Current Weather Conditions on 6th July 2019
Saurashtra & Kutch Has To Wait For Widespread Meaningful Rainfall – Southwest Monsoon Expected To Cover Whole India Within Two Days Except Parts Of West Rajasthan.
સૌરાષ્ટ્ર અને કચ્છ ને સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા બે દિવસ માં પશ્ચિમ રાજસ્થાન ના ભાગો શિવાય સમગ્ર દેશ માં બેસી જશે.
As per IMD :
Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, Barmer, Jodhpur, Sikar, Rohtak, Chandigarh, Una and Amritsar.
Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of Haryana, Punjab and some more parts of Rajasthan during next 48 hours.
The Cyclonic Circulation over Southeast Uttar Pradesh and adjoining Northeast Madhya Pradesh now lies over South Uttar Pradesh & adjoining north Madhya Pradesh and extends up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over North Pakistan & adjoining Punjab and extends up to 1.5 km above mean sea level.
The trough at mean sea level from Northwest Rajasthan to Northeast Bay of Bengal persists and runs across Northeast Rajasthan, South Uttar Pradesh, Jharkhand & Gangetic West Bengal and extends up to 1.5 km above mean sea level. The other branch of it now runs from Jharkhand to Manipur across Bangladesh and Assam & Meghalaya.
The Cyclonic Circulation over south Gujarat Region & neighborhood persists and now seen between 3.1 and 3.6 km above mean sea level.
The Cyclonic Circulation over Northwest Bay of Bengal & adjoining Gangetic West Bengal now lies over West Bengal & adjoining Jharkhand and extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 6th July to 13th July 2019
Very windy and cloudy conditions expected throughout the Forecast period with winds reaching 25-35 km at some time during the day.
Forecast:
South Gujarat & East Central Gujarat could receive scattered Medium/Heavy Rainfall with Isolated very Heavy Rainfall till 7th July. The rain quantum as well as rainfall area will be less for rest of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Showers/Light Rainfall on a few days of the forecast period with Isolated Heavy Rainfall. Saurashtra & Kutch has to yet wait for meaningful widespread Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 6 જુલાઈ થી 13 જુલાઈ 2019
ચોમાસુ ઉત્તરી રેખા હાલ Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, થી બારમેર, જોધપુર, શિકર, રોહતક, ચંદીગઢ, ઉના, અને અમૃતસર થી પાસ થાય છે. હજુ ચોમાસુ હરિયાણા પંજાબ ના બધા ભાગો તેમજ રાજસ્થાન ના થોડા વધુ ભાગો માં આગળ ચાલશે આવતા 2 દિવસ માં.
યુએસી 1.5 કિમિ ની ઊંચાઈ નું હાલ દક્ષિણ યુપી અને લાગુ નોર્થ એમપી પર છે.
સી લેવલ નું ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે વાયા દક્ષિણ યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તે 1.5 કિમિ ની ઊંચાઈએ છે. બીજી પાંખ ઝારખંડ થી મણિપુર જાય છે વાયા બાંગ્લા દેશ , આસામ , અને મેઘાલય.
3.1 કિમિ થી 3.6 કિમિ નું યુએસી દક્ષિણ ગુજરાત/દક્ષિણ સૌરાષ્ટ્ર અને લાગુ વિસ્તારો પર છે, જે હવે યુએસી નું ટ્રફ થશે.
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી બાજુ થી એક નવું યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે જે હવે પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે.
આગાહી:
વાદળછાયું વાતાવરણ તેમજ દિવસ ના ક્યારેક પવન 25 થી 35 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના બધા દિવસો માં.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં છુટા છવાયો મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે 7 તારીખ સુધી. ત્યાર બાદ વરસાદ ની માત્રા અને વિસ્તાર ઓછો રહેશે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત: છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. સીમિત વિસ્તાર માં અમુક દિવસ મધ્યમ વરસાદ. સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Positive raho pancham kori nahi jay. Apna mate e positive point chhe k SW na speed vala pawan ma guj. ma varshad chalu thayo chhe.sarvatrik varshad na sanjog chhe.
Nahitar atla pawan ma to NE india baju varshad thato hoy.
મારા ગામ મા કાવ, તા.ઈડર મા અત્યારે રાતે 12-30 વાગે મધ્યમ વરસાદ ચાલુ થયો…..
ભગવાનની કૃપા …
કોઈપણ મોડલ પર વગર વરસાદ બતાવ્યા વગર સરસ મજા નો વરસાદ
એ જોયુ આજ કુદરતની કૃપા આગળ કોઈ મોડલ નથી ચાલતા …બે દી આગળ બધા મોડલ માવરસાદ બતાવતા હતા , આજ વગર બતાવ્યે કુદરતે વરસાદ આપી દીધો
God is alwys great.
Jsk. Sir. Tropical Tidbits ma ICON 3 – hour Averaged Precip Rate (mm/hr),MSLP (hpa) & 1000 – 500 mb Thickness (dam)
12 z jul 06 2019 Forecast Hour (177) Valid at 21 z Sat, jul 13 2019.
Aa mep ma Kutch, lagu Sindh Oopar 992 Preshar nu Low batave chhe.
To Sir aani shakyata ketli samajvvi ???
Sir IMD j long range forecast kre che a kya map joi ne krtu hse ane a jova long range forecast matE apde su jovanu?
નમસ્કાર સાહેબ, આજે વારો આવી ગયો, મહેસાણા જિલ્લાના સતલાસણા અને આજૂબાજૂના ગામમાં 10.50 થી 11.30pm સુધી ધોધમાર વરસાદ પડ્યો, મારા ગામ મા 2 થી 2.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો… આવો વરસાદ આખા ગુજરાતમાં જ્યાં જરૂર છે ત્યાં પડે તેવી મેઘરાજા ને પ્રાથૅના…
chomasu gaisalni pattern upar to nathi jai rahyune?
Sir Ahmedabad shema aave madhya gujarat ma j ne ??
sir satellite image morbi jila upar vadhala no samu chhi chhata varsad nathi tenu su karn
rajkot na kothariya rod chata chuti chalu
Good
Sir kudarat kyak navu kareshj mane aasha che Saurashtra mate B+
Kyare thase
Sar bhayankar paristhiti no saurast na amuk bhag ne samno karvo pade evu lage chhe baki pachhi bhagavan kare avu na thay pan paristhiti kanik bijoj isaro ape chhe baki pachhi bhagavan Jane
Sir ta-Gadhada game-junavadar Saru avu zaptu 5pm
Bayad, arvalli ma dhodhmar varsad 30 minit thi chalu hal Pan chalu 6
Heavy rain in Modasa dist. Arrvali
With thunder storms from 10.20 to 11 pm
ધોરુ એટલે વરસાદ ગયો
Sar aaj roj surendrnagar jila na limdi taluka ma saro avo varsad padiyo che pan amuk vistar ma sav varsad nathi aaju baju na gamda ma adajit 15thi 20 km ma to anu su karan hoy sake plz javab aapjo sar
Kutra na ladva bnvanu chalu thase hve..! Akhand ram dhun..!
Sir tamaro ajei ave jase
Thanks sir update mate
Very Heavy rain fall bharuch 6:00to 9:52 rain running
Junagadh na dariya kinara na vistar ma bafaro bhuj che.
Amra thanghad Lagta muli taloka vistar ma 80 mm karta vdhare full pavno sathe varsad . Pela pasim thi sata aviyo pashi achanak full Garmin pakdi pasi te varsad Paso variyo ane Sara aeva sata aviya ane tiyar bad vara varan todo kilayr tayu aend purv Daksin thi full pavano sate De Dana Dan varsad
Gaya varsh jevu j thase
Gaya varsh ni jem thase
ધોરુ એટલે પુરું એમ હવે ગ્યો એમ નેં એક ગાડી ઉપડી છે લગભગ તમારો વારો આવી જાસે
સર અમારે સાયલામાં લગભગ દોઢ કલાક માં ત્રણ ઇંચ જેટલો વરસાદ જોરદાર ગાજવીજ અને પવન પણ હતો તો સુઆ થન્ડરસ્ટોર્મ ના લીધે કે પછી બીજુંકોઇ પરિબળ હોય શકે,
સુ.નગર ના મુળી તાલુકા ના આજુ બાજુ ના ગામડાં મા એક થી દોઢ ઇંચ જેવો વરસાદ……હજી 9:00 સુધીચાલુ જ છે…
Sir, jya jya vayu vavajoda ni asar hati tya Paso varsad no round avyo nathi .. vavajoda ni asar na lidhe avu hoi sake?. Plz ans me sir .
સર,
આગાહી સમય દરમિયાન થન્ડરસ્ટોર્મ થશે કે એમનામ વરસાદી ઝાપડા થશે ?
Tnx sar new update
Devbhumi dwarka ma kyare varsad thase
Sir devbhumi dwarka ma kyare chomasu besase?
સાહેબ આતો ધોરુ થઈ ગયું
Sir jordar vijali thay se najik vinchhiya 5 vagya ni meghgarjana sambhalay se
સર ધાંગધ્રા તા ગુજરવદી ગામ માં જોરદાર વરસાદ અંદાજે ડોઢક ઇંચ જેવો હજુ ચાલુ છે ટાઇમ 6.30થી 8.10
Sar rajkot Jilla na kotda sagani na gamo ma kayare varsad aavse
Sir…..
All khedut mitro…….
Je vidhivat chomasa ma east-north mathi pavan , gajvij,,ane dhodhmar varsad avi rahyo che……jankari prmane aa varsad surendranagar district thi mandi ne haal sayla…muli…..atle am kahi sakay k 30 km na area ma che….ane dhodhmar….
Aj na vadalo pn kala dibang…jordar vijli ….ane ane chhata pn kaydesar ek system pramane che…..ane vadlo disa west-north taraf agal vadhi raya che…..
Best of luck for all
Limadi ni ajubaju dhodhmar varsad chalu hato with thanderstrom 6.30 vagye
Surendranagar aspas gramya ma vrasad chalu che
Ashok bhai thanks for the new update,
Sir Evu bani shake ke tame aapeli aagahi samay pehlaj kai ochinto fer far thay ane varsad aavi shake?
Bharuch city ma dhodhmar varsad
Sir Morbi ma kiyare rain aavse
Sir amare jamnagar jila ne katlik rah Jovi padse
Sir,mari comment 3-4 di thi dekhati nthi..
Why??
Thanks sir new apdare aapvabal
6:30 pm thi 7:30 pm gaj vij sathe saro varasad. Thanks.
સર દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપર uac છે તોય કેમ ફાયદો મળતો નથી અમને
સૌરાષ્ટ્ર મા સારો વરસાદ કયારે થશે