Weather Conditions on 3rd March 2020
Observations:
The Maximum Temperature is between 33-35 C yesterday and is slightly above normal. Currently the Normal Maximum is 33 C for Rajkot, Ahmadabad and 34 C for Amreli. The Minimum Temperature today is slightly above normal at most places over Gujarat, Saurashtra & Kutch. The current normal Minimum Temperature over most Centers is 17/18 C.
Minimum Temperature on 3rd March 2020 & Maximum Temperature on 2nd March March 2020 was as under:
Rajkot 19.3 C & 34.4 C
Amreli 18.6 C & 35.2 C
Kandla(A) 21.0 C & 33.8 C
Bhuj 19.1 C & 34.2 C
Ahmedbad 18.0 C & 34.8 C
Forecast: Saurashtra, Gujarat & Kutch: 4th March to 11th March 2020
The winds will be from Westerly directions during the forecast period except for two days around 7th/8th March when the winds will be variable mainly Northerly direction. The winds speed will be 15-25 km/hour during 4th/5th/6th March and subsequently 10 to 15 Km/hour for the rest of the forecast period. When westerly winds blow the morning Humidity will increase especially during 4th-6th March and 10th/11th March. Possibility of Foggy conditions over many parts of Gujarat State on 4th/5th/6th & 10th/11th March. Due to upper air instability, there is a limited 40% possibility of stray showers over Saurashtra, Gujarat & Kutch around 5th March.
The Maximum Temperature expected to be gradually decrease during the next three days and will become below normal. The Maximum Temperature will again gradually increase by 9th March and will be again above normal on 9th March. 7th Morning is expected to be below normal & colder than rest of the Forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
જય મુરલીધર સર….. એક સવાલ છે કે વૈશાખ સુદ ત્રીજ ના દિવસે સવારે સૂર્ય ઉગ્યા પહેલા એક કલાક થી સળંગ સૂર્ય ઉગ્યા પછી જેમ હોળીની ઝાર જોય તેમ મતબલ પવન જોય છે તો એમા પણ તમે કહો છો વૈશાખ સુદ ત્રીજ આ વર્ષે અને આવતા વર્ષે વહેલા મોડી આવતી હોય છે તો એમા કાય ફેરફાર કરવાની જરૂર છે કે કેમ અને એના વિષે કાય માહિતી હોય તો આપજો મતલબ એ સાચું છે કે કેમ મતલબ એ કાય દનિયાની જેમ…….
Sar aaje pavan ni gati vadhare che sar pavan kiyare sant ocho thase vileg…arnitimba siti wankaner dist morbi
સર આજે બનાસકાંઠા માં પવન બહુ જ છે કેટલા દિવસ આવો પવન રહેશે
Sir, varsad ni kai sakyata se? Porbandar , junagadh baju?
Sar bhanvd ma aaje ratno sata 6
Sar amare keshod baju chata khare avu ketala divash rese
સર અમારે આજે રાતના વરસાદના છાંટા છે.
Sir kale ghau kadhvana6 ke 1 divas rah jovay ples ans
સર હવે કાંઈ માવઠા નિ શક્યતા છે? {સૌરાષ્ટ્રમાં}
Sir 11 .12 ma pavan ni gati Ketli raise
Hello sir..
13 march pavan ketla vagye jovano hoy..?
સર સૌરાષ્ટ્રમાં માવઠા નો ખતરો ટળી ગયો કે હજી છે ?
Ashokbhai su kye aaje chata-chuti thase upleta baju????
Sar tapman kyare uchu jase
Sir 10-11 na roj pavan ni disat kai rese
Sir Holi na pavan mate ni sareras pramane 13 march levani ne tarikh? Last 115 varas ni sareras mujab.
SIR 10 11 12 MA VARSAD NU KAHONE PLEASE
સર બનાસકાંઠા માં 9,10,11 માં માવઠાની શકયતા કેવી છે જીરું વાઢવાનું ચાલુ છે કંઈક આગોતરું બતાવજો પ્લીઝ
SIR MAVTHA NI COMENT KHAS KARJO PLEASE
અશોકભાઈ 10/11 તારીખ માં માવઠા ની શક્યતા બતાવે છે તો સોશ્યિલ મીડિયા તેમજ અમુક મીડિયા વાળા પણ માવઠા ની શક્યતા બતાવે છે હાલ ખેતી વાળી નો માલ બધો બગડે નઈ તેવો તમે કઈ અભિપ્રાય આપો તો કંઈક વ્યવસ્થા કરી તમારો નિર્ણય ની રાહ જોવાય છે
Sir 10 tarikh ma junagadh baju varsad thavano aevi ghani aagahi aave che to sar tame kayk prakash padp baki jo aevu thayu to ame keshod varato Gaya kamthi.
Sir tarikh 10ane 11ma mavtha jevu kai hoy to janavjo ghav ane chana no pak khetar ma ubho chhe to please javab aapso
sir 11tarkhe chata chuti sakayaata che banaskatha ma
સર ૧૧ અને ૧૨ માર્ચે વાતાવરણ માં કાંઈ અસ્થિરતા થવાની શક્યતા છે? Please answer
અશોકભાઈ સૌરાષ્ટ માં તા. 10 થી 14 માવઠા સકીયતા છે
sir 11tarikhe chata chuti sakyta che banaskata ma
Sir 10 tarikhe pavan ni gati Ketli raise ghav pava he
Sir 10 ane 11 date na Kai varsad ni sambhavna khari? Saurashtra ma
સર કોલા gfs વીક 2 દારૂ પી ગયું?
Namaste Patel Sar
સાહેબ તારીખ 10 કે 11 મા વરસાદી ની
કોઇ શકયતા ખરી?
Answer Please Sar
Sir 11 tarikhe mavtha ni sakyta chhe windy ma 2divash thi batave chhe
Sir Dt. 10 ma saurashtra Rajkot ma vatavran asthir rahese?Please
10 11 ma dariyapati ma varsadnisakyata se k nai
જય શ્રી કૃષ્ણ સર, તારીખ 10-11 માં સામાન્ય અસ્થિરતા ચાર્ટ માં બતાવે છે પણ તમે આગાહી માં એનો ઉલ્લેખ કરેલ નથી એટલે શક્યતા ઓછી હસે પણ તારીખ 5-6માં અમારે રાતે 12 ને 25 મિનિટે પવન સાથે ઝાડ વરસે એવું ઝાપટું આવ્યું હતું જેની શક્યતા નહિવત્ હતી તેમાં મને એક 850hpa ના ભેજ સિવાય કોય કારણ નો દેખાણું એજ રીતે તારીખ 10-11માં સામાન્ય અસ્થિરતા સાથે 850 નો ભેજ બતાવે છે તો કોય શક્યતા ખરી ઝાપટા ની જણાવવા વિનંતી
Sir 10/11/12 na varsad ni sakyata khari
Javab aapva vinanti jethi aagati vyavstha thay
Sir avta divsoma sourastra ma mavthani sakyata che?
Sir enso Ane Iod nu Shu connection hoy?
Sr સૌરાષ્ટ્ર માં તા 11થી 14 માવઠા સકીયતા છે
Sir. Kalthi pavan ni speed Kevi raheshe. Mare ghauv ne pani pavu che.
Sir amare haju atyar sudhi nathi kai chhanta …
Khali vadad hata kal ane aaj savare….to have lagbhag bachi gya k nai…aa mavtha thi…at jashapar.. lalpur… Jamnagar
કોઈપણ સિસ્ટમ કઈ બાજુ જૂકશે એ કેવી રીતે જાણી શકાય
થ ન્ડાર. સ્ટોર્મ થશે કે નહીં એ કેવી રીતે જાણી શકાય. અને. શું શું પરિબળ જોવે
Gomta 1.30 amjordar varsad
Very nice super
Sir jordar varsadi zaptu ratre 2:30 vagye 10 minute avyu.At:- Atkot. Ta :-Jasdan
Sir have japtu avse kharu?
Kale ratre 1.5 vage japtu navagadh( jetpur)
સુરત વરાછા જોન કાપોદ્રા વિસ્તાર યોગી ચોક વિસ્તારમાં સવારના 8 થી 9 વાગ્યે 20 m. m. થી 25 m. m.જેવો વરસાદ વરસી ગયો
Surat ma dhodhmar varsad kamrej vistar
Good morning sirji surat kantha vistar ma jordar varsad 8:10 thi rasta pan pani pani thay gayu