28th July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 38 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 38 Talukas received 10 mm or more rainfall.
Overall Less Rain With Possibility Of Scattered Showers/Light Rainfall Over Saurashtra, Kutch On Few Days & Gujarat Expected To Get Scattered Showers/Light/Medium Rain On Some Days During 28th July To 3rd August 2022 – Update 28th July 2022
એકંદર ઓછો વરસાદ જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માં થોડા દિવસો છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 28th July 2022
AIWFB 280722
Forecast for 22nd-27th July outcome:
North Gujarat received 148 mm rainfall during the forecast period.
South Gujarat received 97 mm rainfall during the forecast period.
E. Central Gujarat received 80 mm rainfall during the forecast period.
Kutch received 59 mm rainfall during the forecast period.
Saurashtra received 24 mm rainfall during the forecast period.
Forecast For Saurashtra, Gujarat & Kutch 28th July to 3rd August 2022
Saurashtra & Kutch: Overall less Rain with possibility of Scattered Showers/Light rain on few days over different locations.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations.
Advance Indications: Monsoon Conditions Expected To Improve During 4th To 10th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પ્રમાણ માં વરસાદી વિરામ અને અમુક દિવસે છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા અમુક વિસ્તાર માં અલગ અલગ વિસ્તાર માં.
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસે અલગ અલગ વિસ્તાર માં.
આગોતરું એંધાણ: તારીખ 4 થી 10 ઓગસ્ટ 2022 દરમિયાન ફરી ચોમાસુ માહોલ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Thanks for new apdet
Thanks for new update..
Porbandar City ma aaje thi vatavran vrsadi thai gyu sir
આગોતરું આપવા બદલ આભાર સાહેબ
Thanks for new update
टोबारा देखाय छे लोकल वरसाद आवे सर ??
Sare kidhu tu savrastr vara vadhu coment kare se atle kay coment ma pusvu nathi… Bas badha mitrone har har mahadev
અપડેટ આપવા માટે ધન્યવાદ સાહેબ આ વરસે માગ્યા મેઘ વરસે છે અમારો વિસ્તાર આમતો ઓછા વરસાદ વારો છે પણ આ વરસે ભગવાની કૃપા કાઈક અલગ જ છે
Good Morning Sir,,
Kal Facebook Ma tme update aapeli 6?? sorry pn etla mate puchyu k fake Update ghani var tamara namni aavti hoy 6
Mitro sarji ni 23 Jun thi agahi prmane amare aa prmane varsad rahiyo. 23 Jun surastra na 50 taka vistaro ma 2 thi 3 inch ane jiya chomachu Nathi bethu tiya 1 inch sudhi sakyta. Amare 1 inch varsad hato. Apdat 2. 1thi 8 sarvtik varsad ni agahi. Amare 6 inch varsad aviyo. 8 thi 15 pan Sara varsad ni sakyta 4 inch avi gayo. 16 thi varsad ma Rahat surastra ma. Khali reda aviya. 23 thi surastra ma sakyta ochi . Varsad aviyo j nai Matr 10 mm j aviyo. Mitro a khli surastra ni j vaat Kari se.… Read more »
Ahmedabad ma ratre dodhmar varsadi zhaptu
Thanks for information sir
Gajvij sathe dhodhmar japta pdya rate Ashok sir ane rate 11:30 12 vaga thi gajvij sathe fari hdvo varsad chalu che. Aakho di kai khas notu varap hti….yes garmi bafaro hto ane rate 9 vagta vaddo gherai aavya ane gajvij sathe japta chalu che. Roje roj plade che office thi ghre aavu tyare roje roj rate 10 vagye ane mne khub j aanand aave che 🙂 office java tane aave to mja no aave ho pachi 🙂 hahaha
Thanks sir new update apava badal
Jay mataji sir….hve purv dishama dhima dhima vijdina chamakara chalu thya 6e….varsad nthi hju …
નવી અપડેટ બદલ આભાર સાહેબ
Sir Ahmedabad ma roj raatre gaj vij saathe varsad pade che…enu katan shu?
Thanks for update..
Sir,10 min gajvij sathe zaptu padyu andaje 7 mm.
ખૂબ સરસ… આભાર સર… 5 તારીખ સુધી ના આવે તો સારું.
Thxs sir
જય સિયારામ
નમસ્તે સર.
આભાર. * હર હર મહાદેવ*
*આવતીકાલથી શરુ થતો પવિત્ર શ્રાવણ માસ આપ સર્વેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે અને*
*દેવધી દેવ મહાદેવ*
*શિવજીના પવિત્ર શ્રાવણ માસ ના આગમનથી તમને અને તમારા*
*પરીવારજનોને મારા અને મારા પરીવાર તરફથી*
*હાદિઁક શુભકામના.*
શુભ સંધ્યા
જય માતાજી
જય શ્રી કૃષ્ણ
Jay mataji sir….. thanks for new update…..
વાહ આ આગોતરૂ એંધાણ મા મજા આવશે બાકી આતિયાર સુઘી તો ઠીક હવે
Sar ta.4 thi 10 ma eriya vayz ketlo varsad thase saky hoyto mahiti apjone Jay shree Krishna
આભાર સર
Chek
Thanks for new update sir.
Thank you sir ji new update
Thanks for information sir
Vah have varap avse
Jai dwarkadhish asok bhai
Rabat na samachar thanks for new update Sri
Have next apdet 3 tarikhe a pramane ame rakh joye 28 thi 3 aapel se aajni apdet ma plz reply
Thanx sir ji
Thank for new update
સાદર પ્રણામ ગુરુજી આભાર નવી અપડેટ અને આગોતરા માટે
ખૂબ ખૂબ આભાર સર આગોતરૂ એઘાણ આપવા બદલ
ખુબ ખુબ આભાર સર
Tadko j rese k vadal chhayi vatavaran…?
Thanks sar khubj sars majanu apdet apy hveto avij jaruriyat hti ane pachhi agotru pan apiu atarikh ma pachho raund avi Jay to moj padi Jay jay shree Krishna
Sir, Thank you For New Update.
અશોકભાઈ જય માતાજી
આભાર , આગોતરૂ એંધાણ આપવા બદલ.
ગયા રાઉન્ડમાં ૨૩ તારીખે અડધા ઇંચ જેટલો જ વરસાદ આવ્યો હતો,આવતા રાઉન્ડમાં સારો વરસાદ થાય એવી આશા રાખીએ.
thank you…..વરાપ અને આગોતરું બંને સમાચાર વાંચી મોટાભાગ ના ખેડૂતો મા ખુશી છવાઈ ગઈ …
Sir sanj સમાચાર ma kyare updet thase
Namste Sir Aa vakhate Varsade JuniYaado taji karavi didhi chhe sir…3 year thi varsad aavyo j nathi sarkho…
Thanks for new updates
Thanks for new update sir.
Thanks Sir For New Update
સર જય શ્રીકૃષ્ણ આભાર
Thanks for New Update Sir