Southwest Monsoon Has Further Advanced Into Remaining Parts Of Central Arabian Sea, Most Parts Of Konkan (Including Mumbai), Some Parts Of Madhya Maharashtra, Some More Parts Of Karnataka Today, The 11th June, 2022
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર મધ્ય અરબી સમુદ્ર, કોંકણ ના લગભગ ભાગો માં (મુંબઈ સહીત), મધ્ય મહારાષ્ટ્ર ના ભાગો અને કર્ણાટક ના થોડા વધુ ભાગો માં આગળ ચાલ્યું આજે 11 જૂન 2022
Source IMD
Advancement of Southwest Monsoon:
Southwest Monsoon has further advanced into remaining parts of central Arabian Sea, most parts of Konkan (including Mumbai), some parts of Madhya Maharashtra, some more parts of Karnataka today, the 11th June, 2022.
The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 20°N/ Long. 60°E, Lat. 20°N/ Long. 70°E, Dahanu, Pune, Gadag, Bengaluru, Puducherry, Lat. 14°N/ Long. 84°E, Lat. 17.0°N/ Long. 87°E, Lat.20.0°N/89.5°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Siliguri and 27.50°N/88°E.
Conditions are favorable for further advance of monsoon into some parts of north Arabian sea, remaining parts of Konkan, some parts of Gujarat state, most parts of Madhya Maharashtra, entire Karnataka and Tamil Nadu, some parts of Telangana, Andhra Pradesh, Westcentral & northwest Bay of Bengal during next 48 hours.
Conditions would continue to become favorable for further advance of monsoon into some more parts of north Arabian Sea, Gujarat state, some parts of Marathwada, some more parts of Telangana, Andhra Pradesh, most parts of Bay of Bengal, entire Sub-Himalayan West Bengal & Sikkim, some parts of Odisha, Gangetic West Bengal, Jharkhand and Bihar during subsequent 2-3 days.
Current weather Conditions:
Pre-monsoon activity continues over parts of Saurashtra & South Gujarat.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 11 to 17th June 2022
Winds will be mainly from Southwest and on few days during evening times winds will be variable during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period.
Maximum Temperature expected to be near normal and even below normal where rainfall has occurred. Humidity is expected to remain high on some days.
Possibility of Monsoon onset over Coastal Saurashtra, South Gujarat during the forecast period. Possibility of scattered pre-monsoon activity for areas that are not covered by monsoon during the forecast period.
ચોમાસા ની ગતિવિધિ: તારીખ 16 જૂન સુધી નું તારણ : બે ત્રણ દિવસ માં સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, તેમજ મહારાષ્ટ્ર ના વધુ ભાગો તેમજ તેલંગાણા, આંધ્ર ના ભાગો માં ચોમાસુ આગળ વધશે. સાથે નોર્થ અરબી સમુદ્ર ના અમુક ભાગો માં તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર કિનારા વિસ્તાર અને દક્ષિણ ગુજરાત માં અને મધ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માં ચોમાસુ આગળ ચાલશે.
ત્યાર બાદ નોર્થ અરબી ના થોડા વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના ભાગો તેમજ સમગ્ર પશ્ચિમ બંગાળ ના પહાડી વિસ્તારો, સિક્કિમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ ના ભાગો માં ચોમાસુ આગળ ચાલશે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 11 થી 17 જૂન 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને સાંજ ના સમયે અમુક દિવસે પવન ફરતો રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. વરસાદ વાળા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું પણ જોવા મળે. ભેજ અમુક દિવસે વધુ જોવા મળે.
આગાહી સમય માં નોર્થ અરબી સમુદ્ર ના થોડા ભાગો માં, સૌરાષ્ટ્ર ના દક્ષિણ કિનારા પર તેમજ દક્ષિણ ગુજરાત માં ચોમાસુ બેસે તેવા સંજોગ છે. જે વિસ્તાર માં ચોમાસુ ના બેઠું હોય ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.
.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 11th June 2022
Forecast In Sanj Samachar Daily Dated 11th June 2022
પડધરી પચિમ દિશામાં થોડા ગામોમાં વરસાદ નૂ સારુ એવું ઝાપટું પડી ગયું
Amdavad ma varsad ave to saru…
Garmi na shekay gya chiye
Kolithad 4 thi 5 inch
Well come 2022
સામાન્ય ઝાપટું 6pm
Jay mataji sir….aaje pan 7 pm psi atmosphere change thai gyu….thando pavan chalu thyo 6e ane north – purv ma jordar vijdina chamkara chalu thya 6e….hju varsad nthi aavyo….
વાંકાનેર તાલુકા ના ઘણા બધા ગામડાઓ માં આજે સારો વરસાદ વરસ્યો છે
Ta. Kalawad di. Jamngar 1.25 ich jevo varsad padyo
Sir khorasa gir baju jara pan varsad nathi kale shakyata khari ??
Dhoraji maa 06 : 25 sari avu zaptu
હરીપર માં ધોધમાર વરસાદ વાવણી લાયક વરસાદ આવી ગયો.
જય શ્રી ક્રિષ્ન સર . વરસાદ હોય ત્યાંના મિત્રો કોમેન્ટ માં જણાવતા રહેજો
Well come monsoon 2022
Tenks
Dakshin saurastra daryapatti hji kori j che a pla uttr madhya saurastra no varo avi gyo.
Sir Shapar Veraval ma Shapar ma saro aveo varsad aavi gaio
Chotila ma sara evo varsad pade se
મોરબી.. શ્રી ગણેશ બેસાડ્યા મેઘરાજાએ.. સામાન્ય ઝાપટું.. વાતાવરણ આશાસ્પદ છે..
mota ujala / anida / amreli dist.
khub saras varsad
Sir 35 mm varsad 4.15 pm to 5.15 pm
Chotila ma khali japtu padyu
Halvad ma dhmakedar entry marel che
Aaj kal jm jmyu nai hju sudhi to…jarmar jarmar road bhina krya evo aivo Crystal Mall side gajvij hre aaj
Kolithad de dhana dhan vavni layak
Jam kandorna baju sakyta khri
Sir amare 1 jevo varsad
Heavy rain continue last 15 minutes…
Virmgam 4.35 pm 4.45 pm ma zaptu
Few areas in panchmahala had 1st pre mmonsoon rains…
વાંકાનેર માં ખૂબ સારો કહી શકાય તેવો વરસાદ વરસી રહ્યો છે….
Sir,kala dibag badlo sadiya se pan Sato padtoa nathi.
Sir uttar gujarat & kutch ma pre monsoon no varsad aavse ke nahi garmi bahu chhe
Sir aaj varsad korama kapasiya mukel ugijay tevo chhe pan kal k param divase thay jay to saru nahitar fatakiya thay jase
Sar gadi kya re avshe bhayankaru garmi ane bafaro se
15 mm jevo padi gyo..
Vadodara ma juda juda vistaar ma dhodhmar varsad chalu subhanpura ma pan dhodhmar chalu che
Sir aaje bahu j garmi chhe to have chomasu kya pahochyu chhe
Vadodara sama vistaar ma jhaptu simit vistaar ma
Tu colama kalar purano
Sir Porbandar City ma bov j garmi and bafaro che.. Aje chance che varsad na?
Sir jamnagar jila ma aaje varsad aavi jase please ans
રાજકોટ જિલ્લામાં પીમોનસુ નો વરસાદ થાશે
Thanks sir
Snagar ma aaje aavi jase varsad
New update subscription can be done by entering a valid email address on the Right side bar below the Update headline. Test will be done tonight night
સાઈડ બાર માં ગોલ્ડન સીલ છે જેમાં નીચે “Update headline Link” છે. તેની નીચે સબસ્ક્રિપ્શન કરવા માટે ખાના માં ઇ મેઇલ એડ્રેસ એન્ટર કરો એટલે નવી અપડેટ નું ઇ મેઇલ આવશે. એની ટ્રાયલ આજે રાત્રે કરવી છે.
Jamnagar_vatavran_ma_ajhe_palto_bafaro_vadu
sir amare kal sanje mini vavazoda sathe neve pani chalu thaya hata gambahar pani nikale aetlo varsad aavi gayo
સુરત માં રાત્રિ ના વરસાદ પડ્યો.
Jay mataji sir….aaje amare vaheli savare 4-20 vage 25 miniute jevu varsadi zaptu padyu….
રાત્રિ ના 3-15 કલાકે મારા ગામ મા પ્રી મોન્સુન વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ.. પવન સાથે પોણો કલાક વરસાદ પડ્યો.