2nd July 2020
Widespread Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 3rd To 10th July 2020
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા તારીખ 3 થી 10 જુલાઈ 2020
Current Weather Conditions:
Few observations from IMD and other weather parameters:
The monsoon trough at mean sea level continues to pass through Ganganagar, Narnaul, Aligarh, Sultanpur, Patna, Raiganj, Shillong and Imphal.
The Cyclonic Circulation over South coastal Odisha & neighborhood between 3.6 km & 5.8 km above mean sea level tilting Southwestwards with height persists.
The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Arabian Sea extending up to 5.8 km above mean sea level persists.
The Cyclonic Circulation over South Gujarat & neighborhood tilting Southwestwards with height between 3.1 km & 5.8 km above mean sea level persists.
The off-shore trough from North Maharashtra coast to Karnataka coast persists
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC around Gujarat State on different days. Another UAC is over North Bay of Bengal.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 4th July 2020
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 5th July 2020
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 6th July 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં અલગ અલગ દિવસે ગુજરાત આસપાસ નું યુએસી નું લોકેશન તેમજ બીજુ યુએસી નોર્થ બંગાળ ની ખાડી આસપાસ છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch for 3rd to 10th July 2020
UAC at 700 hPa would benefit Saurashtra, Gujarat & Kutch on different days as per the location of the UAC, giving rainfall on different days at various locations.
50% of Saurashtra, Gujarat & Kutch: Possibility Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period between 30 to 50 mm total.
50% of Saurashtra, Gujarat & Kutch: Possibility Light/Medium/Heavy rain on some days at different locations with isolated very heavy rain. Cumulative rainfall during the forecast period between 50 to 100 mm total.
Cumulative rainfall over some of the places with very heavy rains would total up to 200 mm during the forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 2nd July 2020
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd July 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
કેશોદ મા સારૂ એવુ ઝાપટુ ૧૧:૨૫am
thank u sir
Sir Mumbai Ma Kevo Padse Varsad Aa Weekend k avta divso Ma ?
Aa Varse Mumbai Ma June Ma 5 Varsh Ma Sauthi Ocho Varsad Padyo Che.
સર બીજુ બધુ તો ઠીક પણ આ તાપમાન એટલે ભુકા બોલાવે એવુ
Sir keshod ma atyare 25 minute thi saru evu japatu chalu chhe
Thank you
Thank you for the update sir. We are very lucky to have you 🙂
સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યારે આવશે વરસાદ
9712825017
Thanks for new update sir.
સર જી, તમે આવી મુશ્કેલ પરિસ્થિતિ મા ખેડૂતો ના હિત ખાતર તમારા માતૃશ્રી ના ટેલીફોનીક બેસણા ના દિવસે નવી અપડેટ આપી ને એક ઉચ્ચ કોટી નુ સામાજિક સેવા નુ કાર્ય કર્યું છે. બેસણું ભલે ટેલીફોનીક હોય પરંતુ આવા સમયે અંગત અને નજીકના સંબંધી ઓ ની અવરજવર તો ચાલુ જ હોય. છતાં તમે આમાથી સમય કાઢીને જે કાર્ય કર્યું છે તેના માટે લખવા અમારી પાસે શબ્દો ખુટી પડે તેમ છે. હજાર હજાર સલામ.
Sarji surastrma kiyarrthi asar dekha
se ?
તો સર હવે આનંદો
Sir Pavan ni gati rese ke shu
Thankyou very much for giving update
UAC ecmwf model ne follow karse to vadhu bhag ne varsaad mlse.
sir aghi samay ma kayi jagay ketlo varshad thashe te naki karishakay ecmwf varshad vadhu gsf ocho batave che uac faratu hoy to varshad matar naki na thay
Thanks sir for the new update……..kharekhar dil thi abhar sir
dear sir
tamara ghare dukhad banav banyo hova chhata pn tamaro kimmati samay kadhine pn amne navi update aapi e pn sara samachar sathe a badal tamaro khub khub abhar sir…salute sir
Aabhar sir
Good news sir
Jamnagar ma kevo aavse varsad
ઓમ શાંતિ… થેક્યુ સર નવી અપડેટ બદલ.
thx sir new update
Thanks sir
સર જૂનાગઢ જીલ્લા મા કય તારીખ થી વરસાદ યાલુ થસે
Sir thanks for new update
Sir Ava kapra samay ma pan tame khedut mitra ni baju ma ubha rahvo ani dil thi khushi chhe…..
…
.
.
Ane avi saras maza ni update apva badal apno khub khub aabhar…
Reply
ખૂબ ખૂબ આભાર સાહેબ…
તમારા અમૂલ્ય યોગદાન બિરદાવવા ખરેખર મારી પાસે શબ્દો નથી…
બસ…
દિલ થી આભાર અમારા ખેડૂત મિત્રો વતી…
મિત્રો..
જે વ્યક્તિ પોતાના જીવનના દરેક ઉતાર-ચઢાવ વાળા દિવસોમાં પણ સાથ ન છોડે,
એ વ્યક્તિ ને હંમેશા સમ્માન અને કદર કરજો…
Sur Tame je Dukhd samay ma thi pas thai rahiya cho toi tamo keduto mate aatli chinta kro cho te ek selut ni vat che Thenks your apdet .
Thanks sir
Hello Sir,
Windy ECMWF mujab Date 8 aaspass je low Gujarat par ave che te ange tame agahi ma ullekh nathi karyo tenu su karan?
Please reply Sir.
Thenks sar nvi apdet maate tame mhan so
Namste sir,Lagni sabhar abhar, apna angat sanjogo sata agahi apva badal.
Thanks for new apdate
ૐ શાંતિ શાંતિ શાંતિ
નવી અપડેટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર
વંદન છે તમને
Thanks for update sir
Sir dhanyvat navu apvanu
Thanks for new friends
Hat’s off to u sir,,,નમન છે આપને આવી દુઃખદ પરિસ્થિતિ મા પણ આપે સમય કાઢીને update તૈયાર કરી,,ખૂબ ખૂબ આભાર સર,,,
finally good rains
Abhar sir. Dhanyvad
Aap avi dukh ni ghadima pan kheduto ne mahitgar Banya
Thank you so much
Salute……. Sir ji
જય શ્રીકૃષ્ણ સર. સર પહેલા ફરી એકવાર આપના માતૃશ્રી ના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાન્તિ આપે એવી મારી તથા મારા પરિવાર તરફથી પ્રાર્થના . અને આજના દિવસે તેમનુ ટેલીફોનિક બેસણું હોવા છતાં પણ તમોએ સમય કાઢીને તમારી ખેડુતો પ્રતિ જે લાગણી દર્શાવી ને નવી અપડેટ આપી તે બદલ તમારો ખુબ ખુબ આભાર સર. ધન્ય વાદ
Thanks for the new update, selfless service even in tough times of loosing a dear one.
Good sir
સાર્વત્રિક ૫-૫ઈંચ પડી જાય તો મજા આવી જાય…
Sat sat vandan sir
Tame Tamara Hal na dukhad samay ma pan Gujrat na kheduto mate samay and tamari lagni darsavi
Tamro upkar nahi bhuli saki sir ji
thenx for new updat ..sir..ji..
આભાર સર
Cola ni navi update jota to Gujarat na costal area ne red alert jaher karvu padshe……khas kari ne dwarka ane porbandar