26th October 2019 @ 5.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 15 (ARB/03/2019)
TIME OF ISSUE: 1430 HOURS IST DATED: 26.10.2019
નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1572082576
From the above Bulletin: Forecast track as well as Forecast intensity is given.
આ ડોક્યુમેન્ટ માં ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Very Severe Cyclonic Storm “KYARR” Over Eastcentral Arabian Sea
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ઘણું તીવ્ર વાવાઝોડું “ક્યાર”
Very Severe Cyclonic Storm “KYARR” Over East Central Arabian Sea has re-curved and is expected to track West Northwestwards next 3 to 5 days. Location of the VSCS at noon was Lat. 16.7N & Long. 69.9E about 450 km. South of Veraval and about 325 km West of South Konkan Coast at noon of 26th October 2019.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ઘણું ત્રીવ્ર વાવાઝોડું ક્યાર હવે તારણ મારીને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. લોકેશન Lat. 16.7N & Long. 69.9E, જે વેરાવળ થી 450 કિમિ દક્ષિણે છે અને દક્ષિણ કોંકણ કિનારા થી 325 કિમિ પશ્ચિમે છે. પવન 135-145 કિમિ ના હતા અને ઝટકા ના પવન 160 કિમિ ના.
JTWC Tropical Cyclone Warning Number 7
Dated 26th October 2019 @ 0900 UTC (26th October 02.30 pm IST)
NRL IR Satellite Image 04A.KYARR (IMD: VSCS)
Dated 26th October 2019 @ 1100 UTC (1630 IST)
Forecast: Saurashtra, Gujarat & Kutch 26th October To 31st October 2019
Based on current forecast track, there would be clouding over Saurashtra, Gujarat & Kutch on most days during the forecast period. Clouding associated with the System will pass over different places of the whole State many times. Due to this likely hood of un-seasonal rain continues during the forecast period. Weather is expected to be unstable even after the end of Forecast period till 3rd November 2019.
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 થી 31 ઓક્ટોબર 2019
હાલ ના સિસ્ટમ ની ટ્રેક પર આધાર રાખીયે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ રહેશે. સિસ્ટમ આનુસંગિક વાદળ તેમજ સિસ્ટમ ના પૂછડિયા વાદળ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ પર થી પસાર થશે. તેની અસર થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો માં માવઠા ના સંજોગો યાથવત છે. આગાહી સમય પછી પણ 3 નવેમ્બર 2019 સુધી વાતાવરણ અસ્થિર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 26th October 2019
Forecast In Sanj Samachar Daily Dated 26th October 2019
Sir gsf navi apdet ma pan haju pan vavajodu gujarat najik batave che
Kyarr intensifies, becomes the first Super Cyclone in Arabian Sea in 12 years…..
Happy Diwali to sir & all the friends. Vadodara ma gai kaal raat no dhimo dhimo vacche vacche varsad padi jay Che pawan sathe ane rasta bhina kari jay Che.
Sir tapman vadhse agami divasoma ke atayre che evuj rahese
sir tmare magfali ma su position che?
Happy Diwali Sir & All friends.
Sir sucsnu gajarati Shu thay?
Hare krishna happy diwali sir & all freind
(1)Sir,avnaru varsh tamara mate khushio bhari ave ,ane Bhagvan surya narayan tamaru svasthy Saru rahe tevi prathna..
Tame Aa varshe khub Saru margdarsan apu..te badal khub Abhar sir,
sir…28oct. bpor pachhi thi .. 700hpa ma sav bhej ochho thy jay … 850 ma vistar parmane ochha vdhu chhe .. surface ma garak chhrak .. bhej thay chhe .. .windy .. banne model jota..
ane banne model ma KYARR babate jamin asman no farak chhe
Sir vavazoduma aankh dekhay tyare te Vadhu majbut hoy Ane koi disama zukatu n hoy?
Sir after 3days of heavy Rain now the atmosphere is clear and sun is out and tourists will breath a sigh of relief thanks sir (ane have Junagadh nu rakholu to nathi કરવાનું ને ?)
જય શ્રીકૃષ્ણ સર….હેપ્પી દિવાળી
સર…આ વાવાઝોડા વિશે ખેડૂતો ને માહિદગાર કરવા તમારી નીચે ત્યાર થયેલા મિત્રો વોટ્સઓપ ગ્રુપ સલાવે છે એ લોકો ખુબજ માહિતી આપેશે એમાં
નિતેષભાઈ વડાવિયા, રેનીશ પટેલ, ભાવિકભાઈ વધાસિયા, શૈલેષભાઇ ટીંબડીયા, ઉમેશભાઈ લાલકીય, રાજભા, અલ્પેશભાઈ, પ્રફુલભાઈ હિરપરા, દેવજીભાઈ, ગૌરવભાઈ, પરદીપભાઈ રાઠોડ, કરશભાઈ આહીર, આ બધા મિત્રો આ વાવાઝોડા વિશે રાત દિવસ મહેનત કરી ને માહિતી આપેશે આ બધા નો ખુબ ખુબ આભાર અને સર તમારો આભાર માનું એટલો ઓશો છે. જય શ્રીકૃષ્ણ
નમસ્કાર સર
દિવાળી નવા વષઁ ની સુભ કામના તમામ મિત્રો ને
સર 700 Hpa મા આજે તો કચ્છ મા થી પાસ થાય છે
Namste sir and sarve mitro ne divalina ram ram windy ni navi apdet ma paschim baju batavr6 to have fainal ganvu
સર કોણ બાજી મારશે ? GFS કે ECMWF
Sir GONU etle??
Thanks
Sir total category ketlu hoy & Hal kyaar Kai category ma chhe?
sir.system GFS na adhare Chali to Gujarat ma magfadi and kapas ne bhare nuksan thase reply please
Sir
Happy Diwali &happy new year’s
Kyare to gote chadavya che tran mari ne katch Pakistan baju batave che to aagal su thashe saurashtra ne kevi asar thashe varsad ni matra vadhu rahshe?
sir haveni ecmwf ni navi upadate ma kadach kaink to farak aavse.vividh modelo jota evu lagi rahyu se,ane BHAGAVAN badha modelo ne khota padi dey to maja aavi jay.baki khali varsad thi pan atyare khub nukshan thase.
Sir IMD bulletin oman baju Jase am k 6e ane IMD mslp kutch baju t aa IMD ma j aatlo difference km 6e?
sir cyclone ni satelite image ma middle ma je Khali jagya (center) se tya varsad ke pavan na hoy and te andaje ketlo vistar hoy sake?
જય શ્રીકૃષ્ણ સર. ખેડૂતો ના બેલી એવા શ્રી અશોકભાઈ તથા નામી અનામી સર્વે મિત્રો ને મારા તથા મારા પરિવાર તરફથી દિપાવલી ની શુભેચ્છા તથા શુભકામના.
શ્રીમાન શ્રી અશોક સાહેબ તેમજ સર્વે મિત્રો ને..
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે
ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
દિવાળીની હાર્દિક શુભકામનાઓ
સર સુભ દિવાળી
હાલ માં જે રીતે “કયાર” વાવાઝોડાની આંખ બનેલી છે એવી આંખ તમે હિંદ મહાસાગર પર પહેલા ક્યારેય કોઈ વાવાઝોડાંની બનેલી જોઈ છે?
અત્યારે વાતાવરણ થોડું ખુલ્લું થયું છે પવન ઘટ્યો છે…
25 વીઘા ની મગફળી પાથરે પડી છે 22 ના વરસાદ મા પલળી છે મંગળવારે થ્રેશર મૂકવું છે …બીજી 60 વીઘા ઊભી છે કાલ બપોર બાદ તેમાં ચાલુ કરવું છે
અશોકભાઈ પટેલ તમારી આગાહી હુ YouTube મા મેકીઅે તો તમને કોઈ પ્રોબ્લેમ થતો નથી ને
જવાબ જરૂર આપજો
લી. તન્વિ સોસા
Check
Sir “Kyarr ” Super Cyclone Strom Thase Etle Have Aa Arbian Sea Ma Sauthi Stogest Thai K Hji Anathi Strong Cyclone Bani Gya Arbian Sea ma ???
Happy Diwali sir..
Aaje vehli savare road bheena thay ava chhanta padya hata..GSF to pachhu lave Vayu ni jem pan ECMWF Oman baju lai jay chhe..joiye su thay chhe
Eye of cyclone has formed and is well defined!!
Now imd also showing a recurve towards Kutuch/Pakistan border
Sir aajna tropical tidbits manjota vavajodu 30 tarikhe kuchh ni sav najik thi pasar thay se….jo evu bane to ta varsad bov pade ne saurashtr ma ..
Please ans
Latest IMD mslp ma kyarr kutch pr hit krtu btave 6e.
Happy Diwali sir and all friends
What is the diameter of this system? Right now its more than 500 km from gujarat coast then also it effects saurashtra then we can’t imagine the destruction caused by it if it would have hit gujarat..what’s the maximum speed of this vscs? I think it has more intensity then vayu
“Maha “naam Oman j aape ne bhai Oman maj javanu che pan aa vavajodu vadhare majabut nai bane
Kalavad baju na gamma chata chuti chalu thaya savarthi
Fuvaro chalu thayo ..Happy Diwali all
Mitro aa varse Kheduto ni Diwali happy hoy evu kya lage ?
Happy Diwali sir
Sir& badha mitro ne happy Diwali. Sir “kyaar” super cyclone banyu?
Sir cola week 1 ma u turn mare avu batave che?
ઈન્ટરનેશનલ મોડેલ મૂજબ આ વાવાઝોડું અતિ તીવ્ર પ્રચંડ વાવાઝોડું માં પરિવર્તિત થઈ ચૂક્યું છે…તેની મહત્તમ સ્પીડ ૧૪૦ નોટીકલ કરતા પણ વધુ છે ….. સેટેલાઈટ પીક્ચર માં જ જોતા લાગે છે…….બહુ ભયંકર છે……. ગુજરાત થી દુર છે તે સારી બાબત છે….નહીં તો ખેતી તો દુર જીવ નું જોખમ વધી જાત…..બહુ નુકશાન થાય…..
Happy Dipawali sir
શુભ દિપાવલી સર અને મીત્રો.
Happy divali sar
Happy Diwali to all
Kyar bad Biju je saiklon windy ma batave che teni nam Maha apyu che Oman vala a Chachu che sar no