Foggy Weather On 12th/13th December & Colder Weather Expected Over Saurashtra Kutch & Gujarat 16th-19th December 2019

Current Weather Conditions on 11th December 2019

Based on IMD Mid-day Bulletin:

The Western Disturbance as a cyclonic circulation over north Afghanistan & neighbouhood at Mid-Tropospheric levels along with induced Cyclonic Circulation over Northwest Rajasthan & neighborhood at lower levels is very likely to cause widespread precipitation with heavy rainfall/snow at isolated to few places along with thunderstorm, hailstorm and lightning over Western Himalayan region on 12th & 13th December.

Under the influence of induced Cyclonic Circulation, isolated heavy rainfall is also likely over Punjab, Haryana, Chandigarh & Delhi and West Uttar Pradesh during the same period. Isolated thunderstorm accompanied with hail and lightning is also likely over plains of Northwest India.

Other observations:

The Minimum Temperature has declined towards normal to slightly below normal over many parts of Gujarat.

Minimum Temperature on 11th December was as under:

Gandhinagar 12.8 C

Rajkot  13.3 C which is 2 C below normal

Kandla (A) 13.4 C

New Kandla 13.4 C which is 3 C below normal

Ahmadabad  13.4 C which is normal.

Surendranagar  14.0 C

Dwarka 18.4 C which is normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 11th To 19th December 2019

Due to Northwest and Westerly winds on 12th & 13th December, there is a possibility of Foggy weather in morning of both the days. Also due to the effect of Western Disturbance, there is a slight possibility of Scattered showers over Isolated places of North Gujarat & Kutch on one of the two days (12th/13th). The Minimum Temperature is expected to be slightly higher on 12th & 13th December.
The winds will again become from Northeast and the Temperature will decline to slightly below normal on 14th/16th December and further decline between 17th to 19th December when the Minimum Temperature could be 2 to 3 C lower than normal. The day time temperature will also decrease by 3 to 4 C.

 

 

અપડેટ:

હાલ ન્યૂનત્તમ તાપમાન માં ઘટાડો થયેલ છે. અલગ અલગ ગામ પ્રમાણે વિગત ઉપર આપેલ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર થી નોર્થ ઇન્ડિયા ના ઘણા રાજ્યો માં તારીખ 12 થી 13 દરમિયાન ગાજ વીજ અને વરસાદ થશે.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 ડિસેમ્બર થી 19 ડિસેમ્બર 2019

તારીખ 12 અને 13 માં પવન નોર્થવેસ્ટ અને વેસ્ટ બાજુ થી ફૂંકાશે એટલે સવારે સૌરાષ્ટ્ર અને કચ્છ માં અમુક વિસ્તાર માં ઝાકળ ની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ને હિસાબે 12/13 માં એકાદ દિવસ કચ્છ /નોર્થ ગુજરાત ના સોમિત વિસ્તાર માં છુટા છવાયા ઝાપટા ની થોડી શક્યતા. ન્યુનત્તમ તાપમાન થોડું આજ કરતા વધે.

તારીખ 14 થી ફરી શિયાળુ (નોર્થઇસ્ટ ના) પવન શરુ થાય અને 19 સુધી તેમજ રહે. તારીખ 14 થી 16 દરમિયાન ન્યુનત્તમ તાપમાન ઘટવા માં અને 17  થી 19 દરમિયમ વધુ ઘટે જેથી ત્યારે ઠંડી નો અહેસાસ થાય. ન્યુનત્તમ તાપમાન 2 થી 3 સી નોર્મલ થી નીચું આવી જાય તેમજ દિવસ નું તાપમાન પણ 3 થી 4 C ઘટશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 11th December 2019

Forecast In Sanj Samachar Daily Dated 11th December 2019

 

0 0 votes
Article Rating
102 Add your comment here
Inline Feedbacks
View all comments
Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
17/12/2019 7:32 pm

વિંડી મા જ્યાં ECMWF /Gfs લખ્યુ છે ત્યા About this data પર ક્લીક કરી ને જોઈએ એટલે તેમા આવે છે Average wind speed above 10 meters of surface ( or selected pressure level). આ પ્રમાણે લખેલું આવે છે.

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
17/12/2019 3:49 pm

સર વિંડી મા સરફેસ ના પવનની ગતી દશ મીટર ના લેવલે બતાવે છે તે actual સરફેસ પર વધારે હોય કે કેમ??

Rughabhai Karmur
Rughabhai Karmur
17/12/2019 2:22 pm

Sir pavan ketla divas rahese

ajay bhai
ajay bhai
17/12/2019 1:33 pm

Sir have avta divsoma thandi kevik rehse?

બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
17/12/2019 11:47 am

સર લગભગ મેં વોટસપ ગુપ બનાવું તૈર થીં કોમેન્ટ નું ઘોડા પુર બંધ થયું છે ,? મારાં ગુપ લગભગ તમારી વેબસાઈટ નાં ઘણા મિત્રો છે

ગુપ પણ સરસ રીતે સાલે છે નેં ઘણી માહિતી ઘણા મિત્રો આપે ચાર પાંચ મિત્રો ભાવતાલ મોકલે છે ઘણા મિત્રો વેધર વીસે સમજાવે છે નેં ઘણા મિત્રો દવા બીયારણ ની માહિતી આપે છે નેં ઘણા મિત્રો કોમેડીટી જેવાં પેપર પણ મોકલે છે.

Gambhirsinh
Gambhirsinh
17/12/2019 9:34 am

Sir pavan ketala divas rahese…

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
16/12/2019 7:39 pm

કોમેન્ટસ ને ઠંડી ચડી ગઈ લાગે છે. હેપી વિનટર ટુ ઓલ.

Mayur patel
Mayur patel
16/12/2019 7:36 pm

વિંડી માં જે પવન નોટ(kt) માં બતાવે છે તે 1kt એટલે કેટલી પવનની સ્પીડ ગણાય જણાવવા વિનંતી અને સાથે સાથે આ પવન કેટલા દિવસ રહેશે એ પણ જણાવવા વિનંતી

Dr.Bhavesh Dav
Dr.Bhavesh Dav
16/12/2019 7:16 pm

બુધવાર સુધી પવનનનું જોર રહેશે એવું લાગે છે સર અભ્યાસ બરોબર છે?

Hasu Patel
Hasu Patel
15/12/2019 8:59 am

Sir
Okhar pavan/va kedi chalu thase badhj sukay jay teva

Ravi goswami
Ravi goswami
15/12/2019 1:40 am

Sir,varsh 2019 ma gsf and ecfw banne model Sara Eva vishvasniya gani sakay jethi agahikaro nikdi padya Che galiye galiye windy ma joy n.parantu kevanu ejchek kudrat same koy nu Na chale.pacha 10 vaar bole k amari agahi 100 taka sachi hoy.bhukamp ni pan agahi Kari nakhe sir moj ma n moj ma.

Kanji patel
Kanji patel
14/12/2019 8:47 pm

મીઠાવી રાણા માં ટીડોનો આતંક

ભારે નુક્સાન થવાની શક્યતા વાવ બાજુ
વિડિયો કોઈને જોવો હોય તો
૯૯૨૪૩૮૨૨૧૪….
વોટ્સએપ કરો

Rakesh modhavadiya
Rakesh modhavadiya
14/12/2019 6:16 pm

Sir magfali Rakhay k veshi nakhay..?
Tame dai didhi k rakhi che..?

Nik Raichada
Nik Raichada
14/12/2019 1:56 pm

Bangalore City Ma Hadvo Varsad Chalu Savar no & Mostly Cloudy Weather Now .!!!

Ramesh patel
Ramesh patel
13/12/2019 10:09 pm

Sir jakad kayare gatse

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
13/12/2019 7:31 pm

Sir Tamari mahenatthi saurastrama ghana mitro havaman vishe shikhya chhe.pan uttergujaratma kon? Ahina lokone aa badhu shikhavama ochho ras chhe.

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
13/12/2019 7:28 pm

Sir gai kale Banaskanthana Ghana gamoma bhare gajvij Ane pavan Sathe mavathu thayu.vruxo padya,erandano soth Vali didhi.sir shiyalama aatli asthirta Kem?