1st November 2019 @ 5.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. : 18 (ARB/04/2019) and BULLETIN NO. : 63 (ARB/03/2019)
TIME OF ISSUE: 1450 HOURS IST DATED: 01.11.2019
નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1572602584
From the above Bulletin: Forecast track as well as Forecast intensity of both the Cyclones is given.
આ ડોક્યુમેન્ટ માં બંને વાવાઝોડા ના ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Severe Cyclonic Storm “MAHA” Over Eastcentral Arabian Sea – Possibility Of Re-curve After 5th November 2019
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર તીવ્ર વાવાઝોડું ‘મહા’ – 5 નવેમ્બર 2019 પછી યુ ટર્ન મારવાની શક્યતા
Severe Cyclonic Storm ‘MAHA’ over East Central Arabian Sea and is expected to track Northwest and then West Northwest till 5th November 2019. Location of the SCS in afternoon was Lat. 15.5N & Long. 70.0E about 250 km. West of South Konkan Coast and 550 Km. SOuth of Veraval. Wind speed is 100-110 km/hour and gusts of 120 km/hour as per IMD. However, International Agencies are showing lower wind speeds compared to 12 hours ago.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને ત્યાર બાદ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે 5 નવેમ્બર સુધી. લોકેશન Lat. 15.5N & Long. 70.0E, જે દક્ષિણ કોંકણ થી 250 કિમિ પશ્ચિમે છે. IMD મુજબ પવન 100-110 કિમિ ના હતા અને ઝટકા ના પવન 120 કિમિ ના. ઇન્ટરનૅશનલ એજન્સી મુજબ છેલ્લા 12 કલાક માં સિસ્ટમ થોડી નબળી પડી છે. જોકે આવતા સમય માં સિસ્ટમ હજુ મજબૂત થશે.
JTWC Tropical Cyclone Warning Number 10
Dated 1st November 2019 @ 1500 UTC (1st November 08.30 pm IST)
JTWC Tropical Cyclone Warning Number 9
Dated 1st November 2019 @ 0900 UTC (1st November 02.30 pm IST)
NRL IR Satellite Image 05A.MAHA (IMD: Severe Cyclonic Storm ‘MAHA’)
Dated 1st November 2019 @ 1030 UTC (1600 IST)
Forecast up to 7th November 2019 : Saurashtra, Gujarat & Kutch:
Based on current forecast track, there would be off and on clouding over Saurashtra, Gujarat & Kutch during the forecast period. There is likely hood of scattered un-seasonal rain on few days during the forecast period.
તારીખ 7 નવેંબર 2019 સુધી અપડેટ: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
હાલ ના સિસ્ટમ ની ટ્રેક પર આધાર રાખીયે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં ક્યારેક ક્યારેક વાદળ થશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આગાહી સમય માં છુટા છવાયા વિસ્તારો માં અમુક દિવસ માવઠા ના સંજોગો છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
અમારે કલાકથી વરસાદ સતત ચાલુ છે
ગામ. વિરપર
તા. મુળી
Sir Ranvava ma jordar japatu2.50pm
Jay mataji sir…amare change thayu aaje atmosphere aaje savarthi bhare uklat baf bapore 2 -15 pm thi 2-30 pm mota fore varsadi santa padya…hal skyma aekdam andharu 6e… thunderstorms thase aevu lagi rhyu 6e.. village- bokarvada, dist-mehsana
Sir ecmwf 2 pm ni navi apdet ma maha vavajudu arbi ma nablu pade avevu batave che
સાબરકાંઠા ઈડરમાં કેવી અસર થશે.
Sar vavajodani asar kyarthi tha6 bhanvad baju
12 pm thi varasad chalu . Hju dhimidhare chalu
amare varsad 30minit thi chalu se full speed ma gam-kalmad , muli
Sar gujarat wether ma kay fod6
Sir, 1 kalak thi dhodhmar varsad chalu che ,,,pavan anchkano che……
Sidhasar(sayla -bhagat nu gaam)
Sir
aje amare vadad thya che avu Lage che aje bhina krse.
Sir,ecmwf rahat aaptu jay chhe ane gsf tension..
Thanks for new update sir
સર અમારે જોરદાર વરસાદ ચાલુ છે એક કલાક થી ગામ ગુજરવદી તા ધાંગધ્રા
વરસાદ ભીમ અગિયારસ ઉપર જૂગાર રમવા આવીયો
સાતમ આઠમ નો મેળો કરવા આવીયો
રક્ષાબંધનની રાખડીબંધાવા આવીયો
ગણેશબાપા ના પ્રસંગે પણ હાજરી આપી
પીતરૂઓના શ્રાધ્ધ ખાવા પણ આવીયો
નવરાત્રી મા ગરબા રમવા આવીયો
રાવણદહન ને બદલે રાવણના પૂતળા ને ડુબાડી ને ગયો
પુનમે રાસ પણ લિધા
દિવાળી એ ફટાકડા પણ ફોડ્યા
લાગે છે હવે તો ઉત્તરાયણ કરી ને જ જાશે
કદાચ હોલી પણ રમે….
તો…નક્કી નહી હો..
Sayla MA jordar japtu .sanj padi hoy tevu vatavaran 1:20
ગામ કુડલા તા ચુડા જી સુરેન્દ્રનગર
T. Muli gam digasar dhodhmar varsad chalu 12.30pm jag chalu 1.5 hich
નમસ્કાર ખેડૂત મિત્રો…. આજે બપોરના 12 વાગ્યા નો વરસાદ ચાલુ છે. પેલા મિડિયમ પછી ગાજવીજ સાથે મધ્યમ વરસાદ ચાલુ છે .
Porbandar City Ma Weather Change Thyu Morning Thi .Cloudy Weather Ane Pavan speed ma Vadharo.
Chomasu Chaltu Hoi Evu Vatavarn Now Porbandar.
Whats the situation of scs right now? With maximum speed? All forcast model except ecmwf suggest that it will change direction after 4th nov? As per your point of view will it change and intensify further?
Diu recieved 10inch in 6 hours last night source akila..
“ક્યાર” પછી “મહા” અને પછી “___”?
What will be do in gir Somnath about rain?
આજે 10 vighana pathara palalya, thorali,, pingli, aamto તળાજાથી છેક devagana સુધી 1kad 1inch jetalo વરસાદ પડ્યો 10 થી 11
Very heavy rain in limbdi.
Vadodara ma dhimo varsad chalu thayo Che…. pawan ni direction aaje sawarthi South ni thai gai Che ane kala dibaang vadla gheraya Che. Aje sanjhe severe thunderstorms ni shakyata dekhai rahi che
Google ma joyu pan ecmwf ni site vise kae khyal nthi aavto
ECMWF ni link moklva vinanti ch…
સર કાલાવડ ના મોટાવડાળા થી એક વાર પાથરા
પલાળીયા છે. હવે વાવાઝોડું આવવાનુ કે વિખેરાઈ
જશે. જવાબ આપવા વિનંતી
Sir aama amuk mitro English ma savalo kare che to su Gujarati nai favtu hoy sir badha samji sake etle Gujarati ma j puchava no aagrah rakho badha engalish ma na samje
Sir, Kyarr cyclone arbi ma hovathi “maha “cyclone na trace ma badlav thato hase?
સર આજે રાત્રે ખાંભા રાજુલા જાફરાબાદ તાલુકાના ગામડા મા રાત્રે ૧૨ થી સવારે ૮ સુધી ધીમીધારે વરસાદ પડ્યો અંદાજે ૧ ઈંચ જેટલો
Aje modal jota aevu lage che jamnagar no vari paki che Sar
As per the latest update of windy ecmwf model, cyclone track has been changed & there r less chances of coming towards Gujarat & the same will subside in Arabian sea only rather than moving towards Gujarat.
આજનો દિવસ ભયંકર હોય એવું લાગે છે
Sutrapada ma ratre varsad. 1 vagya ni aaspas
Cyclone MAHA no track OKHI jevo j chhe. South India thi thai east centeral arabian sea.
Aje savar thi j south no pawan chhe ane vadal pan bandhay chhe.south guj. Bhavnagar baju varshad na pan samachar chhe. Etle aje varshad nu praman vadhse.
-Jam Khambhalia.
જાફરાબાદ તાલુકા રાતે ભારે પવન વરસાદ હાલ શરુ સે
8 vagya thi bhavnagar city ma jordar varsad saru che
Keshod ta. Rangpur ane bajuna gamo Kalvani. Koylana Gangecha Mesvan vagere ma 1date 5-30pm to 7pm ane 2am ma jordar varsad asre 3 inch karta vadhare.
સર ecmwf અને mblue માં વવાજોડું દરિયા માં જ પૂરું થાય છે અને ggs ગુજરાત માં આવતું બતાવે છે 5 તારીખે તો ક્યુ મોડેલ વધારે વિશ્વનીય ગણાય?
સુરત વરાછા જોન યોગી ચોક વિસ્તારમાં વહેલી સવારથી હળવો વરસાદ હાલમાં ચાલુ છે 8 A. M.
sir windi ma ecm model pramane to vavazodaye vari potani disa fervi che
Ecm model pramane Oman and yaman baju disa batave che
Sir Ecmwf to arabi maj samadhi api dai chhe have gsf su kare bapore ?
હેલો સર,
Windy મુજબ વાવાઝોડુ દુર જતું હોય એવું લાગે છે.
Sir નવી અપડેટ ecmwf વાવાઝોડું દરિયામાં જ નબળું પડી જાય છે જ્યારે જી એસ એફ વાવાઝોડું તારીખ ૬ ના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માંથી પ્રવેશ કરે છે તો સર ટ્રેક બાબતે ecmwf ને સાચું ગણી શકાય
શુભ સવાર સર,jtwc ની લીન્ક શુ છે?
Ecmwf ni navi update ma thodi rahat thati dekhay che … Baki to uperwala ni meharbani
Good morning sir
MAHA aave che ?
(saurashtra ma)
Sir atyar ni windy ma update far thi Oman baju batve che turn Mari ne fari Oman j batave che
Sanosara ,, talk _shihor,, dist _bhavnagar,, varshad chalu thayo che,, koik chata pade che,,