Current Conditions on 19th August 2019
Reduced Rainfall Activity Over Saurashtra Gujarat & Kutch For This Week
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં આઅઠવાડિયું વરસાદી માહોલ ઓછો રહેશે
Map showing some Rainfall activity over Saurashtra
Afternoon/Evening of 19th August 2019
Some weather parameters from IMD:
The Low Pressure Area over Western parts of Gangetic West Bengal & adjoining Jharkhand now lies over North Jharkhand & adjoining Bihar with the associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level.
The Monsoon Trough at mean sea level now passes through Firozpur, Kaithal, Meerut, Lucknow, Churk, center of Low Pressure Area over North Jharkhand & adjoining Bihar, Purulia, Digha and thence Southeastwards to Northwest Bay of Bengal.
The Cyclonic Circulation over Haryana & adjoining West Uttar Pradesh now lies over Northwest Uttar Pradesh & neighborhood between 1.5 km & 3.1 km above mean sea level.
The Cyclonic Circulation over Southwest Bay of Bengal off north Tamil Nadu coast now lies over North coastal Tamil Nadu & neighborhood between 3.1 km & 4.5 km above mean sea level.
An East West shear zone runs roughly along Latitude 14°N between 5.8 km & 7.6 km above mean sea level across South peninsula.
An off shore trough at mean sea level runs from Karnataka coast to North Kerala coast.
A Cyclonic Circulation between 2.1 & 4.5 km above mean sea level lies over Saurashtra & neighborhood.
The Western Disturbance as a trough in Mid & Upper Tropospheric Westerlies with its axis at 5.8 km above mean sea level persists roughly along Long 72°E to the North of Lat 30°N.
19 ઓગસ્ટ 2019 વાતાવરણ ની પરિસ્થિતિ:
નવું લો પ્રેસર હવે નોર્થ ઝારખંડ અને લાગુ બિહાર પર છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી હવે ફિરોઝપુર, કૈથલ, મિરત , લખનૌવ, નોર્થ ઝારખંડ વાળું નવું લો પ્રેસર, પુરુલિયા, દીઘા અને ત્યાંથી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
નોર્થ ઇન્ડિયા વાળું જૂનું લો પ્રેસર નબળું પડી હવે ફક્ત યુએસી તરીકે નોર્થવેસ્ટ યુપી એન્ડ લાગુ વિસ્તારો પર છે જે 1.5 કિમિ થી 3.1 કિમિ ની ઉંચાઈ માં છે.
અરબી સમુદ્રમાં 1.5 કિમિ થી 3.1 કિમિ માં ટ્રફ છે જેનો એક છેડો સૌરાષ્ટ્ર/કચ્છ પર છે. 1.5 થી 2.1 કિમિ માં ભેજ નું પ્રમાણ ઠીક છે પણ 3.1 કિમિ માં ભેજ ઓછો છે.
ઑફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક દરિયા કિનારાથી થી નોર્થ કેરળ કિનારા સુધી છે.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 19th to 25th August 2019
Rainfall activity will be less over most areas with Isolated showers/rain during the period. Conditions expected to improve for rain around 25th August.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 19 ઓગસ્ટ થી 25 ઓગસ્ટ 2019
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા વિસ્તાર માં વાદળ તડકો મિક્ક્ષ વાતાવરણ રહેશે તેમજ વરસાદ ની માત્રા ઓછી રહેશે. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/વરસાદ. તારીખ 25 ઓગસ્ટ આસપાસ વરસાદ માટે વાતાવરણ ફરી સુધરશે.
sir amare jakar pade che
nadiad taluko
ભાદરવો આવિગયો હવે જાપટા જ પડે
Thank You Sir , For New Update…
Sir, Aaje Daily Rainfall Data update nathi thaya…?
Now enjoy sunshine for one
week
Sir 25 tarikh thi vatavar sudhrse ke varsadni skyata devbhumi dwarka jila ma
સર આજે અમારા ગામમાં સારો વરસાદ પડ્યો ખેતર બારા પાણી નિકળી ગયા 5.00 થી 6.30 ગામ મોટી નાગાજાર તાલુકો કાલાવડ
Sanje 6:45pm thi 9:50pm sudhi dimidhare varasad.
Thanks sir new update mate aa sal to kudrate mangiya me aapiya 6e atiyar sudhi to agad hari echha aa varap pan khubaj jaruri 6e thanks sir aavi rite kheduto ne margdarsan salo sal aapta raho eavi nambar vinati Bhagwan aapne dirdh Aayushay aape aevi Bhagwan ne hamesha prathana thank you
sir…. saru 25 sudhi … nindaman ..ne SATAM..AATHAM .. … kri ly… pachhi varshe etle …sars
Dhrangadhra ma 75 mm the vdhu varsad
Thanks for upadet
શર આભર
સર આજ અમારા ગામમાં સતત બેકલાક અનરાધાર વરસાદ વરસ્યો સાવરકુંડલા ના જુનાસાવર મા 1થી 2 ઈશ ખૅતરોમા ગોઠણ ડૂબ પાની નીકળી ઞયા સુ કારણ
વાંકાનેર ના ગામડામાં આ વર્ષે નો સાત આઠ ઈંચ વરસાદ નથી તો પણ અમે સંતોષ સએ
Sir tame j map mukyo teni link hoi to aapo.
Sir atyarni vat nthi pan normal vat chhe tya vadal fatva Ane Ghani speed ma varasad padvo teni vat chhe?
Sir padadhari taluka no chala jodhapar ma 2 Inch varashad cha
Sar at arnitimba ta wankaner sar atiyare vijdi thai se to varsadnu jor vadhse ke tadka nu jor rese 7 45 ni chalu che
સર ધાંગધ્રા તાલુકા નું ગુજરવદી ગામ માં જોરદાર બે ઇંચ થી વધારે વરસાદ પડ્યો કડાકા ભડાકા સાથે સાત વાગ્યે થી સાડાઆઠ સુધી માં હજુ ચાલુ છે
Katla mm Thi ketla mm padse
Sir utarakhandma ati tivra varasad Kem pade?
તા. જી. અમરેલી
ગામ મોટા માચીયાળા
તા. 19.8.2019 આજ નો અડધો ઈંચ વરસાદ હતો
ટોટલ આ વર્ષ વરસાદ 2019. //15//ઈંચ પુરો પંદર ઈંચ
આજ અમરેલી માં પણ અડધો ઈંચ જેવો હસે આજુબાજુ નાં ગામ માં પણ સારો હતો
Sir good nuz
Sir aliabada dist taluka Jamnagar thi agad side beraja pasaya Moda vanthli chavda nandpur Ghana badha gam ma aje 2 thi 3 inch jevo varsad
Thanks sir new update badal
T.muli gam digasar 6pm 8:8pm varasad hajichalu 3hic
સર&મિત્રો અમારે વડીયા માં આજેપણ 10 થી15mm વરસાદ થયો,,,બપોરે 4 વાગ્યા પછી,,અને મેઘ ધનુષ લગભગ 45 મિનિટ સુધી દેખાણું,,,
Dhrangadhra ma 7 pm the khub saro varsad hju chalu che 7.40 pm
Sir amare dhrol na aaju baju na hamana 2 incha thi vadhu varasad padyo
Jsk sir Aaje je japta Aave 6 te 700 hp ma saro bhej na karne Aave 6 pal kal thi 700 hp ma bhej ma gatalo batave 6 to kalthi japtani sakiyta ochi thase
At. Hadmatiya matva ta. Jamnagar dist jamnagar aje sanje 5:00 to 5:45 saro varsad khetar mathi pani nikdi gya
Thanks for update
Sir aa mitro 3 ince varshad ni vat kare to kya pari bad ne lidhe thayo. Atlo
sar amare aje 3pm thi 6:17 pm sudhi varsad padiyo andaje 3ich jevo
to bhoringda ta liliya dist amreli
Sir, amare 3:5pm thi 5pm,sudhi ma 55mm thi vadhare varsad padyo.
Liliya na aju baju na gamda ma saro pado.
Sir aa Kyu paribal hatu?
To krankach ta LILIYA Di
ગુડ
Sir 25 pachi Navi system banse ke Saro varasad emaj thase ?
અમારે આજેય લોટરી લાગી, 1 સીમમાં ખૂબ સારો વરસાદ.
Sir good update thenk you.
Paddhri maa 1 inch 6.p.m
Saru
સર ધ્રોલ બાજુ ના ખમભાળિયા ગામ માં 2 ઈંચ જેવો આજનો વરસાદ 3.30 થી 5.વાગ્યા સુધીનો
Thans for New Update Sir
Sar gam vimalnagar ta. Jam kndorana 3p.m.thi 4 p.m. sudhi ma Saro varasad
અશોકભાઈ સૌવરાસ્ટ્ર ના દરિયા કાઢા વિસ્તાર માં ઝાપટા ની સક્રિયતા છે
Good news sir
Sir 25 tarikh pachhi arbi pan active thato hoy evu lage k nai ?
Sir C B cloud etle shu?
આભાર
સર અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકા માં ખેતર બાર પાણી વયા ગયા તો અત્યારે કેમ એટલો બધો વરસાદ પડો હવે તો બંધ થાય તો સારું