4th November 2019 @ 5.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 43 (ARB/04/2019) TIME OF ISSUE: 1630 HOURS IST DATED: 04.11.2019
નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages. indian_43
From the above Bulletin: Forecast track as well as Forecast intensity of the Cyclones is given.
આ ડોક્યુમેન્ટ માં વાવાઝોડા નો ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Extremely Severe Cyclonic Storm ‘MAHA’ Over Eastcentral Arabian And Adjoining Westcentral Arabian Sea: CYCLONE ALERT FOR GUJARAT COAST: YELLOW MESSAGE
એક્સટ્રીમલી તીવ્ર વાવાઝોડું ‘MAHA’ મધ્ય પૂર્વ અને લાગુ મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર પર છે : ગુજરાત કોસ્ટ માટે સાયક્લોન અલર્ટ : યેલ્લો મેસેજ
Extremely Severe Cyclonic Storm ‘MAHA’ over East Central & Adjoining West Central Arabian Sea was located in afternoon at evening was Lat. 18.8N & Long. 64.2E about 640 km. West Southwest of Porbandar. Wind speed is 165-175 km/hour and gusts of 195 km/hour as per IMD. The core clouds of this Cyclone are at -60 to-70 C Temperature while most Cyclones have -80 C core clouding Temperature. The core clouding has diameter of approximately 225 kms. with a clear EYE feature.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ મજબૂત બની અને અતિ તીવ્ર વાવાઝોડું બન્યું છે. આજે સાંજે લોકેશન Lat. 18.8N & Long. 64.2E, જે પોરબંદર થી આશરે 640 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે છે. IMD મુજબ પવન 165-175 કિમિ ના હતા અને ઝટકા ના પવન 195 કિમિ ના. આ વાવાઝોડા ના ઘટ્ટ વાદળો તાપમાન -60 C થી -70 C ના છે જયારે બીજા વાવાઝોડા માં -80 C સુધી ના હોય છે. ઘટ્ટ વાદળ 225 કિમિ વ્યાસ માં ફેલાયેલ છે અને તેની આંખ પણ સ્પષ્ટ દેખાય છે.
JTWC Tropical Cyclone WarningNo.21
Note: The Date and time and location is depicted as is explained by example. 040600z POSIT NEAR 18.5N 64.4E – It means on 4th at 0600z which is UTC time so 11.30 am IST. Location is Lat. 18.5N & Long 64.4E. Wind speeds are in knots. 1 knot =1.852 km./hour
નોંધ: તારીખ સમય અને લોકેશન દર્શાવેલ હોય છે. દાખલા તરીકે: 040600z POSIT NEAR 18.5N, 64.4E એટલે 4 તારીખ અને 0600 UTC સમય એટલે IST 11.30 સવારના.લોકેશન Lat. 18.5N & Long 64.4E. પવન ની સ્પીડ knots માં દર્શાવેલ છે જે KTS લખેલ છે. 1 knot =1.852 km./hour.
NRL IR Satellite Image 05A.MAHA (IMD: Extremely Severe Cyclonic Storm ‘MAHA’) Dated 4th November 2019 @ 1030 UTC (1600 IST)
Update:
‘MAHA’ is expected to weaken during next two days as it approaches towards Saurashtra/Gujarat coast. Wind Speeds are expected to be around 50% of Maximum wind speed attained by this ESCS. However, rely on IMD Bulletins for Rain/Wind Speed for this Storm. Today Rain update has not been given.
અપડેટ:
આ વાવાઝોડું આવતા બે દિવસ માં સૌરાષ્ટ્ર-ગુજરાત તરફ પરત આવતા નબળું પડશે અને વધી ને જે પવન ની સ્પીડ થઇ તેના થી આશરે 50 % પવન થઇ જશે. તેમ છતાં આ વાવાઝોડા ના પવન અને વરસાદ માટે IMD બુલેટિન મુજબ અનુસરવું. અહીં આજે વરસાદ અંગે અપડેટ નથી આપી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th November 2019
Forecast In Sanj Samachar Daily Dated 4th November 2019
Good evening sr
8 tarikhe kevo varsad hase…?
Sir GFS and ecmwf model time upatde kyare thay day and night ma
hello sir
sir bapor thi layane atiyar 6.30pm shudhi radar
joto avu lage 6ek kutch bhuj ma varshad hovo joy pan koyni comment nathi aavel
Sir,have 36 to 48 kalak baki chhe to pan badha model ek nthi thya..
Gfs 4 days thi gujarat ma avtu batave chhe jyare ecmwf atyar sudhi 2 var gujarat par lavyu chhe pan have nth lavtu..
Bija model pan have ecmwf baju thya chhe.
Su thase a to have bhagvan Jane pan gfs & ecmwf vachhe pehli var aatlo badho difference 48 kalak baki chhe to pan joyo..
વાયુ ના અવશેષો માં વરસાદ આવેલ હતો ૧થી૨ ઈંચ વરસાદ
Sir imd jota vadad Kutch Pakistan baju vadhare che to su aani disha ma badalav thayo hase ?
Amare saru se varas lathi damnagar gariyadhar ..Have pavan fukashe ?
Sir windy ECMWF ma to varsad pan ocho batave che
Sir Vavazoda Ni asar Porbandar/ Saurashtra Kathe Aaj Rat Thi Chalu Thai K Kal thi mins Vaddao Gherai / Pavan ???
‘MAHA’ nu swa ha dariya ma j thai gyu.
Sir kathe aavi ne Sursuriyu thay jase mane to jota aevu lage chhe?
Sir A vavajodama gaj vij nu toofan kevu hase
Morbi
Sir atyare windy jota lage che ke vavajodu kinara thi door vikhay jay che tamaru su manvu che sir
Press release no.13 ni ahi link mukva vinanti sir mobile ma open nathi thatu
Sir aa cyclone ma je samany cyclon ma claud no samuh dekhay tena krta ocho se ke ny?
ગુડ આફ્ટર નૂન સર
આપડી વેબસાઈટ ઉપર ભાગ લેતા દરેક મિત્રો અભ્યાસ કરે છે અને તેમાં દરેક પોતપોતાની રીતે સફળ પણ થતા હોય છે પણ કેટલાક મિત્રો મારા જેવા પણ હોય છે જે તૈયાર ભજીયા ખાવા વાળા જે આ બધી વસ્તુ નો અભ્યાસ કરી શકતા ના હોય માટે અમારે તો તમે જે કહો તે જ સત્ય કારણ કે મેં હજી સુધી આપના જેટલુ સચોટ અનુમાન જોયું નથી માટે માટે માફ કરજો પણ નિયમ વિરુદ્ધ નો સવાલ કે હવે પછી ના બે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લા માં શુ અસર થશે કેવોક વરસાદ પવન કે પછી નહિવત અસર
Jsk.Sir. imd na je number vada bulletin bahar pade chhe teni link aapo ne plz sir.
3ઓકટોબરથી આ વેબસાઈટ જોવાનું બંધ કર્યુ હતું, કયાર વાવાઝોડું ઉપસ્થિત થતા ફરી વેબસાઈટ જોવાનું શરૂ કર્યુ. મારી જેમ ઘણા મિત્રો કોમેન્ટ વાંચી જાણકારી મેળવી લે એટલે કોમેન્ટ કરવાની જરૂર નથી રહેતી અને તૈયાર ભજીયા ખાઈ લે છે. આ તો છેલ્લે એવુ લાગ્યુ કે હાજરી પુરાવવા એક બિનજરૂરી કોમેનટ નાખીએ. માવઠાથી કેશોદ તાલુકામાં કદાચ સૌથી વધુ નુકસાન થયું હશે.
Sir jtwc ane bane modalo jota evu lage che ke vavajodu jamin par aavta pelaj vikheray jase. Pn imd jota evu lage che ke jamin sathe takrase.
Sar a vavajodu nabdu padse tyare varsad ni matra ane vistar dhtse ke vadhare?
Mostof kanthe ave tiyare
IMD nu conservative approach che.
સર દ્વારકા ને કય અસર નહી થાય એવુ આજે લાગે છે
us model pramane davarka ma nahivat varsad batave rayt sir?
us model pramane davarka ma nahivat varsad batave rayt sir?
સર…ઉપલા લેવલ ના ભેજ વાવાઝૉડા ને મજબુત કે નબળુ બનાવવા મા ભાગ ભજવે ખરા?..કે પછી ઉપલ લેવલ નુ તાપમાન જવાબદાર બને?
sir imd na 49 ma buletin ma pan bov dhil nathi apatu to avu hoi ke a vavajodu india baju avatu hovathi imd vadhu savaseti rakhatu hoi
Hi sir
Sir atyare news vada arm kahe che k veraval thi 760 km dur che….j kal karta dur gayu che to su hakikat che sir???vavajodu pochse kanthe k nabdu padi jase dariyama???
જય મુરલીધર સાહેબ….તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે તમે રોજ ખેડુતોની કેટલી ચિંતા કરો છો કારણ કે તમે એક એક વ્યકિતને જવાબ આપતા રહો છો…
tutn lagi gyo chhe … hve agal vdhvu chalu thahe .. ane sathe sathe .. petrol pan ochhu chhe ..!! ke nahi sir..??
Sir aa caylone ma varsad no jor kevudu rehase
Cola jota avu lage varsad pan nai ave jam kalyanpur g. Satapar
ગુડ નુન સર, ઘણા સમયથી એક સોલ્યુશન કરવાનું કહેવુ હતુ,એપ ઓપન કરી પછી કોઈ પણ લીંક ઓપન કરેલ હોય, સ્ક્રીન રોટેટ થાય એટલે પહેલે થી એપ ચાલુ થાય,એપ અપડેટ કરો ત્યારે આની નોંધ લેવા વિનંતી છે.
સર મારી પાસે બે મોબાઈલ છે મોટો g4 તેમાં jtwc ની લિન્ક નથી ખુલતી, બીજો 1+3 તેમાં jtwc ની લિન્ક ખુલી જાય છે.
Sarji 70 vighani magfali pathre padi se to sar varsad kevok avi ske jam kalyanpur
Sir have vavajodu Gujarat upar puro turn Lai lidho che ke haji baki che
Sir aaje ful tadko chhe to bapor pacchi thunderstorms Ni sakyata kevi rahese?
સર
વાવાઝોડા માંથી ડિપ્રેસન થાય તો વરસાદ નો વિસ્તાર વધે?
સર ગુજરાત તરફ ટર્ન માર્યું વાવાઝોડું?
05/11/2019
Sir,
JTWC ni “Cyclone Maha” vishe latest update and last 2-4 updates ma vadhu confidence jova madyo chhe. Emna pramane cyclone landfall pehla j dissipate thai jase evu lagi rahyu chhe.
Pan IMD to aaj savarni update (9-30 AM) ma pan Cyclonic Storm tarike Gujarat ma enter thase evu batave chhe.
Track babte pan mara mate to JTWC vadhu sachot ganay.
Joie have su thay chhe aaj raat sudhima vadhu khyal avse.
Sir varsadno anadaj apajo ketlok padse Suvrastra ma
JTWC ni latest update ane GFS model pan ECMWF pramane thai jase. :P)
IMD haji vichare che haji sudhi morning updates nathi aavi IMD ni 🙂
Sir mare jtwc ni link open nathi thati. To koy mitro help karo?
Sir, hal maha vavazodu no final treck
Aje Gujarat samachar vala Kahe Che pehlaj page par lakhe Che ke 7th & 8th Nov na A’bad, Vadodara, Surat & Rajkot ma atibhare varsad ni shakyata Che to e ketlu sachu samajvu? Cyclone bhale weak padi jay pan eni effect thi bhare varsad padi sake?
Chek
Sir daily varshad ketla divash padse
Jtwc nu update jota evu lage ke gujarat ma vavazodu ni entry nahi thay
Sir turn lagta aa cyclon ni aankh dekhavi band Thai gai sir teno matalab nabdu padavu chalu thayu em samjay ?