Unseasonal Rainfall Data 2.12.2021 (1)
તારીખ 1 ડિસેમ્બર 2021 સવારના 6 થી 10 સુધી ના માવઠા ના વરસાદ ની તાલુકા પ્રમાણે ની વિગત
Unseasonal Rain Over Saurashtra & Gujarat Talukas from 06.00 am up to 10 am of 1st December 2021
&
Unseasonal Rain Till 06.00 am of 1st December 2021
Current Weather Conditions on 29th November 2021
An Upper Air Cyclonic Circulation has emerged over the Southeast Arabian Sea. A trough from this UAC extends towards East Central Arabian Sea. A Low Pressure Area is likely to form over Eastcentral Arabian sea off Maharashtra coast around 01st December, 2021.
A fresh active Western Disturbance as a trough in mid-latitude westerlies at middle & upper tropospheric levels is likely to affect Northwest & adjoining Central India from the night of 30th November, 2021 and its interaction with lower level trough in easterlies winds.
Fairly widespread to widespread rain/thunderstorm with isolated heavy to very heavy rainfall likely over Gujarat State on 01st December and isolated heavy rainfall over Gujarat Region on 02nd December. Isolated heavy rainfall also likely over north Konkan and Madhya Maharashtra on 01st December.
A Low Pressure Area is likely to form over south Andaman Sea by tomorrow, the 30th November. It is likely to move west-northwestwards and concentrate into a Depression over Southeast & adjoining Eastcentral Bay of Bengal during subsequent 48 hours.
Gujarat Observations:
The Minimum Temperature is mostly above normal over many parts of Gujarat.
Minimum Temperature on 29th November was as under:
Ahmedabad 16.9 C which is 2 C above normal
Rajkot 18.3 C which is 2 C above normal
Amreli 18.0 C which is 3 C above normal
Kandla 18.6 C which is 1 C above normal
Maximum Temperature on 28th November was as under:
Ahmedabad 34.5 C which is 4 C above normal
Rajkot 34.3 C which is 3 C above normal
Amreli 33.0 C which is 1 C above normal
Kandla 32.7 C which is 3 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 30th November To 2nd December 2021
The winds will be mostly from East and some times will change from Southeast during most days of forecast period. Cloudy weather is expected from tomorrow the 30th November till 2nd December. The Maximum Temperature expected to be much below normal on 1st December.
South Gujarat, East Central Gujarat:
Possibility of Showers/light/medium/heavy rain over many parts of these areas during 30th to 2nd December 2021, with .isolated very heavy rain. Main effect on 1st December.
Saurashtra Districts of Junagadh, Gir Somnath, Amreli, Bhavnagar, Botad:
Possibility of Showers/light/medium/heavy rain over many parts of these areas during 30th to 2nd December 2021, with isolated very heavy rain. Main effect on 1st December.
Saurashtra Districts of Porbandar, Jamnagar, Dev Bhumi Dwarka, Rajkot, Surendranagar, Morbi:
Possibility of Scattered Showers/light rain over these areas during 30th to 2nd December 2021, with isolated medium rain.
Kutch & Adjoining Areas of North Gujarat:
Possibility of Scattered Showers/light rain over these areas during 30th to 2nd December 2021.
Rest Of North Gujarat:
Areas of North Gujarat adjoining Central Gujarat possibility of Showers/light/medium rain over parts of these areas during 30th to 2nd December 2021. Main effect on 1st December.
Note: The interaction timing of WD and the Arabian Sea System will be very crucial for the above outcome.
અપડેટ:
પરિસ્થિતિ:
શ્રીલંકા અને કોમોરીન વિસ્તાર માંથી યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં સરકી આવેલ છે. તેનો ટ્રફ મધ્ય અરબી સમુદ્ર બાજુ લંબાય છે. આગળ જતા માધ્ય અરબી સમુદ્ર માં લો પ્રેસર થશે 1 ડિસેમ્બર આસપાસ.
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ થી ઉપર ના લેવેલે શક્રિય થશે. જે 30 તારીખ થી ગુજરાત રાજ્ય ને અસર કરશે. જે 1 અને 2 ડિસેમ્બર દરમિયાન લાગુ મહારાષ્ટ્ર, એમ પી અને પૂર્વ રાજસ્થાન ને અસર કરશે.
લો પ્રેસર સિસ્ટમ દક્ષિણ ના દરિયા માં આવતી કાલે પ્રવેશ કરશે . પહેલા પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે મજબૂત થશે. તારીખ 3/4 સુધી માં ડિપ્રેસન થશે અને WD ની અસર થી ટ્રેક પણ બદલશે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર 2021
પવન મુખ્યત્વે પૂર્વ બાજુ થી તો ક્યારેક દક્ષિણ પૂર્વ. અલગ અલગ વિસ્તાર માં પવન માં ફેર ફાર રહેશે. વાદળ છાયું વાતાવરણ આવતી કાલ થી આગાહી સમય સુધી. મહત્તમ તાપમાન માં ઘટાડો 1 તારીખે. ઢાબરીયું વાતાવરણ રહેશે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ વધુ ભારે વરસાદ ની શક્યતા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમિયાન. મુખ્ય શક્યતા 1 ડિસેમ્બર ના.
સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ:જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ
ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ વધુ ભારે વરસાદ ની શક્યતા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમિયાન. મુખ્ય શક્યતા 1 ડિસેમ્બર ના.
સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ:પોરબંદર, દેવ ભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી
ઝાપટા/હળવો વરસાદ અને એકલ દોકલ જગ્યાએ મધ્યમ વરસાદ ની શક્યતા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમિયાન. મુખ્ય શક્યતા 1 ડિસેમ્બર ના.
કચ્છ અને લાગુ ઉત્તર ગુજરાત:
છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા આગાહી સમય માં.
બાકી નું ઉત્તર ગુજરાત:
મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી સમય માં.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 29th November 2021
Forecast In Sanj Samachar Daily Dated 29th November 2021
Jay mataji sir….amare pan hve bhare pavan funkavano chalu thyo 6e….kyak kyak varsad na santa pde 6e…..
Gir Gadhada vistarma atyare jordar pavan funkay rahyo chhe. Varsad dhimo chhe.
વહેલી સવારે સાટા ટપક ટપક હતા અત્યારે સાટા ટપક ટપક સાલુ છે અને પવન બહુ છે ઠંડો
આટકોટ મા જોરદાર પવન છે સાથે છાંટા છુટી પણ છે ૯:૪૫ રાત્રી ના થી હાલ શરૂ
Surendranagar ma 8 vagya no dhimo dhimo varsad che pan pavan vadhare che .
Visavadar ma evening thi pavan speed vadhati jaay chhe. Atyare 10pm wind speed about 60km thi vadhu hashe.
Bagasara baju mini vavazoda jevo Pawan fukay Che..
જૂનાગઢ મા ભારે પવન
બાયપાસ રોડ ઉપર ઝાડ ધરાશયી
Sir amreli ma atyare pavan ni speed full thay se ane varsad pan vadhare salu thayo se
Porbandar city ma akho divas Full andharu Vadachayu Ane Thandu vatavaran che Varsad na avyo pn pavan Sanje 35 thi 45 ni speed no hto haal Normal che.
Sir aaje pura divas darmyan vadlo hata atyare pan chhe..Varsad nathi to have bachi gaya ke haju shakyata chhe
8 pm thi
Junagadh ma jordar pavn andaje 70 + k, m varsad nthi
Junagadh Madhuram ma atyare jordar pavan & dhima chhata aave chhe
સાહેબ, જુનાગઢ માં વરસાદ નથી પણ દિ આથમ્યા પછી વાવાઝોડા જેવો પવન નીકળ્યો છે
તા.જી અમરેલી
ગામ મોટા માચિયાળા
દીવસે કેરેક કેરક નેવે ટીપા પડવા મડે ઓવા સાટા આવતા પસી સાંજ ના 6 વાગ્યે થીં નેવે એક ધારા ટીપા પડે એવા સાટા સાલુ છે હાલ એવું આવે છે પવનની ગતિ વગતી જાય છે
હાલ પવન ફૂંકાવાનુ શરૂ.
Sir amare have puru thyu k jokhm che mavthnu haju? Javab aapva vinanti ,tame aajkal riplay ocha aapo che arvalli mate
Vadodara ma pan constant varsad chaluj che dhimo to kyarek madhyam. Bandh thavanu naam j nathi leto. Very chilled weather like hill station today with constant raining & max temp at 20 deg remained whole day today.
કાલે રાત્રી ના બાર વાગ્યા પછી સરંભડા અને આજે બાજુ મા છાટા ચાલુ જ છે.
Haju sudhi bachi gya sayi… Ane system no curve jota lagbhag sav bachi jahu.. Km k system vadhu south east vari gy se etle uttar paxim saurashtra ma khatro ghatyo have… Right ne sir?
સર અમારે વહેલી સવાર થી ધીમીધારે છાટૉ છાટો પડે એમાં સ્પીડ આવશે કે આજ પોઝિશન રહેશે
Dhimo dhimo continue varsad chalu che… Pavan ni speed ma vadharo thay rhyo che… Hal 20/25kmph che
Thanks sir ji
Thanks for update
આભાર સર
સર H.A.A.R.P technology નો વધુ પ્રમાણ માં અખતરા થાય રહ્યા છે.મે આ વર્ષે મહારાષ્ટ્ર અને રાજસ્થાન માં અખતરા થયા એવું જાણ્યું છે.સર તમારી પાસે માહિતિ હોય તો જણાવશો .કે આ શું છે?
Botad ma savarno dhimo dhimo Chalu chhe have jor vadhe tevu lage chhe.
Virmgam ma gai ratre zaptu hatu aasre 5 mm jevu
from IMD mid day update it seems that now cyclonic circulation will not become low pressure , is it sir ?
Savare 6ek vage pavan sathe japtu pdyu
બપોર ના 12 વાગ્યા થી છાટો છાંટો ટપક ટપક ચાલુ. પવન જોરદાર છે. એકદમ ઠંડો.
Sir Aa News ma “Jawad” Namnu Vavazoda vishe Kayk Comment aapva Vinanti km k Aaapni Aagahi ma aana vishe Kay kahel Nathi & News vala uper trust nathi to aap thodu janavso?
Good morning sir … K- Mosmi varsad nii rajkot dis. ma ketliii asar jova malse … Plz reply …
Frequent rain showers is being continued in Borsad since today morning around 3.30 am…. Climate got extremely chilled….. any chances of heavy rain in Borsad area in upcoming hrs and tomorrow…. is it falling under trough extending to Law pressure formed in Arabian sea.??
Looking at the present path as per windy, panchmahals will have much much lesser affect then previous for seen.. m i right sir
Sir aagahi ma kai chenj jevu hoy to janavsho.. hal chanta chuti che amare jor vadhvani shkyata khri?
Vadodara ma raat thi dhimi dhare varsad chalu che constant kyarek dhimo to kyarek madhyam
જાફરાબાદ ઉના રાજુલા ખાંભા પંથકમાં સાંજ થી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે હજી સરૂ જ છે
Amari baju haju kai varsad Nathi. Amaj 2 divas nikdi jay to saru.
ગામ મોટા માચિયાળા
તા જી અમરેલી
મોડી રાત્રે રોડ ભીના થાય એવા સાટા હતા… હાલ એકદમ ઠંડો પવન નેં ફુલ ઢક છે…
Visavadar ma dhimidhare varsad chalu..7am thi
Ahmedabad ma zhaptu
વહેલી સવારે ચાર વાગ્યે ઝાપટું .
Moderate rain start
Rat aakhi tapk tapk… 4:50am thi speed ma vadharo kyarek medium to kyarek bhare varsad.
Good morning sir
તા01/12/21
ઢસા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ
વહેલી સવારે 4.20 થી નેવાધારૂ
Sir Hal pavan vdhareche andaje 70k. M.
Sata pan
chaluche
સુત્રાપાડામા ટપક ટપક ચાલુ થયુ છે…
જાફરાબાદ મા છાટા શરુ
surat chata salu