Western Disturbance To Affect Gujarat State During 5th To 8th January 2022 – Possibility Of Scattered Unseasonal Showers/Rain Over Parts Of Saurashtra, Gujarat & Kutch
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજ્ય ને અસર કરતા રહેશે 5 થી 8 જાન્યુઆરી 2022 – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના છુટા છવાયા ભાગો માં ઝાપટા/વરસાદ ની શક્યતા
Current Weather Conditions on 3rd January 2022
The Western Disturbance as a trough in westerlies in lower & middle tropospheric levels with its axis at 5.8 km above mean sea level roughly along Long.50°E to the north of Lat.30°N persists. Under its influence, an induced cyclonic circulation very likely to form over West Rajasthan & neighborhood on 05th January, 2022.
An intense Western Disturbance is very likely to affect Northwest India from the night of 06th January, 2022 onwards. Under its influence, an induced cyclonic circulation very likely to form over southwest Rajasthan & neighborhood on 07th January, 2022.
Gujarat Observations:
The Minimum & Maximum Temperature have increased after three days of normal cold spell. The Maximum Temperature is above normal by 1C to 3C while the Minimum Temperature is above normal by around 5C over many parts of Gujarat State.
Minimum Temperature on 3rd January 2022 was as under:
Deesa 15.0 C which is 5 C above normal
Gandhinagar 16.4 C which is 4 C above normal
Ahmedabad 17.1 C which is 5 C above normal
Rajkot 17.3 C which is 5 C above normal
Amreli 17.6 C which is 6 C above normal
Vadodara 15.2 which is 4 C above normal
Bhuj 14.4 C which is 5 C above normal
Maximum Temperature on 2nd January 2022 was as under:
Ahmedabad 28.4 C which is 1 C above normal
Rajkot 29.9 C which is 2 C above normal
Amreli 30.6 C which is 2 C above normal
Bhuj 29.6 C which is 3 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 4th To 10th January 2022
Mostly variable winds during the forecast period due to off and on consecutive Western Disturbances during the forecast period. The winds speeds will also be variable depending upon the WD phases.
Partly cloudy to cloudy weather expected during 5th to 8th January. Due to the passing of consecutive Western Disturbances over North India and at times Deeping to lower Latitudes till Gujarat State, there is a possibility of scattered unseasonal showers/rain over parts of Saurashtra, Kutch & Gujarat during 5th to 8th January 2022.
The Maximum Temperature expected to be above normal or near near normal till 5th January and expected to drop during passing of Western Disturbance. Maximum Temperature expected to remain below normal for the rest of the forecast period.
Minimum Temperature will be above normal by 3 to 5 C till 5th and expected to drop continuously till the end of forecast period when it would be near normal or say 4 C to 6 C below the current Minimum Temperature in the range of 9C/10C to 12C/13C. Although the Minimum Temperature will be near normal or little below normal, it would be like a cold spell.
પરિસ્થિતિ:
ત્રણેક દિવસ ના ઠંડી ના ચમકારા બાદ મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન હાલ ઉંચુ આવેલ છે. મહત્તમ તાપમાન 1 C થી 3 C વધુ છે અને ન્યુનતમ તાપમાન ગુજરાત રાજ્ય ના ઘણા ભાગો માં 5 C ઉંચુ છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 4 થી 10 જાન્યુઆરી 2022
ઉપર ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે પવન દિશા તેમજ પવન ની ઝડપ ફર્યા રાખશે. WD હશે ત્યારે પવન નોર્મલ થી વધુ જોવા મળશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે છુટા છવાયા વાદળ થી વાદળ છાયું વાતાવરણ 5 થી 8 તારીખ સુધી . નોર્થ ઇન્ડિયા પાર મૉટે પાયે WD ની અસર હોય તારીખ 5 થી 8 સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે.
મહત્તમ તાપમાન તારીખ 5 સુધી નોર્મલ થી ઉંચુ રહેશે. ત્યાર બાદ આગાહી સમય માં મહત્તમ તાપમાન ઘટશે અને આગાહી સમય ના બાકી ના સમય માં નોર્મલ થી નીચું જોવા મળશે.
ન્યુનત્તમ તાપમાન 5 તારીખ સુધી નોર્મલ થી 3 થી 5 C ઉંચુ રહેશે અને ત્યાર બાદ આગાહી સમય ના અંત સુધીમાં 4 થી 6 C હાલ ના તાપમાન કરતા ઘટશે જે રેન્જ 9C/10C થી 12C/13C. તાપમાન નોર્મલ નજીક હોવા છતાં ઠંડી ના ચમકારો લાગશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 3rd January 2022
Forecast In Sanj Samachar Daily Dated 3rd January 2022
Please check comments now
હવે કમેન્ટ કરો
અમારે ધ્રોલમાં, 3:00pm સુધી કાંઈ ખાસ નથી, હજુ સુધીમાં તો બચી ગયા કહેવાય
Amare dhimidhare varsad salu se
1pm thi chata chalu6
Sir, saurastra ma varsadi vatavarn aaj no divas j rese k?
કાલે સાંજે થી રાત્રે ૨ વાગ્યા સુધી છાંટા ઝરમરીયો વરસાદ અને આજે સવારે ૯ વાગ્યા થી ૧૨ સુધી માં હળવો વરસાદ શીયાળુ પાક ને માઠી અસર કરશે
Amare dhimi dhare varsad salu
Dhoraji vistaar ma chata chalu thaya
11:00 am thi fari pachho neva tapke tevo chalu thayo.
Porbandar city ma Raat na chatta continue chalu road bhina thai eva .
Jay mataji sir…gaikal sajna Santa chalu bandh thata hta sanje 2 hdva zapta aavya ane savarthi zarmar zarmar to kyare 5 minitue vache speed vdhi jay 6e hal zarmar zarmar chalu 6e….
સવાર ના 8વાગ્યા થી ટપક ટપક ચાલુ જ છે ક્યારેક બંદ થઈ જાય છે ને થોડી વારમાં પાછો આવી જાય છે પણ બહુ કાઈ નોંધપાત્ર નથી
Savare 9:00 thi Road bhina rahe tevo zarmario varsad 10:00 sudhi chalu rahiyo hal bandh chhe.
આજનું વાતાવરણ જોતા એવું લાગે છે કે લગભગ આખા ગુજરાત માં માવડા ની અસર થશે
Sir ji. Morbi ma kale 9 pm chhata chalu hata….ratre thoda vadhare road bhina thai gya Eva … Aje savar thi chalu j chhe chhata…
Sir savare 7vage thi chata chalu thay gaya haji chalu J che
આજે સવારથી ગાઢ ધુમ્મસ છે, અને વરસાદ ના છાંટા ચાલુ છે…
ખેડુત ની હાલત મગફળી મા હતી એવી જ શીયાળુ પાક મા થસે હવે વરસાદ ને હિસાબે પાક બવ જોરદાર હતો આ વખતે ચણા અને જીરુ પણ…..
Virmgam ma savarno dimidhare chalu se
Kaal sanjthi kyarek tapak tapak aave 6e . Aaj savarna 6anta chalu 6e.
Kal 3 vaga na chata chalu bund thya rakhe che aje praman vdhare che .
મિત્રો આજે સવારે વરસાદ નોંધાયો હોય તે વિસ્તાર જણાવજો અમારે નથી
Sir amare sajno 5 tarikhno saro varsad gamni bare pani nikli gya
Ratre be var hadva zhapta avya che
@ahmedabad
Chhata pdi rya che
8 pm thi 8.45 pm patrana neva dhare
Murhut thayu.
સર અમારે નેવાધાર ૧૦ મીંનીટ નુ ઝાપટુ પડી ગયુ
Thanks for new uldate sir
8:15 pm thi dhimi dhare mavtha nu muhart thayu.
Mitro chana pak ne varsad thi khar dhovai Jay to pacho aavi chake popta banvama nukshan tha?? Plz javab aapva vinnati
Jamjodhpur na motigop ma gajvij sathe varsad na samachar chhe, te baju na koi mitro mahiti aape to choksai thai sake.
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામ મા રસ્તા મા પાની નીકળી ગયા 20 mm જેવો હશે….
રામાપીર ચોકડી રાજકોટ. દશ મીનીટ થી હળવો વરસાદ ચાલુ થયો છે
Rajkot ma pan chhata chalu thya.
Thodak chhata hata aaje
neva chalu thai aevo varsad,chata chata chalu se
3pm thi chata chalu
કાલ સાજ સુધી ચાલુ રહેશે.
Bapor pasi thi tapak… Tapak…. Kyarek neva dhare chalu… Mari lese molat ne avu lageh
ધ્રોળ ની સીમ માં છાંટા ચાલુ થઈ ગયા.
sar Visnagar me chata chalu thaya
savar na 10 AM thi avirat chhatachhuti chalu….
દ્વારકાજિલ્લા માં કેટલાંક mm વરસાદ નિ શક્યતા
ઉત્તર ગુજરાત – થરાદ મા અત્યારે સમય- 12. 30 pm .અંદાજીત 15 mm જેટલો માવઠાનો વરસાદ થયો
Western distbuns રાજસ્થાન ઉપર થી પસાર થઇ જશે એવું લાગે છે સાહેબ ગુજરાત માં કરછ સિવાય લગભગ કોઈ ને વાંધો નહીં આવે… શું કયો છો સાહેબ
આજ નેં કાલ જે થાય એ પસી ખાલી કચ્છ માટે … જોખમ ગણાય…જોકે.800.850.700 ફાસ પવન છે એટલે…નકી નથી થાતું માવઠું કેવુંક થાહે. લાંબો અનુભવ નથી. પવન ધીમા અથવા મદ વત તો વધારે ખતરો હતો…
Sir abhar nuvi mahity maty
Virmgam ma aaje 4. am sata hata
આવનારા માવઠું હરેક પાક માટે નડતરરૂપ છે અને. આજ ખેરે તો કચ્છ વાલા મિત્રો ને પણ વરસાદ નથી જોતવો. તો સૌરાષ્ટ્ર વાલા કૈય થી હાથ પકડે….. .
Sir baraf varsha to nai thay ne? Sir thse to bataka ma puru thai jase
Sar a apni a agahi ma Kara to nai adene
Sir diyodar(BK) ma kevu rahese mavthu chhata chhuti ke pachhi vadhare