21st June 2022
ગુજરાત રાજ્ય ના 87 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 33 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 87 Talukas of State received rainfall. 33 Talukas received 10 mm or more rainfall.
Southwest Monsoon Has Entered North Arabian Sea, South Coastal Saurashtra, Diu, Parts Of South Gujarat Today, The 13th June, 2022
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નોર્થ અરબી સમુદ્ર માં દાખલ થયું, દક્ષિણ સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો, દીવ અને દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં પહોંચ્યું આજે 13 જૂન 2022
Source IMD
Advancement of Southwest Monsoon:
Southwest Monsoon has further advanced into some more parts of Arabian Sea, some parts of Gujarat state, entire Konkan, most parts of Madhya Maharashtra, most parts of Marathwada and Karnataka, Some parts of Telangana and Rayalaseema, some more parts of Tamil Nadu, most parts of Sub-Himalayan West Bengal, some parts of Bihar today, the 13th June, 2022.
The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 21°N/ Long. 60°E, Lat. 21°N/ Long. 70°E, Diu, Nandurbar, Jalgaon, Parbhani, Bidar, Tirupati, Puducherry, Lat. 14°N/ Long. 84°E, Lat. 17.0°N/ Long. 87°E, Lat.20.0°N/89.5°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Balurghat and Supaul, 26.50°N/86°E.
Conditions are favorable for further advance of monsoon into some more parts of north Arabian sea, some more parts of Gujarat state, some parts of south Madhya Pradesh, entire Madhya Maharashtra, Marathwada, Karnataka and Tamil Nadu, some parts Vidarbha and Telengana, some more parts of Andhra Pradesh, Westcentral & northwest Bay of Bengal during next 48 hours.
Conditions would continue to become favorable for further advance of monsoon into some more parts of Telengana, Andhra Pradesh, Bay of Bengal, some parts of Odisha, Gangetic West Bengal, Jharakhand, entire Sub-Himalayan West Bengal and some more parts of Bihar during subsequent 2 days.
The off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.
A cyclonic circulation lies over East Central Arabian Sea between 3.1 km & 7.6 km above mean sea level tilting southwestwards with height.
A trough runs from above cyclonic circulation over East Central Arabian sea to Northeast Madhya Pradesh across Maharashtra between 3.1 km & 4.5 km above mean sea level. The trough from north Madhya Maharashtra to central parts of Arabian Sea has merged with the above trough.
Current weather Conditions:
Pre-monsoon activity expected over parts of Saurashtra, Kutch & Gujarat. Monsoon has set in over South Coastal Saurashtra, Diu, parts of South Gujarat.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th to 17th June 2022
Winds will be mainly from Southwest and on few days during evening times winds will be variable during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period.
Maximum Temperature expected to be near normal and even below normal where rainfall has occurred. Humidity is expected to remain high on some days.
Possibility of Monsoon onset over more parts of Saurashtra and Gujarat during the forecast period. Possibility of scattered pre-monsoon activity for areas that are not covered by monsoon including Kutch during the forecast period.
ચોમાસા ની ગતિવિધિ:
તારીખ 17 જૂન સુધી નું તારણ : નોર્થ અરબી ના થોડા વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના ભાગો તેમજ સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેમજ તેલંગાણા, આંધ્ર ના ભાગો માં ચોમાસુ આગળ વધશે. મધ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માં ચોમાસુ આગળ ચાલશે તેમજ ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ માં પણ ચોમાસુ દાખલ થશે.
પરિસ્થિતિ:
સી લેવલ પર એક ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી છવાયેલ છે.
એક યુએસી મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર 3.1 કિમિ થી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ના ઉપરોક્ત યુએસી થી મહારાષ્ટ્ર થઇ ને નોર્થ એમપી સુધી એક ટ્રફ લંબાય છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 17 જૂન 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને સાંજ ના સમયે અમુક દિવસે પવન ફરતો રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. વરસાદ વાળા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું પણ જોવા મળે. ભેજ અમુક દિવસે વધુ જોવા મળે.
આગાહી સમય માં નોર્થ અરબી સમુદ્ર ના થોડા વધુ ભાગો માં, સૌરાષ્ટ્ર ના ભાગો માં તેમજ ગુજરાત ના થોડા વધુ ભાગો માં ચોમાસુ બેસે તેવા સંજોગ છે. ગુજરાત રાજ્ય ના જે વિસ્તાર માં ચોમાસુ ના બેઠું હોય ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.
.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2022
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2022
14/06/22 Rain Data ( Rajkot City)
till 8:00 PM
☔☔☔☔☔☔☔☔☔
East Zone – 4 MM
Central Zone – 20 MM
West Zone – 32 MM
Sir aanando vala samachar mate ketli rah jobi palse?
Sar amaro varo kyare aav6.???
.
અસોક ભાઈ કમસેકમ 10દિવસ ની આગાહી આપો તો સારું કોમેન્ટ નો જવાબ આપજો સાહેબ વિનંતી
Around ma hamen Rahi Gaya have kyare varo avese bilkul kora Rahi Gaya
Sar amare ajje sav chokhu vatavaran thay gayu ajje madan me pan no no thayo & mara andaj parmane cola ma kayarek ges puray to kayarek udi jay se ecmwf nu sachu hoy se
આજે સતત ત્રીજા દિવસે સારામાં સારો વરસાદ
પડધરી તાલુકાના સરપદડ ગામમાં ભુક્કા કાઢી નાખે તેવો આજનો વરસાદ
ધ્રોળ માં બે દિવસ થી સાંજે ખૂબ સરસ ઠંડો પવન સાથે બે ત્રણ છાંટા આવી જાય છે
Coastal area vise kaik kyo?
Aje Saro varsad avyo
થોરિયાળી માં ભારે વરસાદ હજુ ચાલુ છૅ પડધરી તાલુકો
Rajkot Astron chowk vistar ma 1 kalak thi full varsad chalu
Sadang 3rd day ee (aaj late saruvat) jordar kadaka bhdaka vijdi hre jordar varsad chlu che 7:15 thi Crystal Mall side ⛈️
Khodapipar paddhari taluko jordar varsad kadak sathe
હેલો સર આજે તો વરસાદ નું નબળુ રહ્યું તો આવતા દિવસો માં કેવું રહેશે ?
Chapra 1 ich varsad and kalawad aju baju Vistar ma pan varsad chalu ta. Kalawad di.jamngar
અમારે આજ ૨ રાઉન્ડ આવ્યા ખેતર બારા પાણી વય ગયા
6vagye Samany zaptu avyu .7vagye dimi dhare redke ,redke chalu thyo .
Paddhari ma dhodmar varsad
જય દ્વારકાધીશ સાહેબ
સતત બે દિવસ સુધી વરસાદ વરસ્યો…. 13/14..તારીખમા ખૂબ સરસ વાવણીનો વરસાદ…3+.. ત્રણ ઈંચ જેટલો….
મિત્રો આજે ઉપલેટા તાલુકામાં વરસાદ હોય તો કહેજો
Sir
ઉપર જમણી બાજુએ લોગીન આપેલ છે તેમાં તો વર્ડપ્રેસ માં લોગીન નથી થતું બાકી કાલ જ મે ફોટો બદલાવ્યો છે વર્ડપ્રેસમાં નિ વેબાઈટમાં
Sir jem comments Kari sakiye tem aapni website par photo bhi muki sakiye he badha mitro joi sake ?
Krutarth mehta nu havaman vise no andaj perfect hoy che.hu ghana samay thi teni comments jou chu.
Jsk. Sir cola second week joye to teni possibility 50% ganvi ke ! Kai nakki na kehvay ?
Khambhliya baju bhare gaj vij hare varsad dekhays..
સેટેલાઈટ મા આઇ એમ ડી સેટેલાઈટ ઇમેજ મા લાઇટીંગ મા જે દરરોજ ની જેમ ગાજવીજ બતાવે છે તે આજે એકેય વિસ્તારમાં નથી બતાવતુ…
Dhutarpar ma vavnina shree ganesh, kal rondhe 30-45 mnt jevo varsad varasyo
20th June pachi vatavaran sudhre evu lagi rahyu che varsad mate BOB active thatu dekhay che
GFS & ecmwf ma 22-23 tarikh ma system ne lai ne tafavat che.
22થી 30તારીખ મા કોલા મા કલર આવ્યો..
Bdha gam ma varsad pde Porbandar ma ek chanto nthi. Sir ji costal area ma kyare chance che
Res. Sir,
Daily rainfall data (data photo) આપની gujarat weather web પરથી download થાય તેવો ફેરફાર કરવા વિનંતી.
Hello sirji utar gujaratma kyak varsad sathe machlino varsad thyo. Enu science samjavo ne please
Imd extended forecast 4 weeks ma 17 thi 23 ma ગ્રીન colors પુરાણો 6 to ketli sakyta kevay Reply please
ગઈ કાલે જે વરસાદ પડ્યો એમાં ecmwf. પ્રમાણે ગણાય gfs. નજીક નું બતાવે જયારે ecmwf. ત્રણ ચાર દિવસ પેહલા નું બતાવતું હતુ. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં
Sir amare to 1shato pan no aviyo
ગુજરાત માં ચોમાસાનું જોરદાર સુસુરીયું
ખબર જ ના પડી ચોમાસુ ગુજરાત ને ટચ કરી ગયું
બે દિવસ વરસાદ આવ્યો વાવણી ના થય
સર નમસ્કાર આ અત્યારે જે ts આધારીત વરસાદ પડે છે gem મોડલ પ્રમાણે પડતો હોય એવું મને લાગે છે ત્રણ ચાર દિવસ થી હું તારણ કાઢું સત્ય ની નજીક હોય એવું લાગે છે
થેન્ક્સ
નમસ્કાર સર- બે ઈંચ જેટલો વરસાદ પડયો છે . તારીખ ૧૩ ના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યા સુધીમાં
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા એક સીમ મા વાવણીના શ્રીગણેશ…..વરસાદ સારો છે……
Surat ma 2 divas thi varsad nathi to monsoon south gujrat pahonchyu che kevi rite
મેંદરડા
જૂનાગઢ જિલ્લા હજી નથી થયો
ક્યારે થશે કય અંદાજ આપી
મગફળી કોમાં માં છે
Rajkot jila na upleta talukama vavni karvi che karay ke nay
Sorry sir good news sir
Aaj no pan kapasiya ne jivatdan aape tevo
Thank you sir
Test image