Rainfall Activity Expected To Increase Over Saurashtra, Gujarat & Kutch Next Week – Update 23rd August 2019

અપડેટ 2 સપ્ટેમ્બર 2019 સોમવાર સાંજે 6.00 વાગ્યે થશે – આવતી કાલે વાતાવરણ હજુ સારું રહેશે.

Next Update will be on 2nd September 2019 around 6.00 pm. – Weather will continue to be good tomorrow.

Current Weather Conditions on 23rd August 2019

Some weather features from IMD :

The Cyclonic Circulation over North­east Madhya Pradesh & adjoining South Uttar Pradesh persists and now seen at 1.5 km above mean sea level.

Western end of the Monsoon Trough at mean sea level continues to run close to foothills of Himalayas and Eastern end now  passes through Bareilly, Bahraich, Patna, Bankura, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.

The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Bay of Bengal off Odisha coast now lies over Northwest Bay of Bengal off Odisha-­West Bengal coasts and seen between 1.5 & 4.5 km above mean sea level. Under its influence, a Low Pressure area is likely to form over Odisha & neighborhood during next 36 hours.

The Cyclonic Circulation over East Vidarbha & neighborhood persists and now seen between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.

The Cyclonic Circulation over Saurashtra & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining Saurashtra and seen between 3.1 & 4.5 km above mean sea level.

The Western Disturbance now seen as a Cyclonic Circulation between 3.1 & 3.6 km above mean sea level over North Pakistan & neighborhood.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There is a surplus of 20% rain till 23rd August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 19% rain till 23rd August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 41% rain from normal till 23rd August 2019.

 

 

Forecast: 26th August to 1st September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). This update is for a longer period out and hence could be updated if warranted.

Mixed weather during the forecast period with cloudy on more days. Windy on 26th/27th over some parts Gujarat Region.
A broad Cyclonic Circulation at 700 hPa over Madhya Pradesh to Gujarat is expected around 26th/27th August. Rain will be on some days of forecast period with different areas on some times different days. Rainy weather may start initially from East Gujarat on 25th Evening.

East Central Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers crossing 125 mm total rainfall during the forecast period.

South Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 100 mm total rainfall during the forecast period.

North Gujarat: There will be big variation in the Rainfall amounts over various parts of North Gujarat. Rain will be more on Eastern side and decrease towards West side. Hence, range will be wide with different area expected to receive between 25 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 125 mm total rainfall during the forecast period.

Saurashtra: Most areas expected to receive between 30 mm to 60 mm total rainfall with some high rainfall centers reaching 85 mm total rainfall during the forecast period.

Kutch: The Rain quantum for Kutch will be updated on 26th August 2019. (Date extended from 25th to 26th August 2019)
Update 26th August:  Kutch expected to receive scattered showers to 30 mm total rainfall during the forecast period.

 

23 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:

નોર્થઇસ્ટ એમપી અને લાગુ વિસ્તારો પાર જે યુએસી ગઈ કાલે 3.1 કિમિ ના લેવલ માં હતું તે આજે હવે 1.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હાલ હિમાલય ની તળેટી બાજુ છે અને પૂર્વ બાજુ બરેલી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનાર નજીક છે જે 1.5 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ યુએસી ની અસર થી આવતા 36 કલાક માં ઓડિશા પર લો પ્રેસર થવાની શક્યતા છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ વિદર્ભ અને આસપાસ છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તાર પર 3.1 કિમિ ના યુએસી તરીકે છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 23 ઓગસ્ટ સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 20 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 19% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 23 ઓગસ્ટ સુધી માં નોર્મલ થી 41% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી ! આગાહી સમય પહેલા 3 દિવસ વહેલી આગાહી આપેલ હોય, અપડેટ ની જરૂર જણાશે તો થશે.  

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. વરસાદ ની અસર ગુજરાત ના પૂર્વ ભાગ માં 25 સાંજથી દેખાય. તારીખ 26/27 ના ગુજરાત રિજિયન માં પવન વધુ રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ વરસાદ ને પણ વટાવી જવાની શક્યતા.

દક્ષિણ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 100 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

નોર્થ ગુજરાત: અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા માં બહુ વધ ઘટ રહેશે જે પૂર્વ બાજુ વધુ વરસાદ ની માત્રા રહેશે અને પશ્ચિમ બાજુ ઓછી માત્રા રહેશે. આગાહી સમય માં કુલ 25 મિમિ થી 75 મિમિ સુધી વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

સૌરાષ્ટ્ર : મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 30 મિમિ થી 60 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 85 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

કચ્છ: વરસાદ ની માત્રા માટે અપડેટ 26 ઓગસ્ટ ના થશે. ( અપડેટ 25 ને બદલે હવે  26 ઓગસ્ટ ના થશે ) 

અપડેટ 26 ઓગસ્ટ: કચ્છ માં આગાહી સમય માં છુટ્ટા છવાયા ઝાપટા થી લઇ ને ઉપર માં કુલ 30 મિમિ વરસાદ.  

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 23rd August 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Dilip Keshod
Dilip Keshod
24/08/2019 3:15 pm

Wah sir tame khub saras kahevat kidhi …Wah sir Thanks a lot…

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
24/08/2019 2:47 pm

Sir cola repair karavo? apdet nthi thayu?

Kaushal chauhan
Kaushal chauhan
24/08/2019 2:24 pm

નમસ્કાર સર
શ્રીકૃષ્ણ જન્મ ની સુભકામના
સર
આ રાઉન્ડ મા દક્ષિણ સૌરાષ્ટ્ર ને વધુ વરસાદ નો લાભ મલશે
કચ્છ મા ઝાપટા થી 1 ઈચ સુધી નો વરસાદ પડશે

Shihora Vignesh
Shihora Vignesh
24/08/2019 2:19 pm

Happy janmashtmi to ashok sir n your family.
Happy janmashtmi to all farmers and frnd….
Kheduto mate aa varsh khub saru nivde avi krishn bhagwan pase prathna…

Dilip Keshod
Dilip Keshod
24/08/2019 2:10 pm

Sir jiru babate tame shu kaho chho?vechi devay ke rakhay?

Hira Kodiyatar
Hira Kodiyatar
24/08/2019 1:51 pm

Thanks sar

Hira Kodiyatar
Hira Kodiyatar
24/08/2019 1:46 pm

Sar jiru bhav ghatvanu karan

Jogal Deva
Jogal Deva
24/08/2019 1:45 pm

Happy janmashtami sir & all friends

Thanks for the update sir..

Sir kuchh mate haju sure nathi k ta to kadach north pakistan varu wd majbut bane to te kuchh ane kuchh ne lagu saurashtr mate nadtar roop thay varsad aavva mate…. please ans

Bhargav pandya
Bhargav pandya
24/08/2019 1:34 pm

Saurashtra ma asar 26th thi dekhase sir aani? And 31st aaspas new low k navi system banti dekhay chhe have 10-15 divas atmosphere cloudy and rainy j rese…Rajkot

Lalit kakdiyay
Lalit kakdiyay
24/08/2019 1:20 pm

સર સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠે રાજુલા થી ઉના સુધી ઝરમર વરસાદ જ રહ્યો છે અત્યાર સુધી તો આ વખતે સારો વરસાદ પડવાના સાન્સ છે

sanjay patel gam vekariya visavadar
sanjay patel gam vekariya visavadar
24/08/2019 1:13 pm

Sir Magha ma varsad pade te molat mate bahuj labhkari nivde

Mukesh ahir
Mukesh ahir
24/08/2019 1:12 pm

Sir paddhari talukani weather mate link apjo

અમિત ઠક્કર
અમિત ઠક્કર
24/08/2019 1:06 pm

આભાર સર નવી update બદલ,જન્માષ્ટમી ની સર&સૌ વહાલા મિત્રો ને ખૂબ ખૂબ વધાઈ,,,ક્રિષ્નમુરારી ની કૃપા સૌ ઉપર બની રહે એવી પ્રાર્થના,,,,

Rasiklal Vadalia
Rasiklal Vadalia
24/08/2019 12:12 pm

જય શ્રીકૃષ્ણ સર. આજના પાવન દિવસ કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે ખેડૂતો ના બલિહારી એવા અશોકભાઈ તથા તેમના પરિવાર તથા નામીઅનામી મિત્રો તથા તેમના પરિવાર ને મારા તથા મારા પરિવાર તરફથી કૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છા તથા શુભકામના ……..જય ઉમિયાજી સર્વે ને…….

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
24/08/2019 12:11 pm

Sir aa jiru vishe su chale chhe Kai samajanu nai?

Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
24/08/2019 12:07 pm

Aghahi samay ma pavan kevo rahese?

Dinesh gadara
Dinesh gadara
24/08/2019 12:03 pm

Dharmesh bhai કનેરિયા યોગ્ય કારણ ક્યો તો આમાં બધા ખેડૂત જ છે તો જીરા માં નીકળી જાય

Dharmesh kaneriya
Dharmesh kaneriya
24/08/2019 10:48 am

જન્માષ્ટમી ની સાહેબ આપને અને દરેક મિત્રો ને શુભ કામનાઓ,
જીરૂ સાચવી ને બેઠેલા દરેક ખેડૂત મિત્રો ને એક વણમાંગી સલાહ છે કે જીરૂ હવે ટૂંકા ગાળામાં વેચી નાંખજો… નહીંતર આ વર્ષે જો જીરૂ હાથ પર રહી ગયું તો આ 3000/3200 ના ભાવ લેવાં કદાચ ફરી બે બે વર્ષ સુધી રાહ પણ જોવી પડે તો નવાઈ નહીં.?

Kanaiya sojitra surat
Kanaiya sojitra surat
24/08/2019 10:40 am

Sir atyare windly ma 700 hpa ma gujarat na kantha vistar ma ghumri batave chhe te shu chhe?

Memon mustafa
Memon mustafa
24/08/2019 10:40 am

sir a raund ma pavan ni gati kevi rehse ane gaj vij sarhe hase varsad ke santi varo varsad hase

નટવરલાલ ગોધાણી,ગામ કેશીયા, તાલુકો જોડીયા, જીલો જામનગર
નટવરલાલ ગોધાણી,ગામ કેશીયા, તાલુકો જોડીયા, જીલો જામનગર
24/08/2019 10:28 am

જન્માષ્ટમી પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છા .

Raviraj bhai khachar
Raviraj bhai khachar
24/08/2019 10:14 am

ધન્યવાદ અશોક ભાઈ નવી અપડેટ માટે

Ketanbhai Kanara
Ketanbhai Kanara
24/08/2019 9:57 am

સર નવી update આપવા બદલ આપ નો ખુબ ખુબ આભાર વરસાદ ની સાથે આપની update રાહ જોતા ખેડૂત હયે ટાઢક થઈ

ravi patel ( jashapar )
ravi patel ( jashapar )
24/08/2019 9:51 am

Thanks sir new update

Dheeraj karamata
Dheeraj karamata
24/08/2019 9:51 am

Sir tame aagad puchelo prasn no javab na aapyo k dariyapatii ma su thase? Junagadh jillani ane porbandar jillani any dout? Ans plzz

Siraz Okhawala
Siraz Okhawala
24/08/2019 9:46 am

આજના પાવન દિવસે શ્રીમાન શ્રી અશોકભાઈ તેમજ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ…. આજના પાવન દિવસ થી આશા રાખું છું કે આપ સર્વે મન મંદિરના ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો.. અખંડ પ્રેમતણી જ્યોતિને, કાયમ જલતી રાખજો.. વ્યવહારો સૌ પૂરા કરીને, પરમાર્થ માં પેસજો.. સઘળી ફરજો અદા કરીને, સત્સંગ કરજો… હરતાં ફરતાં કામ જ કરતાં, હૈયે હરિને હંમેશા રાખજો… માન બડાઇ છેટે મૂકી, ઈર્ષ્યા કાઢી નાખજો… હૈયે હૈયું ખૂબ મિલાવી, હરિનું નામ દીપાવજો…. સૌમાં એક જ પ્રભુ( ઈશ્વર અલ્લાહ) બિરાજે, સમજી પ્રીતી બાંધજો… આખરે… કૃષ્ણ એટલે કંસ નો વેરી. કૃષ્ણત્વ એટલે કંસત્વ નો નાશ કરનાર. આપણા સહુની અંદર પણ આજે જન્માષ્ટમીના દિવસે કંસ… Read more »

Kiritpatel
Kiritpatel
24/08/2019 9:01 am

Sir arvalli ma varsad ni matra kevi rahse?

ભરત ભાઇ સોમૈયા આમરણ (મોરબી)
ભરત ભાઇ સોમૈયા આમરણ (મોરબી)
24/08/2019 8:52 am

સર.. નવી અપડેટ માટે આભાર.. વરસાદ આધારિત ખેતી માં મઘા અને હસ્ત /હાથિયો નક્ષત્ર નો વરસાદ કાચા સોના જેવો હોય છે.. આ વરસાદી રાઉન્ડ મઘા નક્ષત્રમાં થશે.. એક કહેવત.. વરસે મઘા.. ધાન ના થાય ઢગા..

Balasara k r
Balasara k r
24/08/2019 8:51 am

Tnx sar

Kartik patel
Kartik patel
24/08/2019 8:42 am

Sir New updates aapva Badal tamaro khub khub aabhar

Jayesh Rabadiya
Jayesh Rabadiya
24/08/2019 8:05 am

Thank u sir for good news

Ajit
Ajit
24/08/2019 7:54 am

Thanx sir, good for saurashtra.

Ponkiya Shailesh -Movdi,Rajkot
Ponkiya Shailesh -Movdi,Rajkot
24/08/2019 7:46 am

Sir ane badha J mitro ne Janmashtami ni shubhkamana ane Jay shree Krishna

Lakhaman Kuchhadiya
Lakhaman Kuchhadiya
24/08/2019 7:44 am

જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ બધા મિત્રો ને સર આજે આસ.(મેરવો)આવો હતો

Bhikhu chapar
Bhikhu chapar
24/08/2019 7:25 am

Odisa par je lo thavanu se the
Gujarat ne labh thay
sake

Ramesh Patel kutch mandvi
Ramesh Patel kutch mandvi
24/08/2019 2:10 am

Sir kutch mate locho pade aevu lage che kai vadho nai ame 25 tarikhni rah joshu
biji aek vat tamari update ame shar kari shkiye aevu kaik gothvjo ok sir
Jay shree Krishna

Suresh talaviya
Suresh talaviya
24/08/2019 12:10 am

Sir Mandvi mate kacha Sona barabar hase varsad

Karubhai
Karubhai
24/08/2019 12:01 am

Thanks sir for new update

Sumat gagiya, modpar lalpur jamnagar
Sumat gagiya, modpar lalpur jamnagar
23/08/2019 11:51 pm

Sir, amare aaspas na gamda ma 6ela 4 divas thi mandani varsad pade 6e hadvo bhare pan aaje amara baju na gam ma amuk area ma aaje bhuka bolavya aevo varsad padyo 6e …

Maganlal chaniyara
Maganlal chaniyara
23/08/2019 11:47 pm

Thanks for new update

sunil kantariya
sunil kantariya
23/08/2019 11:12 pm

Medama badha anand karjo. Balko ne pan anand karavjo .khajo.khavdavjo. 18 ani paku

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
23/08/2019 11:05 pm

Thank you sir… vaydabazar mujab chaline 2times ‘munday’ gaya etle salah lidhi.ae toe satam-aatham na Jugar jevu j..!!

HARDEVSINH GOHIL
HARDEVSINH GOHIL
23/08/2019 10:59 pm

સર સાંજ સમાચાર માં છેલ્લે સૌરાષ્ટ્રમાં ૩૦ ઇંચ લખી નાખ્યો છે તે શું છે

Shubham zala
Shubham zala
23/08/2019 10:57 pm

Vadodara upar aj thij thunderstorms ni activity suru thyi che pawan aaje 4 vagya sudhi NW ane N na hta pachi SW thyi gyela kaale lottery lagi ske che mne evu lage che east central Gujarat ma.

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
23/08/2019 10:49 pm

Agri vaydaa mate ncdex sivay bija koi source chhe?

Harshadbhai K Kanetiya Botad
Harshadbhai K Kanetiya Botad
23/08/2019 10:48 pm

thx sir new update

Dilip Keshod
Dilip Keshod
23/08/2019 10:46 pm

Jay shree krishna sir janmashtami ni subhechchha nand gher aanand bhayo jay kanaiya lal ki…aabhar saheb

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
23/08/2019 10:45 pm

Aa round thi kharif pak ne toe faydo chhe j sathe Ravi pak nu chitra pan spasht thashe.

Rakesh modhavadiya
Rakesh modhavadiya
23/08/2019 10:44 pm

okk reddy Samjay gyu thanx sir.!

HARDEVSINH GOHIL
HARDEVSINH GOHIL
23/08/2019 10:44 pm

સર સૌરાષ્ટ્રમાં મોટો વિસ્તાર કયો સમજવો