11th June 2019 @ 8.30 pm Update
The Severe Cyclonic Storm “VAYU” 480 km. South of Veraval Coast of Saurashtra, Gujarat at 08.30 pm IST.
Cyclonic Storm “VAYU” has tracked mainly Northerly direction over Eastcentral Arabian Sea on 11th June 2019 and intensified to a Severe Cyclonic Storm “VAYU” this evening. JTWC has issued Tropical Cyclone Warning No. 5 at 1500 UTC on 11th June 2019 for conditions of 05.30 pm. IST. The wind speed on International scales is 65 knots ( 90 kms/hour on 1 minute average wind speeds basis. IMD has a 3 minutes average basis). The Central pressure reported is 980 millibars. Location of the System is Lat. 16.0N & Long. 70.8E at 05.30 pm IST on 11th June 2019. Wave height near the System Center is about 6.5 Meters.
આ વાવાઝોડું આજે 11th June 2019 રાત્રે 08.30 વાગ્યે સૌરાષ્ટ્ર ના વેરાવળ થી 480 કિમિ દક્ષિણે છે.
“વાયુ” વાવાઝોડું મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ઉત્તર બાજુ આગળ વધી મજબૂત બની તીવ્ર વાવાઝોડુ “વાયુ” થયું. JTWC મુજબ આજે સાંજે 05.30 વાગ્યે લોકેશન Lat. 16.0N અને Long. 70.8E પર કેન્દ્રિત છે. 980 મિલીબાર પ્રેસર છે અને પવનો 65 નોટ ના છે. (120 કિમિ/કલાક 1 મિનિટ ની શરેરાશ મુજબ. IMD પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે કહે છે) . આ વાવાઝોડા ના સેન્ટર આસપાસ 6.5 મીટર ના મોજા ઉછળે છે.
IMD BULLETIN NO. : 11 (ARB/01/2019)
TIME OF ISSUE: 1930 HOURS IST DATED: 11.06.2019
indian
From IMD Bulletin No. 11
It is very likely to move nearly northwards and cross Gujarat coast between Porbandar and Mahuva around Veraval & Diu region as a Severe Cyclonic Storm with wind speed 110-120kmph gusting to 135 kmph during early morning of 13th June 2019.
IMD ના બુલેટિન નંબર 11 મુજબ સારાંશ: આ વાવાઝોડું મુખ્યત્વે ઉત્તર દિશા માં ચાલશે અને 13 જૂન વહેલી સવારે પોરબંદર અને મહુવા ની વચ્ચે વેરાવળ દીવ આસપાસ તીવ્ર વાવાઝોડા તરીકે ક્રોસ કરશે 110-120 કિમિ ની ઝડપે અને ઝટકા ના પવનો 135 કિમિ ની સ્પીડ હોય.
JTWC Tropical Cyclone 02A.VAYU Warning No. 5
Dated 11th June 2019 @ 1500 UTC (08.30 pm IST)
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
NRL IR Satellite Image 02A.VAYU Dated 11th June 2019 @ 1330UTC (08.00 pm. IST)
For specific locations forecast please use this link or any other forecast model to see weather for your location.
https://meteologix.com/in
જુદા જુદા સેન્ટર માટે ની આગાહી માટે આ લિંક માં તમારા સેન્ટર નું નામ નાખી આગાહી જોય લેવાની અથવા બીજા કોઈ પણ ફોરકાસ્ટ મોડલ નો ઉપયોગ કરો.
Forecast: Saurashtra, Gujarat & Kutch 12th To 16th June 2019
The Severe Cyclonic Storm “VAYU” is now over Eastcentral Arabian Sea and is expected to track Northerly direction during the next 36-48 hour towards Saurashtra Coast. There is all likely hood of high winds accompanied with extremely high rainfall over many areas of Saurashtra & Kutch during 12th to 16th June. Rainfall quantum will be medium/high for South Gujarat and scattered light/medium for rest of Gujarat.
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 થી 16 જૂન 2019
તીવ્ર વાવાઝોડું “વાયુ” મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ઉપર ઉત્તર બાજુ આગળ વધે છે. આવતા 36-48 કલાક મુખ્યત્વે ઉત્તર બાજુ ગતિ કરશે અને સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આવે છે. તારીખ 12 જૂન થી 16 જૂન 2019 સૌરાષ્ટ્ર અને કચ્છ માં ઘણા વિસ્તાર માં ભારે/ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત માં મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે. બાકી ના ગુજરાત ના વિસ્તારો માં છૂટો છવાયા હળવો મધ્યમ વરસાદ ની શક્યતા. વાવાઝોડા અંગે પવન ની ગતિ વધારે રહેશે એટલે સાવચેત રહેવું.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Hi
Ashokbhai Tame kal na kai cyclone per kai update nhi aapata kai fer far 6e cyclone ma ??
Bhavnagar distrik ma kevi asar raheshe?
Sir please janavjo amare VISAVADAR baju kevik sakyata rese vavani layak padi sake varsad???
Sir avu bani sake veraval this atyare dwarka takray che, haji samay che to dwarka thi dur jay sake, jay to varsad pade ke na pade
સાહેબ. આ વાયુ થી ગુજરાત ના કેટલા ભાગને અસર થશે.. કેવાનો ભાવાર્થ એછે કે કાંઠાના એરિયા તો થશેજ પણ અંદર ક્યાંસુધી નો વિસ્તાર ને વરસાદ આવરી લશે.. હું ખેડૂત છું.. એને છેલ્લા ત્રણ વર્ષ થી હું તમારી આગાહી થકી કામ લઉં શુ.. મારું ગામ સાણંદ વિરમગામ હાઇવે પર છે.. ઇયાવા.. તો સાહેબ મને જવાબ જરૂર આપજો.. આભાર..
સર વાયુ વાવાઝોડાથી ચોમાસા ની ગતીમા કાઇ ફેરફાર થય શકે,ચોમાસુ વહેલુ આવસે કે મોડુ ,જણાવસો સર?
Sir ajye pavan dakashin baju thi ave
Sar jamnagar side ochu batave che windy ma vavjdu
સર આ વવાઝોડાની અસર ચોમાસા પર કેવી પડશે ચોમાસુ આગળ વધવાની ગતિ સ્પીડ મેળવશે કે લેટ થશે
Sir Facebook ma ak weather grup chhe te bhai nu am kevu chhe ke ak weather app to amuk vistar ma 30/40inch varsad batave chhe pan 10 to aavse j to tevu banse
અમરેલી જિલ્લાના ધારી તાલુકા ના ખીચા ગામમાં છાટા ચાલુ થયા
સર અમારા ગોડલ મા ખાલી છાટા ભાગમા આવછે અેવુ લાગે છે બેઈ મોડલ આખા ભાગ્યા
sir Bhavnggr patti ma asar nahi thai k su.
Hal GFS mujab track chhe, barabar ne?
Sir ajye ranavav ma dakshi baju thi pavan ave 15.k.m.
Cola ni aaj ni update Kutch mate ekdm positive condition dekhade Che.. ane jo a pramane rhyu to 14 to 16 Kutch mate khub Saro varsad no round Ave Che..
Jsk SAR atiyre vindy ma jamnagar side to ochu batave che sachu che
Div & Veraval gir baju 10:30 PM thi varsad dhimi dhare chalu thayo
Mitro ne vinanti ke varsad masege hoy to janava
Sir,What about ahmedabad ,its fully sunny..though it was partly cloudy in morning..all has cleared up..very hot..any side effects from storm?will it rain here?
Sir haji thekda mare chhe kyare have med aavse
સર જાફરાબાદ મા જાપટુ પડુ
Sir Rajkot ma kevik asar batavse vavazodu ni
સર સીસટમ ફંટાઈ જાય એવુ લાગે શે તો શુ ગુજરાત ને અસર નઈ કરે ને
sir aa vavajodu direct aavse k thodo pela dhima pavan thi badhane thekane thava dese??
Sir amare khambhliya baju vavajoda ni k varsad ni asar kecik rahese . Atyare amare pavan bilkul nay baro full thaya..
સર
વરસાદ નું પ્રમાણ ઘટતું જાય છે અને વાવાઝોડું દ્વારકા-પોરબંદર-વેરાવળ પટ્ટી વચ્ચેના એરિયા માં જવાનું હોય તેવું લાગે છે
Sir, jyare pan cyclone bane chhe monsoon ma tyare IMD monsoon progress bulletin bhuli ne cyclone bulletin aj chhape chhe ..evu kem?
Rajkot ma vavni layak varsadna chansh chhe?
Sir tamaro mat su che te janavo kutch mate imd aenu kam karse ?
Sir varsad mate upla levle bhej ni jaroor pade ke pachi bhej sathe j hoy
Sir upla levalna pavno keva che bhej vala che ke bhej vagarna, bhej vagarna hoy to varsad ocho thay shake
Sir AA vavazodu Jamin par kyare aavse
Sir,as per reading previous comments if this cyclone has shifted slightly towards west then will porbandar be affected more than before? Or it will affect less to porbandar?
Sir. Cyclone ketlu dur che saurasht thi,
Kya time avse saurasht par??
Sir imd na savar na bulletin mujab vavazoda ni tivrta vadhi se 150-165km/ h?
Sri je modello ma rine ni matra pramane varsad padse
sir… have banne model … west side nu btave …. to hve .. amari baju vadhare avvu rahyu.. dwarka baju ..
મિત્રો, કયા કેટલો પવન અને વરસાદ રહેશે તેવા પ્રશ્ર્નો કરવા કરતા અહી આપેલા વિવિધ મોડેલો નો અભ્યાસ કરી તમારા સ્થાનિક વાતાવરણ સાથે સરખાવો. અને તમારા સ્થાનિક હવામાન ની પરિસ્થિતિ જણાવો જેથી અભ્યાસ મા મદદ મળે. આજે વાવાઝોડું સૌરાષ્ટ્ર થી દક્ષિણ મા છે તેથી આજે પવન ની દિશા પૂર્વ ની થઈ જાસે.પછી જો પવન ની દિશા પૂર્વ ની જ રહે અને ઝડપ વધતી જાય તો સમજવુ વાવાઝોડું ઉતર તરફ ગતિ કરે છે. જો પવન ની દિશા ઉતર-પૂર્વ તરફ થતી જાય તો વાવાઝોડું પૂર્વ દિશા તરફ આગળ વધે અને જો પવન ની દિશા દક્ષિણ-પૂર્વ ની થતી જાય તો સમજવું વાવાઝોડું પશ્ર્ચિમ દિશા… Read more »
Sir mahuvana dariyama 8:am thi Gaj Vij salu thai Che
sir aa vavajodu lendfall thai etle jamin par teni lenth ketli rahe
Sir system Gfs model pramane Northwest baju jay che tya agal thi Northeast baju recurv thay che rajsthan baju abhyas chalu rakho pade
System na track ma farfer thai shake ?
Now it is very severe cyclone…source IMD
Sir, windy ma jota rain accumulation ma ecmwf pramane Kutch ma sav j ochho vrsad btave Che jyre gfs next Tuesday sudhi vrsad btave Che.. samaj nthi pdti k vrsad avse k km.. ane imd pn Kutch ma aa cyclone depression tarike avse avu btave Che.. sir, amare saro vrsad avana ktla chances dekhay Che tmne??
Hello sir a agahima surendra nagar km bad rahyu che?
Sir GFS vala kachchh parthi turn marine b.k.rajasthanthi dilhi sudhi pahochade chhe?
Sir, cyclon Gujarat thi ketlu dur chhe?
Sir porbandar na darya kinarathi vayu vavajodu ketla km durche.
Sri Kutch Gandhidham ma kevi asar ne varesad hase