Current Weather Conditions on 22nd June 2019
Bay Of Bengal Branch Of Southwest Monsoon Moves Over Some More Parts Of Maharashtra, Most Parts Of Telangana & Chhattisgarh, Rest Of Karnataka, Odisha, Jharkhand & Bihar And Some Parts Of East U.P. The Arabian Sea branch of Southwest Monsoon has not moved since 20th June.
બંગાળી ખાડી વાળી ચોમાસુ પાંખ આજે મહારાષ્ટ્ર ના વધુ ભાગો, તેલંગાણા અને છતીશગઢ ના લગભગ ભાગો, કર્ણાટક, ઝારખંડ, ઓડિશા,બિહાર ના બાકી ના ભાગો તેમજ પૂર્વ યુપી ના થોડા ભાગો માં આગળ ચાલ્યું. અરબી સમુદ્ર વાળી ચોમાસુ પાંખ 20 જૂન થી આગળ નથી ચાલી.
As per IMD :
Southwest Monsoon has further advanced into some more parts of Madhya Maharashtra, some parts of Marathwada, Vidarbha, remaining parts of Karnataka, Telangana, Odisha, Jharkhand, Gangetic West Bengal & Bihar, most parts of Chhattisgarh and some parts of East Uttar Pradesh.
Northern Limit of Monsoon (NLM) passes through Lat. 17°N/Long. 60°E, Lat. 17°N/Long. 70°E, Ratnagiri, Solapur, Adilabad, Brahmapuri, Pendra, Varanasi, Gorakhpur and Lat. 28°N/Long. 83°E.
Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of Central Arabian Sea, Konkan ,Madhya Maharashtra, Marathwada, Vidarbha & Chhattisgarh, some parts of North Arabian Sea, south Gujarat and Madhya Pradesh and some more parts of east Uttar Pradesh during next 2-3 days.
Strong winds and rough sea in association with the Southwest Monsoon are prevailing over Southwest & Westcentral Arabian Sea.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 22nd to 27th June 2019
Strong Winds are mainly blowing from Southwest direction over most of Central Arabian Sea, while these winds are moderate over North Arabian Sea. Winds will continue to blow during the forecast period and they would pickup speed over North Arabian Sea around the end of the forecast period. Isolated showers can be expected over some areas. Pre-monsoon activity is expected to start around 24th June for parts of Saurashtra & Gujarat.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 22 જૂન થી 27 જૂન 2019
દક્ષિણ પશ્ચિમ ના મજબૂત પવનો મધ્ય અરબી સમુદ્ર માં ફૂંકાય છે તેમજ નોર્થ અરબી સમુદ્ર માં મધ્યમ પવનો છે. આગાહી સમય માં આવા પવનો હજુ ફૂંકાશે તેમજ આગાહી ના છેલ્લા સમય માં નોર્થ અરબી સમુદ્ર માં પણ પવન મજબૂત થશે. છુટા છવાયા ઝાપટા અમુક વિસ્તાર માં પડી શકે. હાલ ના અંદાજ મુજબ પ્રિમોન્સૂન એક્ટિવિટી 24 તારીખ થી ચાલુ થાય સૌરાષ્ટ્ર/ગુજરાત ના અમુક ભાગો માં.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir majbut pavan thay a Kay rite joy sakay
Sir talala vistar ma have kyare varo avse
Sir jya chomasu besi gyu chhe tya varsad kevok chhe.ochho k vadhu
Dear sir porbandar ma kyre gaj vij sathe varshad thase
अहमदाबाद में बारिश इस वर्ष कैसी रहेगी
Surat ma vadalchhayu vatavaran chhe.
Sir Arabi vali pankh agad chalse ke kem tamaru su kahevu chhe Avta divso ma
Sir….good morning
Kale bapor pachi ane aadra nakshatra ma meghraj a sukan apya…..bhare gajvij sathe sara japta adya…asspaas ma kyak acho to kyak vadhre japta swarup varsad padyo….tatha ishan khuna ma vijali pn jordar thai…..
Sayla-muli
Di- surendranagar
sir amaro varo kyare avse vavni ma..
Rate Morbi ma gaj vij hatu pan varsad no to sir
Surendrnagar jila ma ghani bhadhi jagiya a saro avo varsad padiyo ratre amuk jagiya a to vavni layak varsad che thanks sar
Sir divyabhaskrar maa news che ke 23 thi 25 june surashtra Kutch maa pavan sathe bhare thi ati bhare varsad padse
sir halvo bhare ati bhare varsad ma varsad nu praman ketlu hoy.inch ma.
Sir aa koi system ne lidhe varsad pdi rhiyo che k pri monsoon
Local level na bhej ne lidhe
સાયલા તાલુકો લોયાધામ આજે આદરા બેસતા રાતે12 વાગયે વાવણી લાયક વરશાદ પડિયો સર આજે વરસાદ નિ આસા ખરિ
Gadhadaa ta. Na Nana Umarda gam ma 4″varsad Dt. 22/6/19 sanje
Australia model sivay bija model nahivat varsad dekhadt ta hata parntu ratre aeka aek Jordan varsad aviyo asre 30 mm jetlo padiyo
Sir aaje sanje 10 vagya thi vinchhiya panthak ma ek dhari gajvij saru se and haju salu se
Sir ai kalawad road bju hu rv chu atyre jor dar kyrni vijdi ne gaje che chmkara lightning bv j thai che varsad ocho che medium rain chlu che pn lightning ne gaje che bv j atyre pn cheli 40 minit thi…
Paddhri ratre 12.a.m jordar japtu
ગાંધીગ્રામ રાજકોટ મા અત્યારે રાત્રે સાડાબાર વાગ્યે ભારે પવન સાથે વરસાદ નુ આગમન. હવે આ સમયે પવન ઓછો થઈ ગયો છે અને ધીમી ધારે વરસાદ ચાલુ છે.
Sir chotila baaju bvj vijali thai chhe ,,chotila thI aali Baaju aavtu hoi aevu dekhay chhe
ગામ. કુડલા તા. ચુડા જી. સુરેન્દ્રનગર
દિવસ દરમિયાન તડકો , ઉકળાટ સાથે બફારો અનુભવાયો ને સાંજે વાતાવરણમાં પલટો આવ્યો.રાતે ૮:૦૦ વાગ્યે ૨૦ મિનિટ સુધી હળવો વરસાદ વરસ્યો પછી મોડેથી ૧૧:૩૦ થી ૨૫ મિનિટ થઈ.હજુ પણ ચાલુ છે ગાજવીજ સાથે. લાગેશે વાવણી લાયક વરસાદ થય જાશે…
– : આભાર : –
રાજકોટ માં ધીમી ધારે વરસાદ ચાલુ
Good
Wankaner ma gaj Vij sathe dhodhamar varsad salu 11:30 pm
Sir aa week ma morbi ni aaju baju vistar ma Sara sarvtrik varsad ni sambhavna chhe ???
Sir adra besta ni sathe prabhav batadyo, varsharutuni sharuvat
સર્વે મિત્રો ને જય શ્રી કૃષ્ણ
ગામ :કોંઢ તા: ધ્રાંગધ્રા
રાત્રિ ના10.05pmથી10.25pm
વીજળી ના કડાકા ભડાકા સાથે મેઘરાજા નુ આગમન થયું રાત્રે 20 મિનિટ સુધી જોરદાર વરસાદ વરસ્યો
નમસ્કાર સર
1/2/3 તારીખે Uac તૈયાર થઈ ગયું છે
5 દિવસ બતાવે તો પાકુ ગણાય
Dholka (Ahmedabad) ma jordar varsad 9 thi 10.30 sudhi ….lagbhag 1.50 ich thi Vadhu
rajkot jangleswer baju saro padyo gaj vij sathe lag bhag 20 mm jevo
તા ધ્રાંગધ્રા ગામ બાવળી રાત્રે 9.30 વાગ્યે અંદાજે 15 થી 20mm જેવો વરસાદ વરસ્યો ગામ થી 3km દુર વાડી વિસ્તારમાં વરસાદ નહિવત છે
Chaada ta Vallbhipur di Bhavangar aamare aajno 1 ih jevo varsad 6
Dhrangadhra ma pan 9:45 pm 0.75 inch jetalo varsad padyo
ગામ-વાઘપર તા-જી-મોરબી ગાજવીજ ચાલુ સાથે સાટા ચાલુ
Pls Check my email id
Ranmalpur
Ta-halvad
1.5 inch varsad
Gondal ma 1.5inch jetalo varsad 7:00thi7:35sudhi
આખા દિવસ ના ભયંકર બફારા બાદ વડોદરા માં વીજળીના ચમકારા સાથે ૧ કલાક જોરદાર જાપટું…..વાતાવરણ માં ઠંડક પ્રસરી…..હજુ ઝરમર વરસાદ ચાલુ.
Gondal ma varsad 1 to 1.5 inch ajubaju chhe
10 minit nu saru japtu. 9.pm
skymet live lighting bil kul sachu j batave she koi pan jagya ea vij thay ane varsad chalu thay to batavi aape 100% sachu pade she sir LINK ahya menu ma rakho live batade 100% sachu j pade
Sir gam narmana ta..jamjodhpur asre 5 vage jordar japtu…khetar mapani bharay gya ..khali 1j gam ma varsad hato
Vadodara ma dhodhmar varsad thanda pawan ane vijli jode
Sir.thundrstrom jota lage se ke kal maharashtra ma Deckler thai jase.?
Moviya gondal 7.30pm thi 8.30 shudhi ma 1ench varshad
Idar taluka ma aajubaju bhare varsad padyo sanje
Sar gondal ma saro varsad
નમસ્તે સર,
આ ચોમાસાનો પહેલો વરસાદ આજે દાહોદમાં પડ્યો, પ્રોપર દાહોદમાં વરસાદની માત્રા ઓછી હતી પણ દાહોદ થી પૂર્વમાં અને ઉતર દિશામાના ગામડાઓમાં 1 ઈંચ સુધીનો વરસાદ આજે પડી ગયો. બપોરના 3.30 કલાકે પૂર્વ દિશામાંથી કાળાડિબાંગ વાદળો, ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે ગાજવીજ થવાનું શરૂ થયું તે બાદ 4 વાગ્યે પ્રથમ વરસાદનું આગમન થયું.
2019નુ ચોમાસું ખુબ જ સારું રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને અને સરને 2019ના ચોમાસાની શુભકામના પાઠવું છું.