8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
7:00 am thi 9:00 pm 77 mm varsad.
આભાર સાહેબ
Sir, kya vistar ma ati bhare and kya vistar ma normal??
Sir tme j link apo cho amuk comment ma a khub upyogi hoi che to koi avi suvidha hoi to chalu kro k a link athva a comment save kri sakye jthi biji var gme tyre a link open krvi hoi to kri sakai.
ખૂબજ સરસ મજાની અપડેટ્સ આપી સરજી
% વારી પ્રમાણે
Sir જામનગર dhutarpur માં કેવું રહેશે
Jsk sir. Navi update badal aabhar. Santosh karak round puro thayo. 33.33% varo tar Pani kari dye evi aasha.
Batha mitro imegh vidio muke se te kevi rite mukay janavso please
Sir, આપે apel update ma samjanu ny, tame kaik vistar vaise kyo to sachi khbr pade, jem ke saurastra ma ketla mm, kutch ma ketla mm, gukarat ma ketla mm? Kmk sir mane taiyar bhjiya khata avde 6e , vistar vaise kyo sir
Savar na5.00am thi 2.45pm suthi ma 5 in jevo varsad
Akho divas chuti hati haal sata pade.
Sir update badal Khub khup dhanyavaad
સરસ મજાની અપડેટ સર આભાર સર અમારે આજે 6 ઇંચ વરસાદ ખાબક્યો સર આ 15 તા. સુધીમાં અમારા જુનાગઢ માં ક્યા દિવસ વધુ વરસાદ આવશે જણાવશો જય શ્રી કૃષ્ણ
આજે ભાયાવદર ના પડવલા માં ૨ વખત ખેતર બારા પાણી નીકળી ગયા ૩ ઇંચ વરસાદ પડી ગયો છે આખા દિવસ માં
Sir aje amare khubj saro varsad 4 ench haji chalu se varsad
Porbandar City Ma last 4 days thya roj modi raat ka vehli savar thi varsad chalu thai ane Bapor thi sav bandh thai jai.
Porbandar City Ma 2 divas thya pavan full speed ma chalu che.
સર
ઢસા વિસ્તારમાં આજે 4.30pm થી 8.00pm હળવો મધ્યમ રેડીયે રેડીયે 1.50 ઇંચ વરસાદ પડયો હજુ છાંટા ચાલુ છે
Thanks for update
આજે ભાયાવદર ના પડવલા માં ૨ વખત ખેતર બારા પાણી નીકળી ગયા ૩ ઇંચ વરસાદ પડી ગયો છે આખા દિવસ માં
Deesa ma kyare varsad padse?
Aaje akho divas zarmar to kyarek bhare zapta chalu hata. Vachma 15-30 minutes no bhare varsad aavi jato. 2.5″ – 3″ padyo chhe.
Sir deesa ma kyare varsad padse?
તા.જી. અમરેલી
ગામ. મોટા માચિયાળા
આજ સંવારે 6 વાગ્યે થીં ટહ ટહ કેરેક રેડો આવી જાતો 2.30 વાગ્યે સુધી વરસાદ હતો 1.એક ઈંચ વરસાદ હતો
આભાર સાહેબ
Jay shree krishna sir ji West kutch ma bahuj varsad pade che.hal ma pan bahuj varsad pade che
Porbandar City ma hve chance che sir?
Thanks for new update sir
જય કષ્ટભંજન દેવ સર નવી આવેલી અપડેટ માં વરસાદ ની માત્રા આપવા બદલ ખુબ ખુબ આભાર
Sir kay tarikhe vdhare jor rehse varsad nu agahi smay ma paschim saurashtra ma??
Ahmedabad average 5 inches.
Sarkhej ,3 inches….
Maximum usmanpura 9 inches
Sir news ma batave chhe kutch par low pressure chhe sachu
Low kya chhe haal
Last 2 hours thi saro varsad pdi rhyoj bharuch ma
અમારે અરવલ્લી મોડાસા બાજુ હજુ ખેતર બારા પાણી પણ નથી નીકળ્યા તો ..હવે કેવું રહેશે …
આમ તો ૬ તારીખના સારા વરસાદ પછી રેડાં ચાલુજ છે,પરંતુ આજની સર ની આગાહી પછી પણ બે સારા રેડા આવી ગયા, જય હો વરુણ દેવ ની.
Thank you sir for new update, amare halva bhare varsad na round chalu j chhe.
Thanx sir
Amamri baju to varsad sarmay gyo chhe man pade tyare khali rasta paladi ne jato rey chhe!!
Sir,aaje 1.5″ varsad thayo.
Aa round ma 2″ thayo.
Expectation 4″ nu hatu pan aaje thandak thai gai.
तमारी आगही मुजब तारीख 1 थी 8 नी वच्चे अमारे बहुज सारो 12 थी 13 इंच वरसाद पड़ी गयो, हजु पण चालु छे अने हजु नवी आगही बाकी… धन्यवाद सर & परमात्मा… आ सीजन मा मेगराजानी बहु ज सारी शरुआत
ખુબ ખુબ અભિનંદન સર
Sarah
Thanks for new update
Aa vakhte Morbi/ surendranagar no varo avi jay to saru. રોજ ટહક ટહક આવે છે
Mja aavi Ashok sir aaje 🙂 gajvij sathe 2 3 kalak hdvo mdhyam dhodhmar varsad pdyo 4 vage atkyo che 🙂
Waah ahemdabad ma toh bhuka bolaya lage che .
ગ્લોબલ વોર્મીંગ કે જલવાયુ પરીવર્તન મુડીવાદે પોતાના ફાયદા માટે ઉપજાવેલુ છે આમ છતા પણ શુ તેની અસરરૂપે દક્ષીણ એશીયાના ચોમાસામા વધુ વરસાદ હાલ થઇ રહ્યો છે?
આપનો મંતવ્ય જણાવશો.
Sir imd update ma time lakhel hoy date 08/07/22 0830 ist to date 09/07/22 0830
Aetle sir aaje savar thi aavti kal savar sudhi ganay ne
ખૂબ સરસ સર, હવે તો બાકી રહી જનાર મિત્રો ને પણ વરસાદ નો લાભ મળી જશે
Sir. Amara. Jasdan. Vishtar. Ma.aarund.chanse
Jay mataji sir…..thanks for new update….divas darmiyan Zapta aavta rhya …hve gajvij thay 6e purv direction ma….
Thanks sir for new update