Southwest Monsoon Has Advanced Into Some Parts Of South Bay of Bengal, Most Part Of Andaman Nicobar Islands And Andaman Sea Today, The 16th May, 2022
આજે 16 મે 2022 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ બંગાળ ની ખાડી ના અમુક ભાગો, આંદામાન નિકોબાર ટાપુઓ અને આંદામાન ના દરિયા ના ઘણા ખરા ભાગો માં બેઠું
આવતા બે ત્રણ દિવસ માં હજુ ચોમાસુ દક્ષિણ બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો, સમગ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓ અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ના અમુક ભાગો માં આગળ ચાલવા માટે પરિબળો સકારાત્મત છે.
Press release IMD dated 16th May 2022
Press Release 16.05.2022
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Monsoon Onset Map till 18th May 2022
Thanks sirji
શર નવી એપડેટ બદલ આભાર
New update rahat na samachar …. thanks 4 new update.
Sir mare j 20 magfali vavavi chhe orvine to hve vavi shakay ke hju var chhe
Thanks sir
IMD 4 WEEK ક્યારે અપડેડ થશે
Hello good morning sir..sir aek vaat janavi hati ke .chomasu.. complete.. India ma besi jay pacchi ..low pressure banavanu start thay ..sir ji..
Thanks for update
gaj vij vara vadar mate haji ketli rah Jovi padse Akash ma akpan vadar avtu Nathi kahli roj Saje dhur Ni damri yo avese
ચેક
Mitro Me Rashi Nio nu vavetar karel se koi metro ne aano anubhv hoi to kejo kevuk thai she
Ok
ચોમાસું સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના
Sir imd ni 4 week forecast dar week pachhi update thay ke pachhi kai nakki na hoy?
Sir cola 2 week ma colour purano to ketla % sakyata ganvi
Thanks sir
Sir. Kal thi 5 divas hu Rajkot chhu. Shu hu aapne ek fan tarike mali shaku? It will be a memorable moment for me to meet you. Thanks.
Thanx sir…
21/22 માં ગરમી નું રેડ એલર્ટ બતાવે છે .કેટલા ટકા સાચું માનવું
તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કે ટૂંકી મુદતનું સારું કપાસનું બિયારણ અને હાઇબ્રિડ મરચીના બિયારણની પોતાના જાત અનુભવથી જાણેલ સારી જાતોના નામ અને ઉત્પાદનની વિગત આપવા વિનંતી, જેથી કરીને આગામી ચોમાસામાં ખેડૂત ભાઈઓને વાવવા લાયક સારી જાતો નો ખ્યાલ આવે.
જોકે આ હવામાન ની બહારની વાત છે. પણ હું આશા રાખું છૂ કે અશોકભાઈ આ કમેંટ અપ્રૂવ કરશે. હજુ ચોમાસુ કમેંટ એટલી બધી આવતી નથી ત્યાં સુધી માં આપણે આવા મુદા પર વાતો કરીએ તો બધા ખેડૂત ભાઈઓ ને ફાયદો થાય.
Thx sir new update
આ બધી એજન્સી ઓને સૂ થયું કેરળ માં અઠવાડિયા થી બધાં માપદંડો અનુસાર ચોમાસુ બેસી ગયું છે હાલ માં જોરદાર વરસાદ પણ પડી રહ્યો છે તે છતાં declare નથી કરતા
Welcome Southwest monsoon 2022!!
Welcome monsoon 2022
અશોકભાઈ કપાસ નું વાવેતર નો સારો સમય કયારે ગણી શકાય હાલ બહુ ગરમી છે કયારે રાહત મળે
Thank sir
Thenku for New apdet sir.
Welcome monsoon 2022
Thanks sir
Navi apdet mate thnx sir
Welcome monsoon 2022
Thanks for new update sir
Good news sir.
have brek na mare to saru…..
Wel come monsoon 2022
Sir Thanks for new update