July 2019 Registered More Than One Million Page Views Just In One Month at Gujaratweather.com
જુલાઈ 2019 ફક્ત એક મહિના માં Gujaratweather.com વેબસાઈટ 10 લાખ થી વધુ પેજ વ્યુ પર પહોંચ્યું.
Analytics www.gujaratweather.com Audience Overview 20190701-20190731
Current Weather Conditions on 1st August 2019
Saurashtra, Gujarat & Kutch Received Very Good Round Of Rainfall
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ આવ્યો
Some weather features from IMD :
The Low Pressure area over Central parts of North Madhya Pradesh and neighborhood has become less marked. However, the Associated Cyclonic Circulation now lies over Northwest Madhya Pradesh and neighborhood and extends between 1.5 & 3.6 km above mean sea level.
The Axis of Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Jaipur, Jhansi, Siddhi, Daltonganj, Burdwan and thence Eastwards to Manipur and extends up to 2.1 km above mean sea level.
The Trough from Gujarat to Jharkhand now runs from South Rajasthan to Northwest Bay of Bengal across the Cyclonic Circulation over Northwest Madhya Pradesh and neighborhood, South Uttar Pradesh, Jharkhand, and Gangetic West Bengal between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.
The Cyclonic Circulation at 7.6 km above mean sea level over Eastcentral Arabian Sea and adjoining Konkan now lies over East Arabian Sea and adjoining South Konkan & Goa.
The Cyclonic Circulation over South Odisha and adjoining North Coastal Andhra Pradesh now lies over Westcentral Bay of Bengal off North Coastal Andhra Pradesh between 5.8 & 7.6 km above mean sea level tilting southwards with height.
A Low Pressure Area is expected to form over the Northeast bay of Bengal around 4th August.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
Very good round of rainfall has occurred over most parts of Saurashtra, Gujarat & Kutch during 26th to 31st July 2019. There is yet a shortfall of 30% rain till 1st August 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has just 11% Deficit till 1st August 2019. Kutch yet has 41% shortfall from normal till 1st August 2019.
Forecast: 1st August to 6th August 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days of the forecast period. Wind speeds of 25 to 50 km at some times daily during the forecast period over different areas of Saurashtra, Kutch & Gujarat.
Gujarat Region expected to get further rain during first three days of Forecast period. The Rain coverage and quantum will decrease during the latter parts of Forecast period.
Saurashtra & Kutch expected to get further rain during first three days of the Forecast period. However, the rain coverage and quantum will be less compared to Gujarat Region. However, Coastal Districts of Junagadh, Gir Somnath, Amreli, Bhavnagar and some areas near Gujarat Region could get more benefit compared to rest of Saurashtra & Kutch.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 ઓગસ્ટ થી 6 ઓગસ્ટ 2019
1 ઓગસ્ટ ની 2019 ની સ્થિતિ:
એમ.પી. ઉપર નું લો પ્રેસર નબળું પડ્યું અને આનુસંગિક યુએસી નોર્થ વેસ્ટ એમપી ઉપર હજુ મોજુદ છે જે 1.5 કિમિ થી 3.6 કિમિ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી હવે જેસલમેર, ઝાસી , દાળોતગંજ, બર્દવાન અને ત્યાંથી પૂર્વ બાજુ મણિપુર સુધી અને 2.1 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. એટલે કે ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્થ બાજુ ચાલી ગયો.
ગુજરાત થી ઝારખંડ સુધી નો ટ્રફ હવે દક્ષિણ રાજસ્થાન થી નોર્થવેસ્ટ બંગાળ ની ખાદી સુધી છે, વાયા એમપી નું યુએસી, દક્ષિણ યુપી, ઝારખં અને પશ્ચિમ બંગાળ. આ ટ્રફ 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. પશ્ચિમ છેડો થોડો નોર્થ ગયો કહેવાય અને આવતી કાલે વધુ નોર્થ જશે.
મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને લાગુ આંધ્ર પ્રદેશ કિનારા નજીક યુએસી છે જે 5.8 થી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
એક નવું લો પ્રેસર નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી ઉપર 4 ઓગસ્ટ આસપાસ થશે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 29 જુલાઈ સુધી માં હજુ વરસાદ ની 30% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 11% ઘટ રહી છે. એકલા કચ્છ માં હજુ 41% ઘટ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 ઓગસ્ટ થી 6 ઓગસ્ટ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના દિવસો માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ તેમજ બહુ તેઝ પવનો દર રોજ અમુક ટાઈમે વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે.
ગુજરાત રિજિયન માં પહેલા ત્રણ દિવસ હજુ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. વરસાદ ની માત્રા અને વિસ્તાર પાછળ ત્રણ દિવસ માં ઘટશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં આગાહી ના પહેલા ત્રણ દિવસ હજુ વરસાદી માહોલ રહેશે. વરસાદ ની માત્રા ગુજરાત રિજિયન થી પ્રમાણ માં ઓછી. તેમ છતાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ના કાંઠા ના વિસ્તારો તેમજ ગુજરાત રિજિયન ને લાગુ વિસ્તારો માં સૌરાષ્ટ્ર અને કચ્છ ના બાકી ના વિસ્તારો કરતા વધુ ફાયદો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 1st August 2019
Read Forecast in Sanj Samachar Daily Dated 1st August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
sir hve kutchh ma japta avi sake ke agami divso ma ke vatavarn khulo rese
Thanks for new update
Tnx sir. for new abdet..
અમારે એક કલાક થી સારો એવો વરસાદ પડે છે
thx sir new update
વિસાવદર પંથકમા 8pmથી સારો વરસાદ વર્ષી રહ્યો છે.
તા. જી. અમરેલી
ગામ મોટા માચીયાળા
1..8..2019
કાલ રાતથી આજ હાલ સુધી રેડા નો વરસાદ અડધો ઈંચ વરસાદ
આ વર્ષ નો ટોટલ વરસાદ 4 ઈંચ
મારાં ગામ મોટા માચીયાળા થીં 30kmકીલોમીટર નાં એરીયા વાલા મને વોટસપ માં હાય મોકલે બીજા નય ગુપ માટે
મો.9824530850
Sar aamare duvarkama vavni to thay manman have jo japta pan chalu riye to faydo thay
Sir tamari aa apdate ma sanj samachar ma porbandar nu nam che ani akila ma nathi.. ane aya apeli che ema pan nathi.. to sanj samachar vada e eni rite porbandar lakhi nakhyu k..?
આ વખતે મોરબી સુરેન્દ્રનગર હળવદ કે વાંકાનેર નુ નામ સાંભળીને સર જવાબ નહીં આપે કેમ કે આપણે વરસાદ વગર ના વીસતાર વાર સએ
Ashokbhai khotu na lagadata tame really mahan chho pan last two years hu jou chhu tame English ma bahu powerfull chho.acoording to your age.plz Sahre your details.amne amara parivar jeva lago chho etle puchyu.kathalal kheda (edited….co nu chho karyu, cu nu chhu karyu)
સર આજે પણ અમારે ૪.૩૦ થી ૭.૩૦ સુધીમા ધીમી ધારે 30 mm વરસાદ પડી ગયો.
Sir,4 di ma total 9″ jetlo thai gayo..
Thanks…
હવે આ વરસાદ અમારો પીછો મૂકે તો સારૂ હો!
20 તારીખ થી ચાલુ થયો છે હજી બંધ થાવાનુ નામ નથી લેતો
એક દીવસ એવો નથી ગયો કે વરસાદ નો આવ્યો હોય
અત્યારે પણ અડધી કલાક થી ચાલૂ જ છે 8:pm સારો વરસાદ
અને આગાહી જોતા તો હજી અમારે બે દિવસ ભૂકા કાઢશે
ભગવાન કરે ને થોડોક સૂરેન્દ્રનગર વાળા સામૂ જોવો ભગવાન એણે તમારૂ શૂ બગાડ્યૂ
સુરેન્દ્રનગર વાળા ની કોમેન્ટ જોય ને એવૂ લાગે કે ભગવાન આટલો બધો ભેદભાવ રાખતો હશે
હજી વાવણી નથી થય એવી કોમેન્ટ સાંભળી ને બોવ દૂખ થાય છે
Sir. Soda lemon atle su. Plz. ans.
thenx for new updat sir…..
Sir…porbandar baju koi nodhpatra varsad nathi sauth north saurastra vache (v) sef ma west bhag ma nathi system ke nathi shearzon ke trouf model pan nathi batavta to agahi samey
Ma koi shakyata khari…?pl.sir ans.
Patdi taluka surendranagar district
KORU DHAKOR
Sir keshod ma 6:50 thi dhodhmar varsad padi rahyo chhe…
Heavy to heavy rain since one hour at keshed
Thanks sirji
Sar amare keshod baju 30 minit dhod mar ne hal dhimo salu se varsad tnx
Storm Wipha is currently in South China Sea but in the next few days will move across Myanmar and merge with the upcoming depression in Bay of Bengal. :Skymet
Sir weather us ma precipitation walu che 1 hourly , 3 hourly jema kayu model vadhare saru and accurate GFS ke ECMWF please answer kem ke banne ma gno moto farak batave che ????
Keshod ma dhamakedar ening chalu since 1hour
There is a storm in South China Sea and expected to emerge on bay of Bangal by 5 th August. Do we have any model which tells us where that will beneficial to Gujarat or not?
સર મારી કોમેટ કેમ નથી દેખાતી
સુરત મા આજે દિવસે વિરામ બાદ ૬ :૩૦ ધોધમાર વરસાદ ચાલુ….
ઉકાઈ ડેમ ની જલ સપાટી ૩૦૦ ફૂટ ને પાર…
Saurashtra ma aa round kevo
Hase
Thanks new update mate sir
Lakhatar taluko koro dhakor haju
ગઈ રાતે સરસ વરસાદ પડયો રાતે 2 થી સવારના 5 વાગ્યા સુધી…વાંઘા મા ભરપૂર પાણી આવ્યુ….
સવાર થી જ માઢી ગામ જે રોપ માટે પ્રખ્યાત છે ત્યાથી ટમેટા ને મરચા નો રોપ લાવી સોંપી દીધો…
હવે આગામી ત્રણ દી તમારા કહ્યા પ્રમાણે ભારે પડશે કે પછી ઝાપટા આવશે ? હજુ વાતાવરણ સારુ દેખાય છે ને દિવસ દરમિયાન હળવો વરસાદ આવ્યા કર્યો.હજુ ભારે વરસાદ ની આશા રાખી શકાય ?
Sir
Sanj samchar ni update juni che
Surendranagar ma varsad nathi
Sir Sanj samasar ni link to 26 tarikh ni se
Sir imd dvara second longe forecast aapvama aavyu se mobile ma khultu nathi kaik mobile ma khule tevi help karo ne
Sir amaro vistar haju ae chinta Janak?
Sir to fari pachhu amare nirasa j ganvani
To.gingani ta.jamjodhpur
Sir last 30minit thi bhare varsad padi rahyo se. Last round no total varsad8inch padi gayo.nadi,talav badhu overflow jay se.
Thanks sir. Moj padi gay.
રાજકોટ માં કયારે સાહેબ ?
Sir morbi ma kevo varsad rese 3 divas ma
Sir Hu surendranager na Dhragadhra taluka ma thi Chu amare haji suthi vavanhi layk varsad nathi thayel too su have kyare thay telm lage 6
Sur ji sanj samachar ni chapa ni link Dt.26 ni che Thenks new apdet .
Thanks sir for new update
Keshod ma dhodhamar varsad chalu 6:50pm thi
Sir devbhumi dwarka NE kevo labha malase
Keshod ma 7:40 vagya this dhodhmar varsad chalu
Tnx for new update sirji
Sir amare porabandar dariya pati me labha malshe Kem
Sar pavan ni gati ketli rese saurast ma rajkot jillo
Upleta taluka ma a varasad kevo rahese??