni hoy to aa said upar jetlu bane tetlu sachot margdarsan apaso to kheduto na hitma rahese tevo maro agraha6 mare pan marcha no pak6