Current Weather Conditions on 24th June 2019
Arabian Branch Of Monsoon Moves Forward 110 -150 km. After Four Days Over Central Arabian Sea & Konkan. Mumbai is just 45 km. from NLM on Arabian branch.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની અરબી પાંખ ચાર દિવસ પછી 110-150 કિમિ આગળ ચાલી મધ્ય અરબી સમુદ્ર અને કોંકણ ના વધુ ભાગો પર. મુંબઈ થી 45 કિમિ દૂર.
As per IMD :
Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea, Konkan, most parts of Madhya Maharashtra, remaining parts of Marathwada & Vidarbha, some parts of Madhya Pradesh, some more parts of Chhattisgarh & Uttar Pradesh and some parts of Uttarakhand.
Northern Limit of Monsoon (NLM) passes through Lat. 18°N/Long. 60°E, Lat. 18°N/Long. 70°E, Alibagh, Malegaon, Khandwa, Chindwara, Mandla, Pendra, Sultanpur, Lakhimpur Kheri, Mukteshwar and Lat. 31°N/Long. 80°E.
Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of Central Arabian Sea, Konkan, Madhya Maharashtra & Chhattisgarh, some parts of North Arabian Sea, Gujarat and some more parts of Madhya Pradesh, Uttar Pradesh and Uttarakhand during next 48 hours.
Strong winds and rough sea in association with the Southwest Monsoon likely to prevail over Southwest and Westcentral Arabian Sea during 25th-28th June.
The cyclonic circulation over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood between 3.1 and 3.6 km above mean sea level.
The trough at mean sea level now runs from northwest Rajasthan to Nagaland across East Rajasthan, North Madhya Pradesh, Bihar, Sub-Himalayan West Bengal & Assam.
The Cyclonic Circulation over Coastal Karnataka & neighborhood between 3.1 and 7.6 km above mean sea level persists.
The Western disturbance as a Cyclonic Circulation between 3.1 and 3.6 km above mean sea level over North Pakistan & adjoining Jammu & Kashmir persists. A trough aloft runs with its axis at 5.8 km above mean sea level roughly along Long. 68°E to the North of Lat. 30°N.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ની અરબી પાંખ આજે 110-150 કિમિ આગળ ચાલી છે. હવે મુંબઈ ફક્ત 45 કિમિ દૂર છે. યુએસી પૂર્વ એમ.પી. પર પહોંચ્યું છે. મહારાષ્ટ્ર થી કેરળ સુધી માં જે ઓફશોર ટ્રફ ચોમાસા માં હોવું જોઈએ તે હાલ નિષ્ક્રિય છે.
જોકે હવામાન ખાતા મુજબ આવતા બે દિવસ માં ચોમાસુ મુંબઈ અને ગુજરાત સુધી પહોંચી જશે.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 24th to 27th June 2019
Pre-monsoon has started over parts of Saurashtra & Gujarat and is expected to continue next few days. Onset of Monsoon over Saurashtra, Gujarat & Kutch will be in steps.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 24 જૂન થી 27 જૂન 2019
પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઇ છે સૌરાષ્ટ્ર અને ગુજરાત ના અમુક ભાગો માં અને આગામી થોડા દિવસો ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ચોમાસા નું આગમન કટકે કટકે થાય તેવું અનુમાન છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
અમરેલી લીલીયા માં વરસાદ ફુલ શરૂ 6
Namaste sir atyare amare 1 Kalak thiAti bhare varshad chalu che .Morbi- amran ne vache .
Sir. gaikal sajna LALPUR taluka na east baju na 10 gamda ma sareras 3 each varsad
Sar amare morbi na bajunu gam sadulakama savar thi dimi dhare chalu 6e
sandesh news paper ma gujrat ma vidhivat chomasu besi gayu am lakhe chhe24 kalak ma bhare varsad ni agahi
Morbi jilla ma chhuta chhavaya halva bhare zapta chhalu
Sar. Magrol dariya Pati ma kyare varsad avse pliz
નમસ્કાર……
ગામ. કુડલા. તા. ચુડા … સુરેન્દ્રનગર માં આજે સવારથી ૯ (નવ) વાગ્યા થી વરસાદ ચાલુ છે. ક્યારેક મધ્યમ અને ક્યારેક ઝરમર છાંટા … હાલ પણ ચાલુ છે. વાવણી લાયક થઈ ગયો છે…
સર મોરબી મા અત્યારે ભારે વરસાદ ચાલુ છે…..મજા પડી ગઇ
Sir kale sandhya khiliti ane aaje varshadi vatavaran se savar thi
Ta.maliya hatina
District. Junagadh
Namaskar Ashok bhai s.Nagar na sayla ma 30 minit suthi saru japtu .
Vallbhipur ma varsad nathi
Hello sir ranpur ajubaju ma hal 1 klak sharo varshad padio vavni thaygay
Morbi ma rain start…..
Sir 25 ,26, June ma porabandar dist.ma varsad ni sakyta khari
Morbi ma halvu zaptu
Sir talala gir baju chanto pan padto nthi aenu su karan hoi sake
Kalavad ni aju baju na gamdama vavani layak varsad
Morbi ma megha e jamavat kari…… at 10:20 am
Sir atyare samagra vinchhiya panthak ma 30 minute thi halvo varsad saru and to be continuing
Morbi ma dhimi dhare 25 minit thi varsad chalu 6.
Sir have saurast thi chomasu ketlu dur 6?
સર આ ઓફ શોર ટ્રેક સૌરાષ્ટ્રના દરિયા કિનારા ને પણ લાગુ પડે છે?
તમે આગળ કીધું કે મહારાષ્ટ્ર થી કેરલા એટલે પ્રશ્ન પેદા થ્યો..
ગુડ મોર્નિંગ સર. Bob મા તારીખ 30 ના રોજ એક સિસ્ટમ બને છે અને તે તારીખ 4 ના રોજ જબલપુર પાસે પંહોચે છે અને 850/700 hpa તેમજ 925 hpa આ ત્રણેય લેવલ મા તેનુ સેન્ટર જબલપુર પાસે બતાવે છે એટલે ઝુકાવ જેવુ લાગતુ નથી તો આ પરિસ્થિતિ મા સિસ્ટમ ચોમાસુ ધરી પ્રમાણે આગળ ચાલે ને??
sir surat ma ratna 3. 30 thi 5.30 sudhi dhodhmar ne 5.30 pa6i thodo dhimo chaluj 6e ek dharo haji sudhi
jambusar dist. bharuch aaje vaheli sawar thi avirat varsad megh maher
Sir varsad activity ma vistar ane matra ma vadharo thase avta divaso ma…?
Jsk sir sauthi pela gunjan yadav ne namste khub khub abhinandan dear tame tamam loko nu vicharo co.nai ke tamara vistar nu.biju amare pan kheda kathalal 1.30kalak dhimi dhare padyo.biju aasa rakhu kutch ne saurashtra ma dhodhmar pade to jiv jantu pasu paksio nu gujaran chale
Sir અત્યારે સિહોર અને તેનાથી ઉત્તરે ઘનઘોર અંધારું છવાયું છે. પણ વરસાદ નથી, eny ચાન્સીસ
Heavy rains in Vadodara with thunderstorm from 6.00 to 8.00 am with heavy winds from East direction.
સાહેબ રાજકોટ માં કયારે વરસાદ થશે ?
OK sir
શુભ પ્રભાવ સર, રાત્રે 12:45 થી 1:20 કલાક સુધી, એકધારી વિસ્ફોટક બેટિંગ, ભારે કડાકાભડાકા, ભારે પૂર્વ-દશ્રિણ પૂર્વ પવનની સાથે, તાબડતોડ ભારે વરસાદ ખાબક્યો. મારાં વરસાદ માપન સાધનનો વરસાદી આંકડો 4 થી 5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાત્રે મોજ પડી ગઇ સર, બારે મેઘ ખાંગા જેવો વરસાદ પડ્યો. વરસાદ નું પ્રમાણ એટલું હતું કે પાઈપોમા પાણી સમાયું નહોતું અને ધાબાં પર પાણી ઢગલો થય ગયું. રસ્તાઓ પુરા પાણીમાં ડૂબી ગયા હતા. રાત્રી થી હાલના 8:35 વાગ્યે સુધી છાંટા પડવાનું ચાલુ છે અને આકાશ પૂરું વાદળો થી ઢંકાયેલું છે. આવો વરસાદ ગય સાલ 10 જૂને પડ્યો હતો અને આ વર્ષે 25 જૂને,… Read more »
Good morning sir
” ખેડૂતો આનંદો ” આવું તમે ટૂંક સમય માં લખસો આવી મને આસા છે.
Sir 29 tarikhe Bob ma bannaru low imd GFS 10 dey precipitation forecast ane ecmwf mujab 4.5 July Gujarat upar avatu batave chhe bahu fer far na thai to sharu
Bharuch ma 7:35am thi jordar varsad chalu
Light rain start with wind at nadiad 6.00am
Vadodara ma dhodhmaar varsaad
Good morning
Surat ma dhodhmar varsad chalu….very very high rain..
Aa vakhate premonsoon no labh North Gujarat ne saro mali gayo Central, South Gujarat karta. Haji 2-3 diwas delay thay evu lage Che Gujarat sudhi monsoon pahochta.
વાવણી ક્યાં વિસ્તાર માં બાકી સે તે મિત્રો કોમેન્ટ કરી બતાવો
Porbandar ma kyare varsad avse
સર&મિત્રો આજે અમારે વડીયા માં તો ધીમો ધીમો વરસાદ હતો 4 વાગ્યા થી પણ બાજુમાં ચુડા સોરઠ,તોરી રામપુર,,ખાન ખીજડિયા,,ખાખરીયા,કુંકાવાવ,,અમરાપુર સુધી હતો સારો વરસાદ ખેતર ભરેલા હતા હું અમરેલી થી આવ્યો હમણાં,,અમરેલી કોરું હતું,,,
Sir devbhumi dwarka na
Kalynpur talukama kiyare varsad nu aagaman thase
સર આવતા 4/5 દિવસ મા સારો થઈ જાહે
ઓફશોર ટ્રફ ચોમાસા માં હોવું જોઈએ તે હાલ નિષ્ક્રિય છે સર તો તેનાથી ચોમાસા મા તેની સુ અસર થાઈ?
Rapar kutch MA 7.30 thi dhodhmar varsad chalu lagbhag 3 inch jevo
Sir surendranagar ma varsad kyare thase
સર સુરેન્દ્ર નગર માં વરસાદ ક્યારે થાશે