Conditions Favorable For Advance Of Southwest Monsoon Into Some More Parts Of South & Central Bay Of Bengal And Some Parts Of South Arabian Sea During Next 2 Days
આવતા બે દિવસ માં ચોમાસુ દક્ષિણ અને મધ્ય બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો તેમજ દક્ષિણ અરબી સમુદ્ર ના થોડા ભાગો માં આગળ ચાલવા માટે પરિબળો સકારાત્મત છે.
Current Weather Conditions on 20th May 2022
Gujarat Observations:
Above normal Temperature prevails over Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperatures are currently 2 C above normal.
Maximum Temperature on 19th May 2022 was as under:
Ahmedabad 43.5 C which is 2 C above normal
Rajkot 42.9 C which is 2 C above normal
Amreli 42.8 C which is 2 C above normal
Vadodara 41.8 C which is 2 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 20th to 27th May 2022
Winds will blow mainly from Southwest and at times from Westerly during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period with gusts of 30 to 45 kms/hour. Overall windy week.
Maximum Temperature expected to be above normal today and it is expected to decrease from 21st May. Maximum Temperature near normal during the forecast period. Due to increase in evening moisture from 21st May the real feal Temperature will be high.
Due to high winds there would be moisture incursion till 0.75 km above mean sea level. Atmospheric instability will increase and partly cloudy on some days with a chance of scattered pre-monsoon showers on a day or two during the forecast period.
પરિસ્થિતિ:
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નોર્મલ થી 2 સી વધુ છે, તાપમાન 41.5C થી 43.5 C રેન્જ માં છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 20 થી 27 મે 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ ના તો ક્યારેક પશ્ચિમી રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે અને ઝાટકા ના પવનો 30-45 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન માં આવતી કાલ થી ક્રમશ ઘટાડો જોવા મળશે. તાપમાન નોર્મલ નજીક આવી જશે. આવતી કાલ થી સાંજે ભેજ વધશે એટલે બફારા નો અહેસાસ થશે.
દક્ષિણ પશ્ચિમી સ્પીડ માં પવનો ફૂંકાતા હોય અરબી સમુદ્ર નો ભેજ 0.75 કિમિ ઊંચાઈ સુધી વધશે. અસ્થિરતા વધશે અને એકાદ બે દિવસ ક્યાંક ક્યાંક પ્રિમોન્સૂન છાંટા છુટી થઇ શકે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Hi sir and mitro
aaje srilanka comasu chalu..North Gujarat chomasu divas kyare avashe?
હેલો સર તારીખ 27થી 31 માં પવન ફૂલ સ્પીડમાં વાય તેવું લાગી રહ્યું છે
Namste sir
sir saurashtra ma vavani kyare thase?
Sir arbi ma 31/01 date ma uac batave che gfs ma to ketlu sachu manvu 7 divas agotaru batave che
Sir lage 6 aa વરસે વાવણી let thase
સર ચોમાસુ લેટ થાય તો સારુ કારણ કે હજુ 60 થી 70 ટકા ખેડૂત નો માલ ખેતર મા છે .25 જુન આજુબાજુ વરસાદ ગુજરાત મા આવે તો બધા ખેડૂત ભાઈ નો માલ ઘર ભેગો થઈ જાય .કોઈ ખેડૂત ભાઈ ને અત્યારે વરસાદ ની જરૂરિયાત નથી. બાકી તો કુદરત કરે ઈ સાચુ
Sir mara abhyaas mujab Gujarat ne chomasa mate ghani raah jovi padse karanke Kerala sudhi chomasu pahochi to jase pan pachi nabdu padi jay che ane biju ke accuweather ma pan akho June mahino koi saro varsad nathi dekhato to aa ketlu sachu samajvanu?
Sir.aaje sanje amare sata hata .6.30.vage
સર જય શ્રીકૃષ્ણ મિત્રો imd 4 week દર ગુરુવારે અપડેટ થાય છે…..
Sir, imd 4 week rainfall new update nathi thayu lagtu ?
thanks ashokbhai
Ashokbhai surat ma aakash clear che , varsad ni aagahi hati to kyare premonsoon activity tha se.
aa saal nu varah kevu rese sir?
Mare pan evo problem chhe.Mobile version ma zoom earth,null school nathi khulta.Etle tene mate desktop version karine kholo.badhu fatafat khulshe.
sir mare pan nathi khultu zoom Earth
Sir, varsha vignan parisavand na report ni je jau-junaghdh thi book bahar padta te satat 8 varsh sudhi mangavine abhyas karyo chhe ak pan aagahi 100% sachi padel nathi. Deshi aagahi ma mane tyar thi bharoso j nathi aavto.
Sir rajasthan par low chhe to banaskantha & kutch ne vadhu najik kahevay pan imd aagahi dakshin gujarat ni aape chhe 25 & 26 tarikh varsad ni aevu kem
સર ઝૂમ અર્થ ખુલતું નતી.
Namste Sir…2 To 8 tarikh Manali jau 6u sir Manali(Himachal Pradesh) Nu Weather kevu rahase……?
Sir.aje Rajkot ma abtk vala ae aagahi karo ne bhega kariya ta ane badhay nu nolej janiyu pan 100% koinu notu …
Sir chomasu rekha imd na kya chart ma jovai?
Sir zoom earth khultu nathi mare
Sar Kale rohini nakxtra bese chata thay to Saru ganay
Sar rajkot ma japtu 5pm
સર ગુજરાતી ન્યુઝ ચેનલો માં હવામાન બાબત ની ડીબેટ માં તમે કેમ ક્યારેય નથી જોડતા.એમાં ઘણા લોકો સાવ લોલમ લોલ હાકે છે.જો તમે પણ એમાં ભાગ લિયો તો એવા લોકો ને ખબર પડે કે સત્ય સુ છે.અને જે મોટી ઉમર ના લોકો જે મોબાઈલ નથી વાપરતા તેમના સુધી પણ હવામાન ની સાચી માહિતી પહોંચે.
Zoom Earth add karva Badal aabhar, Sir
Chotila ma Khali chhanta padya
Speedwell party plot area ma samanya ami chhantna
Dear sir,
Rajkot pedak road dhodhmar vasrsad sharu
Rajkot padak road japtu
Sar chaumasano Pallo varsaad Isan Mati KEM Ave chhe90 taka tyati avese
Sar somasu Kya pugiu te kem jovi. ?
Zoom earth mukva mate thanks sir
Aaje pavan thimo 6
Sir date 25 ane 26 ma kai Gondal aas pass varsad jevi hse ke nhi me magfali yard ma jawa didhi chhe
Ramakada ma Zoom Earth add karel chhe
https://vmi2318806.contaboserver.net/?page_id=14870
Ghariya vaddo 19 20 may thi nikdva mandya che a jota am lage che k chomasu 20sek di j dur che…..hu to generally am manu chu k ghariya vaddo nikdva nu chalu thay k 20sek di pchi chomasu aavi chde…..means varsadi activities chalu thai jay……pn accuweather jota hju lambi rah jovi pde am lage che…. 🙁 Karnatak ne Keral ma to hve varsad nu 1k tipuy pdvu na joi bv lai jay che harao pchi bije disturb kari nakhe che
સાહેબ, ગુજરાતી માં પવન ની દિશા દક્ષિણ પશ્ચિમ લખેલ છે અંગ્રેજી માં north west દર્શાવેલ છે.
નમસ્કાર સર બે દિવસ પવન સૂસવાટા મારે છે અને 25 અને 26 તારિક ના થોડો ધીમો રહે એવું લાગે છે અને પાછો ફૂલ હતો એવો ને એવો 1 તારિક સુધી બતાવે છે
Sir arbi vadi pankh kyar thi active thase?
આજે ઘણા સમય પછી કમેન્ટ કરવા મજબૂર થવું પડ્યું.
એક ફેસબુક પેજ પર સરના નામે ખોટી આગાહી જોઈને જેટલું દુ:ખ થયું એનાથી વધુ એ પોસ્ટ પર જેટલી પણ કમેન્ટ હતી એ વાંચીને ખૂબ જ ખરાબ લાગ્યું.
ખેડૂતોના તારણહાર અશોક પટેલ સાહેબ જેવા ગુરુનું અપમાન અંબાલાલ જેવા હવામાં આગાહી કરતા જાતે બની બેઠેલા હવામાન નિષ્ણાતોને લીધે જ થાય છે.
મારા જેવા હવામાનમાં રસ ધરાવતા શહેરમાં રહેતા મિત્રો હોય કે ગામડામાં રહેતા છેવાડાના ખેડૂતો માટે સાહેબે જે અમૂલ્ય જ્ઞાન આપ્યું છે એનું ઋણ ક્યારેય ચૂકવી શકાય નહીં.
Aaje janma gayo hato. kuch na nana ranni bajuma .pavnne lidhe mandap udi gayo hato. lagan vadima rakhya hata pasi tatkalik dhare rakhava padya.gam ranmlpur taluko halvad .kale mandvamay mandap udyo hato gam juna ghanshyamdhag taluko dhrangagra
ચોમાસુ 10/12 જૂન આસપાસ ની શક્યતા કેવાય..
Weather of Gujarat facebook khotu ke sachu?
Thanks sirjeee new update
Thanks sir…..for new update
સાહેબ અપડેટ આપવા બદલ
https://www.facebook.com/102891968633284/posts/330648419190970/
ફેસબુક પર આપના નામથી ખોટી આગાહી ફરી રહી છે
Thanks for New Updates Sir