Current Weather Conditions on 18th October 2019
From IMD Bulletin:
The Low Pressure Area over Southeast Arabian Sea & adjoining areas of Lakshadweep and Eastcentral Arabian Sea with the Associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level persists. It is likely to become more Marked over Eastcentral Arabian Sea around 20th October.
Fairly widespread to widespread rainfall with isolated heavy rainfall is very likely to occur over south peninsular India during next 4-5 days. Heavy to very heavy rainfalls at isolated places is also likely over Coastal Karnataka during next 24 hours.
Forecast: Saurashtra, Gujarat & Kutch 18th to 23rd October 2019
The weather will remain mostly dry with sunshine and the Temperature will be near normal at around 36 C over most places from 19th October. Clouding expected to start around 19th October till the rest of the Forecast period. The Maximum temperature would decrease in places with clouding. Winds mainly from East side. A trough from the UAC of the Low Pressure System over Southeast Arabian Sea is expected to extend up to Maharashtra. Due to this there is a possibility of un-seasonal scattered showers or scattered Rain over South Coastal Saurashtra Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli & Bhavnagr & South Gujarat some days during 20th to 23rd October.
Advance Indications: 24th October to 3rd November 2019
Both Arabian Sea as well as the Bay of Bengal is expected to remain active and is expected to host Low Pressure Systems during this period. ECMWF and GFS models have different strength as well as timings for the Systems.
હાલ ની સ્થિતિ:
દક્ષિણ પૂર્વ સમુદ્ર માં લો પ્રેસર થયું છે અને તેના આનુસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. હજુ 20 તારીખ સુધી માં વેલ માર્કંડ થઇ શકે છે.
દક્ષિણ ભારત તેમજ ગોઆ અને મહારાષ્ટ્ર માં ઘણા વિસ્તાર માં મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે આવતા 4-5 દિવસ.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત 18 થી 23 ઓક્ટોબર 2019
વાતાવરણ પ્રમાણ માં સૂકું અને તડકો રહેશે અને તાપમાન નોર્મલ 36 C આસપાસ તારીખ 19 સુધી રહેશે. જનરલ પવન પૂર્વ ના રહેશે. તારીખ 19 પછી અમુક વિસ્તાર માં વાદળ થશે. જે વિસ્તારો માં વાદળ થશે ત્યાં તાપમાન માં થોડો ઘટાડો જોવા મળશે. અરબી સમુદ્ર માં લો આનુસંગિક યુએસી નો ટ્રફ મહારાષ્ટ્ર સુધી લંબાશે. તારીખ 20/23 દરમિયાન અમુક દિવસ દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી ના જિલ્લાઓ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાત બાજુ માવઠા રૂપી છુટા છવાયા ઝાપટા તેમજ છુટા છવાયો વરસાદ ની શક્યતા છે.
આગોતરું એંધાણ: 24 ઓક્ટોબર થી 3 નવેમ્બર 2019
અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી શક્રિય રહેશે જેથી આ સમય માં સિસ્ટમ થયા રાખશે માટે સાવચેત રહેવું. ECMWF અને GFS બંને મોડલ પ્રમાણે સિસ્ટમ ની મજબૂતાઈ તેમજ ટાઈમિંગ માં ફેર ફાર રહ્યા કરશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Mane aem Lage se ke mavthu gujrat ma nhi aave pachi bhgvan Jane su thase aeto
Sir
Aje Rajkot vatavarn change thayu se pavan ni speed ma thodo vadharo thayo se aje varsad ni comment Pan nathi To system ni asar ochi thai ke su bhagvan kare system nabli padi jay
16 આની વર્ષ હોય એટલે તમારા મતે 100% વરસાદ થયો ગણાય,
આ વર્ષે 141% વરસાદ થયો એનો મતલબ 23 આની વર્ષ ગણી શકાય?
(ખરેખર ખેડૂતોને આ વર્ષ 50% જ છે અમુકને એ પણ નથી)
Very heavy rain in village. adri.. Veraval.. 2.pm continue 2 inch..haju salu chhe
સર,ઝાકળ કયારે બંધ થસે.બપોર સુધી થ્રેસર ચાલતુ નથી.
sir… amare aje bhur 25…30km. ni speed ma ave chhe … tapman pan ghti gyu .. 30c j chhe … shiyalo nami besi gyo hoy teva ansar chhe…. dwarka
windy jota evu lage … ke modelo ek pachhi ek sistem bnayva j rakhe chhe …
Sir 24 na cyclone Bantu dekhay 6e windy ma and Oman kinare jatu batave 6e 28 na to em j route rahse k change thay?
Sir 28 vari system no track Oman baju dekhay che to surashtra ne sakyta occhi lage che
sir renish bhai ne bija mitro nu whats app grup chalu thaya pasi .ama bin jaruri coment oshi thai hoi tevu lage se.ema pan renish bhai ne bija ghana mitro sari mahiti ape se.se badha tamara vidhyarthi.
Sar thidi kyare chalu thase
Sir imd ni navi update ma 29 vari update ma rahat malti hoy evu lage k nai sir ?
Sar have vatvrn kiyare sudharse thndi kiyare chaluu thse
Sir windy ma 944 941 peshar batave che det 27 na to sistam ketli majbut ganaya
Cola bija week ma disa saurashtra taraf che.
Sir Gujrat ma chomasu viday le pa6i arbi ma banti system no track mostly Oman baju hoy evu km? N/e k East baju thi vata pavno k Biju koi Karan? System joiti nathi just pu6u chhu
Sar kale amare japtu hatu to bhoringda ta Liliya dist amreli
Sir date 29 thi all Gujarat ma mavthu thse Evu lagi rahya che
divya bhaskar ma aapni update aavi, aaje!
August 2019 thi El Nino ni comment j dhovay gay!!
Sir halma modal abhiyas pramane daksin savrast ma sakyta ghati hoi tevu lage se ?
આગાહી મા તો સ્પષ્ટ જ લખ્યુ છે છતા ઉત્તર ગુજરાત ને ઈડર માટે પૂછુ છુ કે આ વિસ્તારો મા આગાહી સમયમા વરસાદ પડશે ?
કારણ આવતીકાલ થી જાર ની કાપણી કરવાની છે તો ટૂકમા જણાવજો
Sir magfali upadi to ly pan pathra sukata 4 this 5 divash lage tya sudhi ma to khel bgadi Jay avu lage chhe
અમરેલી માં સાંજ 7 વાગ્યે ધીમાં ધીમાં ગામ બારા પાણી વીયા જાય એવો વરસાદ હતો ડેમનો પાળો વટી નેં
ડેમ નાં પાળે થી રાજકોટ રોડ ઉપર એક. સાટો નય અમરેલી નાં નજીક ગામડામાં વરસાદ હતો જેમ કે વરુડી માં હતો ગામ માં સીમ માં એક સાટો નોટો સારું ભગવાન નેં પ્રાથના કરું કે ગામ માં જ વરહા વૈ
Sir Facebook ma news fare che k 31 octo.najik Gujrat upar vavajodu tratkase to su e news Sacha che ?
Sar amare Keshod baju 15 km pathari fervi didhi sar kyathi avyo
Namste sir, Manekwada (malbapa nu) ma samany sata suti.
Junagh ma 20 mm jetlo varsad pdi gyo
Mumbai Na Ghana Vistaro ma Kale Ratno Varsad Chalu Ane Aaje Pan Continue Chalu.
સર.. વોટ્સએપ પર તાલાળા ગીર માં વરસાદ ના સમાચાર મલે છે..
Sir aaj hamare gaj vij se ne kok kok sata pada
Gam.budhecha
Ta.maliya hatina
Pan barula, kindarva, vadodra dodiya, sarsva.
Ma saro varshad pado 4 divas kam bandh Rey aevo
જૂનાગઢ મા પવન અને ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે 4:00pm.
Junagadh ma andhi sathe varsad saru
Junagadh girnar baju full vanavond chalu
vatavaran palto avyo vadar sayu vatavarn thai gayu se sir atyare amare and pavan pan susvata mare se
Gam:jindva
Ta:Dahegam
Dist:Gandhinagar
Sar 28 gujrat najik ghumri btave te su6
Havy rain at khorasa gir. Achhidra vagere 5 gamda ma khetar bahar pani niklya
Sir well Mark thay toj avshene shurastr na dariya Pati
Saheb, Amreli pase na rangpur, vadera gam ane aajubaju na gam ma 30 minutes thi saro varsad chalu,2.30 pm.thi chalu thayel Chhe .
અમરેલી જિલ્લા ના ગામ રંગપુર. વડેરા માં વરસાદ નાં સમાચાર સે હાલ
નેં અમારે બપોર લગી ખુલુ વાતાવરણ હતું નેં બપોર પછી ઢક થય ગયું છે
Sir
Andaj mate ni Link moklo
તાલુકો અને જીલ્લો… અમરેલી
ગામ…જાળિયા
૨:૪૦ pm ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો છૈ
અને વિસાવદર ની આજુબાજુ (ગીર) પણ વરસાદી વાતાવરણ થય રહ્યુ છે
નવી અપડેટ આપવા બદલ આભાર….
Sir 26 tarike je sisatam bane che te majbut hoy avu batave che bhadha modal jota ane gujarat baju avi sake avu lage che
બોરવાવ ગીર ( તાલાલા) ગાજવીજ સાથે વરસાદ ચાલુ
Visavadar said japta chalu thay gyache amare tyathi Vara mukela dekhay Che Junagadh thi visavadar vache.
Sir hamna ghana divaso thi north east na pavano funkay che to te pachha farta mosami pavan che k local?
Sir cola fari gyu first week ma
સર આ બધું જોતાં એવું લાગે છે કે પાથરા માં ખેલ નાખવાનો છે વરસાદ જો ચાલે એમ હોય તો 30 તારીખ સુધી મગફળી નું કામ ના કરાય એટલે મજૂર ય આવી જાય અને વરસાદ આવી જાય.
Sir 28 thi 31 October darmiyan Kya divso ma varsad ni vadhu sakyata ganvi kodinar diu area ma
સર પોરબંદર માં કેવોક વરસાદ આવશે