22nd July 2022
ગુજરાત રાજ્ય ના 119 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી માત્ર 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 119 Talukas of State received rainfall. Only 16 Talukas received more than 10 mm rainfall.
Next Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 23rd To 27th July 2022 – Update Dated 22nd July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા 23 થી 27 જુલાઈ 2022 – અપડેટ 22 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD Mid-Day Bulletin 22-07-2022 some pages:
AIWFB_220722
Upper Air Cyclonic Circulation over Central Pakistan and Rajasthan border areas is expected to track Southwards during next 2/3 days. The UAC over North Odisha and The UAC over Pakistan will form a broad circulation. The Axis of Monsoon Western arm to shift Southwards during next three days.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
The rainfall situation till 22nd July 2022 is as follows:
Kutch has received 104.60% of its annual Rainfall.
Saurashtra has received 58% of its annual Rainfall.
North Gujarat has received 36% of its annual Rainfall.
East Central Gujarat has received 51% of its annual Rainfall.
South Gujarat has received 75.65% of its annual Rainfall.
Gujarat State has received 60.50% of its annual Rainfall.
22 જુલાઈ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 104.64% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 58% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 36% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 51% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 75.65% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 60.50% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 27th July 2022
Saurashtra area expected to get scattered showers/light/medium rainfall with isolated heavy/very heavy rainfall on various days of the forecast period.
Kutch expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
North Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
East Central Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 થી 27 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
કચ્છ માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
નોર્થ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd July 2022
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2022
Haju varsad saru thayo Nathi southeast Rajasthan mathi agar vadar avta Nathi sar
Porbandar City Ma Zapta Raat thi vadhya ane Savar thi dhimi dhare varsad chalu
Ranavav ma savar thi halvo halvo varsad chaluj chhe…
Sar aagahi smaima windy cola jota samanya japta btave amare tohave final ganvu. ?
સુત્રાપાડા મા વહેલી સવારથી હળવો વરસાદ ચાલુ છે.
Banskantha ma bhare varsad thse saheb atlu javajo
Sir aa windyma je cloud low levalna batave te kiya leval sudhini unchay na hoy che.matlab ke ketla hpa sudhina low levalna cloud kevay.
Sr.amare svarno dhimi dhare vrsad chalu
Amara gam magharvada ma savarthi dhimi dhare varsad salu….
9:05 am meghraja nu dhamakedar aagamn, varsni sari chhe.
21 tarikh bapor pasi thi. 22 na bapor sudhini .bov moti VARAP pasithi saluj se jarmar jarmar .Bhai a vrase to amare Bhgvan na bey hath mathe se last 20 kalak no 15 mm jevu se. jay shri krisna
જૂનાગઢમાં અત્યારે ધીમીધારે વરસાદ ચાલુ થયો છે સવારના આઠ વાગ્યાથી
આગાહી સમય માં જેટલાં વરસાદ ની આશા હતી એટલો થયગ્યો . ૧૫મીમી. ગીર સોમનાથ.
Sir sanj સમાચાર ma updet nathi thyu
Sir 2 day pahela windy mundra,gandhidham sudhi full varsad batavyu hatu gai kal thi badli gayu chhe varsad ochho batave chhe have kai change thai shake ke pachhi have final j hoy
1kalak thi dhmidhare varsad jetalsar(jetpur)
Thank you sir new update Good morning
સર કોલા 2(બીજું) અઠવાડિયું 50% આગોતરું ગણી શકાય..?
બંગાળ ની ખાડી વાળી સીસ્ટમ સાયક્લોન્ સુધી લાય જાય તેવું બતાવે છે નવી અપડૅટ માં…!!!
Jay mataji sir….15 miniute saro pdi gyo varsdav hve kyak kyak Santa pde…
Sir, tame katla time thi forecast apo cho…?
Jay mataji sir….amare varsad nu aagman pan thai gyu….madhyam gti to kyare dhodhmar aevo varsad chalu thyo 6e pavan dhimo pdi gyo…gajvij nthi hju….
Thanks for New Update Sir
Jay mataji sir….thanks for new update….aaje savare 5-30 am hadvu zaptu aavyu htu tyarbad aakho divas bilkul koro rhyo….atare thando pavan chalu thyo 6e….
Thanks for update
sir wd joy ne dhari par chalti system ghani var majbut thay ne wd ni same padti hoy ka to wd lidhe vikheray jati hoy se kat to tya ne tyaj ubhi rahi jati hoy se(wd pass thay tya sudhi) ahi aevu bane se ke bevu samjuti kari ne hath milavi lese barobar ne saheb
નવી અપડેટ આપવા બદલ આભાર સાહેબ…
Thanks for update
Sir saurashtra na katha vistar ma kevuk rese
સર આ વખતે અરબીના પવનૉ બહુ જૉર નથી કરતા…તૉ શુ એ કારણે ચૉમાસુ ધરી નૉ પક્ષીમ છેડૉ નૉરમલ કે નૉરમલ થી દક્ષીણમા ટકી રહ્યૉ છે?
Sir ana pela koi divas evu banyu che ke Pakistan ma thi low gujrat par avyu hoi
નવી અપડેટ આપવા બદલ આભાર સર
સાહેબ, સામાન્ય રીતે સિસ્ટમ બંગાળ ની ખાડી બાજુ થી આપણી સાઈડ આવતી હોય છે પણ આ સિસ્ટમ ઉતર માંથી આપણી બાજુ આવવા નું કારણ સમજાણું નહીં તો સમજાવો ને.
સર જમીન પરનાપવન જોવા માટે કયો લેવલ જોવાનુ હોઈ બીજુ 500/700/750/800/900/925 આ બઘા લેવલ અલગ અલગ બતાવેછે
Jay matajii sir .. sir tme je new update aapi 6e 23 to 27 July. Tema Amara vistar ma kyy date sakyata ganiii skay nd varsad nii sathe Pawan nu jor kevu rehse.
Thanks for new update .
Sir amare mahisagar di ma kevu rahase
Vah sir jordar aahgai moj moj
Thanks for new update sir
medium varsad chalu last 30 minit thi…
આગાહી સમય માં પવન ની ઝડપ કેવી રહેશે ઉત્તર ગુજરાત બાજુ?
Vadodara ma atibhare varsad chalu che
Vadodara north sama vistaar ma 10 min thi dhodhmar varsaad vij chamkara saathe
Sir image nu opsan nathi khultu enu Kay solution kari please
Thanks for new update sir
Moti Tanki Chowk, Rajkot. Dhimo varsar saru thyo.
Sir North Kutch ma Vadhu sakya ta Mani ne chalvu ke all Kutch ma?
Dhrangadhra no varo aavi jaay evi aasha
Namaste sar pavan nu jor kevu rahese aagahi samay ma
સર.મારે પણ ઇમેજ નું ઓપ્શન નથી ખુલતું
Thanks sir