IMD BULLETIN NO. : 1 (ARB/03/2019)
TIME OF ISSUE: 2130 HOURS IST
DATED: 29.09.2019
Well Marked Low Pressure Area concentrated into a Depression over Kutch and neighborhood
વેલ માર્કંડ લો પ્રેસર મજબૂત થઇ ડિપ્રેસમ માં ફેરવાયું – કંડલા નજીક હતું સાંજે 05.30 વાગ્યે તારીખ 29 સપ્ટેમ્બર 2019
indian (1)
Current Weather Conditions on 28th September 2019
Some weather features :
A Cyclonic Circulation over Saurashtra & Kutch and adjoining areas of Northeast Arabian Sea is active for last two days. Under the influence of this UAC, a Low Pressure area has formed over Northeast Arabian Sea & adjoining coastal areas of Saurashtra & Kutch. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level. There is a possibility of It becoming more marked over Gujarat during next 48 hours.
There is a Cyclonic Circulation over South Uttar Pradesh & adjoining North Madhya Pradesh and extends up to 4.5 km above mean sea level.
A trough runs from the above Cyclonic Circulation to Northeast Bay of Bengal across Jharkhand and Gangetic West Bengal and extends up to 3.1 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 25th September to 1st October 2019 – Updated on 28th September
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during rest of the forecast period. The Low Pressure is expected to track over Saurashytra/Kutch & then over Gujarat. Thunder activity can be expected due the System. Winds reaching 25/35 km per hour at some times. Wind directions and wind speed will be erratic many times during the rest of forecast period depending upon the location of System with respect to different locations of whole Gujarat.
Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat & South Gujarat:
Rain expected on most days of forecast period over different areas on different days. The Cumulative total rainfall from 25th September to 1st October expected over most areas would be 25 mm to 100 mm. Very high Rainfall areas could cross 150 mm during the original Forecast period 25th September to 1st October.
Advance Indication 2nd to 8th October 2019: Rain activity will stop. Once in a while Scattered showers.
28 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
પરિબળો:
બે દિવસ થયા એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર કચ્છ ના ભાગો અને લાગુ અરબી સમુદ્ર પર છવાયેલ છે. એની અસર થી આજે લો પ્રેસર થયું છે, જે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે. આનુસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ લો પ્રેસર ગુજરાત ઉપર મજબૂત થવાની શક્યતા છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ યુપી એન્ડ લાગુ નોર્થ એમપી પર 4.5 કિમિ ની ઉંચાઈએ છે. આ યુએસી માંથી એક ટ્રફ 3.1 કિમિ ની ઉંચાઈ નો નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે વાયા ઝારખંડ અને પશ્ચિમ બંગાળ.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: તારીખ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2019 – 28 સપ્ટેમ્બર 2019 નું અપડેટ
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. લો પ્રેસર સૌરાષ્ટ્ર/કચ્છ અને પછી ગુજરાત બાજુ સરકશે. સિસ્ટમ ને હિસાબે ગાજ વીજ થઇ શકે. પવન ક્યારેક 25 થી 35 સુધી ફૂંકાય શકે. પવન ની સ્પીડ તેમજ દિશા બંને ઘણી વાર ફરશે જે અલગ અલગ જગ્યા ના લોકેશન અને સિસ્ટમ ના લોકેશન ની શાક્ષેપ માં રહેશે.
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
આગાહી સમય દરમિયાન અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે વરસાદ ની શંભાવના છે. મૂળ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર ના આગાહી સમય માં આગાહી નો કુલ વરસાદ 25 મિમિ થી 100 મિમિ સુધી ની શક્યતા છે. લો પ્રેસર ને હિસાબે વધુ વરસાદ વાળા વિસ્તારો માં કુલ વરસાદ 150 મિમિ ને પાર કરી શકે.
આગોતરું એંધાણ 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર 2019 : વરસાદી વિરામ જેવો માહોલ જોવા મળશે. ક્યારેક છુટા છવાયા ઝાપટા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 28th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 28th September 2019
Read Forecast In Sanj Samachar E-Edition Dated 28th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sar bhanvd ma aaje ratno jordar salu6
1 cola saf thay to vrap thay
Sir amare 4-5 inch varsad pavan sathe
Gam- lunagari
Taluko-jetpur
Vadodara ma aje savar thi ekdam clear blue sky chhe…..Ek pan cloud nathi……Garba ayojako khush thayi gaya chhe……E loko to vicharta hase ke varsad gayo
જૂનાગઢ માં ગઈ રાત ના 1:00am નો સતત ચાલુજ છે. અત્યારે 8:00am થયા વરસાદ ચાલુ જ છે.
ક્યારેક ધીમો ક્યારેક જોરદાર, પવન ની ગતિ પણ છે.
Mandvi -kutch kaale aakha divase andaje 3 inch jevu varsad padi gayu 6…ratre pan dhimidhare varsaad chalu….
Sir hathiya nakstra ma ratri na to lagbhag varsad na hoy to aa vakhte km avu ane ?
Rat na 2vagye thi varsad chalu kiyare dhimo to kiyare medium. Aliyabada
Kamlapur to. Jasdan 12 cook thi sruce
Dhimi dhare
Khamaya Karo megharaja khamaya Karo Haave….. Bv het varsavyu Haave aamaru het bahar nikdi rahyu chhe
..hahaha
Sir aa sistam no terk savrast upar thi chalse varsad amuk jagiya bov bhare padse gajvij sathe
Rajkot ma 6 15 thi dhimidhare chalu hato have 10 minute thi speed vadhi
Nileshbhai v vadi sudhir dangar 5 /7inch varsad nu kahe chhe to prakash padjo
Keshod ma 4:30amthi saro varsad chalu
Jasdan vistar ma 4am thi tufani beting vavajoda jevu thay gayu sir
Sir amara gam menaj ma modi rat thi madhagam-bhare varsad challu se continues.
તા. જી. અમરેલી
ગામ મોટા માચીયાળા
તા.29.9.2019. એક ઈંચ વરસાદ 1ઈચ
રાત્રે 12 વાગ્યે થીં ધીમી ધારે ફાસ રેડા સાલું
હાલ ટહ ટહ સાલું છે વરસાદ
2019.આ વર્ષ નો ટોટલ વરસાદ ( 25 ) ઈંચ પુરો
Full night varshad chalu rahyo bhogat di dwarka
Sayla ma 12 kalak 5 inches thi badge oadi gayo haji pan chalu
Dhoraji ma 4:00 am thi kadaka bhadaka Sathe full varsad andaje 3 inch haju chalu
સર અમારે આજ આખી રાત મધ્યમ વરસાદ હતો. અને સવાર ના ૬ વાગ્યા થી ભારે વરસાદ પડી રયો છે.
akhi rat jordar varsad padiyo ho atiyare 6.10 pan chalu j che 5 thi 7 inch padiyo hase kul.pavan pan hato…midum..
Good morning sir kal ni helli to hati pan atyare 5.15 am thi tofani betting chalu kari didhi 6 sounds & lighting sathe ECMWF MODEL pramane thanks sir happy navratri
Sir amare lodhika taluka na devgam ma ratna 3 vagya thi atyare 6 vagya shudhi dhodhmar varsad chaluj se aa varse 60 ++ ech thi vadhu varsad padyo se.ane have magfali ne kapash nu puru se.
ઉપલેટા મા રાતના 3:30 થી જોરદાર વરસાદ
અંદાજે 4-5 ઇંચ
સર આ રાઉન્ડ ની શરૂઆત એટલેકે 25 તારીખે ગાજવીજ હતો પણ હવે 28 તારીખ પછી ગાજવીજ નથી આવું કેમ
Jamnagar ma kyarek zarmar to kyarek bhare varsad padi rahyo chhe….
Hallo mitro amare satapar gam Ane Aju baju ATI bhyankarr varsad pade se 1:27am sushi and stiil cuntinew
Finally Porbandar City Ma Ratre 11:40 Thi Full/Mediam Varsad Chalu.
Hlavo madhyam varsad chalu chhe 1k kalak thi
Landline numbers moklo email ma moklo plz
શુભ રાત્રી સર,imd ના વીવીધ ચાર્ટ માં પસ્ચીમ પાક.તથા ચીનના મોટા ભાગના વિસ્તારોમાં પવન કે પ્રેસર ની રેખાઓ નથી,તે ઊંચા પર્વતો હોવાથી છે કે બીજું કાંઈ?
Thanks sir
In rajkot medium rain started at 11 pm. At rajkot’s usual time…only in Morning v able to see that rajkot received 5-7 inches at night only. I have exactly remember before few years when v see in news in morning that rajkot received more than 14 inches in the night only
Sar amare ATI bhare varsad padi rahiyo se 2 kalak thi 3 inch hase haju chaluj se gam satapar . Lage se aje dem puro bhray jase
જામ રાવલ તા_કલ્યાણપુર જી_દ્વારકા
સર 10pm થી અતિ ભારે વરસાદ સાલુ સે
અત્યારે 10-50pm હજી સાલુજ છે
Good news rain in stop on 1st October
Sir khambhalia ma haji salu j se savar na 9 vagya no continue kyarek dhime to kyare full have to asad mahina jevu lagva mandyu se gajvij jaray nathi pavan pan miduym se
Wts the chance for ANAND district during 3 days..
Sir aaje vatavarn saaru hatu pan varshad naa vaavad to nathi
Avta 24 thi 36 kalak saurastra mate bhare lagi rahya che….?
Hi sir
Jam Raval kalyanpur dist. DWARKA atyare rate 10 vage extremely very heavy rain started. Everywhere only water no land.
Sir patan ma 7inch samchar che low nath gujarti dur che haju to pan atlo varshad thyi sake
Mota dadva aje japta hta
Visavadar taluka ma 1982 ma 2250mm(90inch) varsad thayo hato.aa varshe 2000mm ne touch thavama thoduk chhetu chhe.
Thoda viram baad,Atyare 9pm thi medium Varsad sharu thayo chhe.
Ecmwf mujab track jota kale jamnagar parthi east Kutchh baju low pressure sarke tevu lage chhe. Ne tmara previous amuk comment mujab low nu center hoy eni south ma varsad nu jor vdhu hoy to exactly south ma rajkot aave chhe to kale Sunday and Monday rajkot ma heavy rain na chances khara k nai? K pchhi e sathe sathe uac par pan dependent chhe?
sir thankyu tame kale jawab ma heli kedhu a majanu hatu
Sir windy ma bane modal ma atlo tafavat Kem che kayu vadhu shacot khevaay
Sir have to bhadravo pan ashadhi mijaj ma aavi gyo…aaje pan 4 thi 5 inch ..jara pan gaj vij ny…pavan pan sav ny..have to 60 thi 70 varsh na vadilo pan kahe se k aatlo varsad bhadrava ma ame pan joyo nathi kyarey.have khamaiya kare to saru..
& Ha chhele m to k y j jay k mehula varsya bhala
અમારે પણ વરસાદ તો આવે જ છે પણ નદી કે વાંઘા (નાળા ) મા પાણી વહે એટલો જોરદાર નથી આવ્યો વરસાદ…
છેલ્લે અમને લાભ મળે એવી આશા છે…હાલ મારા લોકેશન પર 9.20 વાગે ધીમા છાંટા શરૂ થયા છે…ગઈ
રાતે ઝાપટા પડયા ,સવારે પણ ઝાપટા પડયા હતા ,બપોર પછી તડકો નીકળ્યો હતો, ફરી ધીમી ધારે છાંટા શરુ છે ….windy ma
Ecmwf Pramane mara location par hal 200 mm batave che gfs pramane 50 mm last three to five days….
Sir tame mul kyana vatni 6uvo??