11th June 2019 @ 10.00 am Update
The Deep Depression over Eastcentral & Adjoining Southeast Arabian Sea intensified overnight to a Cyclonic Storm “VAYU” at 1800 UTC on 10th June 2019. JTWC has now issued Tropical Cyclone Warning No. 3 at 0300 UTC on 11th June 2019. The wind speed on International scales is 50 knots ( 90 kms/hour on 1 minute average wind speeds basis. IMD has a 3 minutes average basis). The Central pressure reported is 988 millibars. Location of the System is Lat. 14.7N & Long. 70.6E at 05.30 am IST on 11th June 2019. The System is 650 km. South of Veraval Coast of Saurashtra, Gujarat.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં જે દીપ ડિપ્રેસન હતું તે ગત રાત્રી ના “વાયુ” નામ ના વાવાઝોડા માં પરિવર્તિત થયું છે અને મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં આગળ વધે છે. JTWC મુજબ આજે સવારે 0.530 વાગ્યે લોકેશન Lat. 14.7N અને Long. 70.6E પર કેન્દ્રિત છે. 988 મિલીબાર પ્રેસર છે અને પવનો 50 નોટ ના છે. (90 કિમિ/કલાક 1 મિનિટ ની શરેરાશ મુજબ. IMD પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે કહે છે) . આ વાવાઝોડું આજે સવારે 0.530 વાગ્યે સૌરાષ્ટ્ર ના વેરાવળ થી 650 કિમિ દક્ષિણે છે.
IMD BULLETIN NO. : 07 (ARB/01/2019)
TIME OF ISSUE: 0830 HOURS IST DATED: 11.06.2019
Form the Above Bulletin No. 7
It is very likely to move nearly northward and cross Gujarat coast between Porbandar and Mahuva around Veraval & Diu region as a Severe Cyclonic Storm with wind speed 110-120 kmph gusting to 135 kmph during early morning of 13th June 2019.
IMD ના બુલેટિન નંબર 7 મુજબ સારાંશ: આ વાવાઝોડું મુખ્યત્વે ઉત્તર દિશા માં ચાલશે અને 13 જૂન વહેલી સવારે પોરબંદર અને મહુવા ની વચ્ચે વેરાવળ દીવ આસપાસ તીવ્ર વાવાઝોડા તરીકે ક્રોસ કરશે 110-120 કિમિ ની ઝડપે અને ઝટકા ના પવનો 135 કિમિ ની સ્પીડ હોય.
JTWC Tropical Cyclone 02A.VAYU Warning No. 3
Dated 11th June 2019 @ 0300 UTC (08.30 am IST)
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
NRL IR Satellite Image 02A.VAYU Dated 11th June 2019 @ 0300UTC (08.30 am. IST)
For specific locations forecast please use this link or any other forecast model to see weather for your location.
https://meteologix.com/in
જુદા જુદા સેન્ટર માટે ની આગાહી માટે આ લિંક માં તમારા સેન્ટર નું નામ નાખી આગાહી જોય લેવાની અથવા બીજા કોઈ પણ ફોરકાસ્ટ મોડલ નો ઉપયોગ કરો.
Forecast: Saurashtra, Gujarat & Kutch 11th To 15th June 2019
The Cyclonic Storm “VAYU” is now over Eastcentral Arabian Sea and it is expected to track Northerly direction during the next two days towards Saurashtra Coast. There is all likely hood of high winds accompanied with extremely high rainfall in the Coastal areas of Saurashtra & Kutch during 12th to 15th June.
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 થી 15 જૂન 2019
વાવાઝોડું “વાયુ” હવે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ઉપર આવી ગયું છે અને હજુ મજબૂત બનશે તેવું અનુમાન છે. આવતા બે દિવસ મુખ્યત્વે ઉત્તર બાજુ ગતિ કરશે અને ત્યાર બાદ ઉત્તર ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે. સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આવતી હોય સૌરાષ્ટ્ર ના દરિયાપટ્ટી ના જિલ્લાઓ માં તેમજ કચ્છ માં વધુ પવન અને સાથે અતિ ભારે વરસાદ પાડવાની સંભાવના છે માટે સાવચેત રહેવું તારીખ 12 જૂન થી 15 જૂન 2019.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir porbandar Ane veravad ni compare ma kutch mandvi ane naliya ma kevi aser rahese aa vavajoda ni…..ane eni speed haji vadhse k gatse..
સર હજી રોલ મેપ પણ ભરા રાખે છે
ગુંજન ભાઈ ની આગાહી કરી હતી તેમાં કીધું કે ૧૧ ૧૨ તારીખ નાં. WD જમ્મુ કાશ્મીર ઉપર આવસે તેને લીધે સૌરાષ્ટ્ર બાજુ વધું ખેસાહે તો હા સાસુ પડસે. ?????
તમારાં સેલા છે ભાઈ ભાઈ
5 divach pela ketlo Harakh Hto etalo Aatane Darr che Pela em thatu Tu Varsad Aavche Pan Aata Su jotu tu me su aavyu.
Aaje baroda ma sandhya khili hati…
Varsad ni matra Ketla percentage rese…
Sir vavajodu wind parmane igda vadhche ke pache fantya jase
Sir dwarka jilla ma vavazodu avse?
Sir north jammu kashmir par wd tena lidhe j a system gujrat taraf avi ne?
As per imd, 12/06/19 & 13/06/19 – wide spread in saurashtra, 14/06/19 – fairly wide spread in saurashtra
Ashokbhai aa vayu NEMA kya dese aapiyu…..
Sir imd na 16.30 na bulletin ma orange massage ape se . I am right
surat ma sandhya khilli 7:20pm
Ecmwf kyani ane gsf kyani weather agency se
Sar; Rajkot ,Gondal ma ketli sakyata se?
Sir LGAKN aetle shu?
Sir IMD na update divas ma kyare ave
Sir kya ketlo varasad teni thodi spastta hve Kari hot to saru htu?
Atyare 6.32 vage Baroda ma South direction na sky ma thunderstorm thai rahyu Che. Thunder clouds bani rahya Che.
સર
હવે ફક્ત 32 કલાક ની વાર છે તો gfs કે ECMWF માં કોણ વધારે ભરોસાપાત્ર ગણાય?
Vadhu tapaman vavajodane savarast baju avata roke tevu lagese. Ane weather.us ma DE&VF3&AU modalo jota savarast thi dariyama dur jai Che.
Ser ecmwf ma vayu ne rajkot thai ne pasar thatu batave chhe ane gsf ma sagar kinare kinare pasar thatu batave chhe ama sachu su chhe?
Sir windy maa hit kare che tyare speed 73 thi 83 km batave che ane media 135 thi 150 km batave che sir please janavo loko ma bhay no mahol vadhto jay che
hal su ketali gati chhe sir.
ane jamin par ketli rese?
Kon sachu padshe ecmwf ke gfs? Kai samjatu nathi have be divas ma result aavi jaashe
Sir,saurashtra na dariya patti ma ketla inch varsad padi shake.
Ecmwf to tena.par kaym rese pasi gfs vara teni vahe avse.jo bdha model no sath gfs ne made rayo se pan Ecmwf thay to amri darthi ni piyas bujay
ધન્યવાદ શર
દક્સિન ગુજરાત મા લાઈટિન્ગ અને થન્ડર બતાવી રહ્યુ છે 3 વાગ્યા થી …..વરસાદ હશે ત્યા ..
વાવાઝોડુ લાઈવ કઈ દિશા તરફ આગળ વધી રહ્યુ છે તે જાણવા windy.com ઉપર કલીક કરો..
Sir gfs and ecmwf ma system track ane pavan ni gati ma farak che. To have kyu sachu ganvu?
sir dishama ferfar thai sake?
Sir RAJKOT district ma varsad ni sambhana ketali? Dariya kantha na vistar jetali j ke tethi ochhi?
Sir , vayu cyclone thi chomasu gujrat taraf agad vadhwa ma madad mase ke delay thase?
Sir, vayu cyclone can help monsoon further toward gujrat or it may be one reason to delay monsoon toward gujrat ? Please answer it.
Helo sar surendranagar ma sakyta ketli che
Sir.morbi-navlakhi ni ajubaju pavan ane varasad nimatra kevi rahese? Pls.ans.sir.
Sir surashtra ma pavan ni jadap kyarthi vadhse ane aa vavajodu ketlu door hase tyarthi asar karse
Jsk.sir. Thanks for new Update. Sir aaje amara gam Sidsar ( Jamjodhpur ) ma 10 am thi vatavaran badlai gayu chhe , achchha vadada aavi gaya ane Pavan sav aochchho thay gayo chhe . khubaj bafaro thay chhe.
ભારત દેશમાં લાયકાત ને બદલે જ્ઞાતિ આધારિત નોકરીમાં ભરતી થાય છે.તેના દુષપરિણામ હવામાન ખાતામાં પણ જોવા મળે છે. સાચું આંકડા શાસ્ત્રીય પૃથક્કરણ કરવાની આવડતના અભાવે છેલ્લી ઘડીએ વઆવાઝોડાએ દિશા બદલી, ફન્ટાઈ ગયું તેમ કહી દે છે. પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો છે. એટલે તમારા જેવા(અશોકભાઈ) ઉપર એકમાત્ર ભરોસો છે. તમે જે કહો તે સાચું.
Haal no trace Jota Bhavnagar vadhu asar karshe ?
Sir wind ma too vavajodu vaya Gondal thne jayache
Monsoon rains could be delayed by a week or so in Gujarat due to this cyclonic storm ‘ Vayu’. Monsoon could arrive in Gujarat state after 20th June.
સર.અમારે મોવીયા ગોડલ મા કેવુ વરસાદ ની સક્યતા છે કારણ કે અમારે રાજકોટ 55 કિલો મીટર થાઈ અને અમરેલી 60 કિલો મીટર થાઈ ?
Sir vavajoda sathe andaje ketlo varsad padvani sakyata chhe
Jtwc and imd banne na trek lagabhag saman that gya. Jtwc imd na trek upar avyu
Sir Imd news at mid day that today 25 taka area ma jyare aavtikale 50 to 75 area and 13 tarikhe 76 to 100 area ma and 14 tarikh ma 50 to 75 taka area varsad ni sambhavna se right
સર
ECMWF મુજબ જુનાગઢ બાજુ આવશે તેવું લાગે છે
Ashokpatel sir gfs. ecmwf. model ma saurashtra ma ecmwf model 2 divas thi vathare varsha batave se.
આજે રાજસ્થાનનાં ચૂરુ મા તાપમાન 50નોંધાયું તો જે વાયુ વાવાઝોડુ આવે છે તે ઉચૂં તાપમાન બાજુ જાય તો આપણૂ ગુજરાત ટપવૂ પડે ને તો આપણે વરસાદ મા ફાયદો થાય
sir… vantusky parmane 9 june. na je btavtu htu tena karta aje thodok VAYU no track ferfar thyo ke nahi..?? 9 na dwarka uparthi btavtu htu .. aje madhy gujrat ma thi pasar thatu btave chhe