16th July 2022
ગુજરાત રાજ્ય ના 186 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 126 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 186 Talukas of State received rainfall. 126 Talukas received 10 mm or more rainfall.
Respite From Rain Over Saurashtra, Kutch – Gujarat Region Expected To Get Moderate Rainfall Up To 22nd July 2022 – Update Dated 16th July 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત – ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ ની શક્યતા 22 જુલાઈ 2022 સુધી – અપડેટ 16 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD BULLETIN NO. 1 (ARB/01/2022)
TIME OF ISSUE:1230 HOURS IST Dated 16th July 2022
47_aa09e5_1. National Bulletin 20220716_0300
IMD Mid-Day Bulletin some pages:
AIWFB_160922
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 118% excess rain till 15th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 277% from normal, while Gujarat Region has an excess of 64% rainfall than normal till 15th July 2022. Gujarat State has received 86% excess rainfall than normal till 15th July 2022. Yet Gandhinagar District has 32% shortfall and Dahod District has 27% shortfall of rain till 16th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 15 જુલાઈ 2022 સુધી માં 118% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 277% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 64% વરસાદ વધુ થયેલ છે. સમગ્ર ગુજરાત રાજ્ય માં 15 જુલાઈ સુધી માં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 86% વધારે થયેલ છે. તેમ છતાં સમગ્ર રાજ્ય માં 16 જુલાઈ 2022 સુધી માં ગાંધીનગર ડીસ્ટ્રીકટ માં 32% અને દાહોદ માં ડીસ્ટ્રીકટ માં 27% વરસાદ ની ઘટ રહી ગયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 22nd July 2022
Saurashtra, Kutch :
Saurashtra & Kutch area expected to get scattered showers/light/medium rainfall on some days of the forecast period.
Gujarat Region:
North & East Central Gujarat area expected to get rainfall on some days with cumulative total between 20 to 40 mm.
South Gujarat area expected to get various days rainfall with cumulative total between 20 to 60 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત રહેવાની શક્યતા.
આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા હળવો માધ્યમ વરસાદ ની શક્યતા મ વરસાદ રહેવાની શક્યતા.
ગુજરાત રિજિયન: આગાહી સમય માં ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા.
નોર્થ ગુજરાત અને મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 40 mm
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 60 mm
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 16th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 16th July 2022
Gai Kal sanj thi aakhi ratri ane aaje1:00 pm sudhi zapta chalu rahiya, zapta rupe, 4 mm varsad thayo.
Img 4 week forcast mate ni link kejo ne sir
Savar thi Zapata chalu
sir ratre gajvij shate japta chalu raya haju banaskata ma sakyta che
Ha sarji orisha par je uac ke low se te
Ratre 11 vagya thi continue zapta chalu chhe 15-20 mm
Thank
સર આ જાપટા કેટલા દિવસ ચાલુ રહેશે નિરાંતે કોઈ કામ નથી કરવા દેતા
ડિપ્રેશન બહુ સ્લો ચાલ્યું રાત દરમિંયાન …
Sir , ecmwf model atyare odisha vali system 19 tarikhe Gujarat par avti btave che . To ena par thodo prakash padjo
જામ ખંભાળિયા નો ઘી ડેમ પૂરેપૂરો ભરાઈ ગયો
Sarji aje reda nu praman vadhi gayu. amare 5 vagiyana reda Ave se jordar pavan Sathe ane windiy ecmwf ma ratni apdat jota khadi vari sistam Gujarat ni Vadhu najik Ave se . Ane 24 aspas fari ak sistam Gujarat ma batave se. Varap Lambo taim rahe tevu lagtu Nathi. Ghana mitro ne res futi Gaya se. Ke varsad 10 thi 15 divas na Ave to faydo thay pan modelo jota atli lambi varap dase nai varsad. Baki to Hari kare a khari.
Somasu dhari moteoblu ma badhi app karta sari rite dekay che
Sir aaj to viram ne badle continue chhe svar no
Jay mataji sir…ratre 1 kalak saro varsad pdi gyo….amare bhale 5-10 inch aeksathe nthi aavyo pan tipe tipe sarovar bharay 6e….1 July thi 16 July sudhi kyarek thodo to kyarek vadhare roj varsad aavyo 6e…kathod and bajri vavni season Puri thai amare…varap hju nthi…
When can we see the sun it’s all cloudy and dark here and it rains too. No sun seen yet
jay mataji sr.
dhari ketla hpa ma batave
windi ma &
nulskul. ma
Sir Pavan Bahu Che ketlak Divash Raheshe
પાટણ તાલુકો સારી શક્યતા હજુ સિસ્ટમ આવી??
આખી રાત ઝાપટા ચાલુ રહ્યા ખાબોચિયા ખાલી થયા તા એ ભરાઈ ગયા
Good morning Sir
Wunderground ma Danta (Banaskantha) ne add karva aap ne request che.
Thanks.
હવે વરાપ થાય તો સારું
Aje Ahmedabad mate zhapta no divas.
Pavan sathe kyak pde….
Darek area ma alag lottery.
Hamara hath ma bau na ayu….
Atyare pavan badhyo che..
Sarji apdat Badal dhnyvad. Sarji amare atiyare pavan khub se 45 thi 50 ni jadpe. Aa pavan sistam mathi Ave se. Parntu sistam door jase tiyare pan windy ma 10 divas pavan nu joor vadhare rahse 30 ni speed aspas. Je chomachu Dhari ne dhko marse. Barobare
Jay mataji sir…1 kalak pela comment Kari tyare kai varsad aave aevu NTU ane atare last 15 miniute thi vijidina kadaka bhadaka sathe dhodhmar varsad chalu 6e atare .. kudart to kudarat 6e…
ચોમાસુ ધરી ની સ્થિતિ જણાવશો
અને 10 દિવસો પછી માં કોઈ નવી સિસ્ટમ બનવા ની સંભાવના ખરી
Thanks for update
સર એક સવાલ હતો કે ગઈ સિસ્ટમ માં લો પ્રેશર ઓરીછા બાજુ જ રહી ગયું હતું આ બાજુ આવ્યું જ ન હતું તો પછી ધરી આપડી બાજુ એટલે નોર્મલ થી દક્ષિણ બાજુ કેમ આવી કારણ કે મને જે આવડે છે એ મુજબ ધરી ઉપર સિસ્ટમ નો ભાર થાય એટલે ધરી નોર્મલ થી નીચી આવે તો આ વખતે કયું પરિબળ કામ કર્યું
Sir porbandsr thi 70 km vavajadu…sambhavit che eva news male che….tantra satark kare che jilla ne…ena bishe kyay kai mahiti nathi malti..thodo prakash pado sir
ધરી તો ભેંસ ખીલો ભગવી નેં ભાગે એમ હીમાલયની તળેટીમાં બાજું જાય છે.. .. સારું હમણાં 8.દીવસ એ બાજું રહે તો નાના મોલ નેં હવે બોવ નુકસાની થવા મડી છે.70% સૌરાષ્ટ્ર માં પાણી નો હલ થય ગયો
Jay mataji sir….. thanks for new update….aaje aakho diavs ugad rhyo sanje 4-30 pm rod bhina kare aevu zaptu aavyu….aaje savarno pavan full speed ma chalu thyo 6e atare kyak kyak vijdi thay 6e…
સાહેબ આ વર્ષે પણ વીંછિયા તાલુકો સૌરાષ્ટ્રમાં સૌથી વરસાદ બાબતે પાછળ છે . દરવર્ષે આવું જ હોઈ છે ચોમાસા એન્ડમાં પાણી કરે ત્યાં સુધી નબળું જ જોવા મળે છે . આ માટે ભૌગોલિક સ્થાન જવાબદાર મને કેમ કે અમારાથી પશ્ચિમ દિશામાં મદાવા ની ટેકરી છે . અને અમારા આસપાસ નો વિસ્તાર પણ રકાબી જેવો છે . આ વર્ષે હજુ ૨૦.૧૪ ટકા સાથે હજુ નબળું ગણી શકાય. પણ ચોમાસુ શરૂ છે એટલે આશા છે .
Sar atyare amare jordar pavan funkay se magharvada gama to rate haji spied badhi sake k
Sirji hal nu low depression ma fri ne Gujarat baju avano koi scope kharo
Sir Virmgam 7.45 pm Zaptu pdiyu
Aj ek agasi varaye tamaro foto rakhi agasi kari che 6 jilla red alert che aj ratre
Foto rakhiyo j tamaru nam kyay nathi lidhu agasi ma
Navi updated badal abhar
Thanks for new update sir.
નવી અપડેટ કરવા માટે ખુબ ખુબ અભિનંદન
અશોકભાઈ જય માતાજી
આભાર, અમારે આ ગઈ આગાહી માં નુકસાન થાય એવો વરસાદ નથી પરંતુ આ રેડા – ઝાપટાં વરાપ નથી થવા દેતા,રોજ 2-3 ઝાપટાં આવી જાય છે,અત્યારે પણ ગામ અને સીમ વિસ્તારમાં સારું ઝાપટું આવી ગયું.
ફૂલ આગાહી માં બચાવે અને સિસ્ટમ વિખાયા પછી અમારે કાયમ આવુજ થાય છે, કોઈ કારણ હશે ?
Amare visavadar ma savarthi hadva-madhyam zapta chalu chhe.aemay bapore 12:45 nu zaptu 5mm nu hatu.chhataye aajna rainfall figure ma kyay ullekh nathi.kyank Dablu undhu toe ny thai gyu hoy ne!!!
Thanks sir
સર
નવી અપડેટ કરવા માટે ખુબ ખુબ અભિનંદન
Thanks for new appdeta sir
Vadodara na alag alag vistaaro ma dhodhmar, madhyam ane dhimo varsad chalu che. Subhanpura, gorwa ma dhodhmar chalu che, vistaar pramane varsad nu pramaan Judu judu hase
Thanks sir for New Update
Sir અત્યારે નૈઋત્યદિસમાંથી સારી સ્પીડ માં જોરદાર જતકાના પવન ફુંકાય છે તો આ પવન ક્યાં સુધી માં ઘટશે
Porbandar City Ma Zatka mare evo Full Pavan nikdo Sanje 4:30 vaga thi Ane zarmar Varsad varsi jai che amuk time.
25 tarikh ni aaspash Shrilanka baju law banse je mukhytve gujarat baju aavae samay lambo che joyi shu thay.
Source GFS Model tropical
Ok, Thank you sir for your answer.