Rainfall Starts Over Parts Of Saurashtra, Gujarat & Kutch – Update 29th July 2019

30th July 2019
IMD Satellite Image

Current Weather Conditions on 29th July 2019

Some weather features from IMD :

The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bhilwara, Guna, Umaria, Pendra Road, Sambalpur, Chandbali and thence Southeastwards to Eastcentral Bay of Bengal extending up to 2.1 km above mean sea level.

The Cyclonic Circulation over Northwest Bay of Bengal & neighborhood extending up to 7.6 km above mean sea level now lies over North Odisha & adjoining areas of Gangetic West Bengal and Jharkhand tilting Southwestwards with height.

The Cyclonic Circulation over central parts of Rajasthan now lies over South Rajasthan & neighborhood and extends up to 3.6 km above mean sea level tilting Southwestwards with height.

The Trough from Central parts of west Rajasthan to Northwest Bay of Bengal now runs from South Rajasthan to Odisha across Madhya Pradesh and North Chhattisgarh extending between 3.1 km up to 7.6 km above mean sea level tilting Southwards with height.

The Western Disturbance as a Cyclonic Circulation over North Pakistan and adjoining Jammu & Kashmir now lies over Jammu & Kashmir and neighborhood at 3.1 km above mean sea level with the Trough aloft with its axis at 5.8 km above mean sea level roughly along Long. 73°E to north of 32°N.

The Western Disturbance as a Cyclonic Circulation between 4.5 & 5.8 km above mean sea level over Afghanistan & neighborhood persists.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There is a shortfall of 55% rain till 29th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 28% Deficit till 29th July 2019. Kutch is a 81% shortfall from normal till 29th July 2019.

 

 

Forecast: 26th July to 31st July 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)

Cloudy weather on most days of the balance forecast period. Wind speeds of 25 to 50 km at some times daily during the forecast period over different areas of Saurashtra, Kutch & Gujarat. Upper Air Cyclonic Circulation lies over South Rajasthan and adjoining areas of North Gujarat.

Forecast Dated 26th July is given here with rainfall figures for clarity:

South Gujarat some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm while  some places receiving more than 65 mm on some days of the forecast period. High rainfall centers could reach total of  200 mm Rainfall during the forecast period.

North Gujarat some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm while  some places receiving more than 65 mm on some days of the forecast period. Mainly during 28th-30th July. High rainfall centers could reach total of 200 mm Rainfall during the forecast period.

East Central Gujarat some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm and Isolated centers receiving more than 65 mm on some days of the forecast period. High rainfall centers could reach total of 150 mm Rainfall during the forecast period.

Kutch could some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm while some places receiving more than 65 mm on some days of the forecast period. Mainly during 28th-31st July. High rainfall centers could reach total of 150 mm Rainfall during the forecast period.

Saurashtra Districts of Surendranagar, Rajkot, Morbi, Jamnagar, Dev Bhumi Dwarka some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm and Isolated centers receiving more than 65 mm on some days of the forecast period. Mainly during 28th-31st July.

Rest of Saurashtra Districts some centers could receive up to 7.5 mm, some centers 7.5 mm to 35 mm, and some centers 35 mm to 65 mm on some days of the Forecast period.

Note: There are chances of Forecast outcome differing from reality and would be reviewed at the end of forecast period.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 જુલાઈ થી 31 જુલાઈ 2019

29 જુલાઈ 2019 ની સ્થિતિ:

મોન્સૂન ધરી દરિયા લેવલ થી 2.1 કિમિ ની ઊંચાઈ સુધી છે અને સાથે બે યુએસી આ ધરી માં સામેલ છે(એક યુએસી દક્ષિણ રાજસ્થાન પર છે અને બીજું યુએસી નોર્થ ઓડિશા/પશ્ચિમ બંગાળ પર છે). હાલ આ ધરી જેસલમેર, ભીલવાડા, ગૂના , ઉમરીયા , સંબલપુર, ચાંદબલી અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લબાય છે.

નોર્થ ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળ પર સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ના લેવલ સુધી નું  છે. વધતી ઉચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

રાજસ્થાન વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણ રાજસ્થાન અને લાગુ નોર્થ ગુજરાત પાર છે અને તે 3.6 કિમિ ની ઉચાઈએ સુધી ફેલાયેલ છે. વધતી ઉચાયે દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

દક્ષિણ રાજસ્થાન થી એક ટ્રફ દક્ષિણ રાજસ્થાન થી ઓડિશા સુધી 3.1 કિમિ થી 7.6 કિમિ ના લેવલ સુધી છે અને તે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ જમ્મુ અને કાશ્મીર અને આસપાસ ના વિસ્તાર માં છે 3.1 ની ઉંચાઈએ અને સાથે ટ્રફ 5.8 કિમિ જે 73°E અને 32°N. થી નોર્થ બાજુ.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 4.5 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈએ યુએસી તરીકે છે જે અફઘાનિસ્તાન અને આસપાસ ના વિસ્તાર પર છે.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 29 જુલાઈ સુધી માં વરસાદ ની 55% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 28% ઘટ રહી છે. એકલા કચ્છ માં 81% ઘટ છે.

આગાહી: 26 જુલાઈ થી 31 જુલાઈ 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

આગાહી ના બાકી ના દિવસો માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ તેમજ બહુ તેઝ પવનો દર રોજ અમુક ટાઈમે વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે. અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણ રાજસ્થાન અને લાગુ નોર્થ ગુજરાત આસપાસ ના વિસ્તાર માં છે.

26 જુલાઈ ની આગાહી અહીં ચોખવટ માટે વરસાદ ના આંકડા સહીત લખી છે.

દક્ષિણ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને અમુક સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા.  આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.

નોર્થ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને અમુક સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 30 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.

મધ્ય પૂર્વ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને એકલ દોકલ સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.

કચ્છ માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને અમુક સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.

સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવ ભૂમિ દ્વારકા જિલ્લા માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને એકલ દોકલ સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા.  મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન.

સૌરાષ્ટ્ર ના બાકી ના જિલ્લાઓ માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm સુધી તો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm અને કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm.

નોંધ: આગાહી આપેલ વરસાદ ની માત્રા અને આગાહી સમય પૂરો થાય ત્યાં સુધી નો જે વરસાદ થાય તેમાં વધ ઘટ ની શક્યતા છે. તેનું મૂલ્યાંકન આગાહી સમય પછી થશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Forecast In Akila Daily Dated 27th July 2019

Read Forecast in Sanj Samachar Daily Dated 26th July 2019

Read Forecast In Akila Daily Dated 26th July 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Bhavesh Parmar
Bhavesh Parmar
29/07/2019 10:06 pm

Gfs haal to gujrat region mate bahu positive Che ….next 10 mate ……varsad Che ….saro …hve sir vaat Che 1 ke 2 August ma low thay tyare pn windy conditions rhese tevu Che ..tyare pn Dhari normal rehse aevu dekhai rhyu Che ..to system gujrat …njik aave …athava central India ma aave to pn Dhari no Labh male …haal je che teno faydo Ghano Mali rhyo Che ..aa rite south baju upar jta rhe to next 5 days Sara …rehse Gujarat Ane Saurashtra .mate … Positive to Che j ..

Bakotra vikram
Bakotra vikram
29/07/2019 10:00 pm

Sir junagadh mate no link apo ne

Er.Nikunj Godhani
Er.Nikunj Godhani
29/07/2019 9:56 pm

Thanks for your update…and sir u r grate for all farmar.beacuse your work is very good for all farmer.thanks again sir…we r salute to u…..we r heartly thanks to u..

Pratapbhai chundavdra
Pratapbhai chundavdra
29/07/2019 9:56 pm

Sar waether atlas ni porbndr ni lig moklone

Darsh(Nadiad)
Darsh(Nadiad)
29/07/2019 9:53 pm

Sir,aje 12mm varsad padyo..
Biju thodu range bahar nu chhe pan date 7 to 11 ma bukka bolavse evu lage 6e.
A round ma badhe season no 25% varsad padse evu lage 6e..

Makbul badi
Makbul badi
29/07/2019 9:51 pm

sir ta wankaner gam samadiyala.mesariya.mahika ane ajubaj na gam ma savare 2AM ti 11.30AM suthi ma dodmar 6 ti 7 each varsad

Neel vyas
Neel vyas
29/07/2019 9:51 pm

પાલીતાણા તાલુકા માં ધીમીધારે વરસાદ ચાલુ

Rathod ranjit gadhada
Rathod ranjit gadhada
29/07/2019 9:51 pm

Joke amare halva japta sivay kai nathi Pan kale jyare varsad noto tyar ni pristhi ane aaj ni pristhiti ma jamin aasman No. Fer se kale Sir par negative aetek hatu ane aaje? Vah vah maru kevanu aej ke pristhiti jovo parinam nahi ke tamam vastu nisovi ne ae aapdi same apdet muke se

Meram kuvadiya morbi
Meram kuvadiya morbi
29/07/2019 9:50 pm

Sir morbi maliya ni link apo ne pls

Dangar parbat
Dangar parbat
29/07/2019 9:49 pm

Thx..sar dp ray gay hu 2 varas thi tamari agahi ane comment vachu chav aaje comeent kayri

Mahesh Sarvaiya
Mahesh Sarvaiya
29/07/2019 9:43 pm

hal 9.42 pm a Dhrol ane ajubaju na vistar ma dhodhmar varsad pde 6e

Ramesh Patel kutch mandvi
Ramesh Patel kutch mandvi
29/07/2019 9:43 pm

Sir 2vagethi varshad chalu che continue madhyam+bhare
Tamari menatne salam

Hemant mungra
Hemant mungra
29/07/2019 9:38 pm

Thanks,
Vijay bhai

Dilip Gadhiya
Dilip Gadhiya
29/07/2019 9:36 pm

Sir amare Amreli sarambhda ma aaje bapor pachi 2:45 thi 4:30 sudhi ma khetar bara Pani nikli gya ane hamna pan saru japtu aavi gyu.

Mayur pipaliya
Mayur pipaliya
29/07/2019 9:35 pm

Sir jamkandorana ni link aapo

dhavalranipa1994@gmail.com
dhavalranipa1994@gmail.com
29/07/2019 9:34 pm

Dhrol ma dhimi dhare varshad chalu 6e

Khambhala sahil
Khambhala sahil
29/07/2019 9:33 pm

Sir t.upleta
J.rajkot
G. bhayavadr
andaj mate link apone

Jayesh vekariya
Jayesh vekariya
29/07/2019 9:33 pm

Sir gondal mate no link Apo ne

manish virani
manish virani
29/07/2019 9:30 pm

8/9 tarikh ma saurastr ne dharvi dese.
am i right sir??

vikram maadam
vikram maadam
29/07/2019 9:29 pm

sir… dwarkathi north vdhare -west ochhu ma gajvij chalu thy gy …. tapak tapak chhata pde amare atyare dwarka vistar ma

pavan ni gati lagbhg 50…60km hse

Jagdishdan gadhavi
Jagdishdan gadhavi
29/07/2019 9:26 pm

સરજી…આપના ચરણોમાં શત શત વંદન..
આપની પાસેથી વેધરતો શીખવા મળે જ છે..પણ જિંદગી નું વેધર પણ ઘણું શીખવા મળે છે..
ક્યાં થી શીખ્યા આપ આટલી અટલ ધીરજ ધારણ કરવાનું? ઘણીવાર એકના એક સવાલો વાચી અમારા લોહી ઊકળી ઊઠે છે ..પણ આપ કેટલો ટાઢો કોઠો રાખી ખૂબજ માર્મિક જવાબો આપો છો..આપ મનોવૈગ્યાનિક પણ છો…
એક સાદર વિનંતી છે સર..જ્યારે હવામાનની અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિ હોય ..સૌના જીવ પડીકે બંધાયા હોય ..ત્યારે આપ અમારી સાથે જ રહેજો..કોમેન્ટ એક કલાકેય બંધ થૈ જાય તો સૌ રઘવાયા થૈ જાય છે..
આપની આ સેવાને ગુજરાત ક્યારેય ભૂલશે નહીં..
માતાજી આપની સદાયે ચડતી કળા રાખે….

Dangar parbat
Dangar parbat
29/07/2019 9:24 pm

Sorry sar pan aama dp kem rakhavi khabar nathi

Jitu khokhani
Jitu khokhani
29/07/2019 9:23 pm

Thank you very much sir
Badha model pani ma besi gya hata pan varsad bilkul tamari agahi mujab j avyo
All Gujrat ma & saurastra ma amare Tankara ma 8 pm. This chalu che haju saro pade che

Umesh Kakadiya
Umesh Kakadiya
29/07/2019 9:19 pm

Bhavnagar Ane vallbhipur MA 7.30 thi varsad sharu dhimidhare haji sharu j 9.18 Ane kadach ajubaju badhe hashe j

Dilip
Dilip
29/07/2019 9:15 pm

Abhar saheb varsad aave ke na aave pan tame mahan chho sir…keshod

patelchetan
patelchetan
29/07/2019 9:12 pm

Sir Amare t ek dam sky clean che Tara dekhay ane akash t ek dam clean thai gyu che…

Dangar parbat
Dangar parbat
29/07/2019 9:11 pm

Sar pavan vadhare hoy to su varsad na aave aamre aaya dev bhumiduvarka ma pav bav vadhare che

Digesh Rajgor
Digesh Rajgor
29/07/2019 9:09 pm

Sir 1 kalak saro evo padyo and 3:30 pm pachi varshad dhimi dhare chalu 6 9:00pm… kutch mandvi…
Haji 2 divas ni aagahi baki 6….bahu jarror 6 kutch ne varshad ni ..prabhu pase asha rakhiye k 2 inch thi 3 invh no aakdo 6 inch sundhi pochadi de…

Dilip vadodara
Dilip vadodara
29/07/2019 9:08 pm

Thanks sir vadodara ma chhela dodh kalkak thi vardad chalu chhe

Hareshjagani jagani
Hareshjagani jagani
29/07/2019 9:05 pm

Sir gariyadharni link apone

Jaman karshanbhai sanghani
Jaman karshanbhai sanghani
29/07/2019 9:01 pm

Sir dhrol ni link hoy to apone

બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
29/07/2019 8:56 pm

તા. જી. અમરેલી
ગામ મોટા માચીયાળા
આજ એક ઝાપટું આવું હતું
હાલ ઉગમણી આથમણી વીજળી નાં પ્રકાશ પંડે છે નેં મસરીયુ આવે છે

Maulik bhatt (jetpur)
Maulik bhatt (jetpur)
29/07/2019 8:54 pm

sir agami 2 divas ma jetpur mate ni varsad jovani link apo ne

Kishor patel
Kishor patel
29/07/2019 8:48 pm

Sir, paddhari mate link aapone

Sanjay rajput
Sanjay rajput
29/07/2019 8:48 pm

Sir banaskata deodar mate adaj aapo

Chirag patel
Chirag patel
29/07/2019 8:47 pm

સમય કાઢી ને આપે અપડેટ કરી એ બદલ આભાર અશોકભાઈ

Busa manoj
Busa manoj
29/07/2019 8:38 pm

Sir paddhari ni link aapone

Dangar parbat
Dangar parbat
29/07/2019 8:34 pm

Sar aaje jam khabhaliy ma vatavar saru che jovay have su thay e

Upendrasinhjadeja4@gmail.com
Upendrasinhjadeja4@gmail.com
29/07/2019 8:33 pm

Sir amara gam sevak dhuniya ma bhej
10PM thi 2 am sudhi saro batave che
To varsad na ketla % chans
Windy ma
850 hpa 95 %
700 hpa 92%
500 hpa85%

Jivanidipak
Jivanidipak
29/07/2019 8:32 pm

Sir agahi 2 divas ni samjvi 30 and 31

Dangar parbat
Dangar parbat
29/07/2019 8:32 pm

Sar mari comment kem nathi aavti

Balasara k r
Balasara k r
29/07/2019 8:31 pm

સર આભાર જે આવૈ ઈ વરસાદ આવૈ ઐનૈ પુગાય
સર આભાર તમારો તમૈ ખુબજ મહૈનત કરી બધા નુ સારુ કરો શો આભાર

Ketan gadhavi
Ketan gadhavi
29/07/2019 8:25 pm

મિત્રો બે દિવસ પેહલા કહેતા કે વરસાદ નય આવે મોડેલ પાણી માં બેસી ગયા, સરે 26 આગાહી કરેલી હતી સર ની આગાહી પ્રમાણે જ વરસાદ પડી રહ્યો છે, સર તમે ગ્રેટ છો, આવી વ્યક્તિઓ ને ભગવાન મોકલે છે,

hasu patel
hasu patel
29/07/2019 8:23 pm

Tankara ma varsad chalu thayo
Round 2
7:55

Nilesh
Nilesh
29/07/2019 8:19 pm

Sir Jasdan ni link chhe?

D. K. Nandaniya
D. K. Nandaniya
29/07/2019 8:17 pm

Kutiyana ma varsad ni matra ketlik hase sir

Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
29/07/2019 8:14 pm

Jay mataji sir….aaje savarthi zarmar zarmar bapor sudhi aavyo varsad…hal pavan nthi…to sir uac North Gujrat par se to amne labh malse kalna divas sudhima …hju amaro varo aavyo nthi to… village-bokarvad, ta-visnger dist-mehsana

Fatehsinh Rajput. Chuda
Fatehsinh Rajput. Chuda
29/07/2019 8:14 pm

Thanks sir for update. Savarthi sanj sudhi kok kok chhata .Haju kaeee khas nathi.

Karmur lakhabhai
Karmur lakhabhai
29/07/2019 8:13 pm

Sir jamkhambhaliya ma varsad jova mate ni link apjone plz..

Mahendra bhadarka
Mahendra bhadarka
29/07/2019 8:12 pm

Sir porabandar dist ma jyare vadad aave tyare khubj pavan aave che and pachi normal Thai Jai che aavu kem Bantu hase