Current Weather Conditions on 2nd October 2019
Some weather features :
The System from Gujarat is now a Low Pressure area over Northern parts of East Madhya Pradesh & neighborhood with
Associated Cyclonic Circulation extending up to 4.5 km above mean sea level persists.
The Trough from Punjab to South Assam extending up to 0.9 km above mean sea level persists with multiple Cyclonic Circulations lying embedded in it at various heights.
The Western Disturbance as a Cyclonic Circulation over Iran and adjoining Afghanistan extending upto 1.5 km above mean sea level persists.
Another Western Disturbance as a cyclonic circulation between 3.1 km above mean sea level over western parts of Jammu & Kashmir and neighborhood persists.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 2nd to 9th October 2019
Morning humidity will remain high with medium humidity in afternoon and winds mainly from West during 2nd to 6th October. Morning humidity will decrease along with afternoon humidity and with Northerly winds and increase in Maximum Temperature during 7th to 9th.
Mainly dry weather with sun shine and partly cloudy weather. Possibility of Scattered showers some times. Areas from Valsad(South Gujarat) up to Maharashtra border can expect Light to Medium Rainfall on some days of the Forecast period.
Withdrawal of Monsoon Criteria:
There are three parameters that should be met for initiating withdrawal of Southwest Monsoon.
The Withdrawal of Southwest Monsoon starts first from Western parts of Northwest India (West Rajasthan).
1. Rainfall activity should be absent in this area for five consecutive days.
2. Establishment of an Anticyclone at 850 hPa or 1.5 km level over this region.
3. Marked reduction in humidity as seen by Satellite images and other methods.
At present it seems it would be minimum of one week before these conditions are fulfilled and hence Monsoon withdrawal would not take place during the forecast period.
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
પરિબળો: તારીખ 2 ઓક્ટોબર 2019
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત પર થી જે ડિપ્રેસન સિસ્ટમ પસાર થઇ તે હવે નબળી પડી અને લો પ્રેસર છે અને પૂર્વ એમપી ના ઉત્તર ભાગ અને આસપાસ ના વિસ્તાર પર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
ચોમાસો ધરી (ટ્રફ ) 0.9 કિમિ ના લેવલ માં પંજાબ થી આસામ સુધી લંબાય છે અને રસ્તા માં અલગ અલગ ઉંચાઈ ના બે થી ત્રણ યુએસી સામેલિત છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 1.5 કિમિ ના લેવલ માં ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર છે.
બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 3.1 કિમિ ના લેવલ માં પશ્ચિમ જમ્મુ & કાશ્મીર પર છે.
ચોમાસા ની વિદાય ના માપદંડ:
ચોમાસા ના વિદાય ના ત્રણ માપદંડ છે. ચોમાસા ની વિદાય સૌથી પ્રથમ નોર્થવેસ્ટ ઇન્ડિયા (પશ્ચિમ રાજસ્થાન) માંથી શરુ થાય.
1. આ વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેર હાજરી હોવી જોઈએ
2. આ વિસ્તાર માં 850 હાપા માં એટલે કે 1.5 કિમિ ની ઉંચાઈએ એન્ટિસાયક્લોન થવો જોઈએ (યુએસી થી ઉલટું )
3. આ વિસ્તાર માં ભેજ નું પ્રમાણ ઘણું ઓછું થઇ જવું જોઈએ જે સેટેલાઇટ ઇમેજ કે બીજી રીતે નક્કી કરવાનું.
હાલ હજુ ઉપરોક્ત બધા માપદંડ પરિપૂર્ણ થઇ શકે તેમ નથી જેથી આગાહી સમય માં પશ્ચિમ રાજસ્થાન બાજુ થી ચોમાસુ વિદાય નહિ થાય.
આગાહી: તારીખ 2 થી 9 ઓક્ટોબર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
તારીખ 2 થી 6 દરમિયાન સવારે ભેજ વધુ અને બપોરે મધ્યમ રહેશે. પવન મુખ્યત્વે પશ્ચિમી રહેશે. તારીખ 7 થી 9 દરમિયાન સવારે તેમજ બપોરે ભેજ ના પ્રમાણ માં ઘટાડો તેમજ મહત્તમ તાપમાન માં વધારો જોવા મળશે અને પવન ઉત્તર બાજુ થી રહેશે.
આગાહી સમય માં મુખ્યત્વે સૂકું વાતાવરણ અને તડકો અને અંશતઃ વાદળ. ક્યારેક છુટા છવાયા ઝાપટા. વલસાડ(દક્ષિણ ગુજરાત) થી મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર સુધી હડવો/મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી ના અમુક દિવસો
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 2nd October 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd October 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir jya sudhi siyadu vavetar ni vat se to …chana ..jiru…ghanv …k p c…dhana badha na vavetar mate 10 thi 25 november perfect samaygalo k y. Right?
સર. ચીને. એન્ટીસાઈકલોન કૃત્રિમ ઉભું કરેલ છે એ સાચુ છે કે ખોટું છે
Sir.gam toda ..ta ..kalavad..ji..jamnagar…amare atyare full gajviz thay chhe.varsad nathi…pan gajviz buuu chhe..to kya Paribad na hisabe atyare aa gajviz chhe…please answer
દેશમાં ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર થયુ છે. ભારતી મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે 10 ઓક્ટોબરે ચોમાસુ વિદાય લેશે. દેશમાંથી ચોમાસુ 1 સપ્ટેમ્બરથી વિદાય લેવાની શરૂઆત થાય છે પરંતુ ચાલુ વર્ષે દેશમાંથી 40 દિવસ મોડુ ચોમાસુ વિદાય લેશે. ગુજરાતમાં આ વખતે સિઝનનો 141 ટકા વરસાદ નોંધાયો છે..એટલે કે ગુજરાતમાં 41 ટકા વધુ વરસાદ નોંધાયો sir aava news che
sir… erly morning taapman ane dew point vache ketlu antar hoy to zakar ave … ??
1….. 1.5……. ke 2.. ??
Sir, a year Ma all over india ma keto varsad pdyo se ?sir khyal hoy to janavjo. imd long term forecast kre se te pramane a year nu monsoon rahiyu ke nay?
Sir aaje porabandar dist, ma khub bafaro and tadko che vadad pan che to aaje thodi zalak batave avu lage che
ચણા જીરું ઈસપબૂલ અને લસણ રોપ 5 દિવસ પછી તૈયાર છે બોવ ગરમી નો ઉજરે
Sir khambhalia ma atyare full varasad gajvij sathe 30 minutes tha 1 ins hase
ચણા જીરું ઈસપબૂલ
Sir atayre 15 minit thaya saro varsad pade
Kothavistori
Jamkhabhaliya
Dwarka
સર આજે સવારે. 7વાગ્યે હું સુરત થી વાયારાજકોટ નીકળ્યો હતો ચોટીલાથી રાજકોટ સુધી ખેતરોના શેઢામાં પાણી ભરેલા દેખાતા હતા શુ રાત્રીનો વરસાદ હતો? સર
Sir anti cyclonnthi pan cyclon chhe.
Sir amreli na liliya vistar ma aje vadala bovj she pan varsad nathi bopar padi varsad Avi sake avu lage she
Thanks.for new apdet sir. biju a puchhvu htu k sir windy dt.12 ma sarfes levl ma madhya arbsagar ma pavan ni anti-clock ghumari jevu batave chhe.to tya hju vavazodu bani sk? Pls ans. Sir.
Sar aaje full bafaro che,vadra pan bandhai rahiya che, pavan nikdi jai to saru ,mand khetar mathi pani ocharya
sir amare ranavav ma 3 divsh thi shar tadako padi pavan midya chu to have viram jevu lageshe
Vadodara na amuk vistar ma madhyam varsadi zapta chalu Che
તમે સારું કામ / લખાણ કે પ્રવૃર્તી કરો ત્યારે લોકો જોતા/વાંચતા રહે… હા, પણ એક ભૂલ કરો ત્યારે ફીડબેક તુરંત આવે માટે નાની-મોટી ભૂલ અમુક સમયે કરવી જેથી કેટલા જાગે છે એ ખ્યાલ આવે !
સર તાપમાન કેટલો વધારો થાય છે કેટલે સૂધી ઉસૂ જઇ શકે છે
આગોતરૂં વાવેતર કરવાના હોય એટલે જાણ માટે
આભાર સાહેબ
Hello sir
Kale sanje 7.20 thi8.40 sudhi ma 3″inch varsad padi gyo lunivav gondal
Thanks for new update sir.
Thank you for new updet sir
Thanks sir new update
Saras
Sir Porbander ma varsad ni sakyata se
Good bye monsoon 2019…..
Thanks sir.for the new update….
thx sir new update
સર અરડોઈ કઇ સીસ્ટમ આઘારીત વરસાદ આઈવો
Wah mitro…..aa vakhte sir ni jarak type mistake thy tya to k va upadi gya badha…
Jyare sir varsad ange sachhot aagahi kare se tyare ghana 1…1..word vanchta y nathi & ha aamathi j kyarek ketlak mitro evu pusta k sir gujrat region atle su (kyo vistar)…tyare sir ketli shanti thi javab aape se…nytr internet vaprata mitro aavo saval puse bv v chitr k y.
Third rule of withdraw monsoon rule in Gujarati so funny sir,systers in term moisture
સર ચોમાસા ની વિદાય ના ત્રીજા માપદંડ મા ભેજ ની જગયા એ બહેન લખાય ગયુ છે.
સર..
૩) ભેજ ની જગ્યા એ બહેન લખાઇ ગયુ છે
SIR……in gujarati description……monsoon withdrawal criteria No.3 …….Bhej ni jagyaae…..bahen….. lakhai gayu chhe Sir….
Sir Skya Hoi To Ans Apjo Tmne Yaad hoi To Porbandar City Ma 1983 Ma Honarat Pur Avyu Tu Tyare Badha Loko Aya Porbandar Ma 90 Thi 100 Inch And Varsad matra 22 kalak ma thyo to em kei che . Sachu Che Sir ????
And Porbandar Nu E 1983 Honarat Pur Tyar Na Loko Hji Bhuli Sakya Nathi.
Me Ek Video Joyo ema Pan 80 Thi 90 Inch Nu kei che Porbandar Ma.
Thenks to update આ સુધારી લેજો
3-આ વિસ્તારમાં બહેનનું (ભેજનું) પ્રમાણ
Sir badha ne samjay Jay Che ke tame su kehva mango cho chata aama bhul Che Ane Tema bhul Che have aa badha tamari bhulo kadhe che
Sir. Aa Vistar MA bahen nu praman ochu thavu Joye Te shu 6
આ વીસતાર મા ભેજ ને બદલે બહેન નુ લખાય ગયુ છે સર thanks for new update
Kailash Bhimani, Ashok Sir dwara taiyar thayela ghana mitro whatsapp group chalave chhe.tame tema joday shako chho.baki off season ma Ashok Sir ‘Nava Nishadiya’ ne ekdo ghuntavta hoy tyare pan shikhi javashe.
વિદાય ના માપદંડ પરિબળ 3
આ વિસ્તારમાં બહેન નુ પ્રમાણ ઘણું ઓછું થવું.
બહેન એટલે? કે tipe મિસ્ટીક
Sir haju pribad 3 ma bhej ni jgyaye bahen che,
સાહેબ એક આ પણ ભુલ છે.
ચોમાસા ની વિદાય ના માપદંડ:
3.આ વિસ્તાર માં બહેન(ભેજ )નું પ્રમાણ ઘણું ઓછું થઇ જવું જોઈએ જે સેટેલાઇટ ઇમેજ કે બીજી રીતે નક્કી કરવાનું.
Tnx new update.
Sir je windy na surface level ma passim Rajasthan jodhpur pase fuvara jevu batave 6 te uac 6k shu 6 ?ans. Plz.
Thanks for new update.
Sir
“chomasa ni vidai na mapdand”
ma topic no. 3 ma “Bhej” ni jagya a Bahen thyel chhe. News paper ma barobar chhe but ahi forcast ma bhul chhe.
Sir senu bidu zadpvanu 6 I am ready
જય શ્રી કૃષ્ણ
અશોકભાઈ,
નવા અપડેટ મુજબ આવતા ૭ દિવસ સુધી વરસાદ નથી એ વાંચી ને ઘણા બધા ખેડૂતો એ રાહત નો શ્વાસ લીધો હશે.
આપને ખુબ ખુબ ધન્યવાદ…
અવાર નવાર સચોટ માહિતી આપવા બદલ….
Sir આ વિસ્તાર મા બહેન નુ પ્રમાણ ઓછુ થય જવુ જોઇએ તેમા કાય ભુલ તો નથી ને?