Current Weather Conditions on 28th June 2019
As per IMD :
Southwest monsoon has further advanced into some more parts of north Arabian Sea, Gujarat & Madhya Pradesh. Northern Limit of Monsoon (NLM) passes through Lat. 22°N/Long. 60°E, Lat. 22°N/Long. 65°E, Dwarka, Ahmedabad, Bhopal, Jabalpur, Pendra, Sultanpur, Lakhimpur Kheri, Mukteshwar and Lat. 31°N/Long. 80°E.
A Low Pressure Area is very likely to form over north Bay of Bengal & neighborhood around 30th June, which is likely to become more marked and concentrate into a Depression during the subsequent 48 hours .
In association with this, conditions are likely to become favorable for further advance of Southwest Monsoon into remaining parts of central India and some more parts of West & northwest India during 1st -3rd July.
The cyclonic circulation over south Pakistan & neighborhood now lies over central Pakistan & neighborhood and extends up to 1.5 km above mean sea level.
The trough at mean sea level now runs from northern parts of Punjab to Manipur across Haryana, North Uttar Pradesh, North Bihar, Sub-Himalayan West Bengal and Assam.
The cyclonic circulation over south Madhya Pradesh and neighborhood persists and now seen at 3.1 km above mean sea level.
The cyclonic circulation over Westcentral Bay of Bengal off North Andhra Pradesh- South Odisha coasts persists and now extends between 4.5 km & 7.6 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 28th June to 30th June 2019
Southwest Monsoon has set in over major portions of Saurashtra & Gujarat today. The NLM passes through 22N &65E to Dwarka, Ahmadabad, Bhopal and on wards to Jabalpur and Pendra, Sultanpur, Lakhimpur Kheri, Mukteshwar and Lat. 31°N/Long. 80°E.
Average rainfall in last 24 hours over Saurashtra was 4 mm (Total average 93 mm. till date)
Average rainfall in last 24 hours over South Gujarat was 27 mm (Total average 80 mm. till date)
Average rainfall in last 24 hours over East Central Gujarat was 7 mm (Total average 64 mm. till date)
Average rainfall in last 24 hours over North Gujarat was 4 mm (Total average 88 mm. till date)
Forecast:
South Gujarat & East Central Gujarat could receive Medium/Heavy Rainfall with Isolated very Heavy Rainfall during forecast period.
25% of All areas covered by Monsoon in Saurashtra could receive Medium/Heavy Rainfall while 75% areas could receive Scattered Showers/Light Rainfall, with Isolated Medium Rainfall during forecast period.
Pre-monsoon activity to continue over Kutch and rest of Saurashtra & Gujarat that is not covered by Monsoon during forecast period.
A Low Pressure Area is very likely to form over north Bay of Bengal & neighborhood around 30th June, which is likely to become more marked and concentrate into a Depression during the subsequent 48 hours . This System is expected to affect Saurashtra, Gujarat & Kutch (70% chance), so update of its potential effects will be given in a few days.
Monsoodata Maps (COLA) for next three days is given below:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 28 જૂન થી 30 જૂન 2019
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સૌરાષ્ટ્ર અને ગુજરાત ના મોટા ભાગો માં બેસી ગયું. ચોમાસુ રેખા હવે દ્વારકા થી અમદાવાદ થઇ ને ભોપાલ તરફ જાય છે. એટલે પોરબંદર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ વિગેરે માં ચોમાસુ બેસી ગયું.
છેલ્લા 24 કલાક માં સૌરાષ્ટ્ર વિસ્તાર માં શરેરાશ 4 મિમી થયેલ છે ( કુલ શરેરાશ વરસાદ આ મહિના માં 93 મિમી )
છેલ્લા 24 કલાક માં દક્ષિણ ગુજરાત વિસ્તાર માં શરેરાશ 27 મિમી થયેલ છે ( કુલ શરેરાશ વરસાદ આ મહિના માં 80 મિમી )
છેલ્લા 24 કલાક માં મધ્ય પૂર્વ માં શરેરાશ 7 મિમી થયેલ છે ( કુલ શરેરાશ વરસાદ આ મહિના માં 64 મિમી )
છેલ્લા 24 કલાક માં ઉત્તર ગુજરાત વિસ્તાર માં શરેરાશ 4 મિમી થયેલ છે ( કુલ શરેરાશ વરસાદ આ મહિના માં 88 મિમી )
ઉપરોક્ત આંકડા માં “વાયુ” વાવાઝોડા ને હિસાબે પડેલ વરસાદ પણ સામેલ છે.
આગાહી:
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં આવતા બેક દિવસ માં મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે તો ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદ ની શક્યતા આગાહી સમય માં.
ચોમાસુ બેસી ગયું હોય તેવા સૌરાષ્ટ્ર ના 25% વિસ્તારો માં માધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે, તો ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદ ની શક્યતા આગાહી સમય માં.
ચોમાસુ બેસી ગયું હોય તેવા બાકી સૌરાષ્ટ્ર ના 75% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તો ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્તા આગાહી સમય માં.
ચોમાસુ ના બેઠું હોય તેવા કચ્છ, બાકી રહેતા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત ના ભાગો માં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે.
મોન્સૂન ડેટા (COLA) ના વરસાદ માટે ના નકશા આગાહી સમય ના આપેલ છે.
બંગાળ ની ખાડી માં 30 જૂન આસપાસ લો પ્રેસર થવા ની શક્યતા છે તેમજ આ સિસ્ટમ મજબૂત બની ડિપ્રેસન થઇ શકે. આ સિસ્ટમ ની સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને અસર કરે તેવી હાલ 70% શક્યતા છે માટે તેની અપડેટ આવતા દિવસો માં આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Good morning sir,
The possibility of medium to heavy rain on 25% of saurashtra between 28to30,beacuse of any system? OR heavy wind(moisturizer wind) pass through that region?
Dhrangadhra varsad ni wait kare che
Hope for the best
kutch ma saro pavan chalu che
અશોકભાઈ મોરબી જિલ્લા ના હળવદ તાલુકા માં વરસાદ ક્યારે પડશે? ને મોરબી જીલો ગુજરાત માં કઈ જગ્યા એ ગણાય? મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્ર કે કસ્છ માં તમે સેમા ગણો છો?
Badha mitro ne pls janavi devanu ke khota khota sawalo jem ke aa gaam ma varsad avse?? Aava sawaalo karine sir no time na bagado… aagahi api Che e vanchi levanu & chomasu kai sir na hath ma nathi ena time e badhej varsad padse. At last aa kudrat Che bas positive raho badhuj saru thase.
Sir hall badha Modelo jota evu Lage 6e
Ke tankara vistar baju varshad ni rah Jovi pad se.
7 tarikh sushi.
Maru anuman sachu 6e ke khotu?
Sir hju pan offshore trough majboot thase 1 ke 2 day ma ??
ખેડુતો ને તમારી માહિતી ઘણી ઉપયોગી થાય છે આભાર સર
Moderate rain still continues….
Extremely heavy rainfall in vadodara since morning 6.00 am with heavy thundering & lightening. Badhe pani pani thai gayu Che & moderate still continues….
સર વંડરગા્ઉંડ સીસટમ ચાલુ કરો ને
સર..ચૉમાસુ રેખા અત્યારે દ્વારકા અમદાવાદ પર છે તેનૉ મતલબ કે બંગાળવાળી સીસ્ટમ ગુજરાત પર આવવાના ચાન્સ વધુ..મૉટે ભાગે સીસ્ટમ ચૉમાસુ રેખા ના રુટ પર ચાલે..ખરુ?
Sir tankara & morbi area ma chance khara Aagahi ma rain na.
Hello sir tame update ma kidhu k saurashtrama 25 taka bhagoma bharethi atibhare varsad padse pan e saurashtarno kyo bhag hase?
Sir aa low deep banase to fari vavajoda no khatro ubho Thai sake surashtra upar
Surat ma gay kal Ni ratri na 12 vagyathi varsad chalu 6e.
Haju pan 8:00 chaluj 6e Saro varsad…
Vadodara north: bhare varsaadi jhapta vijdi na kadaka bhadaka saathe
sir
જામનગર રાજકોટ ઉપર ચોમાશું બેસી ગયું પણ વરસાદ નથી ?
આપણે ત્યાં MSLP 1000+ તે કરણ હશે કે ભેજ નું પ્રમાણ ઓછું છે ,? તમારા અંદાજ પ્રમાણે 5 જુલાઈ પછી જ વરસાદ થશે ?
Heavy rain in vadodara with extremely heavy thundering
Sir Jane ke badha model ne Kutch no rasto chuki Jay avo gat atyare dekhay Che ama ferafar to thay ne sir???
Fresh Update:-
Now rain is extremely heavy from 7:10 in Vadodara with rumble of Thunder……
Good morning sir
Vadodara ma savare 6 vagya thi dhodhmar varsad che….. Thunder and lightening pan jordar….
Hello sir,
Good morning, Moderate Rain in Vadodara ( in my area old padra road)
From 6:30 to 7:00 am still continue…..
sir…
500 hpa …date 5 july, windy gsf ma uac se to 500 hpa ketlu kamnu?
Ashok bhai Jamnagar ma last 3 divs thya no varsaad j nathi #IMD vara e navo ganja no stack try karyo lage……….
Dear sir
Amare jasdan ma aaje sanja 5 vagyathi saro varsad 1 clak ma lagbhag 1thi 2 inch jevo varsa
Morbi ma chomasu besi gyu 6e??
BOB na LP pahela eastwest shear zone (700hpa) no benifit saurashtra ne madshe.barabar ne sir?
Chintan Bhai ne Kay bhay tare janya thi Puri mahiti male Tanya thi le, sir je mahiti ape che tevi biji koi parfect nathi aptu,
Chomasu Jane Kem Ashok Bhai na hath ma hoy, aem amuk mitro prashan puche che, amare kyare varsad avche,Gam ma varsad hoy ane sim na pan hoy to tema sir shu Kare, Varsad e kudrati che
Good information sir
Ame aasha rakhiye ke have lagbhag amaro varo ave chotila ma
Sar jamnagar side Kay Chan’s kharo Sara varsda na
Sir,have perfect aagahi kem nthi thati?
Badha model ma difference kem rahe chhe?
2/3 days baki hoy tyare j perfect aagahi thay chhe..
Jem jem time jay m new technology aave pan varsad ni perfect aagahi krvi easy nthi.
જામવંથલી વરસાદ કઈ તારીખ આવસે
અશોકભાઈ
Sar jamnagar side havy Rain na Chan’s khara plz ans
Thn.sar
Sir ji,, સિહોર માં 7.22 thi 8.45 સુધી અનરાધાર 2.થી 2.5 કે વધુ, સમગ્ર તાલુકામાં જમાવટ કરી. Thank ગોડ
અશોકભાઈ પોરબંદર માં વરસાદ આવે એવી સક્રિયતા છે
Jsk Thanks sir new update
Tnx sar
Sar amare jordar varsad padigayo andaje 4 thi 3 ich jetlo a ne haji chalu se 7pm 9pm villege bhoringada ta liliya dist amreli
tnx sir, for update
ઉત્તર ગુજરાતમા વરસાદમાં કોઈ ચાન્સ ખરા?
એકાદું ઝાપટું આવી જાય તો મગફળી બહાર નીકળવામાં વાંધો ના આવે?
રમકડાં બધા જોઈ લીધા છે પણ પ્રિમોન્સૂનમાં રમકડાં નો બહુ ઉપયોગ નથી, લોટરી લાગે તો લાગે.
જી.અરવલ્લી
તા-ધનસુરા
ભાવનગર માં હેવી રેઇન ચાલુ 8:15 pm
Sir kuchh ane baki saurashtr ma pre monsoon japta atle ame lagbhag emaj aavsu…
At..lalpur.. Jamnagar
Aaj sudhi jaray nathi amara gamdama … proper lalpur ma se.
Thanks for New Update sir
સર તમે આવી અઘુરી માહીતી સા માટે આપો છો સર મને યાદછે કે 5/7 વષ પહેલા જીલ્લા વાઈજ આગાહી આપતા અને હવે આમઈ નહી આમઈ નહી? મારા ગામ ના ખેડુત ભાઈ હુ જયારે સાજે આવુ ત્યારે અેમ પુછે અસોકભાઈ કાઈ કેછે 30& મા સુ સમજવુ અને સર તમને અેતો ખબર હોઈ આ જીલ્લામા વરસાદ થાઈ પછી ભલે વઘ ઘટ થાઈ અમે તમારો વાક નહી કાઢી પણ તમે ખેડુત ને દયેસ પડે તે રીતે આગાહી કરવા વીનતી.અને બીજુ બંગાડ વાળી સીસ્ટમ જે આવતા દિવસો મા આવાનીછે તેમા ગુજરાત70& ચાન્સછે તમે અેમ કહેલછે તો સર ગુજરાત મા26 જીલ્લા છે કોને સુ સમજવુ
Thank you sir
પાલીતાણા ના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ ચાલુ
7:25 થી