26th September 2021 Morning:
Cyclonic Storm ‘GULAB’ Over Northwest & Adjoining Westcentral Bay of Bengal: Cyclone Warning & Post Landfall Outlook For North Andhra Pradesh and South Odisha Coasts – Red Message
નોર્થવેસ્ટ અને લાગુ મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી પર વાવાઝોડું ‘ગુલાબ’ : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી નોર્થ આંધ્ર અને દક્ષિણ ઓડિશા કિનારા વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ)
આજે 26-09-2021 સવારે 05.30 વાગ્યે વાવાઝોડું ગોપાલપુર થી 270 કિમિ પૂર્વ દક્ષિણ બાજુ પૂર્વ દૂર હતું.
Cyclonic Storm ‘GULAB’ was 270 km. East Southeast of Gopalpur 05.30 am. IST on 26-09-2021
BULLETIN NUMBER: 10 (BOB/04/2021)
TIME OF ISSUE: 0830 HOURS IST DATED: 26.09.2021
IMD બુલેટિન નંબર 10: 0830 કલાક IST તારીખ 26-09-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
JTWC મુજબ સાયક્લોનિક સ્ટોર્મ ‘GULAB’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 26 સપ્ટેમ્બર 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
NRL Infrared Satellite Image of 03B.GULAB
( IMD Cyclonic Storm)
Dated 26-09-2021 @ 0430 UTC ( 10.00 am. IST)
![](https://vmi2318806.contaboserver.net/wp-content/uploads/2021/09/20210926.043000.IO032021.seviri.msg-1.Infrared.40kts.100p0.1p0-965x1024.jpg)
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સપ્ટેમ્બર 2021 આખર સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા
Forecast In Akila Daily Dated 24th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 24th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Nowcast for Gujarat 29-09-2021 @ 4.00 pm. IST
IMD Link in Menu here https://vmi2318806.contaboserver.net/?page_id=23081
Nowcast for Gujarat 29-09-2021 @ 1.00 pm. IST
https://vmi2318806.contaboserver.net/wp-content/uploads/2021/09/NOWCAST-29-1300.pdf
7.15 વાગ્યે થી કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ છે…
પવન ગતિ કેટલી રહી છે
Sir aap kehta hata ke landfall thai pachi track ni khabar pade to shu hasse track ane kya vadhare effect thase?
Aa sistam no track jota evu lage6k ochha varsad vala daxin Gujarat vala ane daxin saurastra vala centre ne vadhu labh malshe jeva k dang, kheda, botad, vichhiya, jasdan, amreli vagere
સર . ચાર પાંચ તારીખ આસપાસ અરબી સમુદ્રમાં લો બનશે.
સર, અપડેટ કન્ટીન્યુ રહેશે કે ફેરફાર છે?
Jsk.Sir. Sir me Subscribe karel chhe .
Sir lage chhe ke aa gulab Gujarat ne pan asar karse
Sir mail na aavyo hoy te badha e mail add. Khota
Sir ek Question chhe ?
Aa je Gulab vavajoda chhe ae BOB ma banyu right landfall bhi thai gyu hase i think have ae gujrat mathi pasar thai ne arbi ma jaase tya vadhu majbut bane to aenu pachhu name karan thai k aej name re je chhe aej ??
સર આજે વીજળી ના ચમકારા થયા પણ વરસાદ નુ જાપટુ આવ્યુ એવુજ 28 29 30 તારીખ સુધી થાય તો અમારા માટે શારૂ બાકી તમે થોડોક પ્રકાશ પાડો તો અમને ખબર પડે
સર
તમે એક કોમેન્ટ મા કહ્યું નાસિક નજીક થી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર પરથી પસાર થઈ શકે GFS મોડલ એ પ્રમાણે બતાવે છે સિસ્ટમ trek મા ecmwf વધુ સચોટ હોય છે તો આ વખતે GFS પ્રમાણે સિસ્ટમ હાલશે ?
સૌરાષ્ટ્ર ના કયા વિસ્તારમાં વધુ શક્યતા ગણાય ?
Bob ma khelene gulab maharashtra ma krmay arbi ma Jay chetu bhle ne galgoto thay
Sir aa varse chomasu aatlu late kem viday le 6e
5 minutes nu jordar japtu aaviyu.
Bob system slow chale chhe ke shu?
Mail વાળી સુવિધા ખૂબ મસ્ત લાગી સર
Sir aa email prakaran su che
સર ગુલાબ નું ગોપાલપુર માં લેન્ડિગ થઈ ગયુ
ગુલાબ ની અસર થી સૌરાષ્ટ્ર માં 29 30 માં ભારે થી અતિભારે વરસાદ પડી શકે?
sir aa round ma varsad Tatha pavannu jor kevuk rahese Sir
Sr
આ સિસ્ટમ ના વરસાદ મા ગાજવીજ કેવીક હશે???
વાવાઝોડુ વિન્ડી ની સાથે સાથે motoblue અને global weather map માં પણ સરસ બતાવે છે લોકેશન થોડુ આગળ પાછળ હોઈ શકે
Thank you for new update sir mail aavel che
સર મારે મેલ આવેલ છે 11.07 મિનિટ નવી અપડેટ બદલ આભાર
Jordar kadaka bhadaka sathe halvo varsad
Kadaka bhadaka zode zordar varsadi zhaptu
@sarkhej Ahmedabad
સર આજે પણ બચી ગયા વરસાદ થી હવે આવતા દિવસો મા સુ થાય જોઇએ હવે સર તમારું થોડું માહિતી આપજોને તો ખ્યાલ આવે જય શ્રી કૃષ્ણ
Bhavnagar ma gajvij sathe 25mm varsad
7.30pm to 8pm
Hi Sar gulag vavajodu સૌરાષ્ટ્ર taraf aavse ke kem mitro
Thank you sir for new information ,29 ,30 , September ma varsad nu praman normal thi vadhare thase sir ?
Aaj vinchiya vala no number ave m lage chhe
hello sar
pachtim saurast ma varsad nu praman vadhu rahese karan ke systam tya vadhare
rokay chhe.
Sataliat img jota lendfool prkriya chalu thay gay lage che
Vadodara saro avo varsaad chalu che 2inch plus
Saurashtra ma varsad ni matra ketli raheshe
Jodia ma varsad ketlo avshe?
It’s raining very very heavily in Borsad and Anklav Taluka since last 2 hours.. May be around 3 to 4 inch …still continue..
વીંછિયા પંથકમાં મેઘરાજાની પધરામણી .
સર આજે અમારે એકદમ શાંત વરસાદ વરસયો 4 થી6 એક ઈચ જેટલો
sir 2 hars rain full deta kem apdet nathi thatu
Tanx for updet sir
Raining continuously in Vadodara with thunderstorm since 3 pm.
2 house rainfall update chalu nthi
Thanks for new information sir
Vijapur na ajubajuna gamda ma bhare varsad hal chalu
Sir aaje uttar Gujarat ma je varsad padyo chhe te Kaya pariblone karne thayo
સર આ વાવાઝોડું ગુજરાત ને અસરકારકતા રહેશે?
Hello sir sauvarashtra ma gulab vavajodani asar thay ke no thay sir ans please mandvi nakan bagdi jase ans please sir
વાવાઝોડું જમીન ઉપર આવ્યા પછી ક્રમશ નબળું પડતું જતું હશે ને?