Current Weather Conditions on 25th September 2019
Some weather features :
There is a broad Upper Air Cyclonic Circulation over Kanataka & Maharashtra & Adjoining Arabian Sea at 1.5 km to 3.1 km level.
The Cyclonic Circulation over Kutch/Saurashtra & adjoining areas of Southwest Rajasthan extends up to 0.9 km above mean sea level. There is a Trough extending from UAC over Kutch/Saurashtra & Southwest Rajasthan to Konkan and Coastal Karnataka at 0.9 km level.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 25th September to 1st October 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during the forecast period. The Broad Circulation over Karnataka & Maharashtra will move Westwards as well as Northwards during the next two days, A UAC at 1.5 km to 3.1 km level will spread over parts of Saurashtra/Kutch & Adjoining Arabian Sea in 2 days. Subsequently it could move to Northwestwards. However, being close to Saurashtra/Kutch, depending up on other factors such as WD or other, the movement for last two days of Forecast period may change. Thunder storms can be expected due to atmospheric instability. Wind directions will be erratic many times during the forecast period.
Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat & South Gujarat:
Rain expected on most days of forecast period over different areas on different days. The Cumulative total rainfall expected would be some places receiving 25 mm on lower side to other places which would receive 100 mm on higher side. About 80 % of whole Gujarat is expected to get Rainfall during the forecast period.
25 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
પરિબળો:
મહારાષ્ટ્ર અને કર્ણાટક ને લાગુ અરબી સમુદ્ર ઉપર એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલ છે 1.5 કિમિ થી 3.1 કિમિ ના લેવલ માં.
એક સાયક્લોનિક સર્ક્યુલેશન 0.9 કિમિ ના લેવલ માં કચ્છ/સૌરાષ્ટ્ર અને લાગુ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર છે. આ યુએસી નો ટ્રફ કોંકણ અને કર્ણાટક કિનારા સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. વાતાવરણ માં અસ્થિરતા ને હિસાબે વરસાદ માં ગાજ વીજ ની શક્યતા હોય. પવન પણ ઘણી વાર અચાનક ફેર ફાર થાય. મહારાષ્ટ્ર અને કર્ણાટક વાળું બહોળું સર્ક્યુલેશન આવતા બે દિવસ માં પશ્ચિમ તેમજ ઉત્તર તરફ સરકશે, જેથી 2/3 દિવસ માં સૌરાષ્ટ્ર, કચ્છ નજીક ના અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્ર/કચ્છ ના થોડા ભાગો પર 1.5 કિમિ થી 3.1 કિમિ ના લેવલ માં યુએસી છવાશે. ત્યાર બાદ આ યુએસી નોર્થવેસ્ટ તરફ સરકશે પરંતુ આગાહી ના છેલ્લા બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે બીજા પરિબળો ને લીધે આ યુએસી ટ્રેક માં ફેર ફાર થઇ શકે.
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે વરસાદ ની શંભાવના છે આગાહી સમય દરમિયાન. અલગ અલગ જગ્યાએ નીચામાં આગાહી સમય નો કુલ વરસાદ અમુક જગ્યાએ 25 મિમિ અને અમુક જગ્યાએ તેના થી વધુ માત્રા અને ઉપર માં અમુક જગ્યાએ આગાહી સમય માં કુલ વરસાદ 100 મિમિ સુધી ની શક્યતા છે. આગાહી સમય માં વરસાદ સમગ્ર ગુજરાત ના 80 % વિસ્તારો આવરી લેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 25th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 25th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sar jamnagar utra saurashtra ma ave ke
Sir.Have kyare bandh thase varsad??hajuju kapas ma ek jindva nathi. Bhalvav damnagar
Sir amara gam menaj ma sanje 8.30 pm dhodhmar varsad gaj-vij sathe 2-3inch padyo
A bhare ukadat che megharaja bapor pasi avase avu lage
Sir Satellite image 24 tarikh thi Mandu padi gayu Lage che?
સર સૌવરાસ્ટના દરિયા કિનારા પોરબંદર થી દુવારકા માં વરસાદ ની કેવીક સક્રિયતા છે
Halo sarji new update Badal abhar
તા. જી. અમરેલી
ગામ. મોટા માચિયાળા
તા.25.9.2019 કાલ નો વરસાદ 1 ઈંચ અડધી સીમ માં હતો બાકી ઝાપટ ટાઈપ
2019.આ વર્ષ ટોટલ વરસાદ 23.50 ઈંચ
વહે વરસાદ આવે એ ટોટલ વસ્તુ નુકસાન કરતાં સે
જોકે હવે 5દિવસ સે જેટલો આવે એટલે પવન વધારે નડે છે વરસાદ કરતાં
” મૈહુલા વહૈ ભલા”
sir 26 na Jordar ukarat che to ajey ranavav talk. Kevo
Sorry anilbhai joshipura aeriyama
Sir 29 tarikh pachi badha level ma bhej ghate che to 29 pachi sakyata ochi ganvi ne
Sir hamare aaj 4 divas na viram bad rate 0|| ince padyo
Gam budhecha
Ta. maliya hatina
Finally Porbandar City Ma Gajvij Pavan Sathe Varsad Chalu At 10:30 Vaga no.
Modadar, kutiyana ma varsad chalu se 10:30pm thi atyare 11:10pm dhimo pdyao.
Vijadi+kadaka bhadaka sathe.
Babulal
Kayo areya lakho ashokbhai nu Junagadh nanu nathi motibaug areya ma ek chhato nathi
Bhare kadaka bhadaka sathe 40 minutes ma 3inch varsad padi gyo, haju kadaka bhadaka chalu j se ane varsad halvo padi gayo. 10.33pm
Full varsad Ugmani disha mathi aave. 9:30 to 10:30 Jordar. Full vijali full gaje…..
Sir keshod ma bhayankar gajvij sathe bijo round chalu thayo chhe…
manavadar thi vanthali vacche adadho kalak ma 3inch varsad
sir manavadar thi vanthali vachhena gamo ma 3 inch varsad matra40 minit ma
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 9/50 pm સારો વરસાદ ચાલુ છે…જય જય ગરવી ગુજરાત…….
Kutiyana… Rain start with faster wind and fabulous lighting .
નમસ્તે સર અને મિત્રો
ગામ ધંધુસર
તાલુકો વંથલી
ડિસટીક જુનાગઢ
૯:૩૦થી૧૦:૦૫
ભેકર કડાકા-ભડાકા સાથે
આશરે દોઢ ઇંચ વરસાદ
૧૦:૦૫ કંટીન્યુ
Junagdh ma 1ench jevo bhare varsad pdi gyo
Porbandar City Ma Vijdi Na Chamkara Thai Che Continue But No Rains.
sir windy ecmwf amara mate gandu thyu hoy evu lage … .. 30.. sep ma to cyclone bnavi diye chhe .. joiye agal su thay chhe
Sir amare 9.15 p.m thi bhare pavan Ane kadaka bhadaka Sathe varsad chalu hal 10 p.m. dhimo padyo
Sar… amare kadaka bhadaka sathe bhare varsad chalu 9.30pm thi…….
PADODAR ta.keshod..
ધોરાજી માં કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ.
Sir .jordar varsad chalu kadaka bhadaka sathe badhe pani pani j dekhay s3 ane full pavan
સુરત વરાછા જોનમાં 7:45 p. m. થી 9:45 p. m. બે કલાક થી. ટપક પધ્ધરતી ચાલુ છે
Bhare gajvij sathe varsad chalu 9.15 pm thi. motimarad
Bhale divadi lagi dabe
Sir haju varsad na ketlak round aavse
Haveto sir khas varsad vidai ni jarur che
સર અમારે અત્યારે વરસાદ તો ૧omm જેવો થયો પણ વિજળી નુ સ્વરૂપ ભયંકર હતું.એટલા જોરદાર કડાકા પડયા કે લોકો ને ભયભીત કરી દીધા.
Gam ,vadal
Junagadh
Jordar kadaka sathe varsad chalu 9pm
Dolatpara ma gaj vij
sathe varsad suru 9.15 pm
Thanks sir
Vadodara ma bhare gajvij sathe dhodhmar varsad padi rahyo Che with heavy winds blowing from East direction.
With heavy thunderstorms….medium to heavy rain…village toda .ta kalavad. Dist jamnagar….achanak j aayi Hud bala
ta wankaner na samadhiyala ma 7pm thi 7.30 pm 25 mm varsad vadhu pavan sathe and atiyare pan jarmar chalu se
Amare ful kadaka bhadaka chalu Sathe varsad pan chalu thayo.
Jsk thanks sir new update
Sir jo uac western disturbance na lidhe track change kri purv baju jay t varsad ni matra vdhi ske?
Sir keshod ma bhare gajvij sathe madhyam varsad chalu chhe…
Thanks for new update sir. Amare be divas thi japta
Thanks sir new upadet
Thanks sir new update
Keshod ma atyare gajvij ful thay chhe 9pm
કપાસ માં તો હવૈ નાય નાખવાનૂ!
કપાસ ૧૦૦ દીવસ નો થયો
અને હાઈટ પણ બોવ સારી છે તેમ છતાં સતત વરસાદથી છોડ દીઠ ૨/૩ જીંડવા છે
વરસાદ બંધ થાવાનું નામ જ નથી લેતો
હવે કપાસ ની મુદત પૂરી થવામાં છે પણ માલ તો બંધાણો જ નય
અને હજી વરસાદ ચાલુ જ રેવાનો હોય કપાસ આ વખતે ખોટ નો ધંધો સાબિત થવા જય રહ્યો છે
મિત્રો બધે આવુ જ છે કે કયાય પોઝિશન સંતોષકારક છૈ
જણાવજો”
અમારે (વિસાવદર) માં તો આ વરસ ૩ દી’ કોયદી કોરા નથી ગયા એટલે સાવ ફાલ નથી
જે મિત્રોને વીજળી અને થંડરસ્ટોર્મ વિશે જાણવું હોય તેના માટે
https://www.weather.gov/jetstream/lightning